કમાને જે માંદગી છે કે એ જે પણ છે તેને 'ડાઉન્સ સિન્ડ્રોમ' કહેવામાં આવે છે. ડાઉન્સ સિન્ડ્રોમ વાળા બાળકો તે સ્ત્રી હોય કે પુરુષ તેમના મોઢા પરથી તેઓ ઓળખાઈ જાય કે તેમને ડાઉન્સ સિન્ડ્રોમ છે. તેમનામાં અમુક જાતની કુશળતા પણ હોય શકે. તેઓ સામાન્ય લોકો ની જેમ બધુંજ કરી ના પણ શકે. તમનું દરેક નું આગવું વ્યક્તિત્વ હોય છે જેમ કે કમા ભાઇનું છે. કમા ભાઈની તેમનું કુટુંબ અને અન્ય લોકો અને ચાહકો કાળજી રાખે છે અને પ્રેમ આપે છે તે ઘણુજ સરસ છે.
@jaysinhzala86392 жыл бұрын
તમે ગુજરાત ના ઘણા સેલિબ્રિટી ઓના ઇન્ટરવ્યૂ લેતા હોય છે, પણ તમે કમા ભાઇ નું ઇન્ટરવ્યૂ લીધું તે કાબિલે તારીફ છે.. love you bro આભાર વાત ગુજરાતી❤️❤️❤️
@shilpapatel3822 жыл бұрын
Aa Chenal na member ne pan namaskar Mara bas continues rakhjo aava karm krvanu videos levanu ghna ne protsahan mle em che
@jaysinhzala86392 жыл бұрын
@@shilpapatel382 right 👍
@shilpapatel3822 жыл бұрын
@@jaysinhzala8639 dhanywad: bhrata
@jaysinhzala86392 жыл бұрын
@@shilpapatel382 welcome bena
@shilpapatel3822 жыл бұрын
@@jaysinhzala8639 dhanywad: bhrata
@kushalsolanki95252 жыл бұрын
Bhaiii bhaii ....... Ek number....... Bhaii joe ne khudd j anand thayuuu...... Runvaataa ubhhaa thai jay che .. ek emni zalak joe nii
@c.m.dhakan8942 жыл бұрын
કમાભાઈ તો ઈશ્વરના દૂત કહી શકાય દુનિયા માટે .... પણ વિશેષ આભાર કિર્તીદાનભાઈનો માનવો પડે કે તેમણે આટલા મોટા ગજાના કલાકાર હોવા છતાં કમાભાઈ સાથે નિખાલસતાથી પ્રેમપૂર્વક વર્તન કરી તેમના આશીર્વાદ લેવામાં પણ નાનમ નથી અનુભવી .... ધન્ય છે કિર્તીદાનભાઈની લાગણીને .... કમાભાઈને કર્મ સંજોગે જે તકલીફ છે તેમાં ઈશ્વર તેમને સહાય કરે તેવી પ્રભુને પ્રાર્થના .....
@VaatGujarati2 жыл бұрын
Thank you so mush 🙏🏻
@RanjitHSalla2 жыл бұрын
કમાભાઈ ની ઉપર ગુરુદેવ ની અપાર કૃપા અને આશીર્વાદ મલ્યા છે.કમાભાઈ સદા સુખી રહે સવસથ રહે અને ખુશ રહે એવી પ્રાર્થના
@rajeshkhandla2762 жыл бұрын
કમાં ભાઈ ને ભગવાને ભલે મંદ બુદ્ધિ આપી પણ ભગવાનના ભજન નેજ કમાં ભાઈ એ કમાલ કરી બતાવી એ ભગવાને કમાભાઈ જાજુ જુઓ ખુશ રહો...કિર્તીભાઇ નો પણ ખૂબ ખૂબ આભાર..
@Nick_studio_official223k2 жыл бұрын
Khub agl vadhe tevi parmatmane prathna ha moj kama Bhai 😉😁
@damormitesh86332 жыл бұрын
સાચા જ ભગવાન જ છે કમા ભાઈ ને મોજ પાડી છે ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવે છે અમને મજા આવે છે good nice
@vijaysinhzala75182 жыл бұрын
વાહ પત્રકાર ભાઈ...વાહ કિર્તી ભાઈ...તમારામાં માનવતા પ્રેમ ...નાના માણસ માટેની ભાવના જે છે તે માટે પ્રણામ.
@harshadthakkar23892 жыл бұрын
🙏 વાહ.. કમાભાઈ વાહ.. ભગવાને આપને એક જોરદાર ભક્તિ ની શક્તિ આપી છે. તેનાથી આપ રાતોરાત જનતા ના ચાહક બની ગયાં છો. ભગવાન તમને આ કાયૅ માં યથાશક્તિ આપે જય જલારામ બાપા 🙏
@dkmakwana71462 жыл бұрын
Kmabhai nu interview leva badal apne khub khub abhinandan ane kirtibhai gadhvi ne koti koti vandan
@lakhuodedera78552 жыл бұрын
Jay mataji kma bhai no program hu ahi atyare israil.ma jovu su kma bhai ni dhnyvad dhny vad
@ankeetsinh_rajput89662 жыл бұрын
તેમના માતા પિતા તેમજ તેમના પરિવાર ને માતાજી હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના...love u kama bhai 💞
@Gujarati_-status1622 жыл бұрын
kzbin.info/www/bejne/hqjSqJWLlpVmbJo
@RahulSolanki-dg5gq2 жыл бұрын
Interview bov j saras lidhu. ❤️
@ganeshpatelganeshpatel47382 жыл бұрын
Kama bhai ane ane aena parivar ne bhagvan sukhi rakhe
@sabu73402 жыл бұрын
માતા - પિતા અને બંને ભાઈ જે પ્રેમ આપે છે તે જાણી આખ માં આશુ આવી ગયા......હનીફભાઇ,વરિયાવ,સુરત....
@rameshbharvad64222 жыл бұрын
Bhai hu atiyare amadavad marev chu pan me surat ma variyav ni shool ma abhiyas kariyo hato.
@sabu73402 жыл бұрын
ભાઈ તમે વરીયાવમાં રહેતા હતા એ જાણી ઘણી ખુશી થઈ
@sanjaybaraiya65672 жыл бұрын
પરીવાર ના સંસ્કાર છે..... કમાભાઇ ના માતા પિતા અને બંન્ને ભાઇયો બહુ સરળ સ્વભાવ ના છે ...જય દ્વારિકાધીશ
@vishal_baraiya_11182 жыл бұрын
Kama Bhai Khub Pragati Kare Evi Mari Mataji Ne Prarthna... Best Of Luck Kama Bhai.. 👍
@jayeshshah5882 жыл бұрын
Kharekhar kirtidan bhai mahan manas che ke aaje aava mand buddhi bhai ne aatlo aagal lavya eni olkhan banavi khare khar kirti dan bhai to aapna gujrat nu aapna hindustan nu gharenu che bhai khub khub anumodna kirtidan bhai
@maahiparmar64742 жыл бұрын
વાહ કમાભાઈ વાહ માં મોગલ ની મહેર આપ પર બની રહે એવી પ્રાર્થના
@Gujarati_-status1622 жыл бұрын
kzbin.info/www/bejne/hqjSqJWLlpVmbJo
@mukeshthacker77432 жыл бұрын
કિર્તીદાનભાઈ ને ધન્યવાદ કે કમાભાઈ ને આટલા ફેમસ કરવા બદલ, વાહ કમાભાઈ વાહ 👍
@danubhagohil4262 жыл бұрын
કિરતિદાન ગઢવી ને ધન્ય વાદ કમા ને ફેમસ કરવા બદલ
@user19980lqz2 жыл бұрын
Bov saras interview...Kama bhai ne England thi Mara ane mara parivar ne namshkar ane abhinadan
@vaghelachetan70402 жыл бұрын
જીવન માં કમા ભાઈ જેવી મોજ કરો બાકી બળતરા તો આખું ગામ કરે છે✌️
@hindududhrejiya44962 жыл бұрын
કમા ભાઈ સુપર હીરો છે.👍👍👍
@mahendragadhavi32532 жыл бұрын
Wah kamabhai wah Dhanya 6 kirtidan tamne pn
@user-bhanjibhaichaudhriruni2 жыл бұрын
ખરેખર બહુજ સરસ કમાભાઈ હો...
@pravinahir12452 жыл бұрын
Vaah good kmabhai na family ne pranam
@pratikpandya94822 жыл бұрын
Very nice video's 👍👍👍
@vipulvasava54882 жыл бұрын
કમા ભાઈ સમજે છે જ.. વ્યક્ત નથી કરી શકતા... ધીરે ધીરે સાજા થઇ જશે... ગયા ભવ નો પુણ્ય સાળી આત્મા છે.. એને સાચવજો.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@momaimusical42462 жыл бұрын
કિર્તીદાન ભાઈ....is Great MY FAVOURITE SINGER
@shambhubhaipatel64462 жыл бұрын
Salute kirtidan who help and honour to Kamabhai. Really kirtidann is grounded man. He is my favourite dayro singer. Kamabhai is also innocent. God bless both Kamabhai and Kirtidann. also salute to his family members who are loving and caring for Kamabhai
@VipulBeladiya732 жыл бұрын
ખુબ જ સરસ કમા ભાઈ તમે તો કિર્તીદાન ભાઈ નાં મિત્ર છો હંમેશા આગળ વધો ને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રહે એવી શુભેચ્છાઓ છે
@Ravalmukesh20222 жыл бұрын
સરસ સે આ વીડીયો મા જહુ કમાભાઈને લાબુ જીવન આપે
@chamanbhaipatel15032 жыл бұрын
જય બહુચર કિર્તીદાન ભાઈ એક ખુબ ખુબ ધન્યવાદ કમાભાઈ જે ભગવના માનસ કહેવાય તેમનેકિતીદાન ભાઈ હાથકડી કમા ભાઈ દીલથી ચાહક બનાવીને તેબદલ કિર્તીદાન ભાઈ ને ખુબ ખુબ અભિનંદન જય માં બહુચર
@sureshnatsureshbhai83222 жыл бұрын
Jai mataji kamabhai 🙏🙏🙏🙏 tamary moj 💐💐💐💐💐👏👏👏👏👏
@Bappamorya032 жыл бұрын
kirtidan bhai na program ma kama Bhai to hova j joiye✨💞
@darshanvaghela36812 жыл бұрын
કમા ભાઈ ના માતા પિતા ને ખૂબ ખૂબ ધન્યવાદ
@ashvinkanzariya56682 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન જય રામાપીર 🙏 ભગવાન શિવ તમારી મનોકામના પૂર્ણ કરે
@denishadodiya73772 жыл бұрын
ભાવ અને ભક્તિ નો સમન્વય એટલે કમાં ભાઈ..
@jaythakorjaythakor23682 жыл бұрын
અતિ સુંદર કિર્તીદાનભાઈ ગઢવી ને એન્ડ ઇન્ટરવ્યું વાત ગુજરાતી ટીમ ને જે આવા મંદ બુધ્ધિ વાળા લોકો ને આગળ વધારવાની કોશિશ કરે છે જય હો કમાભાઈ ની👍💪
કમાભાઇ નો વિડીયો મે દસ પંદર વાર જોયો છે ભગવાન તેમને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના જય માતાજી
@pordhiyaramesh68772 жыл бұрын
અમારે. અહીંયા. કમા. જેવો જ એક ભાઈ. હતો કમનસીબે આજે આદૂનીયા માં નથી..કમા ને જોઈ ને. આજે. એ ભાઈ ની , યાદ બહૂ આવે છે..
@ozapinaben7082 жыл бұрын
કોઈ માને કે ના માનો આ સાક્ષાત ભગવાન ભોળાનાથ નું સ્વરૂપ છે ભાઈ ઓ હર હર મહાદેવ
@srpanada79312 жыл бұрын
Maro dhwarikadhiah amara kama bhai ne har hammesha sara rakhe ane teaoo khub agal vadhe ane temne khub j prem male ane har hammesha teo Khushi maja ma rahe Avi prathna...🙏🏻💚😊
@ratandhami15042 жыл бұрын
मे एक नेपाली हु जिस दिन कमाभाई को देखा मे बिगफेन होगया था।किर्तिदान गढवी साहेब को बहुत आभार प्रकट कर्ता हु 🙏 🙏 🙏
@VaatGujarati2 жыл бұрын
Thank You 🙏🏻
@valmiyaofficial2 жыл бұрын
VA kama bhai ભગવાન માતાજી ની દયા થી તમે ખુબ જ આગળ વધો એવી પ્રભુ ને પ્રાર્થના
@hindududhrejiya44962 жыл бұрын
ગુજરાત નું ગૌરવ કમા ભાઈ
@Sanjaykumarnarvatsinh2 жыл бұрын
કહેવાય છે કે સાચો પ્રેમ અને સાચું દિલ કો કોઈ પાસે પામવું હોય તો તે અપદે જેને ગાંડો કહીએ છીએ તે ની પાસે પામી શકાય. તેમના માતા પિતા અને પિતાતુલ્ય ભાઈ ભાભીને મારા પ્રણામ.કોઈને પૂછો કે તારી સામે બે વિકલ્પ છે 1. તારા માતા પિતા 2.તારી પત્નિ. તેમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરવો તો બધાં પત્ની જ પ્રસન કરશે.પણ પણ માતા પિતા ને ઓપ્શન પસંદ કરવાં કહાજો અને કરોડોની ઓફર આપજો સાહેબ . પ્રસંદગી કરોડો નહિ અબજો માં પુત્ર શિવાય કાઈ નો હોય.
@SingerRadhePatel2 жыл бұрын
તમે આ ઇન્ટરવ્યૂ લીધું એ ખુબ જ સુંદર કાર્ય કર્યું છે મિત્ર 🌹🌹
@pichudada6512 жыл бұрын
તો લ્યા તારે આ ઈન્ટર્વ્યુ લેવું હતું બીજા ના કાર્ય ની શું વાત કરે છે
@Gujarati_-status1622 жыл бұрын
kzbin.info/www/bejne/hqjSqJWLlpVmbJo
@SingerRadhePatel2 жыл бұрын
@@pichudada651 ભાઈ તું તારી લાઈફ મા મસ્ત રહે ભાઈ બીજા ની વાતો ના કરે સમજ્યો
@भक्तिसागर-घ2ग2 жыл бұрын
કમા ભાઈ ને ભક્તિમાં વધારે રસ છે એટલે હું કમાભાઈ ને ખૂબ જ દિલથી પ્રેમ કરૂં છું I love you કમા tu mera krishna
@jaychamudalightdecoration92162 жыл бұрын
એક દમ નિર્દોષ જીવન કહેવાય ઈશ્વર એમની સાથે હોય છે.જય માહદેવ
@pichudada6512 жыл бұрын
તો તને સીમા રસ છે તું તારા માં બાપ દિલ થી પ્રેમ કર
@bariyarakesh16162 жыл бұрын
Love you Kama Bhai Tame Bav Aagad aavo Mataji ni Daya ti tamaru Nam bav aagad vade
@renurathod36032 жыл бұрын
કમાભાઈ નો વિડીઓ જોયો , ખુબજ સરસ. મારી બહેન ને પણ આવીજ દિકરી છે. તેને પણ નવરાત્રિ માં ગરબા રમવાનો ખુબ આનંદ આવે , અને તમારા કુટુંબ માં જેમ સચવાય છે, તેમજ પ્રેમથી સગા સંબંધી તથા પાડોશી સાંચવતા હોય છે.
@rajeshshah50092 жыл бұрын
બસ આજ સંયુક્ત પરિવાર ની તાકાત છે હાલ જ માઇક્રો ફેમિલી નો ક્રેઝ આવ્યો એ ઘાતક છે સંપ અને સમજણ અને પરિવાર ની ઉદારતા થી આ કમો સચવાઇ ગયો
@parashansora29002 жыл бұрын
હા કમા ભાઈ ની મોજ હા.... 👌👌👌👌
@amrutdesai38812 жыл бұрын
ધન્ય છે કીર્તિદાન ભાઈ તમને તમે જ કમા ને આગળ લાવ્યા છો ભાઈ જય વડવાળા
@hdj18672 жыл бұрын
Khub Anand thayo kama bhai ni sari paristhiti joi ne. Mata ji ni pure pura ashirvad che. E vaat to sachi ke jo sachi niswarth mataji par shradhdha rakho to mataji apadu sambhale j. Prabhu badha divyang bhai baheno ne saru jivan arpe.
@vivekrathod87922 жыл бұрын
Dila thi kama bhai love you haji Pan bhai bau agal vadho maa mogal ne duva karu
@Jaybholenath3332 жыл бұрын
Kirti Dan gadhvi nu dil bahu motu chhe bhai Jay mataji
@vikiyogi14352 жыл бұрын
આતો કોઈ પીર નો હાથ હોય માથે તો આ બધું થાય bhai 🙏🏻🙏🏻
@rajendramakwana69722 жыл бұрын
Bhaktij kamabhainu jivan dhanya banavi dese
@hindududhrejiya44962 жыл бұрын
🔥🔥🔥ગુજરાત નું ગૌરવ કમા ભાઈ 🔥🔥🔥
@heetupatel77322 жыл бұрын
કમાભાઇ ના માતા પિતા ને મારા કોટી કોટી વંદન 🙏🥺🥺
@bhargavdhroliya47602 жыл бұрын
આપની ચેનલના બધા વીડિયો બીજા કરતાં કંઈક અલગ જ હોય છે.. આપના દરેક એપિસોડમાંથી શીખવા જેવું હોય છે.. 👌🏻👌🏻 કેમેરા વર્ક સરસ.. તેમાં પણ એડિટિંગ તો અતિ સુંદર હોય છે.. ખૂબ ખૂબ અભિનંદન વાત ગુજરાતીની આખી ટીમને🙏🏻
@kirangohil5122 жыл бұрын
Parivaar bahu saras che Avu parivaar sahu ne mede
@nmpatelpatel75452 жыл бұрын
Mahan banavnar Kirtidan ne 100,100 salam 🙏🙏🙏
@santvani4762 жыл бұрын
હા કમાની મોજ હા સુખી રહો ખુશ રહો
@bharatdesai472 жыл бұрын
Ha moj ha
@mahipalsinhrana90182 жыл бұрын
ધન્યવાદ વાત ગુજરાતી ને
@ashishmorjariya15232 жыл бұрын
કમલેશભાઈ સાક્ષાત્ પ્રભુ (ભગવાન) સ્વરૂપ વ્યક્તિ છે. જય માતાજી.
@motibharvad67402 жыл бұрын
માં મેલડી હંમેશા કમાં ભાઈ ને ખુશ રાખે
@natuji2 жыл бұрын
કિર્તીદાન ગઢવી નો સપોર્ટ છે સાહેબ કમાભાઈ આગળ વધશે અને દરેક કલાકાર તેમના આશીર્વાદથી આગળ વધશે તો દરેક દરેક કલાકાર સપોર્ટ કરજો
@parmar_prashil2 жыл бұрын
માં મેલડી સદા આનંદમાં રાખે એજ અભ્યર્થના
@merujipgohil58412 жыл бұрын
કમાભ ઈ.મોજમો
@rakeshrathod30242 жыл бұрын
જય માં મોગલ 🙏🚩
@jigneshdudhatentertainment46992 жыл бұрын
ભગવાન ના સાચા ભગત છે કમાં ભાઈ બાકી આટલું મગજ ની કાર્યક્ષમતામાં ઓછપ હોય પણ વાત ભક્તિ અને દાતારી ની વાત કમાં ભાઈ ના લોહી માં છે. આખા પરિવાર ને જય મોગલ જય ખોડિયાર
@m.rp.hgaming15672 жыл бұрын
🙏🙏
@jigneshchotaliya59902 жыл бұрын
Jay mogal ma
@heetupatel77322 жыл бұрын
🙏
@nitamehta38322 жыл бұрын
Ok
@nimeshnimesh55752 жыл бұрын
🌹
@dhanrajjadeja75162 жыл бұрын
સરસ કમાભાઇ ના માત પિતા પણ બોવ સારાં હ્દય નાં છે
@ashvinpandya40382 жыл бұрын
Wah kharekhar atyar na samay ma kamabhai na gharna o no kamabhai pratye no prem ane nikhalasta ne khub khub vandan. Temna mami ne pan haridwar ni yatra ma java karta dikra ne sachavvo ema j emni sachi divyang dikra pratye ni lagni ane kalji ne pan birdavi joyie
@mansibarotmansibarot62162 жыл бұрын
Bhagvan ghnu sachve bhaii🙌🙌
@bhaveshmuliyana40052 жыл бұрын
કમા ભાઈ ઉપર કુદરત મહેર છે
@bhumirajjadeja54012 жыл бұрын
કમાભાઈ ના મોટા ભાઈઓ અને ભાભીઓ ને અંભિનદન એક દિકરા નિ જેમ સાચવો છો
@patatlalji34602 жыл бұрын
લાખ લાખ વંદન છે એમના માતપિતા ને..
@Gujarati_-status1622 жыл бұрын
kzbin.info/www/bejne/hqjSqJWLlpVmbJo
@janakgadhadara35542 жыл бұрын
Supper video Editing.. baat gujarati All work best .. mza aa rahi hai sabhi episode dekhne main..
@kaneshbariabaria83022 жыл бұрын
Kama bhai na femely ne khub khub abhinandan ne ram ram
@laljivekariya19462 жыл бұрын
Khub saras kama bhai ne emni family 🙏🙏
@ramjibhait71222 жыл бұрын
કમો. તો. કમો. છે. ભાઈ. કમાના. વિડિઆ. બહુ. ગમે. છે. જય. માતાજી🙏
@sanjayvachheta62032 жыл бұрын
Sathe satheBhai ne treatment pn krai do bhai mst thai jse
@pravinjain34902 жыл бұрын
Koin Kahta He Kamo Manbudhhi he Etni Achhe Se Baat Karta He Kamo Great Man 💐💐💐
@bharatkholiya87562 жыл бұрын
Wah kamo
@utpalbhambha96852 жыл бұрын
કિર્તીભાઇ ને વંદન
@nmpatelpatel75452 жыл бұрын
Bahuj saras, aa mahan banavnar Kiritdan Gadhavi 6.mahan dilwala Kiritdan lakh lakh salad. Hiro ne to badha bhav puche pn aava kama jeva mandbuddhi vala ne love karo te mahan kahevay. 🙏🙏🙏