આ જગદીશ યો બોવ દુઃખી છે. ભાજપ જ્યારથી આવી ત્યારથી...
@sagarjadavdigital28312 ай бұрын
મહેતા સાહેબ તમને આટલો બધો વિશ્વાસ કેમ? અને આટલું બધું બોલવા પાછળ કોનો હાથ છે તે પબ્લિક બરાબર સમજે છે હો...
@ManojPatel-rs4xu2 ай бұрын
🙏જગદીશભાઈ નવી પાર્ટી ના માર્કેટિંગ મેનેજર લાગે છે
@jigarpatel50582 ай бұрын
Perfect
@sagarjadavdigital28312 ай бұрын
Good
@dalkadarbhai7036Ай бұрын
❤ha
@vaghelanayan153Ай бұрын
Kem tamne na banavya etle taklif thay😅😅
@ManojPatel-rs4xuАй бұрын
😜
@pateljashubhai34572 ай бұрын
ભાજપની બી ટીમ સાબિત થશે
@dineshlashkari85072 ай бұрын
અમિત શાહ , સંકર શિંહ ને મળી ગયા,અને ભન્ડોળ આપી ગયા હસે,કે નવું કરો, કોંગ્રેસ ના મત વિભાજિત કરો,
@RajendrasinghChauhan-q5q2 ай бұрын
Bilkul correct
@sagarjadavdigital28312 ай бұрын
Good
@kanjibhaikakadiya78612 ай бұрын
એકેય ધરાતો નથી રૂપિયા થી જેમ મોટો એમ ખોટો સાબિત થઈ રહ્યો છે ટુંકમાં સમજાય એને જય શ્રી કૃષ્ણ
@vijayrajyaguru55032 ай бұрын
પોતાના સ્વાર્થ વિના કોઈ લોક સેવા કરવા ન આવે, ને જેને લોકસેવા જ કરવી એને ક્યાં હોદ્દાની જે સત્તાની જરૂર છે
@sagarjadavdigital28312 ай бұрын
Good
@vaghelanayan153Ай бұрын
Tamne power aape to su karo ?? Public ni seva karo k Ghar bharo
@narottampatel78432 ай бұрын
Good,એકદમ સારો વિચાર છે.ભગવાનને ઓળખી આગળ વધો એવી અમારી હૃદયપૂર્વક શુભેચ્છા છે.
@manubhaimaadam37352 ай бұрын
Congres majbut na thay tena mate na khel che
@dharmendrasinhrana71022 ай бұрын
100 taka sachu 6... janta aa n samje.
@ridersameer68312 ай бұрын
BJP ni B team
@vinodbhaipatel86272 ай бұрын
Right
@arvindbhaipatel89452 ай бұрын
જગદીશ ભાઈ ને જ ફોન કેમ આવે છે બીજા કોઈ પત્રકારો ને ફોન કેમ નથી આવતા
@bharatvithlani65312 ай бұрын
@@arvindbhaipatel8945 મહેતા ના બોલે એજ સાચું છે ખાલી ખાલી હવામાં તીર મારે છે દશેરા પછીથી કોઈ ચર્ચા નહીં થાય તળિયા વગરનો લોટો છે
@kirandabhi47462 ай бұрын
Right always share wrong information 😡😡😡
@jitubhaimakwana9272 ай бұрын
જગદીશભાઈ 2014 પહેલા સુખી હતા 2014 પછી દુઃખી થયા
@mahesh_172 ай бұрын
😂😂😂
@sagarjadavdigital28312 ай бұрын
Good
@RidhhiChaudharyАй бұрын
Kk 5:05
@rameshmistry4532 ай бұрын
રાજકારણ ના માટલાનું પાણી પીવે એટલે બધા એવાજ થય જાય મારા ભાઇ
@rkchavda7393Ай бұрын
જગદીશ ભાઇ તમો પણ કાંડા ની જેમ કલર (રંગ) બદલામાં માહિર થઈ ગયા લાગો છો આમા પણ સ્વાથઁ તો છે જ.
@bharatvithlani65312 ай бұрын
ક્ષત્રિય સમાજના આંદોલન વખતે આજ મહેતા તિકડમ બાજી ચલાવતાં હતાં
@manishshukla13772 ай бұрын
સાચી વાત... દરેક વખતે મોદીની જેમ ફાંકાઓ જ મારે છે. ક્ષત્રિય આંદોલન વખતે ઘણા એવું કહેતા હતા કે મોદી ને રૂપાલા એના બાપ હોય એમ બોલે જ જાય.
@L.I.S.7502 ай бұрын
સાચી વાત
@vaghelanayan153Ай бұрын
Sachu bolya haise etle taklif thay lage che
@ghanshyambhaipatel24422 ай бұрын
એક પક્ષ ની ભક્તિ માં કનુભાઈ કલાસરિયા અને મહેન્દ્રભાઈ મશરૂ હારી જાયઃ છે
@bhaliyabhaveshmangabhai61332 ай бұрын
bhai hu kanu bhai nej mat apusu
@manojdattani64002 ай бұрын
Mahendrabhai is great
@GamirsinhDabhi-c1y2 ай бұрын
Q
@laxmankarkar72352 ай бұрын
CR@@manojdattani6400
@chiragkaravdia2 ай бұрын
Arvind ladani MLA-Manavadar પણ એક સારા માણસ છે,
@user-zx7rc1dr5u2 ай бұрын
ભાજપ હારવાની છે એટલે ભાજપ ની બી ટીમની પૂરજોસ માં તૈયારી શરૂ
@vijaypatel89132 ай бұрын
આ જ્ઞાની માણસ કોણ છે? અમારે આવા જ્ઞાન ની જરૂર નથી.
@KISHANTALKSАй бұрын
Right
@dhirajbhaitalapara90652 ай бұрын
B tim
@PrabhaAhir-r4n2 ай бұрын
Bhai. E. V. M. No. થી. નહીં. Balit. પેપર. થી. Karavjo. નકાર.. B. J. P. વારો. નહીં. આવા. દિયા.. Bhai
@sprajgor4623Ай бұрын
❤ સરસ અને સુંદર કેવરાય ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ સારા છે અમે તો બીજેપીમાં છીએ જ પરંતુ ત્રીજો પક્ષ પણ હોવો જરૂરી છે જેથી કરીને આ બંને પક્ષોની કસોટી થઈ શકે કે ત્રીજો પક્ષ કંઈ વિજય પ્રાપ્ત કરી શકે છે કે નહીં પરંતુ હાલના સંકેત એવા છે કે જે શંકરસિંહ બાપુએ રચેલો પક્ષ છે એટલે 100% સક્સેસ થશે 100% તેમના ઉભા રાખેલા ઉમેદવારો જીતશે પણ ખરેખર કારણ છે કે જે ચાણક્ય બુદ્ધિ છે❤
@pparth5o12 ай бұрын
ભા જા પા નુ બી ટીમ હશે જે પણ હોય ભા જા પા ની બી ટીમ હશે
@dineshbhaigajera88442 ай бұрын
ભાઇ 100% વાત સાચી છે
@rameshbhaichaudhary81402 ай бұрын
બી ટીમ કે વા વાળા આમ આદમી પાર્ટી કોની સાથે છે 😂
@the_observe2 ай бұрын
આ બીજેપી નો અજેન્ટ હોય તેવુ વર્તન કરે છે
@ramanbhaisolanki1492 ай бұрын
દલાલ જ છે.
@laljibhaisukhadiya50392 ай бұрын
રુપિયા થી કોઈ નું પેટ ભરાતું નથી
@kirandabhi47462 ай бұрын
Right Ane bolavoj ma ek number no hawa hawa vato kare che
મહૅતા સામૅના પત્રકાર નૅ તૉ બૉલવાજ દૅતા નથી સતત બૉલી રહ્યા સ્વાસ ચડી નૉ જાય.... સીતારામ જય શ્રી રામ રામ રામ રામ રામ
@dhirajKantariya-kc6bu2 ай бұрын
કેન્દ્ર માં જયારે થી મજબૂત વિરોધ પક્ષ આવ્યો છે ત્યારથી તાનાશાહી સરકાર હળવી પડી છે ગુજરાત મા છેલ્લા બે ત્રણ વર્ષ થી ભરપુર કોભાંડ થયા છે અત્યારે જનતા પોતે વિરોધ કરે છે એ માટે એક મજબૂત સારો સત્ય સાથે ચાલનારો પક્ષ હોવો જોઈએ પક્ષ માં સારા અને ઈમાનદાર નેતા હશે તો બાજી પલટાઈ શકે 🙏🙏🙏
@laljibhaisukhadiya50392 ай бұрын
રુપિયા થી કોઈ નું પેટ ભરાતું નથી
@kadubhaimori62912 ай бұрын
ના કાંઈ નહીં થાય ગઈ વખતે 156 સીટ ભાજપ ને આવેલી આવતી ધારાસભા ની ચૂંટણી મા ભાજપ ને 185 સીટ આવે તે માટે દલાલો અત્યાર થી કામે લાગી ગયા છે ભાજપ સામેની નારાજગી પ્રજા મા છે જ અને ભાજપ ને સતા માંથી દૂર કરવી હોય તો કહેવાતાં લોકહિતેષું ઓ એ નવી પાર્ટી ની રચના કરી ને ચૂટણી લડવાના ધંધા બંધ કરવા જોઈએ ગઈ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડતી નહોત તો 156 ભાજપ ને આવત?
@savjubhajadeja94572 ай бұрын
એ તો આપણે ને. કોઇક ની આઘા પાછીજ કરતા આવડે ક્યાંક ગામડા માં સરપંચ માં તો ચુટાય ને આવો પછી બણગાં મારવા સારા લાગે હોંશીયાર તો તેજ ગણાય છે પોતા ની આવડત થી કાંઈક બની શકે
@nikunjkhant59812 ай бұрын
Bjp thi koi naraz nathi. naraj che e badha chor che. Kejriwal ne ke congress ne vote api ne gujrat ne Rohingya ya bangladeshi ka ghar nahi banana
@nitinjani62212 ай бұрын
BJP ની જેમજ થશે તો શું પહેલા અટલજી હતા ત્યારે અને અત્યારે કેટલો ફેર છે હવે બધા પોતાના સ્વાર્થ માટે જ આવે છે જ્ઞાતિ જાતિ ના ભેદભાવ ઉભા કરી પ્રજાને ભડકાવી સતા મેળવે છે વિશ્વાસ કઈ પાર્ટી પર કરવો કાગડા બધે કાળા હોય
@maganmacwan7714Ай бұрын
Very good and necessary idea to be implemented earlier.
@vanubhaimerja69992 ай бұрын
આ થર્ડ પાર્ટી ની રચના કરનાર ને ઈશ્વર અમાપ શક્તિ આપે અને સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડે... ભગવાનને કોટી કોટી પ્રાર્થના... અસ્તુ... 🙏🙏🙏
@RameshPatel-gb2pf2 ай бұрын
વાતુ કરે છે... આવુ કંઈ થવાનું નથી...
@alpeshalpesh52892 ай бұрын
સાચી વાત છે ભાઈ આવવીજ જોયે
@tavethiyakishor31692 ай бұрын
@@RameshPatel-gb2pfto 🎉 28:45 good night 28:45 good 28:46 morning 😮sir
@LaxmanSapara2 ай бұрын
ઇઇઝૉઍઉર ઑય_@@RameshPatel-gb2pf
@mansukhbhut2026Ай бұрын
Only for BJP
@harshadkumarmehta23472 ай бұрын
ઈવીએમ મહત્વ નો ભાગ ભજવશે.
@arvindbhaipatel8945Ай бұрын
ગુજરાત માં તો 100 ટકા ઈવીએમ મા ગોટાળા કરી ને જ ભાજપ જીતે
@manharchaudhari27302 ай бұрын
परिवर्तन જોઈએ. Good.ન્યૂઝ.પત્રકાર. Jindabad.C0ngresulation
@vinubhaichauhan1272 ай бұрын
બહુ સારી વાત કરી ગુજરાત રાજ્યની એક રાજકીય પાર્ટી હોવીજ જોઈએ
@KRUNAL8242 ай бұрын
Gujrat ni Krantikari party che
@hiteshpatel62602 ай бұрын
PPP નહીં સાહેબ GPP નામ હતું કેસુબાપા ની પાર્ટી નું નામ
@mukhiabbasrasulbhai3072 ай бұрын
Very nice jordar 🌹👍
@amarsinhpateliya1332 ай бұрын
દેવાંશી જોશીબેન બેન આ બાબતે તમે શું કેવા માગો છો?
@MaheshParmar-fc6pb2 ай бұрын
મોદી કેતો ગાય માતા રાષ્ટ્રીય માતા બનાવી 10 વર્ષ થઈ ગયાં કયા નો કર્યું હિન્દુ બે વાર સરકાર બનાવી એ પણ બહુમતી વારી પસી એમ ના કે હિન્દુ બહુમતી નોતી આપી એટલે ગાય માતા રાષ્ટ્રીય માતા નો કરી હિન્દુ મોદી મત આપીયા કામ કોનું કર્યું મુસ્લિમ નું
@manubhai.rsindha80012 ай бұрын
Are ભાઈ જ્યાં કોંગ્રેસ ની સરકાર છે ત્યાં રોડ ઉપર ગાય ની હત્યા કરે છે. Vynad kudrate પરચો api દિધો
@raghuveerpipavat13642 ай бұрын
આ નવી પાર્ટી એટલે જ બનાવવામાં આવી છે ભાજપને ખબર પડી ગઈ કે હવે આપડું હિન્દુની જુઠ્ઠાણું ચાલવાનું નથી એટલે પાળ બાંધવાની તૈયારી ચાલુ કરી દીધી
@mahendrasinhbrahmbhatt14092 ай бұрын
ગુજરાત માં થી bjp ને વિદાય આપવી જરૂરી છે
@nikunjkhant59812 ай бұрын
To pachhi congress ne vote api dyo. Koi problem nahi congress akho desh waqf board ne j api dye. Are gadhe Bjp ye ketlu kam karyu e tamari ankh band je etle nay dekhay
@vanrajsinhparmar-catalyst29872 ай бұрын
B ટિમ
@pareshjani1009Ай бұрын
શું કેજરીવાલ ના વખાણ તમારા જેવા પ્રત્રકારો એ આવાજ લખાણો તમારી જેમ કરી વાચા આપેલ તમે આવતા કયા ઇલેકશ ની વાત કરો છો કળશરી યા કયારે કેટલા વોટો થઈ જીત્યા છે ગુજરાત મા કયારે તકવાદી સફળ થયા નથી કેજરીવાલ ના વખાણ તમારા જેવા લોકોએ કયો હતો જયહિંદ
@Chandrakantbhai-g2iАй бұрын
આ પણ એક ભારતીય જનતા પાર્ટીની ચાલ છે ત્રીજા પક્ષ નું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા જ કરવામાં આવી રહી છે કારણ કે કોઈપણ ત્રીજો પક્ષ આવશે તો પણ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં 45% વોટ જશે અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવતી રહેશે
જો જગદીશ bhai તમે કહોછો એ મુજબ ની party આવશે તો ગુજરાત માં સોનાનો સુરજ ઉગશે 👌👌👌👌👌👌👌👌👌👌👌
@jayeshdhairav97302 ай бұрын
😅😅😅😅😅
@vishalgausai89082 ай бұрын
પબ્લિક ના વોટ કાપવા માટે નવી પાર્ટી બનાવવામાં આવે છે
@nileshbhairathodnileshbhai8991Ай бұрын
સાહેબ તમારા જેવા સારા માણસો ની જરૂર છે મારે જોડાવવુ છે મને રસ છે
@Ramesh-vz1xf2 ай бұрын
ક્ષત્રિય ઓ ને સત્તા મા લાવો. પછી જુઓ. રેલમછેલમ.. કૉમેન્ટ લખો.
@chimanlsljobanputra47992 ай бұрын
આમાં કિયા ભગવાન નો હાથ છે. આ સર્ટિ તમારું છે.કે ભગવાન નું.
@alabhaichavda2440Ай бұрын
ખૂબ સરસ વાત કરી મહેતા સહેબ
@devkaransevra2 ай бұрын
રાજકોટ માથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મનસુખભાઈ મહેતા સામે નહીં પણ અશ્વિનભાઈ મહેતા સામે ચુંટણી જીતેલ મનસુખભાઈ કાલરીયા ગત 2022 ની વિધાનસભાની ચુંટણી મા રાજકોટ પશ્ચિમ વિભાગના કોન્ગ્રેસના ઉમેદવાર હતા .ખરેખર મનસુખભાઈ કાલરીયા પણ ખુબજ પ્રમાણિક અને પ્રજાના ખરા અર્થમાં સેવક હોવા છતા કોર્પોરેટર તરીકે તેમની ઉમદા કામગીરી હોવા છતાં ડીપોઝીટ બચાવી શકેલ નહીં.
@nikunjkhant59812 ай бұрын
Mansukh kalariya bharst umedvar che. Congress ma kisi per bharosa nahi karvo
@sagarjadavdigital28312 ай бұрын
મહેતા સાહેબ તમને આટલો બધો વિશ્વાસ ૩ પાર્ટી ઉપર એડવાન્સ માં કેવી રીતે?
@sagarjadavdigital28312 ай бұрын
Good
@hanifshekh8619Ай бұрын
Bahot.khub
@jayantilalkhandhediya95362 ай бұрын
હવે પરીવર્તન લાવવાની જરૂર છે
@SatishsvyasКүн бұрын
प्रजा. वत्सल. पक्ष.... बहुत बढ़िया नामकरण
@MUKESHKATHIRIYA-h9c2 ай бұрын
તમે કહોસો કે મુકેશ અંબાણી રાજકારણ મા આવેતો ભ્રષ્ટાચાર નો કરે ઈ વાત ખોટી
@chandravadansoni5330Ай бұрын
Aapni vat sachi chhe, navi party banavij joie , hun jarur thi saport karish.....
@sprajgor46232 ай бұрын
❤ હાલનો પક્ષે બહાર પડે તે લગભગ ઉદ્યોગપતિઓ અને સારા સારા માણસોનો બહાર પડવાનો છે તેમાં અમારો અમારું મત અને જે અમારો અભિપ્રાય જોડાયેલો રહેશે
@kalpeshsheta87472 ай бұрын
ઉદ્યોગપતિઓ ને પોતાના ધંધા માંથી ટાઈમ મળશે,ગામ ની ઉછીની ઓરવાની ? મહેશભાઈ સવાણી ની તો સૌ ને ખબર છે,
@bharatsolanki1913Ай бұрын
ખૂબ જ સરસ વાત કરો છો સારાં માણસો ને ચોક્કસ આપવો જોઈએ રાષ્ટ્ર નું કલ્યાણ કરે એવાં લોકો નેં વિધાનસભા થી માંડીને દિલ્હી સસંદ સુધી સારાં લોકો ને ચૂંટી નેં મોકલવા જોઈએ જાગૃત નાગરિકો નું દાયિત્વ બને છે તમારા ક્ષુલ્લક સ્વાર્થ માટે તમારા મત તથા તમારી જાતને વેચવા નું કલંક કપાળે નાં લાગે એટલું ધ્યાન રાખજો જય જવાન જય કિસાન જય જય ગરવી ગુજરાત
@rajeshbhaigajera75292 ай бұрын
नही ज्ञाती वाद नही जाती वाद नही प्रांत वाद बस ऐक राष्ट्रवाद
@mansukhbhut2026Ай бұрын
Only BJP
@amarsinhmakavana70102 ай бұрын
Great news
@mansurishabbir3935Ай бұрын
Good
@KiritChhowala-hh6jc2 ай бұрын
પછી બધ્ધા ગોઠવાય જશે ક્યાં એ બધાને ખબર છે.
@Zeeldaiya-i3e2 ай бұрын
Good news, Sir
@vasavapravin9279Ай бұрын
2027, ma AAP jindabad
@khimjibambhaniya5410Ай бұрын
છેલ્લો કટોરો જગદીશ ભાઈ પી જાજો
@K.D.GOZIYA2 ай бұрын
Good...!!!
@K.D.GOZIYA2 ай бұрын
Good...!!! 🙏🏻🙏🏻🙏🏻
@bharatthanki12282 ай бұрын
HOW NEW PARTY WILL FIND GOOD CANDIDATE FOR UPCOMING ELECTION?
@nitinshahshah49332 ай бұрын
KMLP
@atulshah11982 ай бұрын
Very Nice
@rudabhaichaudhary4128Ай бұрын
જગદિશભાઇ અત્યારે ઇમાનદાર માણસો ક્યાંય ચાલતાં નથી આ કળયુગમાં જુઠા અને ગદ્દાર માણસો વધારે આગળ હોય છે ઇમાનદાર લડતાં નથીઃ જે બિજાને લડાવે છે તો ઇ જીત્યા પછી પ્રજા બાજું કોઇ જોતાં નથી એટલે આનું આ હાલ્યા જવાનું
@varajangkarangiya16112 ай бұрын
આ બધા પાપ મુળ ઇવીએમ મશીન છે ખુબ જ આધુનિક ટેકનોલોજી વાળા દેશો અમેરિકા ફ્રાન્સ જર્મની રશિયા જાપાન ઇંગ્લેન્ડ જેવા દેશોમાં ક્યાંય ઇવીએમ છે?
@vishalmangukiya5844Ай бұрын
Jordar jagdish bhai
@s.kumarpatel72342 ай бұрын
અભિનંદન 👍🏻🌹ભાવિ ઉજ્જવળ રહે 👍🏻
@K.D.GOZIYA2 ай бұрын
Good...!!!😊
@vijaypatel28292 ай бұрын
VIP बीजेपी एक सिका से दो भाग हे वो एक सत्य हे
@shantilalparmar83562 ай бұрын
ખુબ સરસ
@BaldevjiBiholaАй бұрын
નવો પક્ષ બનાવશે નવયુવાનો માંથી કોઈ ધારાસભ્ય બનશે તો પેન્શન લેશે નહી
@meghajibhaivora394Ай бұрын
ઓલા ઝડફિયા ભાઈ આવી રહ્યા છે તો એને પાછાં વાળજો
@PrakashPatel-kw1sb2 ай бұрын
Very good
@brijeshthumar7372Ай бұрын
Must need
@jitendrasinhvaghela26502 ай бұрын
Very nice thought, jai mataji🙏
@MaheshParmar-fc6pb2 ай бұрын
ગુજરાત માં આધાર સાથે પોપટી લિંક કરવા મા આવે તો ભારતમાં જેટલા નેતા ભારત સોડી સાલે જાય હે મોદી કહે છે ભષ્ટ્રાચાર લડુ છુ ખાલી બોલે છે મોદી આધાર કાર્ડ પ્રોપટી લિંક કરાવી દે કોઈ ભ્રષ્ટાચાર ઓછો થઈ જાય પણ મોદી આધાર કાર્ડ પ્રોપટી લિંક કરે તો ભાજપ નેતા નું નામ આવે તો મોદી બધા ઓલું બનાવે છે
@nanjibhaipatel58602 ай бұрын
હા ભાઈ સાચી હકીકત કહી એબદલ ખુબખુબ ધન્યવાદ
@KathekiyaLimbabhai2 ай бұрын
Welcome new party gujrat
@vishalpedhadiya298Ай бұрын
Ok
@laxmankakadiya33262 ай бұрын
Khub saras jagadishbhai.🎉
@nileshchaudhari2424Ай бұрын
નવી માર્કેટિંગ કરી રહ્યો છે.. બીજું કંઈ નથી...
@patelRajendrabhai-jd1khАй бұрын
આમ આદમી પાર્ટીમાં એક ઉદ્યોગપતિ આવેલો છે એની હાલત જોઈ લેજો
@sureshbhaiparmar63272 ай бұрын
જગદીશ ભાઈ હુ આપની વાત સાથે
@vinubhaisodvadiya3888Ай бұрын
જય વિરાબાપા
@agchaudhari662 ай бұрын
પદ પ્રતિષ્ઠા અને પૈસાથી કોઈ ધરાતું નથી વધુ ને વધુ જોઈએ છે
@vipuldave832 ай бұрын
બોવ સાચી વાત છે સાહેબ
@chudasamaindravijaysinh25562 ай бұрын
આવું થાય તે આજનાં સમયની માંગ છે. લોકો નો વિશ્વાસ ફરી જાગૃત થવો ખુબજ જરૂરી છે.
@vaghelanayan153Ай бұрын
👌👌👌👌
@patelRajendrabhai-jd1khАй бұрын
મુકેશ અંબાણી તો આખે આખા ગામ ઘડી જાય છે
@B.kSolanki-g5y2 ай бұрын
શંકરસિંહ only can lead this new party he is only visionary leader
@bachubhaivasun57572 ай бұрын
Sari vat che
@valavipul3223Ай бұрын
આ ભાજપ નો જ માણસ છે.
@laldasdhandhuka31992 ай бұрын
શંકરસિંહ ભલે બાપુ કહેવાય પરંતુ બાપુ નો એક પણ ઉમેદવાર તાલુકા પંચાયત ની ચૂંટણી પણ જીતી શકે નહીં
@GJ10farmers2 ай бұрын
To tu jiti jaje😂
@SanjayPatel-xl7rk2 ай бұрын
શંકરજી લક્ષ્મણજી
@kuldipbhaisolanki3118Ай бұрын
નમાલા તુ જીતીને બતાવ એ શંકરસિંહ બાપુને તને સાબિતી આપવાની જરૂર નથી
@JAGDISHPATEL-kw5ecАй бұрын
હાર કે જીત પાર્ટી જરૂર બનાવજો પણ જનતા ૧૦ રૂ. વેચાય જાય છે. શું કરશો.