વાહ ગોપાલભાઈ વાહ તમે પાટીદાર દીકરીના પક્ષમાં મજબૂત રીતે ઉભા રહ્યા છો. આપનો ખુબ ખુબ આભાર
@DamorpintubhaiRamesh2 сағат бұрын
Full saport gopal Bhai
@umeshpanara9941Күн бұрын
૧૦૦% વાત સાચી નેતા કોય પણ હોય પણ એજ્યુકેટ હોય તો વોટ દેવાય મારા મતે
@AshokbhaiChavda-u7e2 күн бұрын
શુદ્ધ બોલવા માટે ગોપાલભાઈ દિલથી સલામ
@rupeshvachhani78772 күн бұрын
પોલીસ ના રીંગ માસ્ટર 8 પાસ ગૃહમંત્રી....!!!!😮
@shaileshbejaliya30052 күн бұрын
એકદમ સાચી વાત કરી રહ્યા છો ગોપાલભાઈ તમે અમે તમારી સાથે છીએ
@bhavsinhchavda96042 күн бұрын
બહું જ સાચી વાત કરી, ભોપાભાઈ એ આઠ પાસ વારા નું રાજીનામું માગી લે
@UmarChovat-ob6md2 күн бұрын
ભાવેશ ભાઈ બહુ સરસ વિડીયો મુક્યો આમ. ગોપાલ ભાઇ ને અમોને સંભળાવતા રહેજો ખરી વિગત જાણવા મળે
@bhavsinhchavda96042 күн бұрын
સમય બદલાતા વાર નથી લાગતી,હર્ષ સંઘવી નો પણ સમય આવશે. સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન કાબે અર્જુન લૂંટયા વોહી ધનુષ વોહી બાણ
@MusajeeNadat2 күн бұрын
Mashallah ❤❤❤❤❤❤❤
@ManubhaiBhuva-x4c2 күн бұрын
સંઘવીદુશાશનછે
@ashvinbhaimalaviya42932 күн бұрын
વાહ ગોપાલ ભાઈ ગાઘી ના ગુજરાત મા દારુ ની રેલ મ છેલ
@kadvabhaijivabhai7672 күн бұрын
Bhaveshbhai dhameliya saheb gopal italiya saheb bilkul sachi vatse Karan ke gujrat ma jyarthi bjp satta avise tyarthi dhandha rojgar temaj moghaini vat karvana badle jantane ullu banavi shivay koi karta nathi tena mate have jantaye samjvani jarur se karn ke gujrat ma ketla taka vasti vala satta ni gadi uper bechine bahoomati dharvati jantane ullu banavi satta per kevi rite bechi gaya se te vat have jantaye jagrut banine bahoomati dharavta samaj mathi satta uper hovo joiye nahi he alpsankhyak samaj no. Jai savidhan jai javan jai kisan.
@GhanshyambhaiKhokhariya-uc1tqКүн бұрын
ગોપાલ ભાઇ ની હિમ્મત ને જીગર ને સલામ જય સરદાર
@surendrarajput2111Күн бұрын
તમારી વાત સાચી છે..
@JoshiDineshbhai-i4fКүн бұрын
હોમ મિનિસ્ટર તો ગોપાલભાઈ જેવા જોઈએ
@Adambhai.ChaudharyКүн бұрын
ગોપાલભાઈ એક એક વાત બિલકુલ સાચી કહી ધન્યવાદ આભાર
@LaloBatada-g4hКүн бұрын
સાચી વાત છે
@ભરતજીઠાકોર-હ7વ15 сағат бұрын
ધન્યવાદ ગોપાલભાઈ મારી ખુબખુબ સલામ છે
@pateldharva99322 күн бұрын
ધન્યવાદ ગોપાળભાઈ ની ધન્યવાદ
@SHAIKHSADIKHUSSAIN3 сағат бұрын
ગોપાલભાઇ તમારી વિચારધારા ને દિલ થી સલામ કરું છું
@kantibhaipatel2379Күн бұрын
ખરેખર જેને જે ખાતુ મંત્રી તરીકે મળેલ હોય તેના વિશે જાણકારી હોવી જ જોઈએ મંત્રી અનુભવી હોવા જોઈએ નહી કે બીજાને પુછીને નિર્ણયો લેવા પોતાનામા નિર્ણય શકિત હોવી જોઈએ .
@MochiGunvantjmunjaniMunjani10 сағат бұрын
વાદરા નહી કૂતરા કુતરા શું ભાઈ આ ભાજપ છે
@babubhaihirani9005Күн бұрын
ગોપાલભાઈ હવે સર્કસ કાઢવા વાળા નું સર્કસ કાઢવું પડશે તોજ સાચો ન્યાય મેળવો ગણાય છે
મજા આવે છે ને 😂😂😂😂 ભાજપ ને ગુજરાત મા સત્તા લાવા વાળા કોણ પાટીદાર 😂😂😂
@amrutrathod67022 күн бұрын
Superb Gopalbhai....Barabar 8 fail ni dholai Kari. Wah boss.
@LaljiBapuКүн бұрын
વાત સાચી સે ભાય
@sufyansufyan13Күн бұрын
ગોપાલ ભાઈ સરસ❤❤❤❤
@rpgohil1245Күн бұрын
Bauj badiya good right police officers laws mujab karya Karna chahia to tamasha nahi hota sir !!
@hareshvaniya7706Күн бұрын
બરાબર છે આઠ પાસ વાંદરો છે
@mukeshradadiya8740Күн бұрын
આજે bjp ના જ માણસો બધું કરે સે કોંગ્રેશ વખતે પણ આજ લોકો બધું કરતા અને નામ કોંગ્રેસ નું આવતું પેલા ઓલા કોંગ્રેસ વાળા ધોઈ નાખતા અને હવે તો ખબર સે પોલીસ bjp ની ગુલામી કરે સે તો bjp વાળા ક્યે એટલે છોડી મુકશે આ ગુજરાતમાં જેટલાં પણ ગુના બને સે 99% આમાં bjp નોજ માણસ નીકળે