ગુજરાતનું આ નંબર વન ગામ મેટ્રો શહેરોને પણ આપે છે ટક્કર | Smart Village of Gujarat | Baben Gam

  Рет қаралды 595,080

Vaat Gujarati

Vaat Gujarati

Күн бұрын

Пікірлер
@bharatdangadhavi5145
@bharatdangadhavi5145 4 ай бұрын
ખુબ સરસ બાબેન ગામ ના દરેક નાગરિકો ને...અને સારા લોકપ્રિય વહીવટ કર્તાઓ ને...ખુબ ખુબ ધન્યવાદ...જય જય ગરવી ગુજરાત...
@TulsidasPatel-bi8rk
@TulsidasPatel-bi8rk 3 ай бұрын
વાહ ભાઈ વાહ જો બધાજ લોકો આવા સમજદાર હોયતો હું નથી માનતો કે કોઈ વિદેશ માં સ્થાઈ થાય . ધન્ય હો ધનયહો
@vadoliyaajay85
@vadoliyaajay85 4 ай бұрын
વાહ ભરતદાનભાઈ, આપની વાત ગુજરાતી ચેનલ પર બધી યુનિક વસ્તુઓ જોવા મળે છે. કોઈ ગામડું પણ આટલું અત્યાધુનિક હોઈ શકે એ આ બાબેન ગામનો એપિસોડ જોયા પછી જાણવા મળ્યું.
@rpg8213
@rpg8213 4 ай бұрын
ખરેખર જોરદાર ગામ છે આખા ગુજરાત માં બાબેન જેવા ગામ બની જાય તો ગુજરાત નો વટ પડી જાય
@abc_xyz1803
@abc_xyz1803 4 ай бұрын
ઈન્ટરવ્યુ બતાવ્યા એના કરતા ગામ આખુ બતાવ્યુ હોત તો જોવાની મજા આવત
@EdCEvarTes543
@EdCEvarTes543 4 ай бұрын
एक भी मस्जिद मदरसा मजार नहीं होना चाहिए।। ऐसा है क्या ,,,,,?
@rajukhokhani6221
@rajukhokhani6221 3 ай бұрын
સાચી વાત છે. ગામ ના દર્શન તો કરાવો part 2 vdo બનાવી ને 😮😮
@yogeshpatel5366
@yogeshpatel5366 3 ай бұрын
kzbin.info/www/bejne/hnfNhqGpo76Bos0si=bikn3QtbuA9NBxP3
@anveralivahora8014
@anveralivahora8014 3 ай бұрын
સરકારે આપેલી સહાયમાં પોતાના ખિસ્સાનું ઉમેદવાર અમારા નેતા સાફલ્ય નું રહસ્ય ,ખિસ્સાનું ઉમેદવાર વંદનીય બને સમય, નાણાં મહેનતનો સહયોગ,
@gavyafamilyvlogs
@gavyafamilyvlogs 4 ай бұрын
ખુબજ સરસ અને મજા આવે એવું ગામ છે, જેને જોઈ ને શહેર ને તો ચોક્કસ શરમ આવે 👍 જો આવો ઈમાનદાર વહીવટ કરનારા દરેક જગ્યાએ જોવા મળે તો ખરેખર ગુજરાત ના જ નહી પણ સમગ્ર ભારભરમાં ના ગામ અને શહેર સોના ની નગરી જેવા બની જાય.❤ I love બાબેન 👍🇮🇳
@rambhagvanbhai6046
@rambhagvanbhai6046 3 ай бұрын
ખુબ જ સરસ..ધન્યવાદ સરપંચ શ્રી..please keep it up.. Murlidhar bless you..⚘⚘⚘
@bharatdangadhavi5145
@bharatdangadhavi5145 4 ай бұрын
આપણાં પનોતા પુત્ર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની આ કર્મ ભૂમિ છે...પાટીદાર સમાજ હમેંશા દિર્ઘ દ્રષ્ટિ વાળી જ્ઞાતિ છે...સૌ સાથે મળી ને જન કલ્યાણ ના કામ કરે છે...ભૂતપૂર્વ સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ પણ ખુબ ખુબ અભિનંદન સાથે અનંત શુભ કામનાઓ...
@dineshsorathia3804
@dineshsorathia3804 3 ай бұрын
મારું ભણતર, ઘડતર કરમસદમાં... જન્મભૂમિ... સુરત ગામમાં👍👍👍
@vishnubhaipatel4047
@vishnubhaipatel4047 4 ай бұрын
ખૂબ સુંદર આયોજન કરી વહીવટ કહેવાય
@parbatsinhraol915
@parbatsinhraol915 4 ай бұрын
બાબેન બહુ જ સરસ ગામ છે અને આપણે આશા રાખીએ કે સરકાર શહેરોમાં જેમ ગ્રાન્ટ આપે છે તેમ આવા ગામીને પણ થોડી વધારે ગ્રાન્ટ આપે તો લોકો શહેરને બદલે ગામડામાં જ રહેશે અને આપણી સંસ્કૃતિ પણ જળવાઈ રહેશે.જેમ દેશ માટે આપણને ગર્વ હોય છે તેમ ગામ માટે પણ ગર્વ હોવો જોઈએ....જય હિન્દ.
@suniloza7251
@suniloza7251 3 ай бұрын
શું કોઈ ફેમિલી બહારથી આવી આ બાબેન ગામ માં વસી શકે?કયી શરતો રાખી છે.
@HitenParekh-j9e
@HitenParekh-j9e 3 ай бұрын
Ha pan pachhi aatlu saras gam shaher jevu na thavu joiye. Gich aane polluted
@bupuhpbupuhp3935
@bupuhpbupuhp3935 4 ай бұрын
Baben, amaru pan gam che. Vidio joyine khub j khusi thayi che. Congratulations, Bhaveshbali n Falguniben. Nasari, Bardoli avish tyare Baben mulakaat karish. I am proud to hear about Baben.
@nitinkolhe3389
@nitinkolhe3389 3 ай бұрын
Makan vachan levu hoy to male ? Su price pade ?
@AshaHitendraPatel
@AshaHitendraPatel 3 ай бұрын
गांव कहा दिखाया आपने सिर्फ इंटरव्यू ही देख, पूरे गांव की एक झलक दिखाते तो और अच्छा लगता...
@anveralivahora8014
@anveralivahora8014 3 ай бұрын
અંતઃકરણનો વતનપ્રેમ,યશગાથા સતત અવકાશી બનાલવવાની નેતાઓની નેકનિયત વંદનીય,
@yoginidave6047
@yoginidave6047 4 ай бұрын
ખૂબ જ સરસ ગામ છે. હું જરૂર થી આવીશ. અમે સૂરત શહેરમાં જ રહીએ છીએ.I love Nature
@kantichavda4019
@kantichavda4019 4 ай бұрын
આ બધી વાત સાંભલી બાબેન ગામ વસવાટ કરવા નુ મન થાય. પ્રથમ તયા વેપાર ધંધા માટે કાય જાણવા મલયુ નહી તે બાબતે થોડો ખુલાશો થયો હોત તો ઘણુ સરસ ખુલાસો કહેવાત.
@gurugantaal5782
@gurugantaal5782 4 ай бұрын
Sugar Factory ni baar Chanaa Ni Laari Lagaav vani ....
