ગુજરાત માં ક્ષત્રિય રાજપુત વંશ ની શરૂઆત (ભાગ : ૨)|

  Рет қаралды 43,397

Bayoma sikotar

Bayoma sikotar

Күн бұрын

ગુજરાત માં ક્ષત્રિય રાજપુત વંશ ની શરૂઆત (ભાગ : ૨)|#ઠાકોર
parmar
Get the Best Price at IndiaMART for:
History Books - m.indiamart.co...
Educational Books - m.indiamart.co...
Second Hand and Used School Book - m.indiamart.co...
જગદેવ પરમાર નો ઇતિહાસ
parmar vansh
ગુજરાત ના ઠાકોર નો ઇતિહાસ
ઠાકોર ઇતિહાસ
thakor
રાજપુત ક્ષત્રિય વીરો ની શોર્ય ગાથા ભાગ -૧
gujarati
રાજપુત ક્ષત્રિય વીરો ની શોર્ય ગાથા ભાગ -2
પરમારવંશ નો ઇતિહાસ
parmar vansh history
History of Thakor
parmar vansh history in hindi
History of gujarat Thakor
thakor samaj
કોળી સમાજ નો ઇતિહાસ
koli samaj
jhala rajput history
જાડેજા નો ઈતિહાસ
જય ક્ષાત્રધર્મ..
ક્ષત્રિય ઠાકોર સમાજ નો ઈતિહાસ
thakor no itihas
વાઘેલા - સોલંકી - જાડેજા - ઝાલા રાજવંશ ઈતિહાસ વિષે વાત કરીશું
વાઘેલા રાજવંશ ઈતિહાસ
મિત્રો ઉત્તપત્તિ ભારદ્વાજ મુનિ એ પોતાના ચાલુક એટલે ખોબા માંથી પુરુષ ઉત્પ્ન્ન કર્યા.
તે પુરુષ નું નામ ચાલુક્ય દેવ નામ રાખ્યું રાખ્યું. તેમના વંશ મા આગળ જતા ટૂંક ટોડા કલ્યાણ પ્રદેશ મા રાજા ભુવડ સોલંકી રાજા થયા. તેમના પુત્રો 2 પુત્રો થયા. રાજ બીજ જેઓ ઈસવીસન નવસો pllમાં વઢવાણ આવ્યા..રાજ સોલંકી ને 2 પુત્રો થયા જેમને બે પત્ની હતા.
પહેલા પત્નીનું નામ લીલાદેવી હતુ. ચાવડા રાજવંશ ના કુંવરી હતા.

