ગ્રીનલેન્ડ સનેડો/મિનિ ટ્રૅક્ટર | Greenlend Sanedo/Mini Tractor | Mobile No. 9979322537, 9512235418

  Рет қаралды 11,922

Ramdev Agency & Reaper Binder

Ramdev Agency & Reaper Binder

Ай бұрын

અત્યંત આધુનિક નવી ટેકનોલોજી સાથે સનેડા (મીની ટ્રેક્ટર) મળશે...
*રામદેવ એજન્સી
સરનામું :
1 - જેતપુર રોડ, ઇંડિયન ગેસ એજન્સિ પાસે, બગસરા - 365440
2 - એસ્સાર પેટ્રોલ પંપની સામે, અમરેલી રોડ, શીવ કોમ્પલેક્ષ, ચીતલ - 365620
સાનેડાના ફિચર્સ:
- PTO સિસ્ટમ
- રિવર્સ-ફોરવર્ડ અને હાઈ-લો ગિયર સિસ્ટમ
- ઓટોમેટિક જેક હાઇડ્રોલિક સિસ્ટમ
- નવા ગિયર, નવું ડિપ્રેશન, નવું એન્જિન
- એન્જિન 10HP-12HP માં ઉપલબ્ધ
- પાઉડર કોટિંગ કલર
- ફોરવીલ- થ્રીવ્હીલ બન્ને મોડલમાં ઉપલબ્ધ
- રોડ સ્પીડ - 25Kmh
- પપલર સિસ્ટમ
- ગ્રીનલેન્ડ કંપની દ્વારા ડિઝાઇનેડ, મેનુફેક્ચરેડ અને અસેમ્બલેડ...
- ટાયરની જાળી ઓછી-વધારે કરી શકાય (28 થી 60 ઇંચ સુધી)
- ટાયરની જાળી ઓછી-વધારે કરવા અથવા રિપેરિંગ માટે મીની ટ્રેક્ટર ઊંચું કરવાની ઓટોમેટિક સિસ્ટમ
- એક ટાયર પર આખું મશીન તેને તેજ જગ્યાએ વળી શકે
- ઓછી કિંમતે સારું અને અતિ આધુનિક મશીન
*કિંમત*
- ફોર વ્હીલ માટે: ₹155000
- થ્રી વ્હીલ માટે: ₹145000
બુકિંગ કરવા માટે સંપર્ક કરો...
રતિભાઇ ‪ચોવટિયા : 9512235418
રમેશભાઈ હરખાણી : 9979322537
ભુપતભાઈ ચોવટિયા : 9925375129

Пікірлер: 5
@BhartRathod-e9r
@BhartRathod-e9r 10 күн бұрын
સાત દાતા કીમત
@user-hy8wr4gd2h
@user-hy8wr4gd2h Ай бұрын
દતાળની કીંમત
@mukeshmyatra3966
@mukeshmyatra3966 14 күн бұрын
સનેડામા.વજન.કેટલો.આવે
@santoshnarke302
@santoshnarke302 15 күн бұрын
seed drill cost
@ripalvaru1792
@ripalvaru1792 Ай бұрын
ખાલી ઓરણી ની કીંમત
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 125 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 59 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 104 МЛН
Красиво, но телефон жаль
0:32
Бесполезные Новости
Рет қаралды 1,4 МЛН
Это Xiaomi Su7 Max 🤯 #xiaomi #su7max
1:01
Tynalieff Shorts
Рет қаралды 1,4 МЛН
АЙФОН 20 С ФУНКЦИЕЙ ВИДЕНИЯ ОГНЯ
0:59
КиноХост
Рет қаралды 1,1 МЛН
Какой ноутбук взять для учёбы? #msi #rtx4090 #laptop #юмор #игровой #apple #shorts
0:18
Телефон-електрошокер
0:43
RICARDO 2.0
Рет қаралды 1,3 МЛН