No video

Gujarat politics : AAPના Gopal Italiya ધારાસભ્યની ચૂંટણી કેમ હારી ગયા લોકો શું બોલ્યા ? | GT

  Рет қаралды 212,151

Gujarat Tak

Gujarat Tak

Күн бұрын

#GUT016 #gujarattak #gujaratnews #gujaratpolitics #gujaratelections2022 #gujaratassemblyelection2022 #surat #gopalitalia #katargam
---------------
Gujarat Tak ગુજરાતી KZbin ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
About GUJARAT TAK
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
महात्मा गांधी से लेकर सरदार पटेल और नरेंद्र मोदी तक। अंबानी से लेकर अडानी तक। बिजनेस के बाजीगरों से लेकर हीरा कारीगरों तक। नवरात्र उत्सव से लेकर डांडिया के जश्न तक। कच्छ से लेकर सौराष्ट्र तक। काठियावाडा से लेकर द्वारका तक। गुजरात मॉडल से लेकर खानों की मीठी सुगंध तक। गुजरात के पल-पल की खबर अब आपको मिलेगी गुजरात तक पर।
Follow us on
Website: www.gujarattak...
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak

Пікірлер: 638
@popatbhairathva8304
@popatbhairathva8304 Жыл бұрын
વાહ પત્રકાર સાહેબ તમારા જેવા સાહેબની જરૂર છે લોકોની વાત માનો
@shreya20139
@shreya20139 Жыл бұрын
તમારી જેવા પત્રકારો જવાબદાર છે
@RAMPatel-rf6bp
@RAMPatel-rf6bp Жыл бұрын
👌👌👌
@RAMPatel-rf6bp
@RAMPatel-rf6bp Жыл бұрын
તમારા જેવા ખોટી મીડિયા ચેનલ વાળા ની સામે આવી ગયા
@m.d.makvana6264
@m.d.makvana6264 Жыл бұрын
Yes
@tejasdesai1294
@tejasdesai1294 Жыл бұрын
Very true
@rathvanitu1257
@rathvanitu1257 Жыл бұрын
Only aap 🧹 🧹🧹
@manoj161176
@manoj161176 Жыл бұрын
કાં તો સવાલ ન પુછો કાં લોકો ને બોલવા દો ! હદ્દ છે દલાલી ની…. 😡😠😡
@neelbhesaniya7109
@neelbhesaniya7109 Жыл бұрын
Right
@UNIQUE_VIP_NUMBERS_JAMNAGAR
@UNIQUE_VIP_NUMBERS_JAMNAGAR Жыл бұрын
110% aa bhai bjp no... j manas che
@ashamachhar7617
@ashamachhar7617 Жыл бұрын
Right
@natureworld5560
@natureworld5560 Жыл бұрын
પણ તમારા ગુરુ, એ મહા ગુરુ ઘંટાલ છે. ચોર નો ભાઈ ઘંટી ચોર.....પત્રકાર ભાઈ મજબૂત છે, બધાની પીપુડી વગાડી દીધી 😄😄
@abhaysinhparmarabhaysinh5923
@abhaysinhparmarabhaysinh5923 Жыл бұрын
Haro e saru kriyu
@arshibhaisolanki8704
@arshibhaisolanki8704 Жыл бұрын
ધર્મ વિરૂદ્ધમાં બોલયો એના લીધે
@pbselarka5448
@pbselarka5448 Жыл бұрын
અમારા વિસ્તારમાં બીજેપી સરકાર ના નેતા ને કોઈ મત આપવા રાજી નોતા તો આવિરિતે કેમ જીત થઈ.
@natureworld5560
@natureworld5560 Жыл бұрын
પત્રકાર ભાઈ મજબૂત છે, બધાની પીપુડી વગાડી દીધી 😄😄
@mukesholpadwala7764
@mukesholpadwala7764 Жыл бұрын
Tamara j footela che,but saara che
@dashrathpatel3727
@dashrathpatel3727 Жыл бұрын
આવું બને જ નઈ આખી વિધાનસભા નું મન કોઈ જાણી નો સકે
@kaileshgamit4510
@kaileshgamit4510 Жыл бұрын
ઈટાલિયન સાહેબ અને ઈસુદાન સાહેબ તમારા પોતાના સ્વાર્થ ના કારણે લોકો ને સાચો ન્યાય ક્યારે મળશે...
@dipakrathod3052
@dipakrathod3052 Жыл бұрын
Sachi vat bhai
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 Жыл бұрын
કોઈપણ પાર્ટીના રાજ્યકક્ષાના પ્રમુખ હોય તેને અમુક પ્રકારના શબ્દો વાપરવા જોઈએ વડાપ્રધાનની સો વર્ષની ઉંમરના બાને જે ગાળો આપે તેને કોઈ પબ્લિક મત આપે ખરા જે પબ્લિકે મત આપ્યા છે તે પબ્લિક મફતનું લેવાવાળી છે કે જેને મફતનું જ જોઈએ છે 200 યુનિટ વીજળી જોઈએ છે પરંતુ સરકારે પાંચ લાખની બીમારી માટેની સારવારનો વીમો આપેલ છે તે કોઈએ ધ્યાન જ નથી આપેલ આથી આવા પ્રકારના માણસો એ હારે તે જ બરાબર છે. બોલવામાં ધ્યાન રાખવું જોઈએ આ હકીકત છે તમે જોતા હશો કે નરેન્દ્ર મોદી ગમે તેટલી પાછા વાપરે પરંતુ સંવિધાનની મર્યાદામાં અને લોકોને અણગમો થાય તેવી ભાષા ક્યારેય ન વાપરે? લોકોને સારી રીતે ગમે તેવી જ ભાષા વાપરે છે આથી જ લોકોને તેના તરફ પ્રેમ છે આ પણ હકીકત છે બીજી વસ્તુ ભાજપે કામ કરેલ નથી એવું નથી કે વીજળી તો વીજળી તો આવે જ છે વીજળીને કઈ જગ્યાએ ખામી છે કોઈને દેખાતું જ નથી અને પાણીની તંગી તો આખા રાજ્યમાં કોઈ જગ્યાએ છે જ નહીં તો આવા મુદ્દા લઈને કોઈ એને મત ન આપે
@natureworld5560
@natureworld5560 Жыл бұрын
પણ તમારા ગુરુ, એ મહા ગુરુ ઘંટાલ છે. ચોર નો ભાઈ ઘંટી ચોર.....પત્રકાર ભાઈ મજબૂત છે, બધાની પીપુડી વગાડી દીધી 😄😄
@natureworld5560
@natureworld5560 Жыл бұрын
ભાઈ લોકો ના ન્યાય ની વાત ભૂલી જાઓ, સારુ થયું તમે ગુજરાતી હોશિયાર પ્રજા છે, તેમને ટાઈમ સર ઘર ભેગા કરી દીધા, બાકી મફતિયાઓ, પોતાની રાજનીતિ ચમકાવવા જાહેરાત માં લોકો ના પૈસા ઉડાવતા... 😄🤣😂
@nagjithakor1867
@nagjithakor1867 Жыл бұрын
ગોપાલભાઈ હાર્યા એ ખુબજ સરસ થયુ
@jyotsanapatel9076
@jyotsanapatel9076 Жыл бұрын
Gopal Bhai getavu hoy to delhell
@somabhaipanchal7648
@somabhaipanchal7648 Жыл бұрын
કયારેય નહી જીતે
@balkrishnamistry3469
@balkrishnamistry3469 Жыл бұрын
મે અને અમારા આખા પરિવારે આ વખતે આમ આદમી પાર્ટી ને મત આપ્યો હતો પણ હવે લાગે છે કે અમારી ભૂલ હતી ગોપાલ ઈટાલીયા ની છાકટી અને અશોભનીય ભાષા ગુજરાત ની જનતા ને પસંદ નથી આવી કોઈ પણ પક્ષ ને પોતાની વાત પ્રજા સમક્ષ મૂકવા નો અધિકાર છે પણ ભાષા સંયમિત હોવી જોઈએ. મોદી સાહેબ નો વિરોધ કરો પણ તેમના મોભા અને તેમના માતાજી માટે હલ્કી ટિપણી મારા મન ને દુખી કરી ગઈ જો આમ આદમી પાર્ટી આવી જ ભાષા બોલશે તો ગુજરાત માં જીતવું કદિ શકય નથી
@Niraj_kumar110
@Niraj_kumar110 Жыл бұрын
ખાલી ગોપાલ ના કારણે આખી આમ આદમી પાર્ટી ને ખોટી નો કહેવાય પાર્ટી સારી જ છે ગોપાલ જે બોલ્યો એ
@somabhaipanchal7648
@somabhaipanchal7648 Жыл бұрын
સાચી વાત છે ભાઇ આપને હકીકત સમજાઇ
@pinkubaghelmp69
@pinkubaghelmp69 Жыл бұрын
गोपाल भाई हिमत नो हारता 2024और 2027 मेहनत करेंगे लड़ेंगे जीतेंगे👍👍🙏🙏
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 Жыл бұрын
અત્યારે તો માથું અને પગ ખંજોડી લ્યો પછી પાંચ વર્ષ પછીની વાત ત્યારે
@solankisharma8950
@solankisharma8950 Жыл бұрын
આને હવે ગુજરાત માં સૌથી વધુ પ્રેમ ઝાડુ પર છે એટલે ગુજરાત માં સંડાસ સાફ કરવાનું સેવા કરવા માટે નું કામ આપો અત્યારસુ મફતમાં આપવાનું કહેતો હતો અને હવે સેવા કરવી છે એમ કહે છે
@somabhaipanchal7648
@somabhaipanchal7648 Жыл бұрын
સંડાસ ધોવાના ઓર્ડર અમારે જુનાગઢ મંદિરમાં પણ આપવાના છે આપ વાલા તૈયાર હોય તો
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 Жыл бұрын
આ પત્રકારે તો સવાલ સાચા જ પૂછી રહ્યા હતા પરંતુ જવાબ આપનાર બધા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા કારણ કે અમે આમ કર્યું અમે તેનો અર્થ એવો કે તેઓ આમ આદમીના પાર્ટીના જ લોકો હતા આથી ઇન્ટરવ્યૂ સાચો નથી ખરેખર તો ઇન્ટરવ્યૂ હોય તો પબ્લિક પાસે જઈને લેવાય આમ આદમીના એક જ પાર્ટીના લોકોને બોલાવીને ક્યારેય ઇન્ટરવ્યૂ લઈને શકાય અને સ્પષ્ટ છે કે ગોપાલ ઇટાલીયા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માને પણ ગાળો આપી તી ગમે તેટલો વિડીયો જૂનો હોય પરંતુ એની મનોવૃત્તિ ખબર પડી જાય આથી માણસો તરત જ તેનાથી મોઢું ફેરવી ગયા આ પણ હકીકત છે
@somabhaipanchal7648
@somabhaipanchal7648 Жыл бұрын
આ જ તેની નીચ માનસિકતા છે સ્વામિ નારાયણ ના ભકતો વિશે શુ બોલ્યો હતો ગોટાળીયો ખબર છે ને?ધર્મ વિરોધી બફાટ થી ગોટાલીયા કયારેય નહી જીતે
@arshibhaisolanki8704
@arshibhaisolanki8704 Жыл бұрын
પ્રેશર કયારેય ના કરે માણસ પ્રેશર મા આવે નહી જે થયુ તે સારૂ થયુ
@tuljabenpambhar4859
@tuljabenpambhar4859 Жыл бұрын
આમ આદમી પાર્ટી જીંદા બાદ
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 Жыл бұрын
પાંચ સીટ પૂરતી જિંદાબાદ છે
@gamitnikunj9566
@gamitnikunj9566 Жыл бұрын
App party murdabad
@ajaybaldha9627
@ajaybaldha9627 Жыл бұрын
હા ગોપાલ ભાઈ કથાકારો માટે જે બોલ્યા તે સાચુજ બોલ્યા હતા
@yagnikboghara2456
@yagnikboghara2456 Жыл бұрын
Tame ketali katha karvi bhai
@vijaychauhan-ch9wq
@vijaychauhan-ch9wq Жыл бұрын
@@yagnikboghara2456 katha karvana jarur j su che bhai Ghare shanti thi ryo bija ne reva dyo ne ghar na mandir maj bhagwan ne mano to avi katha ne khota kharcha na karva pade
@yagnikboghara2456
@yagnikboghara2456 Жыл бұрын
@@vijaychauhan-ch9wq me tane Kay puchiyu bhai
@satishchandrajoshi9582
@satishchandrajoshi9582 Жыл бұрын
Gopal italiya ae chutni prachar ni katha Kari NAHI ? Kyarey no jite . Impossible Kayam mate
@vijaychauhan-ch9wq
@vijaychauhan-ch9wq Жыл бұрын
@@yagnikboghara2456 bhai me to general vat kari ti Tane udta tir levano bov sokh lage che 🤣
@Dkjjmr
@Dkjjmr Жыл бұрын
એ હવે પાછા વળો ...મફતિયા સરકાર ન જોઈએ... હજી મફતિયા છે ત્યાં સુધી દેશ આગળ ન આવે... હદય પરિવર્તન ની જરૂર છે...
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 Жыл бұрын
બિલકુલ સાચી વાત કરી. જે લોકો મફતનું લેવાની વૃત્તિવાળા છે તે જ આવા લોકોને મોત આપે જેને મફતનું લેવાની વૃત્તિ નથી. વટથી જીવવું છે તે લોકો મત ન આપે બીજી વસ્તુ મૂળ મુદ્દો એ છે કે ગોપાલ ઇટાલીયાના જે વિડીયો વાયરલ થયા હતા તે માટે વડાપ્રધાનની બાને પણ ગાળો આપે છે સાધુ સંતોને ગાળો આપે છે જ્યાં કથા નથી કરતા તેને પણ ગાળો આપે છે આ આવા માણસોને કોઈ દિવસ હિન્દુ સમાજ માત ન આપે તો તો મુસલમાનની મોટી પાર્ટી આમ આદમી પાર્ટી છે તેની અંદર પડી ગયેલા ને કથાકારો ખોટા જ લાગવાના આ પણ હકીકત છે એટલે જ એને હારવું પડ્યું આખા રાજ્યમાં મોટી બહુમતીથી સરકાર રચવાનો દાવો કરનાર પણ ક્યાં ગયા તે કોઈ શોધ્યા જડતા નથી આ હકીકત છે
@samirchaudhari9940
@samirchaudhari9940 Жыл бұрын
મફતિયા કહેનારા નેતાઓને પણ કહો તેઓ મફતનુ ના લે અને જે મફત સુવિધાઓ લે છે તે જતું કરે. મફતનું લેવા પોતે પણ લાઈનમાં ઉભા રહેશે.
@MrShashi009
@MrShashi009 Жыл бұрын
MLA 5 Varas mate bane chhe. Pchhi ene aakhi life pension male chhe. Ane biji suvidhao to alag.
@dineshsoni303
@dineshsoni303 Жыл бұрын
ગુજરાત ને.મફતનથીજોતુ
@vikeshdubhil1761
@vikeshdubhil1761 Жыл бұрын
Ohhhh
@nikunjbhuva1296
@nikunjbhuva1296 Жыл бұрын
પ્રતકાર જી આપ જો જાણવાં માંગો સો કે ગોપાલ ઈટાલીમાં કેમ હારી ગયા એતો ડિક પણ ગુજરાત આખામા 156 સીટ ભાજપ કેવી રતના ગુજરાત માં લાવી તૈ બાબત આપ પણ જાણો સો પણ ભાજપ ની જીત મા લોકોનો પણ કોગૈસ પાટી નો સિંહ ફાળો છે જે તમો લોકો પાસે બોલાવવા માંગો છે તે‌સાસૂ જજ છે કુપા પી વી નરસિંહ રાવ જી નીજ ધન છે કોંગ્રેસ પાર્ટી ના પ્રધાનમંત્રી
@gopalprafulbhaibhatt7966
@gopalprafulbhaibhatt7966 Жыл бұрын
આ ઇન્ટરવ્યૂમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ બોલે છે એ સમજાય એવી વાત છે કારણ કે તેઓ ની ભાષા એક કાર્યકર્તા ના નિવેદન જેવી છે..
@Laljibhai-m9m
@Laljibhai-m9m Жыл бұрын
Badha jutha
@somabhaipanchal7648
@somabhaipanchal7648 Жыл бұрын
જુઠા ઓ થી સાવધાન રહો
@anilbhaipandya3937
@anilbhaipandya3937 Жыл бұрын
સાહેબ ઇવીએમ માં જ કંઈક ગોટાલા છે
@RajendraAditi
@RajendraAditi Жыл бұрын
હવે થીગડા નાં મારો નહીં તો સાત જન્મે પણ ગુજ્જુ ને ઓળખી નહીં શકો😜😝😛😂🤣😅
@rahulkumarparma2271
@rahulkumarparma2271 Жыл бұрын
Bjp bjp🚩🚩🚩
@JigneshPatel-uc7qs
@JigneshPatel-uc7qs Жыл бұрын
એણા લસણે હાયૉ છે
@nagjithakor1867
@nagjithakor1867 Жыл бұрын
Nice👍
@sthegreat1890
@sthegreat1890 Жыл бұрын
AAP na je candidates jitya e potaana dum par jitya, jyaare Gopal, Isudan & Alpesh e AAP na name par ladya, potaani etli badhi popularity nati etle haarya. 👍🏻
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 Жыл бұрын
બિલકુલ સાચી વાત છે જે લોકો જીત્યા તે પોતાના બોર્ડ ઉપર જીત્યા છે આમ આદમીના જાડુને લીધે નહીં આ હકીકત છે
@user-tu8sg5ls6h
@user-tu8sg5ls6h Жыл бұрын
બધી જ પાર્ટી વાળા બદમાશ છે અને આપ પાર્ટી વાળા દૂધ થી ધોયેલા છે. બરાબર હાર સ્વીકાર કરો
@rajendrapateliyaofficial8584
@rajendrapateliyaofficial8584 Жыл бұрын
ગોપાલભાઈ હાર્યા નથી હરાવ્યા છે evm થી
@damoranu7605
@damoranu7605 Жыл бұрын
Rigt
@yagnikboghara2456
@yagnikboghara2456 Жыл бұрын
Have junu thy gyu bhai
@natvarlalgardhariya291
@natvarlalgardhariya291 Жыл бұрын
Sachi vat kari tame
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 Жыл бұрын
જો એવી અમને જ ખામી હોય તો 55000 ગોપાલ ઇટાલીયા ને મળ્યા કઈ રીતે તે પણ એક આત્મનિર્ક્ષણનો પ્રશ્ન છે મૂળ બાબત જે છે તે તમને ખબર જ નથી
@hiteshranpara2390
@hiteshranpara2390 Жыл бұрын
કતાર ગામ નું પૂછસ તો કતાર ગામ નોજ જવાબ આપે છે...પત્રકાર થોડું પક્ષા પક્ષી કરી રહીયો છે
@arashiahir8906
@arashiahir8906 Жыл бұрын
સાસી વાત છેભાઈ
@yagnikboghara2456
@yagnikboghara2456 Жыл бұрын
Ha aapiya nej bolva deye che
@vershijithakor3362
@vershijithakor3362 Жыл бұрын
પત્રકારે અપેક્ષિત પ્રશ્નો ન પૂછવા જોઈએ.
@natureworld5560
@natureworld5560 Жыл бұрын
પણ તમારા ગુરુ, એ મહા ગુરુ ઘંટાલ છે. ચોર નો ભાઈ ઘંટી ચોર.....પત્રકાર ભાઈ મજબૂત છે, બધાની પીપુડી વગાડી દીધી 😄😄
@miteshthakar3383
@miteshthakar3383 Жыл бұрын
કહેવત જેટલા પાઘડીના આંટા તેટલા પેટમાં આંટા એનું નામ સૌરાષ્ર્ટ ના લોકો અને એ જ થયું
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 Жыл бұрын
લોકો તો મત આપવા માટે સ્વતંત્ર છે પરંતુ તમને મત ન આપ્યા એટલે તમને પેટમાં દુખે છે આ પણ હકીકત છે આત્માન કરી અને સાચી વાતને કબુલ કરતા શીખો તો પાંચ વર્ષ પછી કંઈક થોડું સારું પરિણામ આવે
@bariamangalranipura3473
@bariamangalranipura3473 Жыл бұрын
આવતા પાંચ વરસની રાહ જોવો આવી રીતે આપના કાયૅકરો બોલશે તો ‌નામ નિશાન મટી જશે
@chndubhajadeja7211
@chndubhajadeja7211 Жыл бұрын
ખોટી ના છે
@natureworld5560
@natureworld5560 Жыл бұрын
બેચારા આપ ના ચમચાઓ ને બરનોલ લગાવો 😄😄🤣
@natureworld5560
@natureworld5560 Жыл бұрын
પત્રકાર ભાઈ મજબૂત છે, બધાની પીપુડી વગાડી દીધી 😄😄
@jigneshbhatt0205
@jigneshbhatt0205 Жыл бұрын
ભાજપની બહુમતી કરતાં ચર્ચા આમ આદમી પાર્ટી ના જીતેલાં પાચ ધારાસભ્યોની થઈ રહી છે. સમગ્ર ગુજરાતની તેમજ આમ આદમી પાર્ટીના સિધ્ધાંતો ને ચાહીને સાચી લોકશાહી માટે ખોબલે ખોબલે મત આપી આમ જનતા નો અવાજ બની વિધાનસભામાં બિરાજમાન થશે આ અદભૂત ઘટના છે. ભાજપની ભારે જીત છે પણ પ્રત્યેક આમ નાગરિક ની આશા અરમાન અને વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી નો વિધાનસભામાં અને સડકો પર દબદબો જોરદાર રહેશે. ભાજપના તથાકથિત લોક પ્રતિનિધિઓ આમ આદમી પાર્ટી થી ડરી રહયા છે એટલે જ ભુપતભાઈ ભાયાણી જેવા ભડવીરોને તોડવા મથામણ કરે છે કારણકે ભાજપના તમામ ભ્રષ્ટાચાર થી ખદબદતા નેતા કટટર દેશ ભકત અને ઇમાનદાર માત્ર આ પાંચ પાંડવથી ડરી ગઈ છે. આને કહેવાય આમ આદમી નો પાવર. આખરે પંચોતેર વર્ષ પછી સાચી લોકશાહી જોવા મળી ખરી વંદે માતરમ્.
@rameshbukoliya8230
@rameshbukoliya8230 Жыл бұрын
Surat ma gam thai gai.....seting 1000%
@yagnikboghara2456
@yagnikboghara2456 Жыл бұрын
Tame aavi nee Kahupado bhai aapiy pan gopalo nathi keto aavyu thyu aem
@kamalkar1939
@kamalkar1939 Жыл бұрын
AAP has lost in Gujarat but the agenda for the governance of the next government has been set. After one year or so, the people of Gujarat will start demanding from the government the schools, hospitals and so called freebies.
@gandalalpatel9724
@gandalalpatel9724 Жыл бұрын
ભાઈ તમે ભાજપ ના દલાલ લાગો છો .જનતા ખુલાસા થી વાત કરે છે તે સ્વિકાર કરો .ડરાવી મત લેવામા આવ્યા છે
@somabhaipanchal7648
@somabhaipanchal7648 Жыл бұрын
Guj govt is already give major services likely to be free so no need of other party of fogatiya
@rajendrakumarkumar.pmachha8481
@rajendrakumarkumar.pmachha8481 Жыл бұрын
ગુજરાત ની મિડિયા પણ જવાબદાર છે
@bhagubhaimala3472
@bhagubhaimala3472 Жыл бұрын
શુ નાટક કરો છો માત્ર આપ પાર્ટીના ટેકેદારને બોલાવીને સવાલો પૂછો છો 🤣😄😍
@kanaiyathakor585
@kanaiyathakor585 Жыл бұрын
Evm મશીન ને કારણે
@m416mahi7
@m416mahi7 Жыл бұрын
Public gandi nathi Bhai gujrat ma badha Tamara jeva na hoi Ane vat Karo Cho dharam ni to tamaro gopalbhai dharam vise kevu bole che ae badha ne khabar che
@rajucheriyan9171
@rajucheriyan9171 Жыл бұрын
Ask positive questions with no bias and with responsibility
@ashamachhar7617
@ashamachhar7617 Жыл бұрын
Right
@natureworld5560
@natureworld5560 Жыл бұрын
પત્રકાર ભાઈ મજબૂત છે, બધાની પીપુડી વગાડી દીધી 😄😄
@mukeshbhaimaru8117
@mukeshbhaimaru8117 Жыл бұрын
ગોપાલ ભાઈ ૨૦૨૭ માં એમેલે હસે
@mmpatel2101
@mmpatel2101 Жыл бұрын
Godi Media ne lidhe harya 😡
@somabhaipanchal7648
@somabhaipanchal7648 Жыл бұрын
Media su kare topa?
@bhaveshpatel9710
@bhaveshpatel9710 Жыл бұрын
हिन्दू विरोधी आम आदमी पार्टी
@mahendrabhaivasava4944
@mahendrabhaivasava4944 Жыл бұрын
બીજેપી એ મોટે ભાગે બધી જ સીટો પર EVM માં સેટિંગ કરી ચૂંટણી જીતી છે તેથી AAP વાળા ચૂંટણી હારી ગઈ છે 😎😭😭
@rathvanarendrabhai6099
@rathvanarendrabhai6099 Жыл бұрын
ગોપાલભાઈ ની જીત શે ભાઈ પણ બેલેટ પેપર હોય તો EvM નથી
@manishmanishbchoudhary4575
@manishmanishbchoudhary4575 Жыл бұрын
Only Modiji
@sureshkatharani7133
@sureshkatharani7133 Жыл бұрын
5 હજી વધારે લાગે છે
@dhirajpandya2292
@dhirajpandya2292 Жыл бұрын
ખાલી ચુટણી પહેલા 3 મહીના પણ રોજ આમ આદમી પાર્ટી ની સામે ટીવી ડીબેટ કરી હોત તો પણ ભાજપ હારી જાત ્્ પરંતુ બિચારી જનતા ના નસીબ ફૂટી ગયા ્્🤣🤣 વોટ આપ્યા છે તો ખિસ્સા પણ રેડી કરી નાખજો ભકતો કારણ કે હવે ના રોડ શો ના રૂપિયા તમારી જોડે થીજ વસૂલ થવાના છે🤠🤠🤠🤠🤠 કોઈ એ પ્રમોશન ની અરજી ના કરી હોય તો કરી દેજો કારણ કે રોડ શો, ના રુપિયા તમારી જોડે જ વસૂલ થવાના છે 😃😃🤣🤣
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
Na khota Cho tame
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 Жыл бұрын
મફત તો 200 યુનિટ તમારે લેવા હતા ભાજપને નહીં આ હકીકત છે
@sunnypatel9692
@sunnypatel9692 Жыл бұрын
Hu Gujarati 6u Ahmedabad thi Me ne to kya evu BJP e vote mate Force karya hoy evu dekhayu nathi Aa Loko AAP Party na Karyakar nahi but employees hoy evu lagi rahyu 6
@pravinprajapatipravinpraja8038
@pravinprajapatipravinpraja8038 Жыл бұрын
આ ભાઈ કંઈ નહિ બોલી શકે ભાઈ ગોપાલ ઈટાલિયા ની હાર નું કારણ એકજ છે ભાઈ ગોપાલે દેશ ના વડા ને ગાળઓ આપી છે માતા બહેનો ને પણ ગાળઓ બોલવાનું આ મોટું કારણ છે અને ગોપલ જો ચુંટણી પહેલાં જો જુઠું બોલી ને રાજનિતિ કરી રહયો છે આ એ ની હાર નું કારણ છે
@parwanaboss8104
@parwanaboss8104 Жыл бұрын
BABA JI KA THULLU MILA AAM PARTY KA WAT KAAT NE AAYA THA 😅😂🤣
@subhashpatel370
@subhashpatel370 Жыл бұрын
પત્રકાર ભાઈ તમારે એમના મોઢે શું સાંભળવું છે.
@manishmanishbchoudhary4575
@manishmanishbchoudhary4575 Жыл бұрын
Hindu virodhi nhi salega only Modiji
@arjunbhaivasava7654
@arjunbhaivasava7654 Жыл бұрын
Evm થી જીતિયા છે
@sureshkatharani7133
@sureshkatharani7133 Жыл бұрын
જીતા એને પ્રેમ અપિયો કહેવાય
@Laljibhai-m9m
@Laljibhai-m9m Жыл бұрын
Modi jindabad
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 Жыл бұрын
અરવિંદ કેજરી વાલે દિલ્હીની અંદર બોર્ડને સૌથી વધુ પૈસા આપવાનું જણાવેલ હતું અને કરોડો રૂપિયા તેમને આપી દીધેલ છે આ હિન્દુ સહન ન કરી શકે આ વિડીયો પણ વાયરલ થયેલ હતા આથી પણ લોકો આમ આદમી પાર્ટીથી મોઢું ફેરવી ગયા છે તે હકીકત છે એટલું જ નહીં તેના પ્રમુખો અને મુખ્યમંત્રીના દાવેદારોને પણ ભૂંદે રીતે હરાવેલ છે આ પણ હકીકત છે જેટલા મફતનું લેનાર હતા તેઓએ તેમને મત આપેલ છે બાકી જેને અસ્મિતાથી જીવવું હતું સારી રીતે જીવવું હતું વટથી જીવવું હતું તે કોઈ લોકોએ તેમને મત આપે નથી આ હકીકત છે તેથી જ ગોપાલ ઇટાલી હારી ગયા અને પોતાના અપ લક્ષણોને કારણે હારી ગયા છે એ હકીકત છે
@Movies-de8uh
@Movies-de8uh Жыл бұрын
👍👍👍👍👍👍
@udeshamansukh87
@udeshamansukh87 Жыл бұрын
આજ તક ચેનલ ને નમ્ર વિનંતી સત્ય ની વાત રજૂઆત કરો.
@rajeshjoshisinger7692
@rajeshjoshisinger7692 Жыл бұрын
ગુજરાત માં ૪૦ લાખ વિશેષ વર્ગ ના વોટ આપ ને મળ્યા
@HB-wf7ss
@HB-wf7ss Жыл бұрын
media ne a...dharma ni raj NITI....nathi sobhti.......thodu lok hit ma vicharo to saru
@Movies-de8uh
@Movies-de8uh Жыл бұрын
AAP party jidabad
@ajayssingh6877
@ajayssingh6877 Жыл бұрын
Godi media AAJ Tak. Only ask question to AAP not to ruling party about inflation & unemployment.Ja dharam na name dhandho kare che aa deshdrohi.AAP Jindabad
@nileshantani5722
@nileshantani5722 Жыл бұрын
हारने वाला ही था,सिर्फ बबल्स था फुट गया
@SudhanshuSrivastava007
@SudhanshuSrivastava007 Жыл бұрын
Everyone loves Gopal italia so it’s clear he is the future of Gujarat ❤
@natureworld5560
@natureworld5560 Жыл бұрын
પણ તમારા ગુરુ, એ મહા ગુરુ ઘંટાલ છે. ચોર નો ભાઈ ઘંટી ચોર.....પત્રકાર ભાઈ મજબૂત છે, બધાની પીપુડી વગાડી દીધી 😄😄
@nileshantani5722
@nileshantani5722 Жыл бұрын
नही,सभी चाहते तो जीत जाते,लेकिन बकवास ज्यादा करते है,गुजरात दम्भी है,नवरात्रि में ताली लगाने वाले हिजड़े होते है,
@natureworld5560
@natureworld5560 Жыл бұрын
@@nileshantani5722 Navratri is sorce of energy hence Gujarat has focussed towards growth. But somebody dint see it's thier problem.🤣😀😄
@natureworld5560
@natureworld5560 Жыл бұрын
@@nileshantani5722 point ye he ki ye log kyu jitna nahi chahte ?🤣😀😁....fark itna he ki ye Panjab nahi he 😂🤣😀
@nileshantani5722
@nileshantani5722 Жыл бұрын
@@natureworld5560 yes,
@bharatramani8327
@bharatramani8327 Жыл бұрын
જૅ થયુ તૅ સારૂ થયુ
@rathvanaresh2998
@rathvanaresh2998 10 ай бұрын
બહોળી ના લોકો ને બોલવા તો દે દલાલ
@pavankumarsevaramani9069
@pavankumarsevaramani9069 Жыл бұрын
Evm par sawal uthya che enu coverage kyare karsho?
@dhavalthakor3083
@dhavalthakor3083 Жыл бұрын
Only bjp hale
@rajendrakumarkumar.pmachha8481
@rajendrakumarkumar.pmachha8481 Жыл бұрын
સાવ સાચી વાત છે
@balvatbhaibodana2418
@balvatbhaibodana2418 Жыл бұрын
इवीएम की घांघली हो गइ है
@mulchandnisar497
@mulchandnisar497 Жыл бұрын
કેટલા પૈસા તમને મલ્યા છે ગાળો બોલો ને તમને જીત જોઈએ છે
@bharattrivedi4293
@bharattrivedi4293 Жыл бұрын
જનતા પત્રકારો ને પણ ઓળખી લે છે
@ramabengopani6658
@ramabengopani6658 Жыл бұрын
Gujarat ni janta koi koi thi dartu nathi
@jenildobariya9009
@jenildobariya9009 Жыл бұрын
Chetan sir
@ranchhodbhaibagadiya6069
@ranchhodbhaibagadiya6069 Жыл бұрын
ખોટી ના છે ગોપો કેઝરૂ જનતા સમજદાર છે
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 Жыл бұрын
બરાબર છે
@ntzala9230
@ntzala9230 Жыл бұрын
गोपाल ईटालिया 100% जीत जाता पर ev m मसीन से हारा हे
@k.vrupapra6044
@k.vrupapra6044 Жыл бұрын
હા હા હા હા હા હા હા બોગસ. તર્ક પહેલા ભાઈ નો
@rangparadineshdinesh5606
@rangparadineshdinesh5606 Жыл бұрын
આ ડોપા ને કોને માઈક આપી દીધી
@hiteshparmar1270
@hiteshparmar1270 Жыл бұрын
हिन्दू विरोधी होवाथी हार थई
@chetanpanchal3607
@chetanpanchal3607 Жыл бұрын
Have to japo aapiya o sala . Isubhai is a good person. Gopaliyo to salo lukho che
@Akkiofficial7718
@Akkiofficial7718 Жыл бұрын
AAP 💯✌️✌️✌️✌️
@ashamachhar7617
@ashamachhar7617 Жыл бұрын
Nice
@gkpatel4665
@gkpatel4665 Жыл бұрын
હાર નુ કારણ?
@graminsanskruti598
@graminsanskruti598 Жыл бұрын
અા મફતિયા હાર્યા છેઃ
@bharatsindhav234
@bharatsindhav234 Жыл бұрын
Amare mafat ma kai nathi joitu
@jayantipatel9464
@jayantipatel9464 Жыл бұрын
Bjp
@sureshkatharani7133
@sureshkatharani7133 Жыл бұрын
કોઈએ હારનું કારણ આપેલ નથી
@balubhaikachhadiya4429
@balubhaikachhadiya4429 Жыл бұрын
સરસ વાત
@mobilemachine1303
@mobilemachine1303 Жыл бұрын
દલાલી ની હદ હોય ભાઈ હવે બસ કરો 😡😡😡
@babukhatriya2887
@babukhatriya2887 Жыл бұрын
Sachivat
@TheTribalePappusingh1890
@TheTribalePappusingh1890 Жыл бұрын
मुझे लाराहा की रिपोर्टर ही बीजेपी का चमचा है
@DD13032
@DD13032 Жыл бұрын
Video pela aave ke pachi... video ma gopu je bolyo te haqiqat che... fake kasu natu... chaali nikdyo che gopu no chamcho..
@jigarpatel3901
@jigarpatel3901 Жыл бұрын
Are media vala bhaio belat pepar karvo paci jo jo rizalt tamne khabar padi jase kon jityu ne kon hariyu
@gambhirsinhzala9704
@gambhirsinhzala9704 Жыл бұрын
જેવું કરો એવું સામે આવે ભાઈ
@rakhitayeng6445
@rakhitayeng6445 Жыл бұрын
AAp zindabaad
@babubhaisakhiya9559
@babubhaisakhiya9559 Жыл бұрын
પાંચ સીટ કુર્તી
@priyankonmail
@priyankonmail Жыл бұрын
Kunal best hair style. Clothing feeti g perfection. Bhagat hova chata swami vishe nuetral view
@mulchandnisar497
@mulchandnisar497 Жыл бұрын
એ ખોટો છે એને હાંકી કાઢો
@rasikmaheta4027
@rasikmaheta4027 Жыл бұрын
ઇશુ દાન ભાઈ ગઢવી. આવતી 2027. જીતી શકે છે મહેનત કરતા રહો રંગલાવશે. ગોપાલ ભાઈ ની વાણી વિલાસ બહુજ ખરાબ કહેવાય છે એટલે કદાચ હારથય હશે પણ એમને હજી દસ વર્ષ જનતા ની સેવા કરી ને જનતા જનાર્દન ના દિલ માં જગ્યા બનાવતા સમય લાગશે જનતા નો વિસ્વાસ માટે ખુબ ખુબ મહેનત કરશે તો ભવિષ્યમાં પણ કદાસ જીતી શકે છે
@ajaybaldha9627
@ajaybaldha9627 Жыл бұрын
Evm ની ગોલમાલ છે.
@user-zz7jj8pu1d
@user-zz7jj8pu1d 9 ай бұрын
Evm
@patelviru4416
@patelviru4416 Жыл бұрын
ઈ વી એમ હટાવો
@gautamchauhangautamchauhan4434
@gautamchauhangautamchauhan4434 Жыл бұрын
BJP 🚩🙏
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 31 МЛН
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,5 МЛН
Gopal Italiya reaction Hardik Patel join Congress
1:55
ABP Asmita
Рет қаралды 134 М.
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 31 МЛН