Пікірлер: 33
@firozbhaisolanki
@firozbhaisolanki Ай бұрын
Good 👍
@BrijarajsinhSolanki-ce8pf
@BrijarajsinhSolanki-ce8pf 5 ай бұрын
ક્ષત્રિય કારડીયા રાજપૂત ક્ષત્રિય કાઠી રાજપૂત ગરાસીયા રાજપૂત હાટી રાજપૂત ⚔️⚔️ જય ભવાની ⚔️⚔️રાજપૂતાના રાજપૂત સમાજ એક છે.
@hematchavda2701
@hematchavda2701 4 ай бұрын
વાત એક હિન્દુત્વ તરીકે બિલકુલ સાચી જ છે પણ જો આ બધા સમાજ એક હોય તો રોટી બેટીનો વેવાર વેવીશાળ કેમ નથી કરતા.? મહિયા ક્ષત્રિય રાજપુત, સિસોદિયા મહેર ક્ષત્રિય રાજપુત,સોરઠીયા ક્ષત્રિય ર ાજપુત,ઠાકોર ક્ષત્રિય રાજપુત ,ખવાસ ક્ષત્રિય રાજપુત,ગોલા રાણા ક્ષત્રિય રાજપુત,લોઘા ક્ષત્રિય રાજપુત , કોળી વીર માંધાતા સિંહ ક્ષત્રિય રાજપુત,સમાજોની યાદી કેમ નથી....? આવું વિભાજન રાજપુતો માં ના શોભે, દરબાર એટલે દરબાર, રાજપુત એટલે રાજપુત સમાજ બધો એક જ છે.અને આ એકતા જ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરી શકે... જય રાજપુતાના,જય ભવાની,,
@Vijaybhai-rq2wh
@Vijaybhai-rq2wh 4 ай бұрын
Raight
@Aajkal941
@Aajkal941 4 ай бұрын
શાકય વંશ અને કોળી વંશ બને ઇસ.1000 સુધી શાસકો હતા અને માહી કાંઠા માં દેશ આઝાદ થયું ત્યારે 50 દેશી રજવાડા કોળી ઠાકોર ક્ષત્રિય રાજપૂત ના હતા..
@hindu3941
@hindu3941 3 ай бұрын
Bhai aa kolio chhe,khoto video banave chhe,koli etle Thakor palvi samaj na kolio ne aa vat kare chhe
@hematchavda2701
@hematchavda2701 2 ай бұрын
@@hindu3941 વાત પ્રથમ નજરે બિલકુલ સાચી જ છે. પણ આમાં તમે જે જ્ઞાતિઓનુ સર્વે કર્યું એ મુજબ આ જ્ઞાતિઓ ગરાસીયા રાજપુત ક્ષત્રિય સમાજ એટલે જેમ કે જાડેજા, ગોહિલ, વાઘેલા આ બધાનો વિચાર કરો તો ક્ષત્રિય ના નામ નિચે એક કેવી રીતે હોઇ શકે ? હાટી, કારડીયા, કાઠી,મહીયા, ગોલા રાણા, ખવાય, સોરઠીયા રાજપુત,લોધા આ બધી જ્ઞાતિઓ અલગ અલગ છે.આ સમાજોની વચ્ચે લગ્ન વહેવાર પણ નથી થતા તો આ બધી જ્ઞાતિઓ એક કેવી રીતે હોઇ શકે ? હા ક્ષત્રિય અને કરણી સેના ના નામ નિચે એક સંગઠન હોઈ શકે.પણ આ જ્ઞાતિઓ એક નથી એવું અમારું માનવું છે......
@dharmendrasolanki9567
@dharmendrasolanki9567 2 ай бұрын
ભાઇ સોલંકી વલ્લવપુર પણ સ્ટેટ છે
@DMThakor-kw1wc
@DMThakor-kw1wc 20 күн бұрын
હા રાસમ માં છે વાઘેલા
@user-govindsinh_thakor
@user-govindsinh_thakor 3 ай бұрын
🚩🙏JAY 👑BHAVANI MAA🙏🚩
@user-ux4ys5dj1l
@user-ux4ys5dj1l 3 ай бұрын
રાજપૂત ક્ષત્રિય વાઘેર સમાજ વિગતવાર ઈતિહાસ આપો
@VanrajsinhChudasama-ti7hl
@VanrajsinhChudasama-ti7hl 4 ай бұрын
જય માતાજી જય ભવાની
@bharatsinhchhitubhaithakor7357
@bharatsinhchhitubhaithakor7357 3 ай бұрын
Congratulations.
@Bayomasikotar
@Bayomasikotar 3 ай бұрын
Thank you!
@solankivijay9653
@solankivijay9653 4 ай бұрын
સર પગી સમાજ વિશે વિડિઓ બનાવો સર જોબન પગી વિશે જણાવો અને ઠાકોર અને ઠાકરડા કે ઠાકોર ક્ષત્રિય સમાજ વિશે જણાવો તમારો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવે જય માતાજી
@vaghelamayursinhvaghelamay561
@vaghelamayursinhvaghelamay561 4 ай бұрын
Jay Mata જી
@Vijaybhai-rq2wh
@Vijaybhai-rq2wh 4 ай бұрын
Jay mataji Jay bhavani
@AmitsinhMakvana-rz4qr
@AmitsinhMakvana-rz4qr 4 ай бұрын
@hindu3941
@hindu3941 3 ай бұрын
Khotu kem lakho chho,tame kolio ma aavo chho,aava khota video na banavo
@user-ux4ys5dj1l
@user-ux4ys5dj1l 4 ай бұрын
માણેક ક્ષત્રિય વાઘેર સમાજ ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા
@vijaythakor3138
@vijaythakor3138 6 ай бұрын
🙏🙏🙏🙏
@solankivijay9653
@solankivijay9653 4 ай бұрын
નમસ્કાર હું મહીસાગર જિલ્લામાં આવેલા તાલુકાઓ વીરપુર તાલુકાના ગામ નો અને વીરપુર ગામ નો સબંધ કયા સ્ટેટ સાથે હતો તેનું નામ કેવી રીતે પડ્યું ભણનીજી વાવ સરાડીયા અને અલુજી વાવ વીરપુર ફરેતે છે તો તેના ઇતિહાસ જાણવા મળે તે હેતુથી આ એમએસએમ મોકલું છું તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ ગામો આવેલા છે તો ભાઈબંધ સમાજ તરીકે પહેલેથી ઉપયોગ કરવામાં આવતો હતો માહિતી આપવામાં આવશે તેવો આગ્રહ રાખું છું બધી જગ્યા જોયું પણ વીરપુર ઇતિહાસ જાણવા મળ્યું નથી જનોડ સાથાબા લુણાવાડા જય માતાજી
@hindu3941
@hindu3941 2 ай бұрын
તમારા virpuriya કોળીઓ નો તમે વિડિયો બનાવો,તમે કોળી છો,ક્ષત્રિય નથી
@kalujisolanki1820
@kalujisolanki1820 4 ай бұрын
Solanki solanki Raj 147
@hematchavda2701
@hematchavda2701 4 ай бұрын
સર ટભીયા રાઠોડ શા મા આવે ? એના વિશે જાણકારી આપો.
@hematchavda2701
@hematchavda2701 2 ай бұрын
@@hindu3941 રાઠોડ અટક ઘણી જ્ઞાતિઓમાં આવે છે. પણ ટભીયા રાઠોડ એ કોઈ અલગ સમાજ છે કે કોઈ અટક છે કે ઓળખ છે કે કોઈ સંપ્રદાય છે. મેં ઉગમ સેવામાંથી આવું કાંઈ સાંભળ્યું છે.
@thakornarendra606
@thakornarendra606 6 ай бұрын
🎉🎉🎉🎉
@parakrasinhvaghela2713
@parakrasinhvaghela2713 3 ай бұрын
Hamipur nu nam nati aavyu ho 100 ghare se
@valjibhaiparmar5747
@valjibhaiparmar5747 4 ай бұрын
Zaverchand meghani likhit .saurastra I rasdhar namni book mo aandetail.mo.aapel.chhe vryngood .bahadur.jawano.hata
@rajendrasinhchavda4681
@rajendrasinhchavda4681 3 ай бұрын
Gujaratma. Rajputni. Shasni. Sharuat. Chavda. Vanshthi. Thai. Chhe
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 119 МЛН
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 5 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 200 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 119 МЛН