Рет қаралды 26,627
ગુજરાતનો ઇતિહાસના મહત્વપૂર્ણ પ્રશ્નો | Gujarat no itihas Most imp questions | Gk ટેસ્ટ - 2 | gkguru
આ videoમાં ગુજરાતના ઈતિહાસના મહત્વપૂર્ણ પ્રશ્નોની ટેસ્ટ મુકેલ છે. આ પ્રશ્નો આવનારી પરીક્ષા 2020 જેવી કે તલાટી,કલાર્ક,પોલીસ કોન્સ્ટેબલ 2020,psi, asi,ફોરેસ્ટ ગાર્ડ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી બનશે.