@patelramesh4561
@patelramesh4561 17 күн бұрын
👍nice ગામ 👌🌹લોકો ને પ્રેણા લેવાજેવી છે
@jahanararangrej254
@jahanararangrej254 3 ай бұрын
सही में बहुत सुंदर गांव है। इसका सारा क्रेडिट जाता है गांव वासियों को।🎉❤🎉
@madhubenjoshi9461
@madhubenjoshi9461 4 ай бұрын
બાબેન ગામ એક વખત જોવા જેવુ છે આમતો અમે વડનગર પાસે ના ગામના છીએ બાબેન બારડોલી પાસે આવેલુ છે અમે બારડોલી રહીએ છીએ
@anjalimerchant1446
@anjalimerchant1446 3 ай бұрын
મહારાષ્ટ્ર નાં નાના ગામ તથા sp મુંબઈ પણ આવું સુંદર બને એવું ઈચ્છું છું. બાબેન ગામ માટે proud feel થાય છે.👍🏻👌🏻👌🏻👌🏻👌🏻 કાશ આખા યે ભારતે શિખવા જેવું છે. ખૂબ સુંદર માહિતી મળી.
@nathulalsharma9403
@nathulalsharma9403 2 ай бұрын
બાબેન ગામ એક ગુજરાત નું ગૌરવ છે શુભ રાત્રિ
@nitinvasoya4551
@nitinvasoya4551 3 ай бұрын
અરે ભાઈ માથું પકાવે એવું બેક ગ્રાઉન્ડ મ્યુઝિક ના રાખો આમાં.
@parinismail9520
@parinismail9520 4 ай бұрын
Nice Baben gam thank you for sharing
@ArvindPatel-qm2xy
@ArvindPatel-qm2xy 4 ай бұрын
Salyut. To. Bhaveshbhai. Congratulations. Thanks
@narendrashah3233
@narendrashah3233 4 ай бұрын
આ તો સાચે જ રહેવા જવા નું મન થાય એવું આ ગામ છે!!
@sahilkelkar5349
@sahilkelkar5349 3 ай бұрын
Wah wah khubj sunder 👌👌 Very nice.
@hasmukhtrivedi5040
@hasmukhtrivedi5040 21 күн бұрын
Abhinandan to this unique village !
@patelramesh4561
@patelramesh4561 17 күн бұрын
Dhronthi✈️થી ધ્રોન થી વિડિઓ બનાવો ગામનો
@ILAGOPAL
@ILAGOPAL 4 ай бұрын
very nice place and information...well done... thank you for sharing...i am from USA...florida..
@nirupapopat2221
@nirupapopat2221 3 ай бұрын
❤❤🎉🎉jayhind
@bhikhupatel1523
@bhikhupatel1523 3 ай бұрын
ભાવેશ ભાઈને કુશળ વહીવટકર્તા તરીકે પહેલેથી જાણું છું
@mangalsinhparmar8391
@mangalsinhparmar8391 3 ай бұрын
Khub Sara's baben gam chhe....❤❤❤🙏🙏🙏
@shilapatel9317
@shilapatel9317 20 күн бұрын
Very nice I m from UK I always come to stay in babin
@Sungaming95
@Sungaming95 3 ай бұрын
Minaben shah - baben gam ma derasar che ? Jain ni vasti ketali ? Marajsahebnu chomasu thai che ? To pachi aava gam ma rahine karvanu shu. Jya dadana darshan na thai to te jain na kahevay...
@RamiliPatel
@RamiliPatel 3 ай бұрын
Very bueatiful hu asha raku chu ke akho bharat desh avo banshe Jai swaminarayan
@nayanathakkar8812
@nayanathakkar8812 3 ай бұрын
Jay Swaminarayan.
@1wankaner682
@1wankaner682 3 ай бұрын
ગામ બતાવો તો ખૂબ આભાર.🎉🎉
@saidistributor2969
@saidistributor2969 4 ай бұрын
Feeling proud to living here 😊😊
@pinky8628
@pinky8628 Ай бұрын
Excellent. Beautiful place
@rajendrajadhav225
@rajendrajadhav225 4 ай бұрын
Wah Saras a to ekdam Australia jevuj lage che tamane koti koti salam 🙏🙏
@nimishakahar9260
@nimishakahar9260 2 ай бұрын
I’ve never heard of a when tam in Gujarat before so thank you for visiting this place and sharing your experience and knowledge about it. There are many different places I would like to visit around the world but India is the number 1 place that has so many beautiful different places in Gujarat alone that makes me want to visit and explore over and over again so these places are all being added to my bucket list for places to visit especially our Gujarat! Proud of being a Gujarati Jai Jalaram 🕉️🙏🏼 Could you please mention where in Gujarat is a when gam and what it’s close to??
@Karmshibhai-t6r
@Karmshibhai-t6r 4 ай бұрын
Apnu. Gam. Gokuliyu. Gam. Sundar ❤👌✍️👍
@dipajoshi6556
@dipajoshi6556 3 ай бұрын
Wow, super osm, Jay shree Krishna 🙏🙏
@SaifSandhi-i5x
@SaifSandhi-i5x 24 күн бұрын
👌👌👌👌
@mahendrabhaivallabhdasbrah5976
@mahendrabhaivallabhdasbrah5976 3 ай бұрын
Very nice and very good villege and good video
@vinubhai9667
@vinubhai9667 4 ай бұрын
Smart village 🎉
@rashmikaprajapati4920
@rashmikaprajapati4920 3 ай бұрын
પારદર્શક અને આયોજન બદ્ધ વહીવટ અને ગામ લોકો નો સહકાર વિના આ સક્ય નહોય ...સલામ છે બાબેન ના વહિટદાર ટીમ અને ગામ લોકો ને
@anveralivahora8014
@anveralivahora8014 3 ай бұрын
શ્વાસ, જલ અને શુધ્ધ આહારની સહકારથી પ્રાપ્તિ,સર,
@imrandadabhai2215
@imrandadabhai2215 3 ай бұрын
Really bhai mani gya as Indian dream to leave in BABEN
@SudharGamit
@SudharGamit 4 ай бұрын
Lek city.very good 👍👍
@GhanshyamPatel-wy5bk
@GhanshyamPatel-wy5bk 4 ай бұрын
Bahut BABELGAM EK KABEL E TARIF KARVANI JARUR PADE TEVU NATHI VERI GOOD SIR (Ghanshyambhai patel ,,,Morbi. Gujarat 👍🌹🙏💯
@bhavana593
@bhavana593 3 ай бұрын
vah saras❤❤❤❤
@rajeshshivnani5462
@rajeshshivnani5462 Ай бұрын
Hi sirji ye beban gauon kha per hai mujhe ekbar dhekna hai Ahmedabad se hun thanks
@SanjayParmar-jo5sw
@SanjayParmar-jo5sw 3 ай бұрын
Sunder gam che Danyvad vahivat kartane
@shirajalirupani664
@shirajalirupani664 3 ай бұрын
Foreign countries Income hashe? Young generation foreign countries ma chhe ?
@kalpanathakkar648
@kalpanathakkar648 4 ай бұрын
Wow very nice idea very nice 👍 citi I like thanks 🙏
@SushilaRathod-h3v
@SushilaRathod-h3v 3 ай бұрын
Billakul Baben❤God bless 🙌
@dr.dhirendragondalia1445
@dr.dhirendragondalia1445 4 ай бұрын
🇮🇳 🙏 👏 💚 *JAY SIYARAM*
@bhagwanshah6730
@bhagwanshah6730 3 ай бұрын
👍GOOD JOB 👍
@geetadagli8736
@geetadagli8736 4 ай бұрын
वेरी नाइस ब्धु आबू ज होवू जॉय
@RiddhiSolanki-qg6br
@RiddhiSolanki-qg6br Ай бұрын
Gam to sarsa che pan Nam ? Baben no su mining che
@LaljibhaiSondarava
@LaljibhaiSondarava 3 ай бұрын
Kya district ma chhe...? Aa gaam....
@RenukaLewis
@RenukaLewis 12 күн бұрын
Nokei income nu shu? Ke retirement gaam chhe?
@jotiydarbar2498
@jotiydarbar2498 4 ай бұрын
❤Baben gam aavavu hoyto aavi shakay❤❤❤
@dakshab4455
@dakshab4455 3 ай бұрын
Baben 👍I’m from Mota which is very near to Baben ❤
@kanubhaipatel3887
@kanubhaipatel3887 3 ай бұрын
Awesome 👍
@rameshbhaichaudhari4070
@rameshbhaichaudhari4070 Ай бұрын
Bhavesh patel ni khub mahenat chhe.
@dinapatel3273
@dinapatel3273 3 ай бұрын
I’ve just added the link to my georgious bungalow in vadoli - must view 😊
@rameshvaghela6708
@rameshvaghela6708 4 ай бұрын
Best village
@kamleshbhagdev8235
@kamleshbhagdev8235 3 ай бұрын
લોકોનો મુખ્ય વ્યવસાયશું, બાબેન ની બજાર એ કવર કરવાની જરૂર હતી.
@Ms-et1qb
@Ms-et1qb 3 ай бұрын
Good info for sure Nice to know such amazing village exists But the video was little long + u talked more with people.. could have also shown the cillage, malls, college campuses, few societies What is the cost of a 2BHK 1000 sft flat ?
@tubeforme1245
@tubeforme1245 4 ай бұрын
Who has developed all these beautiful structures? Who pays for all these
@pintuvchaudhary
@pintuvchaudhary 3 ай бұрын
Bhai gam to saru j hase pan bardoli na fakt 2.5km che etle vikas saro thay j
@prahladpatel1980
@prahladpatel1980 4 ай бұрын
Aa gam ma bardoli taluka na NRI na parivaro rehta hase?veri nice village.
@dilippatel-hw6sf
@dilippatel-hw6sf 3 ай бұрын
❤😊🎉🎉
@chandrikagudhka7632
@chandrikagudhka7632 4 ай бұрын
Gam to khub j saras chhe. Amne ahi rahevu hoy to shu bhada nu ghar Madi shake?
@rayjignaben9045
@rayjignaben9045 3 ай бұрын
અતિ સુંદર
@chandupatel8156
@chandupatel8156 Ай бұрын
Good to know
@bhikhupatel1523
@bhikhupatel1523 3 ай бұрын
સુરત જિલ્લા પંચાયત નું નવું સાકારિત થયેલું પીપલોદ સ્થિત નવું ભવન ભાવેશભાઈ ની મહેનત અને આયોજન ને આભારી છે.
@anjalimerchant1446
@anjalimerchant1446 3 ай бұрын
અહીંના આયોજનકારો ને અભિનંદન આપવા જોઈએ. અન્ય શહેરો એ અનુકરણ કરવું જોઈએ.
@patelramesh4561
@patelramesh4561 17 күн бұрын
શહેર માં ધુંવાડો દસ્ત આખોદિવશ ઉડે ને ક્યાં ગામડા જેવું આજુ બાજુ માં કોઈ ત્યાં બેસવા ના જવાય તોય છો કરીયો ને સીટી માં રેવું છે કેટલું પ્રદૂશન હોય ને ગામડાજેવું જીવન નહોય તોય કેટલાય લોકો ને નજીક ની સીટી માં રહે ને ખેતી કરવા ગામડે જાયઃ છે બહેનો ની માગ સીટી માં રેવા ની પુરુષો મહેનત કરી ભલે તૂટીજાય એવું છે સબંધ કરવા માટે ગણાય સીટી માં મકાનો રાખેછે કેમકે નહીંતર છોકરા ને છોકરી ઓ નથી મળતી એમા નાના પરિવારો નું શુઆવે પણ સમાજ આખો યે રાયે જાયે ત્યારે મજબુર ન ગણાય લોકો ને વીઘા ઓછા કરીને સીટી માં રેવાજવું પડેછે કમાઈ ની દોરી ટૂંકીનાકરાય પણ ગણાય ને સબંધ ને આજ ની નારિયો ની st ની મોમાયા માં પુરુષો પીશાય છે એવું ગુજરાતી ઓ માં ચાલે છે 🏹સાચું છે 🖕કોમેન્ટ મિત્રો? વાંચવા બદલ 🙏આભાર ને આવા ગામ માંથી પ્રેણા લઇ ને તમે 🖕ગામ બનાવો ❤️
@mukeshthakar4728
@mukeshthakar4728 3 ай бұрын
બાબેન ગામ એકઝેટ કયાં આવેલું છે આભાર માનું છું આપનો❤
@kalajain5828
@kalajain5828 3 ай бұрын
Jayjaygarvigujratverin#isvilej❤
@bhaveshtrangadiya1168
@bhaveshtrangadiya1168 Ай бұрын
ભાઈ આવા તો વિદેશોમાં હજારો ગામ છે સુંદર મજાના
@JayendraPatel-zv1ro
@JayendraPatel-zv1ro 29 күн бұрын
Bhai te videsma tame shu falo apyo chhe? ભારત ના તમારા ગામ માટે તમે શું કર્યું તે જણાવશો.
@ankursankaliya2248
@ankursankaliya2248 3 ай бұрын
બાબેન નું તળાવ મારા મામા એ બનાવ્યું છે..
@parsottambhaigovindbhairat9700
@parsottambhaigovindbhairat9700 Ай бұрын
સગવડની અગત્યતા હોઈશકે બંધારણના રાજવાલું જ શ્રેષ્ઠ ગામ હોય શકે.
@arvindmehta9080
@arvindmehta9080 Ай бұрын
Facilities for tourists are there?
@ArvindPatel-qm2xy
@ArvindPatel-qm2xy 4 ай бұрын
Well done. Congratulations
@dineshsorathia3804
@dineshsorathia3804 3 ай бұрын
આ જગ્યા કદાચ વકફ બોર્ડ દાવો ન કરે તો સારું 🙏👍👌
@HinaBhatt-yj8tx
@HinaBhatt-yj8tx 3 ай бұрын
Khubj srs
@ramanbhaisolanki6827
@ramanbhaisolanki6827 4 ай бұрын
Bhai badhij suvida hoy tene saherj kevay tame gamdu kaho chho koi bahar thi avete emaj puse kayu city chhe?
@gayatridholakia2865
@gayatridholakia2865 4 ай бұрын
Wah
@pravachan4355
@pravachan4355 3 ай бұрын
This is possible in any town, city or village when people come together and work honestly without corruption.
@detrojadilip8389
@detrojadilip8389 3 ай бұрын
Ama jetala lo ko 6e amni property ketali 6e puchi le pela pachhi .....
@HMP369
@HMP369 4 ай бұрын
Babenma makanno bhav su che?
@ardixitpatel7212
@ardixitpatel7212 4 ай бұрын
I was living there since 2012 to 2016 that was amazing period of my life. I used to go for walk at Lake City. I know about there villagers they are very honest. I will never forget ANUPAM hostel Life. that village is certified real Gujarat model. I miss my college days. I miss B.V.P.I.T days. that village is not village that village is dreams City.
@vinoddarjivinoddarji566
@vinoddarjivinoddarji566 3 ай бұрын
Can you please give information about this location means talukas name and how far from Surat?
@kantilalchaudhary5503
@kantilalchaudhary5503 3 ай бұрын
બનાસકાંઠા માં ક્યારે એવું થશે
@anilkumarpatel5854
@anilkumarpatel5854 3 ай бұрын
Anand pase Jitodia gam ma St. Xavier najik sabuj જોવા મળશે.
@rajanshukla34
@rajanshukla34 3 ай бұрын
Kya aaviyu chhe aa gam? Amne teni vigat janavshoji please 🙏 tya ketla ma Ghar male?
@rameshchavda1524
@rameshchavda1524 4 ай бұрын
Khitini jaminno shu bhav chhe?
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Lachar Maa Ni Vedna || Popatbhai Ahir
13:33
Popatbhai Charitable Foundation
Рет қаралды 38 М.
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН