No video

Gujarat Election 2022: Alpesh Thakor ના ધમકી ભર્યા નિવેદન અંગે Geniben Thakor એ આપ્યો આ જવાબ

  Рет қаралды 425,705

ABP Asmita

ABP Asmita

Күн бұрын

#GujaratElection #GujaratiNews #GujaratElection2022 #ABPAsmita
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બે તબક્કામાં મતદાન થશે. 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાનમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં લોકો વોટિંગ કરશે. જ્યારે 5 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વિધાનસભા સીટો પર મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બર 2022ના રોજ જાહેર થશે. અત્યારે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP)નો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.
For more videos Visit our KZbin Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: abpasmita.abpl...
Facebook: / abpasmita

Пікірлер: 643
@singerbituraj9885
@singerbituraj9885 Жыл бұрын
ચેતી જજો ભાજપ થી
@j.k9795
@j.k9795 Жыл бұрын
Kem thu mulaa ni olad bjp nu
@thakorsuresh1540
@thakorsuresh1540 11 ай бұрын
gar bhelino DHA loda Dhak dhamki shivay Biju koi aavdese takat hoyto 2024lok sabha election ma belet pepardhi chuntani karay tyare khabar pade
@shravanasaniya511
@shravanasaniya511 Жыл бұрын
ગેની બેન વિજય ભવ ✋
@dashrathjithakor1071
@dashrathjithakor1071 Жыл бұрын
હોટ તો.ગેનીબેન.ને જ
@ayubdubalya9278
@ayubdubalya9278 Жыл бұрын
@tvdishinfo9902
@tvdishinfo9902 Жыл бұрын
પેલા ના રાજ મા માથા ના વાળ નથી રહ્યા પાણી ની તગી હતી અને કોઈ ડિજિટલ સિસ્ટમ હતી j નતી
@alpeshthakor3965
@alpeshthakor3965 Жыл бұрын
અમારી ઠાકોર સમાજ કોદીવસ નય સુધરે કોકની વાદેનચડો🙏
@t4mahesh
@t4mahesh Жыл бұрын
Ha bhai Alpesh Thakor ne support karva ni jaru se ne aa Loko ni comment to jovo
@bhamarPRAJAPATI
@bhamarPRAJAPATI Жыл бұрын
સાચી વાત ભાઈ
@mrsanjurathva2652
@mrsanjurathva2652 Жыл бұрын
અમારી અડફેટે.. આવી ગયા છે તો.. જિંદગી...તમારી પુરી થશે
@pahadsinghbhuriya1640
@pahadsinghbhuriya1640 Жыл бұрын
अल्पेश भाई 100%हारने वाले हो बीजेपी मुक्त गुजरात होने वाली है
@parbatvaghela2144
@parbatvaghela2144 Жыл бұрын
8 તારીખે જરા જોઈ લેજો ભાઈ.
@thakormanoj3648
@thakormanoj3648 Жыл бұрын
Hahahahaha
@j.k9795
@j.k9795 Жыл бұрын
Kem thu suvar ni olad bjp gayu ki mulaa
@bharat98762
@bharat98762 6 ай бұрын
koe 1 2 jana na bolva thi bjp thodi hare
@BharatThakor-mp8uy
@BharatThakor-mp8uy Жыл бұрын
વાવમાં ગેની બેન ઠાકોર થરાદમાં ગુલાબ સીહ
@popatjivaghela3722
@popatjivaghela3722 Жыл бұрын
બનનેલીડથજીતશે
@gogadigital2014
@gogadigital2014 Жыл бұрын
રાત્રે ઘર માં
@college_status
@college_status Жыл бұрын
@@gogadigital2014 tame baho ghamda rakta ret jeet chh ECONGRESH ne
@college_status
@college_status Жыл бұрын
@@gogadigital2014 2017 vajta pani geni nivedan
@vhindu3916
@vhindu3916 Жыл бұрын
જીતી ને સોનિયા ગાંધી ની ચડ્ડી જ ધોવાની છે
@bhavsinhchavda9604
@bhavsinhchavda9604 Жыл бұрын
જો ભાજપ જ સરકાર બનાવવાની હોય તો ચૂંટણીઓ ના ખર્ચ કરી તાયફા શા માટે?
@rupaldijital4321
@rupaldijital4321 Жыл бұрын
અલ્પેશ ભાઇ તમે ઠાકોર સમાજ ના કારણ આગળ આવ્યા છો અને તમને તો ખબર છેકે ગેનીબેન ની તો તમને ખબર છે કે અમારી સીંહણ છે હવે બનાસમા તમારો દહકો ગયો તમારી ઈજ્જત તમે ક્રોંગ્રેસ માં હતા તાર હતી ભાઇ મારા આપણા ઠાકોર સમાજ ક્ષત્રીય સમાજ બાજુ રો મારા ભાઇ જય ઠાકોર સમાજ સાહેબ આવો અન્યાય ના હોય ગેનીબેન આપણી સમાજ ની છે સીંહણ
@__-ne2se
@__-ne2se Жыл бұрын
ભલે પક્ષ ગમે તે હોય પણ ઠાકોર સમાજ ને સ્પોટ કરો
@vikramsinhthakor8880
@vikramsinhthakor8880 Жыл бұрын
ભાઈ ગેનીબેન ને રાજકારણ મા લાવવા હોય તો એ અલ્પેશ ઠાકોર છે નહિતર કોણ ગેનીબેન ને ઓળખતું હતુ ગેનીબેન આજે જે પણ કંઈક છે એ અલ્પેશ ઠાકોર અને વાવ ની જનતા ના કારણે છે
@vikramsinhthakor8880
@vikramsinhthakor8880 Жыл бұрын
ગેનીબેન શંકર ચૌધરી સામે જે પણ બોલવું હોય એ બોલે પણ અલ્પેશ ઠાકોર સામે તો એમને ના બોલાય અલ્પેશ ઠાકોર એજ ગેનીબેન ને ટિકિટ આપી હતી અને શંકર ચૌધરી સામે મેદાને આવ્યો હતો
@rupaldijital4321
@rupaldijital4321 Жыл бұрын
@@vikramsinhthakor8880 ના ભાઇ અલ્પેશ ઠાકોર સાહેબ પાછળ આયા અલ્પેશ ઠાકોરને કોઈ ઓળખતું નતુ તારા ગેનીબેન હતા કેમ ભુલો છો અને આમાં કાંઇ જગડાની વાત તો છેની બેય આપણા ઠાકોર સમાજ ના છે હું કેમ મારા ઠાકોર સમાજનો વીરોધ કરૂ કો પણ ભાઇ રાધનપુર ભાભર માં અલ્પેશ ઠાકોર ભાજમા ગયા એ કોઈને નહીં ગમ્યું ...
@kishamt_Thakor
@kishamt_Thakor Жыл бұрын
Jay hoo geni ben Thakor
@prabhudesai5885
@prabhudesai5885 Жыл бұрын
આવું નહી કેવાય આ તો ધમકાવવા નુ હોય એવું લાગ્યું
@bhamarPRAJAPATI
@bhamarPRAJAPATI Жыл бұрын
તો પછી ગેનીબેને જ્યારે શંકર ભાઈ ને હડકાયા કુતરાનું ઉદાહરણ આપ્યુ ત્યારે તમે સું સંડાસ મા બેઠા હતા?
@rudravirsinhparmar4262
@rudravirsinhparmar4262 Жыл бұрын
અલ્પેશ હારે છે
@jivanthakor3310
@jivanthakor3310 Жыл бұрын
અલ્પેશજી ઠાકોર સાહેબ ૧૦૦% જીતવા ના છે
@slthakor9717
@slthakor9717 Жыл бұрын
હા હારી ગયા 43044 વોટથી 😂
@thakormukesh747
@thakormukesh747 Жыл бұрын
આને અહીંયા થી કાઢો આ તો વેચાયેલો છે
@vkdesai533
@vkdesai533 Жыл бұрын
Hachu bhai
@nareshthakor6882
@nareshthakor6882 Жыл бұрын
ગેની બેન જીતશે
@chandudabhi4444
@chandudabhi4444 Жыл бұрын
અડ્ડા વાળા બધા તારી પાર્ટી માં છે ભાઈ
@aamenabanumeman45
@aamenabanumeman45 Жыл бұрын
Bhai alpesh ne kehjo ke tamne bjp ma kem javu padyu che
@pradipdabhi5577
@pradipdabhi5577 Жыл бұрын
સાચી વાત ભાઈ...
@sartanbhaikurshibhai4084
@sartanbhaikurshibhai4084 Жыл бұрын
ગુલાબસિંહ આવે છે
@ayubdubalya9278
@ayubdubalya9278 Жыл бұрын
🌹🌺⚘🥀💐✋👍
@sopajithakor2766
@sopajithakor2766 Жыл бұрын
ગેનીબેન ઠાકોર જ આવશે
@ayubdubalya9278
@ayubdubalya9278 Жыл бұрын
💐
@laxmanvaghela7322
@laxmanvaghela7322 Жыл бұрын
ગદ્દારોની શું ધમકી હોય
@rameshthakor6444
@rameshthakor6444 Жыл бұрын
ગાંધીનગર દક્ષિણ માં અલ્પેશ ઠાકોરને ઘર ભેગો કરીએ છીએ
@sajidkhanpathan5620
@sajidkhanpathan5620 Жыл бұрын
Ha bhai ghar bhego thawano che 100%
@dineshrotofficial4932
@dineshrotofficial4932 Жыл бұрын
હા ભાઈ ઘર ભેગા થવા જોઈએ કેમકે ચુંટાયા પેલાં ધમકી આપતા તો ઘેર ભેગા થવા જોઈએ સંતરામપુર માં ઉત્તર ગુજરાતમાં અમે પણ કુબેર ડીડોર ને ઘર ભેગો કરીએ છીએ
@FarmerBharatThakor
@FarmerBharatThakor Жыл бұрын
ખરેખર કરી દેવો જોઇયે
@surthakor9824
@surthakor9824 Жыл бұрын
કરી દેજો પાછો
@thakorwalk5052
@thakorwalk5052 Жыл бұрын
Vah vah
@kirandesai8715
@kirandesai8715 Жыл бұрын
જનતાએ જવાબ આપવો જોવે આ પક્ષ પલટુઓ ને કે બીજી વાર કદી કોઈ નેતા પક્ષ પલટુ ના કરે એવુ કરો
@vishnubhaithakor2906
@vishnubhaithakor2906 Жыл бұрын
ઘરે જવાની તૈયારી રાખજો ઓન્લી ફોર કોંગ્રેસ
@kpboss8592
@kpboss8592 Жыл бұрын
Congress jite che 🎉🎉
@college_status
@college_status Жыл бұрын
@dcstar445 halvo reje 8
@vkdesai533
@vkdesai533 Жыл бұрын
Jy ho Congress
@imhs099
@imhs099 Жыл бұрын
હેડ હેડ સીબલી 😀😂 સરકાર 100+ bjp ni બનશે
@a.kmakwana611
@a.kmakwana611 Жыл бұрын
આટલો બધો અહંકાર?
@shravanasaniya511
@shravanasaniya511 Жыл бұрын
અલ્પેશ ઠાકોર..થી..આવુ ના બોલાય 😡😡😡😡😡😡
@gujaraticomedyvideos3208
@gujaraticomedyvideos3208 Жыл бұрын
અલ્પેશ ભાઈ ઠાકોર તમે કોંગ્રેસ માં હતા ત્યારે ભાજપની કાપતા હતા ભાજપ આયા ત્યારે કોંગ્રશ ની કાપો છો સેનામાં હતા ત્યારે કેતા હતા કે હું રાજકારણ માં નહિ આવું આપડા ઠાકોર સમાજ માં સારા રેજો સમાજ વગર કાઈ નહિ 👍👍જય માતાજી
@manujithakor3558
@manujithakor3558 Жыл бұрын
અલ્પેશ ઠાકોર તમે માપમાં રહેજો
@Har_ghar_ki_kahani_0566
@Har_ghar_ki_kahani_0566 Жыл бұрын
કેમ ભાઈ
@gogadigital2014
@gogadigital2014 Жыл бұрын
Kem tu ગેની બુન નો લાગે
@gogadigital2014
@gogadigital2014 Жыл бұрын
અલ્પેશ ઠાકોર જે કહ્યું એ રેડી કહ્યું છે
@bhamarPRAJAPATI
@bhamarPRAJAPATI Жыл бұрын
ઍ ગેનીબેનનો છે એવુ લાગે છે ... હું તો કહુ છું કૅ હિંદુત્વ બચાવવું હોય તો BJP ગાડી नो ड्राईवर સુવિધા આપે એ ણા જૉઇએ પણ રસ્તા મા ચાલતા સુરક્શા આપે એવૉ જૉઇએ ... આ ભાઈ નવા લાગે છે એમણે कांग्रेस ના સમય મા જે કર્ફ્ય્યુ થતા હતા એ નથી જૉયા... અને જૉયા હૉય અને તૉ પણ कांग्रेस ની વાત કરે તૉ એણે ભારત મા રેવાनो અધિકાર નથી..
@b.h.chaudhry5276
@b.h.chaudhry5276 Жыл бұрын
Kem moj thakoro
@massrayka8410
@massrayka8410 Жыл бұрын
તો અત્યારે કોની સરકાર છે? અને અત્યારે કોણ સહારે અડ્ડા ચાલુ છે.?🤔
@mahendrasinhzala2105
@mahendrasinhzala2105 Жыл бұрын
આવા લોકો ને ગુજરાત માં ના લવાય
@jaymashaktistudiolucky2727
@jaymashaktistudiolucky2727 Жыл бұрын
સાચી વાત
@jaymashaktistudiolucky2727
@jaymashaktistudiolucky2727 Жыл бұрын
Right
@b.h.chaudhry5276
@b.h.chaudhry5276 Жыл бұрын
Kem thakor nahi gamata
@hiteshmakvana7064
@hiteshmakvana7064 Жыл бұрын
તમે ભાઈ હારી જવા ના છો.... જનતા ને ધમકી ના અપાય..,
@tanatanok9857
@tanatanok9857 Жыл бұрын
ગેની બેન જીતે છે
@thakorashok510
@thakorashok510 Жыл бұрын
બીજેપી ભાઇ હરાવ જો
@thakorsuresh1540
@thakorsuresh1540 Жыл бұрын
Maryadama genebahan thakorne nahi pan tar rahevanu
@user-ph3qt8ep2j
@user-ph3qt8ep2j Жыл бұрын
તુ તો કાઈનો નહિ રહે
@popatlalraval6693
@popatlalraval6693 Жыл бұрын
ભાઈ અલ્પેશ તું જ આઠ દિવસ પછી હારી ને શોધ્યો નહીં જડે તને ગેરંટી સાથે કહું છું
@creation3903
@creation3903 Жыл бұрын
અલ્યા હાચુ કે હે
@dineshthakor.2257
@dineshthakor.2257 Жыл бұрын
દેખ અલ્પેશ ઠાકોર જીતી ગયો
@thakorvikram526
@thakorvikram526 Жыл бұрын
*સવરૂપ જી તુમ આગે બઢો.. હમમ ગેની બેન કે સાથ હે...*😁😜😜
@mukeshinhthakorlilapuraval9872
@mukeshinhthakorlilapuraval9872 Жыл бұрын
હા મોજ😍
@ghayalstatusromeo
@ghayalstatusromeo Жыл бұрын
તમે ગેનીબેન ની સાથે રહો સ્વરૂપની આગળ જ આવશે ✌️
@thakorvikram526
@thakorvikram526 Жыл бұрын
@@ghayalstatusromeo એ બધું ભૂલી જવાનું...☝
@sarvanthakor3696
@sarvanthakor3696 Жыл бұрын
ગેનીબેન વીજય ભવ
@vajramparmar4217
@vajramparmar4217 Жыл бұрын
અમુક લોકો હારશે અને બીજાને પણ હરાવશે આવી ધમકી આપવી એ યોગ્ય નથી લોકો ચાહે તેને વોટ આપી શકે છે
@bhamarPRAJAPATI
@bhamarPRAJAPATI Жыл бұрын
ભાઈ એક વાત સમજી લે લૉકૉ ને ધમકી નથી આપેલી તમારા જેવા આદકત્રીયા ઓ ને આપી છે ..
@kavyarathod4447
@kavyarathod4447 Жыл бұрын
વાહ બેન સરસ બસ પ્રેમ થી દિલ જીતી શકે
@user-fm9zz5qi2z
@user-fm9zz5qi2z Жыл бұрын
अल्पेश ठाकोर कदी नहीं जिते पलटु शे हादीक पटेल पण नहीं जिते
@dineshthakor.2257
@dineshthakor.2257 Жыл бұрын
ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર જીતી જ તમને ના ખબર હોય તો કહી દો
@hpjetani7338
@hpjetani7338 Жыл бұрын
વાહ તારી વાણી તુ તોડીલેજે
@Mukesh.Thakor.1111
@Mukesh.Thakor.1111 Жыл бұрын
વિજય ભવ ગેનીબેન ઠાકોર 👏👏👏
@mukeshgauswami8824
@mukeshgauswami8824 Жыл бұрын
Good Geniben
@sanjubhazala1151
@sanjubhazala1151 Жыл бұрын
Alpesh bhai jitese🔥🔥🔥
@harsiddhi_studio_7749
@harsiddhi_studio_7749 Жыл бұрын
હરીજવાનો તુ
@mukeshThakor-xw2rz
@mukeshThakor-xw2rz Жыл бұрын
Congress 125+
@HuansabhaiThakor
@HuansabhaiThakor 3 ай бұрын
અલ્પેશ ઠાકોરે તારી રીતે રેજે કોંગ્રેસ જીતવાનું.છે👍👍👍👍
@kiranthakor3075
@kiranthakor3075 Жыл бұрын
બેન તમે પણ હડકાયા કૂતરાનુ નામ લઈ ભાષણ કરો છો જરાક તમે પણ સંભાળીને ભાષણ કરો 🙏
@prajapatiashvin3987
@prajapatiashvin3987 Жыл бұрын
Right
@vikramrajgor1197
@vikramrajgor1197 Жыл бұрын
🚩🚩🚩🚩🚩🚩
@aravindbhaichaudharychaudh52
@aravindbhaichaudharychaudh52 Жыл бұрын
પોતાનું ન દેખાય ઇકાય નહીં હ
@mdesai-
@mdesai- Жыл бұрын
बेन सही बोल रहे
@hajabhairavaliya4405
@hajabhairavaliya4405 Жыл бұрын
Sarkar bane to ukhedilejo a gujrat koinabapni jagir nathi
@vikramv.m.thakor1663
@vikramv.m.thakor1663 Жыл бұрын
Geniben.thakor.
@chauhanhaka3703
@chauhanhaka3703 Жыл бұрын
बीजेपी मो मारो भाई होय तोय वोट ना आपु अल्पेश हारे से
@ayubdubalya9278
@ayubdubalya9278 Жыл бұрын
👍
@gamitvijay5070
@gamitvijay5070 Жыл бұрын
No. Alpesh No. Alpesh thkor
@ishvarboghu
@ishvarboghu Жыл бұрын
અભિમાની અલ્પેશિયો
@ravalgovind4372
@ravalgovind4372 Жыл бұрын
અલ્પેશ હારી જશે
@chandanthakor5410
@chandanthakor5410 Жыл бұрын
એને કાઢો ....
@pankajshah6250
@pankajshah6250 Жыл бұрын
Hare chhe gai vaar ni jem
@gohilanirudhasinh308
@gohilanirudhasinh308 Жыл бұрын
Alpesh bhai Hari jase.
@desaiupen1222
@desaiupen1222 Жыл бұрын
આને નિવેદન નહિ.. ધમકી આપી છે.. એટલે લોકો ચેતી જજો વોટ ના આપતા
@user-gu5fi8bv1r
@user-gu5fi8bv1r Жыл бұрын
ગેની બેન તમે તો અમારા વડીલ છો પહેલા તમે તમારી આવી ભાષા વાપરી હતી તમારી પણ વિચાર ધારા કંઈ વિચારી લેજો કેવી છે. તમે તો ઘણી વખત બોલ્યા છો એ વિચારો 🙏🙏
@gunvantlalthakkar2883
@gunvantlalthakkar2883 Жыл бұрын
Not possible alpesh bhai. Patali badalu chho. Ghare aaram Karo.
@metududasan9527
@metududasan9527 Жыл бұрын
ગેનીબેન તો સિંહણ સે સિંહણ.....🔥
@bharatpatel8183
@bharatpatel8183 Жыл бұрын
Ledij se તેની ઈજત કરીએ બાકી તેનાથી કોઈ ડરે એમ નહિ ટોપી
@thakorprakash3064
@thakorprakash3064 Жыл бұрын
Geni ben win 💯✅✅
@shivramparjapati5039
@shivramparjapati5039 Жыл бұрын
જોરદાર. અલ્પેશ ઠાકોર.. 👍
@hiteshmakvana7064
@hiteshmakvana7064 Жыл бұрын
લોકશાહી નુ હનન
@shubhamgoel7703
@shubhamgoel7703 Жыл бұрын
Only #Education #Health #Employment #Honesty #EasyBusiness #AAP 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@ajjuthakor1114
@ajjuthakor1114 Жыл бұрын
વિજય ભવ
@parmarbharatparmarbharat2386
@parmarbharatparmarbharat2386 Жыл бұрын
આ સાચું કે છે ભાઈ ભાજપ જ આવશે કેમ કે e v m setting chhe આવશે a પાક્કું
@vaghelashaktisinh7129
@vaghelashaktisinh7129 Жыл бұрын
Sala abhan
@mukeshkumarprajapati9668
@mukeshkumarprajapati9668 Жыл бұрын
સરકાર બને સે તો સુ કામ વાવ શુધી આવવું પડે
@jasaliyabharat8118
@jasaliyabharat8118 Жыл бұрын
Congress
@mogilimastiofficial7628
@mogilimastiofficial7628 Жыл бұрын
આનો જવાબ તો જગદીશ ભાઈ સાહેબજ આપશે
@rameshthakorrameshthakor6776
@rameshthakorrameshthakor6776 Жыл бұрын
ઘરે જઈને સૂઈ જા ભાઈ આતો એતો ઠાકોર સમાજ ગાડો કહેવાય કે તને પ્રમુખ બનાવ્યો અને ઠાકોર સમાજ ના કારણે ને તુ કુદે છે નહીતર તારી ઓકાત નથી,
@ranjitthakor6096
@ranjitthakor6096 Жыл бұрын
અલ્પેશ ભાઈ હારીજસો
@maghabhaipadhiyarmaghabhai939
@maghabhaipadhiyarmaghabhai939 Жыл бұрын
गुंडा राज नही होगी बीजेपी हारे छे
@kirandesai8715
@kirandesai8715 Жыл бұрын
મારો મત કોઈ પક્ષ ને નહી પણ સારા વ્યક્તિ ને આપીશ
@arvinbhaidesai7589
@arvinbhaidesai7589 Жыл бұрын
Onlyi aap parti jindabad ઈશુંદાનભાઈ cm તમે તો સાહેબ ગરભેગા
@bhanujoshi2867
@bhanujoshi2867 Жыл бұрын
અલ્પેશ ભાઈ એ સાચી વાત બોલી ...કોઈ પણ હોય મર્યાદા માં રહી ને વાત કરવી જોવે
@vaghelamevaji663
@vaghelamevaji663 Жыл бұрын
એતો 8તારીખે ખબર પડે
@vaghelashaktisinh7129
@vaghelashaktisinh7129 Жыл бұрын
Ha eto ej chhe 103
@galabhaisengal
@galabhaisengal Жыл бұрын
Har che sotaka har har
@damorsailesh433
@damorsailesh433 Жыл бұрын
Alpesh thakor getout
@MaheshThakor-fm3yc
@MaheshThakor-fm3yc Жыл бұрын
અલ્પેશ ઠાકોર જીત છે
@adivasipower3688
@adivasipower3688 Жыл бұрын
Only for Aap
@Shamstudio811
@Shamstudio811 Жыл бұрын
Shree Geni Ben jitse🙏🙏
@user-fo6vl4jp7w
@user-fo6vl4jp7w Жыл бұрын
અત્યારે તો મોદી નુ ભારત કેવાય ગેનીબેન તમે ભાષણ કરોસો એટલે માપ મા બોલોસો અને ભાજપ પક્ષ વારા કાયક બોલે એટલે વિરોધકરવાનો પન તમે ગમે એટલી ભાજપ નાવિરોધ પક્ષ ની પોસ્ટ મુકસો તોય અમેતો ભાજપ ને મત આપી સુ જય જય ગરવી ગુજરાત જય મોદી સરકાર અમારા અલ્પેશજી ઠાકોર સાવજ કેવાય ભાઈ ભાઈ
@maxxarmanyt5085
@maxxarmanyt5085 Жыл бұрын
Kejarival the BEST
@shaileshraniporda4820
@shaileshraniporda4820 Жыл бұрын
ઠાકોર ના નામ પર કલંક
@exandhbhakt5908
@exandhbhakt5908 Жыл бұрын
Pehla MLA to tha bhai Alpesh aapno Garbo ghare javano 6 yaad rakhjo bhale sarkàr BJP ni Bne
@jigar.sinh.solanki.6419
@jigar.sinh.solanki.6419 Жыл бұрын
To tu pan joi leje 8 tarikhe
@sureshpatel-le1vi
@sureshpatel-le1vi Жыл бұрын
Thakor samaj no upyog karyo
@user-fw2ye8zc7g
@user-fw2ye8zc7g Жыл бұрын
આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલી દિવાળી
@bharatsolanki7733
@bharatsolanki7733 Жыл бұрын
We request to everybody, please don't break our democracy. Dr Baba saheb Ambedker gave very strong constitution to our nation so please follow this. Neutral Voting is our national rights. Jay hind
@instagram_officia_1
@instagram_officia_1 Жыл бұрын
Congress jinda bad
@pariofficial8328
@pariofficial8328 Жыл бұрын
વાવ only ફોર ગેનીબેન Thakor
@khetachaudhary4903
@khetachaudhary4903 Жыл бұрын
બેન તમારી રિપોટીગમા ભુલ થાય
@BharatThakor-mp8uy
@BharatThakor-mp8uy Жыл бұрын
શંકરભાઈ પણ ઘર ભેગા થવાના છે
@rohitthakor8446
@rohitthakor8446 Жыл бұрын
Ha geneben ha sachi vat kari
@prajapatibipin7169
@prajapatibipin7169 Жыл бұрын
Pela potano seat jeeto ne batavo bhai
@vipulbhaithakor6259
@vipulbhaithakor6259 Жыл бұрын
Alpeshji thakor saheb 100000%jite se jite se ne jite se
@gopalbaraiya4193
@gopalbaraiya4193 Жыл бұрын
Alpesh hare se
@kdesai9997
@kdesai9997 Жыл бұрын
Vav ma geni ane tharad ma gulabsih aavse ok
@parmarjagruti2307
@parmarjagruti2307 Жыл бұрын
Vaah bahi vaah
@jaygogalaxmanthakor2554
@jaygogalaxmanthakor2554 Жыл бұрын
ગેની બેન ઠાકોર વિજય હો કોંગ્રેસ પાર્ટી
@KiranKiran-jd5yl
@KiranKiran-jd5yl Жыл бұрын
लोकशाही का अपमान
@zalasanjay7251
@zalasanjay7251 Жыл бұрын
હાર પાકીશે 💯
@instagram_officia_1
@instagram_officia_1 Жыл бұрын
Geni ben thakor king hati king che kimg rahese
@user-lp7ec7eu4o
@user-lp7ec7eu4o Жыл бұрын
જય હો અલ્પેશજી શંકર ચૌધરી
@kanusinhmakvana1144
@kanusinhmakvana1144 Жыл бұрын
Ja bhai ja
@ranajithakor1631
@ranajithakor1631 Жыл бұрын
હા havaj હા
@smartstudy2214
@smartstudy2214 Жыл бұрын
વાહ અલ્પેશ ભાઈ સરસ કીધું...બોલવામાં ભાન નહીં રાખતા એમના માટે તમે.મસ્ત જવાબ આપ્યો....તમે છો તો આપણી સમાજ આગળ આવશે...તમે bjp માં આવી ખુબ સરસ કર્યું...બાકી કોંગ્રેસ માં. હોત તો વિરોધ કરવા સિવાય કંઈ ઠાકોર સમાજ ને ના મળોત
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 3,3 МЛН
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 3,3 МЛН