Gujarat Cyclone Update : ગુજરાતના દરિયા કિનારાની નજીકથી વાવાઝોડુ | Cyclone Biporjoy | Gujarat Rain

  Рет қаралды 10,231

Sandesh News

Sandesh News

Жыл бұрын

#cycloneupdate #biparjoy #gujaratcyclone #arabianseacyclone #Biporjoycyclone #weatherforecast #gujaratweatherupdates #unseasonalrains #sandeshnews #breakingnews
વાવાઝોડુ દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે
પ્રતિ કલાક 13 કિમીની ઝડપથી વધી રહ્યું છે વાવાઝોડુ
દરિયાઈ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું
રાજ્યમાં બે દિવસ બાદ પવનની ગતિમાં વધારો થઇ શકે છે. ગુજરાતમાં પોરબંદરથી 760 કિમી દૂર બિપોરજોય, દરિયાકાંઠે તંત્ર સતર્ક થયું છે. જેના માટે ગાંધીનગરમાં સતત બેઠકોનો દોર પણ શરૂ થયો છે. ગુજરાતમાં આગામી 3-4 દિવસ દરમિયાન બિપોરજોય સાઈક્લોનના સંભવિત જોખમો સામે તંત્રની તૈયારીઓ અંગે શુક્રવારે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં દરિયાઈ પટ્ટીના જિલ્લાના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા અને વાવાઝોડાને લઈને વર્તમાન સ્થિતિ તેમજ કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તે અંગેની ચર્ચા કરી હતી.
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અપડેટ:
- દરિયા કિનારાના જિલ્લાઓને સતર્ક રહેવા સૂચના
- વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયું છતા વાવાઝોડાની અસરને લઈ સતર્કતા
- હવામાન વિભાગની આગાહીના આધારે જિલ્લા તંત્રને સતર્ક રહેવા સૂચના
- એનડિઆરએફની ટીમોને પ્રી ડિપ્લોયમેન્ટ કરવામા આવશે
- દરિયાકિનારાના જિલ્લાઓમાં સંબંધિત કર્મચારીઓની રજા રદ કરવામા આવી
- દરિયાકિનારાના વિસ્તારોમા પવન ફૂંકાવાની શક્યતા
- દરિયો તોફાની બની રહેવાના પગલે તંત્રને કરવામા આવ્યું એલર્ટ
- 48 કલાકમાં વાવાઝોડુ વધુ તીવ્ર બને તેવી શક્યતા
- વાવાઝોડુ ગોવાથી 870 કિમી અને મુંબઈથી 930 કિમી દૂર#cyclonebiparjoy #rainforecast #ambalal_patel #gujaratweatherupdates #cycloneupdate #biparjoy #gujaratcyclone #arabianseacyclone #Biporjoycyclone #weatherforecast
ગુજરાત અને દેશ-દુનિયાના સમાચાર માટે જોડાયેલા રહો સંદેશ સાથે
Sandesh is one of the largest media groups in Gujarat, with sharp & credible journalism catering to Gujarati readers for the last 99 years. Started as a newspaper, Sandesh has made a special place in the hearts of Gujarati-speaking readers for generations. We are committed to empowering 65 million Gujaratis by providing informed choices through our news and analytical content on current affairs. We have registered a strong presence on legacy mediums like Print & Television and now on ever-evolving Digital Platforms to disseminate news to our audience.
Get updates with all the latest news, breaking news, news 24x7, live gujarati news, gujarat rain update, top 50 news, top 100 news, prime time gujarati news, news at 9 pm only on #SandeshNews.
Subscribe to Sandesh News KZbin Channel to Watch Live News TV from anywhere, anytime.
Visit us on:
Website - sandesh.com/
Follow us on
Facebook: / sandeshnewspaper
Twitter: / sandeshnews
Instagram: / sandeshnews
Sharechat: sharechat.com/sandeshnews
Telegram: t.me/SandeshNewsOfficial
Kooapp: www.kooapp.com/profile/sandes...
Download Sandesh News on
Play Store: bit.ly/3nAuo6n
App Store: goo.gl/Q9kUSq

Пікірлер: 1
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 26 МЛН
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 11 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,7 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН