ગુજરાતમાં લર્નિંગ લાયસન્સ મેળવવાની નવી રીત | RTO વિભાગનો મહત્વનો નિર્ણય || Driving licence Update ||

  Рет қаралды 123,257

Rb Online

Rb Online

Күн бұрын

ગુજરાતમાં લર્નિંગ લાયસન્સ મેળવવાની નવી રીત | RTO વિભાગનો મહત્વનો નિર્ણય || Driving licence Update ||
* કમ્પ્યુટર ટેસ્ટ વીડિયો 200+ પ્રશ્ન
vlog New channel
• જન્માષ્ટમી ની ખરીદી કર...
ડ્રાઈવિંગ લાઈસન્સ ફોર્મ કેવી રીતે ભરવું ઓનલાઇન 👇
• ડ્રાઈવિંગ લાયસન્સ ઓનલા...
ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું 2024
• Driving Licence Online...
*ડ્રાઈવિંગ લાઈસન્સ exam માટે સ્લોટ બુક👇 |
• How To Slot Booking Fo...
* ડ્રાઈવિંગ લાઈસન્સ exam માટે કરેલું સ્લોટ બુક કેન્સલ કેવી રીતે કરવું • ડ્રાઈવિંગ લાઈસન્સ exam...
* બાઇક ડ્રાઇવિંગ લાયસન્સ સાથે ફોર વ્હીલ કેવી રીતે ઉમેરવુ👇👇
• બાઇક ડ્રાઇવિંગ લાયસન્સ...
* લર્નિંગ લાઇસન્સ કોમ્પ્યુટર ટેસ્ટ માં પૂછાતા પ્રશ્નો અને જુઓ ચિન્હો ફુલ વીડીયો👇
• લર્નિંગ લાયસન્સ કોમ્પ્...
* ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નવા નિયમો જાણી લો
• ડ્રાઇવિંગ લાઇસન્સ નવા ...
* ઓફિસિયલ વેબસાઈટ
sarathi.pariva...
* New KZbin channel please subscribe now.👇
/ @rbtechnical6560
હવે લર્નિંગ લાઇસન્સ સરળતાથી મળી રહે તે માટે મોટો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી પરીક્ષા માટે કુલ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા હોવાનો નિયમ હતો. તેને બદલે હવે 9 પ્રશ્નોના સાચા જવાબો હશે તો પણ લર્નિંગ લાયસન્સ મળી જશે. વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા બદલ અંગે પરિપત્ર જાહેર કરાયો છે.
રાજ્યની RTO સિસ્ટમમાં મોટો સુધારો કરાયો છે. લર્નિંગ લાયસન્સના નિયમોમાં મોટા બદલાવ કરાતા હવેથી લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ થયું છે. લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. હવે તમારે લર્નિગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવશે. જો કે, અગાઉ 15માંથી 11 પ્રશ્નોના જવાબ સાચા પડતા લાયસન્સ અપાતું હતું.
નીતિન પટેલ બાદ ખાલી પડેલી ખુરશી આ નેતા સંભાળશે? છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી વાત
આરટીઓ દ્વારા પરિત્રપત્ર જાહેર કરાયો
ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જણાવાયું કે, લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ-૧૫ પ્રશ્નોમાથી ૧૧ પ્રશ્નોના સાચા જવાબ આપ્યુંથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવાની પદ્ધતિ અમલમાં છે. જે અંગે સંદર્ભદર્શિત બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તા.૦૧/૦૭/૨૦૨૪ ના પત્રથી મળેલ અનુમોદન મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો, ૧૯૮૯ ના નિયમ-૧૧(૪) અનુસાર, હવેથી ૧૫ પ્રશ્નોમાંથી ૯ પ્રશ્નોના સાચા જવાબ આવ્યેથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવા જણાવવામાં આવે છે. સદર બાબતની જાણ આપની લર્નિંગ લાયસન્સની કામગીરી કરતી તાબાની કચેરીઓમાં કરવા જણાવવામાં આવે છે.
આ ફેરફાર કરવા પાછળનો હેતુ ઓછું ભણતર ધરાવતા અથવા સારી રીતે વાંચી ન શક્તા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન તેમની ડ્રાઇવિંગ કુશળતા દર્શાવીને લર્નિંગ લાયસન્સ મેળવવામાં મદદ કરવાનો છે.
પતિએ પત્નીની લાશ ડ્રમમાં ભરીને માતાજીનો પૂજાપાનો સામાન કહીને ચાર મજૂરો પાસેથી ઉઠાવી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે
આરટીઓ દ્વારા પરિત્રપત્ર જાહેર કરાયો
ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જણાવાયું કે, લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ-૧૫ પ્રશ્નોમાથી ૧૧ પ્રશ્નોના સાચા જવાબ આપ્યુંથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવાની પદ્ધતિ અમલમાં છે. જે અંગે સંદર્ભદર્શિત બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તા.૦૧/૦૭/૨૦૨૪ ના પત્રથી મળેલ અનુમોદન મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો, ૧૯૮૯ ના નિયમ-૧૧(૪) અનુસાર, હવેથી ૧૫ પ્રશ્નોમાંથી ૯ પ્રશ્નોના સાચા જવાબ આવ્યેથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવા જણાવવામાં આવે છે. સદર બાબતની જાણ આપની લર્નિંગ લાયસન્સની કામગીરી કરતી તાબાની કચેરીઓમાં કરવા જણાવવામાં આવે છે.
આ ફેરફાર કરવા પાછળનો હેતુ ઓછું ભણતર ધરાવતા અથવા સારી રીતે વાંચી ન શક્તા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન તેમની ડ્રાઇવિંગ કુશળતા દર્શાવીને લર્નિંગ લાયસન્સ મેળવવામાં મદદ કરવાનો છે.
LEARNING LICENCE
RTO
GUJARAT
લર્નિંગ લાયસન્સ
નવો નિયમ
DL New Rules Gujarat
ડ્રાઇવિંગ લાઇસન્સ ના નવા નિયમો
ડ્રાઇવિંગ લાઇસન્સ નવા નિયમ
નવા નિયમો
ડ્રાઇવીંગ લાયસન્સ માટેના નવા નિયમો | new rules of driving license
ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ ગુજરાત
ડ્રાઈવિંગ લાયસન્સ
ડ્રાઇવિંગ લાઇસન્સ new નિયમ
ડ્રાઇવિંગ લાઇસન્સ
ડ્રાઇવિંગ લાયસન્સ છે સ્ટુડન્ટ પચે
ટ્રાફીકના નવા નિયમો
નવાં અવેલા ડ્રાઇવિંગ લાઇસન્સ ના niyamo
new ડ્રાઇવિંગ લાઇસન્સ rules
નવા નિયમો 2024
સરકારના નવા નિયમો
navu ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ બનાવવું
RTO gujarat learning license new niyam learning license exam pattern learning license exam new niyam gujarat learning license exam online application driving license new niyam amal
RTO act
What is learning license how learning license can isusse
(૧) નિયામકશ્રી,
ટેકનીકલ શિક્ષણની કૉર્ક
ોડ નં.ર, છઠ્ઠો માળ, કર્મયોગી ભવન,
સેક્ટર-૧૦-એ, ગાંધીનગર,
રોજગર અને તાલીમ નિયમશ્રીની કચેરી
બબ્લોક નં.૧, ત્રીજો મળ, ડૉ.જીવરાજ મહેતા ભવન,
(3) સહાયક/પટેલક વહન વ્યવહર અધિકારીશ્રીની કોરી,
વિષય:-લર્નગ લાયસન્સ ઈસ્યુ કરવા મંનું Passing Standard was, संа Посмx SPTD/0270/06/2024
ઉપરોકત વિષય પરત્વે જણારાનું કે યંત્ર વ્યસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ-તપાસોમની 11 પ્રશ્નોના સાચા જવાબ આપોથી લરિંગ લામસાન્સ ઈસ્યુ કરવાની પદ્ધતિ અમલમાં છે. જે અંગે સંદર્ભદર્શિત બંદરી અને વાહન વ્યવહાર વિભાગ do/ository ના પત્રથી મવેલ મંછોલ મુજબ કેન્દ્રીય મોટર વાહલ સિયો, ૧૯૮૯ નિયમ-૧૧(૪) મનુગર, હરેશી ૧૫ પ્રજેમાંથી ૯પ્રસેના સડા જડરલ માપોથી ઇવિંગ લાયસન્સ ઈરવુ કરવા જણાવવામાં માવે છે. સદર બાબતની જાણ આપની ઇનિંગ લાયસણની કમગીરી કરી તાની કોરીઓમાં કરવા જણાવવામાં આવે છે.

Пікірлер: 66
@SaileshbhaiPargi-eo7rq
@SaileshbhaiPargi-eo7rq Ай бұрын
આ બધું બોલવામાં સારું લાગે
@girishvasani8307
@girishvasani8307 Ай бұрын
Real you are jetalmet family member 70yrs na Umer vakti pase lises mage ne police wala public ne heran that me soya chhe good disition by got of Gujrat I around of this disirion
@ajayprajapat.9737
@ajayprajapat.9737 Ай бұрын
Good sar ❤❤🎉🎉🙏🙏
@prakashkumarpopatbhaipatan4071
@prakashkumarpopatbhaipatan4071 Ай бұрын
Nai thatu Gujarat ma
@RuchikaChauhan-pq2vg
@RuchikaChauhan-pq2vg 2 ай бұрын
Sir baki state ma to potana mobilr thik aadharcard thi LL test aapi levay aa gujarat ma to iti ma java pare 😂😂😂 gujarat wara na saru pan phone thi LL test aapi sakay aevu karvu joye
@atulthakor9105
@atulthakor9105 2 ай бұрын
Sir computer nathi avdtu
@atulthakor9105
@atulthakor9105 2 ай бұрын
Sir Ripley
@RuchikaChauhan-pq2vg
@RuchikaChauhan-pq2vg 2 ай бұрын
@@atulthakor9105 kone nathi aavadtu 😁
@rbonline0
@rbonline0 2 ай бұрын
કમ્પ્યુટર ના આવડતું હોય તો એમાં કંઈ જરૂર નથી તમારે ફકત હા અને ના ની છાપ દબાવવા ની છે....તમને ત્યાં કેસે
@atulthakor9105
@atulthakor9105 2 ай бұрын
Tnz sir
@SulliyaAhmad154
@SulliyaAhmad154 2 күн бұрын
Mare Patan GJ 24 Nu Learning laisans Banave lu che Baik and car test ma Baik ma pass chu car nu pass karavvu hoy to kari aapi shako cho aap plz tha Ripley ❤❤❤
@rbonline0
@rbonline0 2 күн бұрын
આપડે ના કરી શકીએ.....તેના માટે ત્યાં RTO જ જવું પડે
@SulliyaAhmad154
@SulliyaAhmad154 2 күн бұрын
@@rbonline0 okk sar
@ExtraTimli
@ExtraTimli 4 күн бұрын
મારું પર્સિંગ gj 34 હું રાજકોટ રવ છું તો રવ છું મારા document છોટાઉદેપુર ના છે તો હું રાજકોટ rto ma thi driving licence બનવી સકુ
@rbonline0
@rbonline0 4 күн бұрын
હા બનાવી શકો ગમે ત્યાં થી..ફોર્મ ભરો ત્યારે rto રાજકોટ રાખવાનુ
@rajakmemon2230
@rajakmemon2230 Ай бұрын
Gujarat ki khushbu got of Gujarat
@mc-te8sy
@mc-te8sy 2 ай бұрын
❤❤❤❤❤❤
@vipulborikar4886
@vipulborikar4886 Ай бұрын
J Kai chhe practical aapva ma failed thay chhe vadhare Loko computer ma to pass thyi javay😅
@vagelalalabhai1594
@vagelalalabhai1594 Ай бұрын
દહેગામ
@DADUSINGSolanki-b4r
@DADUSINGSolanki-b4r Ай бұрын
Learning Licence for men Prashn keva Aavashe
@rbonline0
@rbonline0 Ай бұрын
kzbin.info/www/bejne/rpnKdKmgbt9grKc વીડિયો જોઈ લો પાસ થઈ જશો
@niteshpatel1867
@niteshpatel1867 13 күн бұрын
भाई हजी गुजरात मा आ नियम लागु थयोनथी अने खास जणावानु के आवी वातु तो 2023 मा पन कीधुतु हजी सुधी कोई जगया ये लागुनथी थयु
@sipaifaruk8607
@sipaifaruk8607 Ай бұрын
Gujarat ma Aaj sudhi aa niyam sharu thayo nathi.
@rbonline0
@rbonline0 Ай бұрын
1 ઓગષ્ટ થી લાગુ પડી ગયો
@kailashbenchauhan935
@kailashbenchauhan935 19 күн бұрын
Hii
@user-iu1ch3cx1w
@user-iu1ch3cx1w Ай бұрын
Sirs
@user-kr1yx2iw4j
@user-kr1yx2iw4j Ай бұрын
Hi
@dilipbhaihalpati4146
@dilipbhaihalpati4146 21 күн бұрын
😮😢😮😢😮 हाय
@user-hj9vw1wt4f
@user-hj9vw1wt4f Ай бұрын
हां हां सर मारे लाईस सच कड़वा नु छे
@DalpatgirGoswami
@DalpatgirGoswami 11 күн бұрын
ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરાવવું હોય તો
@rbonline0
@rbonline0 10 күн бұрын
Drawing licence lai RTO office javanu Pahela form Bhari levu koi pase
@bhavyavora2321
@bhavyavora2321 Ай бұрын
Sir but app me test me to 11 hi bata raha hei pass ya fail ka? Waha update nahi hua?
@rbonline0
@rbonline0 Ай бұрын
वो पहले का बता रहा है हमे Rto के परिपत्र को देखना चाहिए
@mehulgohil7207
@mehulgohil7207 Ай бұрын
9 question me paas he me kal hi deke aaya exam❤
@GosaijagadishGosaiJagadi-ge5vf
@GosaijagadishGosaiJagadi-ge5vf Ай бұрын
जय गुजरात मास्टर माईन ❤
@pathology8128
@pathology8128 16 күн бұрын
Two vehicle ma driving test apavo pade
@rbonline0
@rbonline0 16 күн бұрын
Ha
@viswjeetsinhsodha6043
@viswjeetsinhsodha6043 Ай бұрын
Sir mare hmv licence 2/10/2023 nu chi to aeni tarekha badlay khare
@rbonline0
@rbonline0 Ай бұрын
Na તારીખ ના બદલે...... રિન્યુ થઈ શકે
@rohitsolanki5325
@rohitsolanki5325 2 ай бұрын
Shir aa kar thi laagu thase😊
@rbonline0
@rbonline0 2 ай бұрын
Thai gyu che ..6/7/24 thi
@rohitsolanki5325
@rohitsolanki5325 2 ай бұрын
@@rbonline0 thankyou shir reply aapva badal aabhar🙏🙏
@IM_RV
@IM_RV Ай бұрын
Janma tarikh changes/update kayi rite karav vu
@rbonline0
@rbonline0 Ай бұрын
તેના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ નું ઓનલાઇન ફોર્મ ભરીએ તે જ પ્રમાણે ફોર્મ ભરવાનું હોય છે..... શરૂઆતમાં તમારા ત્રણ ઓપ્શન આવે એમાં એક ઓપ્શન સિલેક્ટ કરવાનું આઈ હેવ અ ડ્રાઇવિંગ લાઇસન્સ
@HasanOnlineSupport
@HasanOnlineSupport Ай бұрын
આ ફેરફાર પણ અભણ ને કામ નહી આવે
@bhaveshpatel1280
@bhaveshpatel1280 Ай бұрын
Layssance Rinyu karava tast Aapvano hoy che.
@rbonline0
@rbonline0 Ай бұрын
ના એમાં ટેસ્ટ આપવાની જરૂર નથી
@KB-vy7db
@KB-vy7db Ай бұрын
Gujarat wala online ll test aapi sakay ke
@rbonline0
@rbonline0 Ай бұрын
હા
@Atulsolanki455
@Atulsolanki455 Ай бұрын
Garethi nai aapi shako
@SatishPatel-hx9el
@SatishPatel-hx9el Ай бұрын
સર પણ ભણેલા છે તેમને પણ નવ પ્રશ્નના જવાબ આપવાના હશે ને
@rbonline0
@rbonline0 Ай бұрын
Ha bdha ne
@jagdishrajgor7833
@jagdishrajgor7833 Ай бұрын
મોટી ઉમર નાને કેટલા વર્ષ સુધી લાઇસન્સ મલે
@rbonline0
@rbonline0 Ай бұрын
કોઈ લિમિટ નથી તમારી શરીર સ્વસ્થ હોઈ તો ગમે ત્યારે મળે
@DJGAMERFF227
@DJGAMERFF227 27 күн бұрын
અભણવધારેડાઈવરસેલાઈસનમલેએવુકાઈકકરીદો
@advocateprabhuven1882
@advocateprabhuven1882 Ай бұрын
કોમ્પ્યુટર ટેસ્ટ ની શું જરૂર છે લાઈસન્સ મા
@rbonline0
@rbonline0 Ай бұрын
જરૂર એ છે કે તમે ટ્રાફિક ના નિયમો વિશે કેટલું જાણો છો...ક્યાં કઈ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ એનો તમને ખ્યાલ છે કે નહીં....જો હોઈ તો તમને લાયસન્સ ને લાઇક છો...બાકી જાણકારી મેળવવી જરૂરી છે
@MSMICHAEL-1.0
@MSMICHAEL-1.0 Ай бұрын
તમારો નોબાર દેવ
@SanjayTaviyad-pf8gj
@SanjayTaviyad-pf8gj Күн бұрын
તારો નંબર લખો
@advocateprabhuven1882
@advocateprabhuven1882 Ай бұрын
અભણ માટે શું
@rbonline0
@rbonline0 Ай бұрын
થોડુક વાંચતા આવડતું હોઈ તો....તો તમારે કમ્પ્યુટર ટેસ્ટ આપવાની....બહુ સહેલી હોઈ છે...15 માંથી 9 સાચા પડે એટલે પાસ
@bipinpatel7960
@bipinpatel7960 28 күн бұрын
​@@rbonline0 Bilkul vanchta na avadtu hoy to su karvu
@rbonline0
@rbonline0 28 күн бұрын
ભાઈ એના માટે તો કોઈ એજન્ટ ને મળવું પડે
@IbramSama-jy3mn
@IbramSama-jy3mn Ай бұрын
લાઈસકરાવાનુ. ફીસ
@rbonline0
@rbonline0 Ай бұрын
900 टू विल
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 34 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 15 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 202 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 34 МЛН
Sarkhej Bharati Ashram Vivad || Rushi Bharati Bapu || Hariharanad Bharati Bapu
21:42
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 34 МЛН