Gujarat Rain Update : ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો, હવે કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે?

  Рет қаралды 87,655

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#monsoon2024 #rainupdate #gujaratweather
ગુજરાતમાં હાલ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ગુજરાતમાં અનેક જિલ્લામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ત્યારે જાણીએ ગુજરાતમાં કયા કયા જિલ્લામાં સારો વરસાદ પડશે? અને કયા કયા જિલ્લામાં વરસાદ ઘટશે?
ઍડિટ - સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 398
@HarshadParmar-tq7yh
@HarshadParmar-tq7yh 3 ай бұрын
સામાન્ય વરસાદ ને ભારે થી અતિભારે વરસાદ ☔ બતાવી રહ્યા છે અને ગુજરાત માં વરસાદ પડ્યો નથી ને રાજસ્થાન કેવી રીતે પહોચી ગય્ 🤫🤫🤗
@vrujlalramolia7416
@vrujlalramolia7416 3 ай бұрын
2-4 ઇંચ વરસાદને ભારે, અતિભારે, ધોધમાર આવા શબ્દો કેમ વાપરે છે તે જ સમજાતું નથી
@rohitchaudhary5728
@rohitchaudhary5728 3 ай бұрын
ગુજરાતમાં તમામ જગ્યાએ ચોમાસુ પહોંચી ગયું છે તો વરસાદ કેમ નથી.
@supersouth8468
@supersouth8468 3 ай бұрын
Sachi vat bhai
@anilthakor2141
@anilthakor2141 3 ай бұрын
Right
@rkrathod
@rkrathod 3 ай бұрын
Thak khai che
@manishvasava4873
@manishvasava4873 3 ай бұрын
આ ભાઈ ઉલ્લુ બનાવે છે દરરોજ views વધારવા માટે
@ajajparasara6275
@ajajparasara6275 3 ай бұрын
100% સાચી વાત કરી ભાઈ એ બધાની આગાહી ખોટી પદીશે
@dilipgohil9970
@dilipgohil9970 3 ай бұрын
jay mataji d c 🌹🌹🌹
@dilipbhaivaghasiya805
@dilipbhaivaghasiya805 3 ай бұрын
જય માતાજી દિપકભાઈ આજે અમારે તો ઘણા દિવસ થી વરસાદ નથી
@HiteshNaitra-m3m
@HiteshNaitra-m3m 3 ай бұрын
સુરેનદ્રનગર મા એવો વરસાદ સે કે રૂમાલ બહાર સુકવ્યો હોય તો સુકાય નહિ ને પલળે પણ નહિ
@yajurvee321
@yajurvee321 3 ай бұрын
હજુ અરવલ્લી જિલ્લામાં વરસાદ પડ્યો નથી બાયડ માં તો ટીપું પણ નથી પડ્યું
@brijeshpanchal9278
@brijeshpanchal9278 3 ай бұрын
મોડાસા તાલુકામાં વરસાદ નથી
@JalpabenDabhi-t4u
@JalpabenDabhi-t4u 3 ай бұрын
Hu shu DABHI Jalpa...Mara pappa ne Tamara video jova khubj game che...ane Bhavnagar na Talaja talukana sosiya game aaje vavni layak varsad padi gayo...Tame sachi mahiti aapo chho...👍👍👍
@rathodjagdishsinh708
@rathodjagdishsinh708 3 ай бұрын
દિપકભાઇ કોઇ રાજકારણના પ્રેસર મા વિડીયો બનાવો છે વગર વરસાદે કેમ ચોમાસુ આવી ગયુ એમ કહો છો
@svlogs2603
@svlogs2603 3 ай бұрын
કોણ-કોણ દીપકભાઈ ના વીડીયા માટે રાહ જોવે છે
@LaluAhir-j2j
@LaluAhir-j2j 3 ай бұрын
ऐक तो तू
@ranjantadvi9432
@ranjantadvi9432 3 ай бұрын
Tame j rah joy che
@Magritime
@Magritime 3 ай бұрын
ખેડૂતો
@prakashparmar8473
@prakashparmar8473 3 ай бұрын
હું તો રોજ વાટ જોવું છું
@dalavadiyadalavadiyapremji9882
@dalavadiyadalavadiyapremji9882 3 ай бұрын
ઉના તાલુકામાં કયારે વરસાદ થશે
@Jayshreerajgor-j4i
@Jayshreerajgor-j4i 3 ай бұрын
બાકી તો ઈશ્વરે ધારીયું હશે ત્યારે જ વરસાદ થશે
@kalpeshbhaichudharyikalpes7982
@kalpeshbhaichudharyikalpes7982 3 ай бұрын
દિપક ભાઈ બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ તાલુકામાં અને વાવ તાલુકામાં વરસાદ થયો જ નથી
@siddharajdodiya7100
@siddharajdodiya7100 3 ай бұрын
ઉત્તર ગુજરાતમાં ગણા વીસતારો બાકી છે ❤❤
@sureshkumarvaghela7647
@sureshkumarvaghela7647 3 ай бұрын
ગાંધીનગર દહેગામમાં વરસાદ નથી
@VgbBharvad
@VgbBharvad 3 ай бұрын
Jamnagar naa Ghana gamda maa varsad nathi.....😢😢😮
@ishvrdasgondaliya4088
@ishvrdasgondaliya4088 3 ай бұрын
ખુબ સરસ દિપક ભાઈ હાલ વરસાદ સારોછે ભાવનગર મહુવા નાનાખુટવડા મા
@gohilrajbha3305
@gohilrajbha3305 3 ай бұрын
હા ભાઈ
@tarunpatel6600
@tarunpatel6600 3 ай бұрын
અરે ભાઈ સુરેન્દ્રનગર ના વઢવાણ તાલુકા મા એકેય છાટોય નથી પડ્યો
@sanjaypatel123sanjaypatel12
@sanjaypatel123sanjaypatel12 3 ай бұрын
Gujarat ma kya varsad che batav to kook jagya ye che baki khali che Gujarat ma
@RamsengbhaiRajput-xy7xu
@RamsengbhaiRajput-xy7xu 3 ай бұрын
બનાસકાંઠા માં વરસાદ કેમ નથી
@JIGARPATEL-ys7dc
@JIGARPATEL-ys7dc 3 ай бұрын
1 inch varsad Gandhinagr ma nathi
@bhaveshpatel1459
@bhaveshpatel1459 3 ай бұрын
Dipakbhai majak shu Kam Karo Cho vijapurma tipu ye varsad nhathi ame to magfali Pani apvanu chalu kru
@devendrabhatt6636
@devendrabhatt6636 3 ай бұрын
Jambusar taluka na chevadana gamo ma varsad natui
@GigabhaibhadarkaBhadarka
@GigabhaibhadarkaBhadarka 3 ай бұрын
તળાજા તાલુકા ના કોદિયા ગામડા આજે વાવણી લાયક વરસાદ સે
@patelarpit9632
@patelarpit9632 3 ай бұрын
કોમેન્ટઓ તો જુવો વારસાદ કયા પડે છે
@RAJPUTPRAKASH549
@RAJPUTPRAKASH549 3 ай бұрын
ચોમાસુ પહોંચી ગયું છે તો વરસાદ બિલકુલ નહી ક્યાં ગયું ( બનાસકાંઠા )
@yogeshpatel467
@yogeshpatel467 3 ай бұрын
Aa varsh ma bahu khotu pade se
@bhajanpatel7987
@bhajanpatel7987 3 ай бұрын
Gadli mujab 5 thi 8 tarikh varsad avse
@ranaprakash231
@ranaprakash231 3 ай бұрын
૪૦% જ વરસાદ થયો છે બાકી હજિ ઘણો વિસ્તાર બાકી છે
@AshokPatel-xm2si
@AshokPatel-xm2si 3 ай бұрын
બનાસકાઠાના ગામડાં માં વરસાદ છે જ નહી
@KaraKodiyatar-lw7wk
@KaraKodiyatar-lw7wk 3 ай бұрын
આખા‌.ગુજરાત‌.મા‌્નથી‌.વરસાદ‌‌્ભાઈ
@rajubhaijethava3390
@rajubhaijethava3390 3 ай бұрын
દિપકભાઈ તમે કહો છો કે અહીંયા વરસાદ છે અહીંયા વરસાદ છે આ કોમેન્ટમાં તો બધાય લોકો ના પાડે છે તો આગાહી કેવી આપો છો
@jignesMakvana-g5i
@jignesMakvana-g5i 3 ай бұрын
Aravlli mo Varsad Nathi
@ShaktisinhSarvaiya-jk4ch
@ShaktisinhSarvaiya-jk4ch 3 ай бұрын
તળાજા દાઠા ગામ વાવણી લાયક વરસાદ નથી
@mehulparmar2523
@mehulparmar2523 3 ай бұрын
10 મિનિટ ના ઝાપટા ને સારોં વરસાદ કહેવાય? સારા વરસાદ ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે કે શું?
@KalpJayeshPatel
@KalpJayeshPatel 3 ай бұрын
ધનસુરા મોડાસા ( અરવલ્લી જિલ્લામાં) એક ટીપુ પણ પડતુ નથી.
@Jayshreerajgor-j4i
@Jayshreerajgor-j4i 3 ай бұрын
જામનગરમાં કેદી વરસાદ થશે
@GUJRATIRIDER
@GUJRATIRIDER 3 ай бұрын
Vanod patdi ma varshad nathi aayo haju 😢
@parmarpnakjabhai2031
@parmarpnakjabhai2031 3 ай бұрын
ભાવનગર માં વરસાદ નથી પડતો ખાલી વાદળ છાયું છે
@royalffgamersroyalffgamers2389
@royalffgamersroyalffgamers2389 3 ай бұрын
Dahegam talukama varasad nathi. ❤Udan Gam ma nathi
@Attari108
@Attari108 3 ай бұрын
Bhruch માઁ ફૂલ warshad
@hanifpatel4741
@hanifpatel4741 3 ай бұрын
છાટા‌‌ પડે છે ભાઈ કયા વરસાદ છે
@JayrajMakwna
@JayrajMakwna 3 ай бұрын
ભાવનગર માં સારો વરસાદ છે.
@gautamdevmorari4020
@gautamdevmorari4020 3 ай бұрын
❤❤❤ સરસ
@arvindraval2716
@arvindraval2716 3 ай бұрын
શેરા તાલુકામાં વરસાદ નથી
@ashokvarma434
@ashokvarma434 3 ай бұрын
ચોમાસું આવી ગયુ પણ વરસાદ નથી દીપક ભાઈ
@bhavessorathiya2792
@bhavessorathiya2792 3 ай бұрын
બોટાદમાં સાર્વત્રિક વરસાદ શરૂ છે
@મોમાઈમ
@મોમાઈમ 3 ай бұрын
વરસાદ નથી ભાભર સુયગામ વાવ થરાદ માં નથી
@rathwavijay3087
@rathwavijay3087 3 ай бұрын
વૃક્ષો🌲🌳🌴 વાવો🏞🥦🥦વરસાદ લાવો
@zakirbloch7571
@zakirbloch7571 3 ай бұрын
વેરાવળ મા ધીમે વરસાદ છે
@AshvinChavda-m1l
@AshvinChavda-m1l 3 ай бұрын
ગીર ગઢડા તાલુકા માં વરસાદ નથી
@KalpeshVyas-h9q
@KalpeshVyas-h9q 3 ай бұрын
ચોમાસુ સમગ્ર ગુજરાતમાં પહોંચી ગયુ પણ મહેસાણા નથી પહોંચ્યું😊
@sanjaythakor1677
@sanjaythakor1677 3 ай бұрын
ગાંધીનગર માં નથી કશું
@mrkadiakadia1230
@mrkadiakadia1230 3 ай бұрын
માણસા ગાંધીનગરમાં વરસાદ પડ્યો જ નથી
@BhaveshKanani-l6r
@BhaveshKanani-l6r 3 ай бұрын
Dipkbhai jamanar jodiya ma vashad nthi
@pubgmobilelitekiran1488
@pubgmobilelitekiran1488 3 ай бұрын
ડાંગ માં વરસાદ જ નથી ભાઈ
@ShaktisinhSarvaiya-jk4ch
@ShaktisinhSarvaiya-jk4ch 3 ай бұрын
આ વર્ષે આગાહી બધી ખોટી છે
@sagardipak5076
@sagardipak5076 3 ай бұрын
Bhai khotu bolva ma expert che
@rudabhairajput4256
@rudabhairajput4256 3 ай бұрын
થરાદ માં વરસાદ નથી
@thakormunna9762
@thakormunna9762 3 ай бұрын
માંડલ દશાડા શંખેશ્વર સમી રાધનપુર સુધી ક્યાંય પણ વરસાદ નથી
@ThakorRajubhai-uj3gj
@ThakorRajubhai-uj3gj 3 ай бұрын
Shachu se
@shobhanabera4138
@shobhanabera4138 3 ай бұрын
Rajkot shiti ma varsad nthi garmi bav che tadko che hagi sudhi ma chhata j ava che😱
@VallbhpatelPatel
@VallbhpatelPatel 3 ай бұрын
મોરબી વરસાદ નથી થયો
@gs-qi9qr
@gs-qi9qr 3 ай бұрын
vadodara me barisha abi tak nhi hui. bus 15 - 20 min k liye hui h wo bi 1-2 din...😂pata nhi kon sa mansoon aaya h is baar ..
@jayantpatel7734
@jayantpatel7734 3 ай бұрын
અમારે ત્યાં (અંકલેશ્વર હાંસોટ તાલુકામાં) આજે પહેલી વખત થોડો છાંટા છીપટા જેવો વરસાદ શરૂ થયો છે
@shaileshjani746
@shaileshjani746 3 ай бұрын
Chomasu Amdavad Jilla ma Ponhchyu Nathi
@rajubhaibavaliya752
@rajubhaibavaliya752 3 ай бұрын
❤❤❤❤❤
@dineshraval6259
@dineshraval6259 3 ай бұрын
અમારે હિંમતનગર બાજુ વરસાદ નથી છાંટા પણ નથી પડયા
@vijayj2004
@vijayj2004 3 ай бұрын
વરસાદ પડ્યો નથી અને આગાહી કરતા થોડો વીચાર તો કરો પેહેલા એવી આગાહી કરતા હતા કે આ વર્ષે ચોમાસુ વેલું છે અને હજુ સુધી વરસાદ તો પડ્યો જ નથી એના કરતાં તો આગાહી કરવાનું બંધ કરી દો ખેડૂતો નું બિયારણ તો બચી જાય
@rjkrischan
@rjkrischan 3 ай бұрын
વલસાડ જિલ્લામાં વરસાદ ચાલુ જ છે
@vishwam.ppatel
@vishwam.ppatel 3 ай бұрын
બધે વરસાદ નથી દીપક ભાઈ
@JituPatel-j5s
@JituPatel-j5s 3 ай бұрын
ગુજરાત માં હજુ પુરો વરસાદ નથી ને પાકિસ્તાન મા પોચીગયો
@જગુભાઈમાંજરીયાસરકારિખેતિ
@જગુભાઈમાંજરીયાસરકારિખેતિ 3 ай бұрын
મોદા,આજુ,બાજુ,જોરદાર,સે
@vishnubhaipatel1563
@vishnubhaipatel1563 3 ай бұрын
આ વર્ષ દરમિયાન વરસાદ એકદમ ઓછો પડશે અને ઘણી જગ્યાએ દુકાળ પડશે મહેસાણા જિલ્લાના વિસનગર વિજાપુર કોઈ જગ્યાએ છોટોય વરસાદ થયો નથી
@nanjipatel6705
@nanjipatel6705 3 ай бұрын
પન વરસાદ તો આયો નથી
@sodhaharendra5091
@sodhaharendra5091 3 ай бұрын
અય તો છોટો નહી પડ્યૌ ભય
@Gordhanbaraiya00887
@Gordhanbaraiya00887 3 ай бұрын
દીપક ભાઈ ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મા વરસાદ નથી ☁️☁️🌞🌞⛈️
@kanjariyamaheshbhai2655
@kanjariyamaheshbhai2655 3 ай бұрын
દીપકભાઈ વરસાદ નથી જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો નથી વાવણી જેવો નથી
@MetaliyaPrakash
@MetaliyaPrakash 3 ай бұрын
Limbdi ma varsad ni jarur se
@lalitpatel2245
@lalitpatel2245 3 ай бұрын
બનાસકાંઠા નું વાવ થરાદ સાવ કોરું કટ છે.. ક્યાં ચોમાસું ગયું 😂😂😂
@shekhidrish1507
@shekhidrish1507 3 ай бұрын
Kheda ma ek j divas varsad padyo chhe sachu kahu varsad aa varse nathi pade akal jevi situation chhe
@jadavmahendra5592
@jadavmahendra5592 3 ай бұрын
Jvarshad padto nathi agahi khoti
@dabarabhailal9002
@dabarabhailal9002 3 ай бұрын
દિપકભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના આવેલા ગામડામાં વરસાદ નથી થયો અને તમે કહોકે ગુજરાતમાં વરસાદ આવરી લીધો છે
@lalitpatel2245
@lalitpatel2245 3 ай бұрын
થરાદ મા વરસાદ નથી
@karshanlakum4221
@karshanlakum4221 3 ай бұрын
મોરબી A.િલ્લામાં ના હળવદ તાલુકાના મયૂરનગર મહ વરસાદ કયારે થશે
@mahifashion7779
@mahifashion7779 3 ай бұрын
ખોટી વાત છે અમારે ત્યાં તો 28/6/24 સાંજે 6 વાગ્યા સુધીમા હજુ સુધી નથી આવ્યો ખેડુતો રાહ જોઈને બેઠા છે વાવણી ની
@mahifashion7779
@mahifashion7779 3 ай бұрын
Banaskantha na rajasthan ni sarhade aavel gamdao ma to hju sudhi varsad jarak pn nthi aavyo kheduto vavni ni rah joine betha 6e 28/6/24 sanje 6 vagya sudhi kaij varsad aavyo nthi
@puspathakor6940
@puspathakor6940 3 ай бұрын
અમારે જમીન બહુ રેતાર હોવાથી વરસાદ ખુબ જોઇએ એના બદલે સાવ ઓછો કેમ આવે છે.. શુ કારણ છે.. ઉતતર ગુજરાત અરખામણો એરીયા છ .
@parmarpnakjabhai2031
@parmarpnakjabhai2031 3 ай бұрын
ભાવનગર માં વરસાદ નથી પડતો ખાલી વાદળ છાયું છે
@hareshbatiya3495
@hareshbatiya3495 3 ай бұрын
Jay mataji dipak bhai Mahuva ma aaje jordar varsad se
@PatelPrakash-m4j
@PatelPrakash-m4j 3 ай бұрын
અરવલ્લી ના બાયડમાં મેં મહિના જેવો તાપછે તો દરેક તાલુકા ની માહિતીલો પછી આગાહી કરો
@gohilabheshang4619
@gohilabheshang4619 3 ай бұрын
Somasu posigayu pan varsad nathi
@jaydipsinh4354
@jaydipsinh4354 3 ай бұрын
Chansma taluka ma varsad tipu pan nathi khotu su bolo so
@Felix00007
@Felix00007 3 ай бұрын
આજે મહેસાણા માં ધોધમાર વરસાદ પડ્યો અને પછી મારી આંખ ખુલી ગઈ સપના માં થી 😂
@kanzariyaramjibhai165
@kanzariyaramjibhai165 3 ай бұрын
વરસાદ થાય પછી ફોલો કરવી છે
@lbbharvad
@lbbharvad 3 ай бұрын
પંચમહાલ માં વરસાદ નથી
@lbbharvad
@lbbharvad 3 ай бұрын
ગોધરામાં વરસાદ નથી
@rameshahir7493
@rameshahir7493 3 ай бұрын
અરે કયા ગુજરાતમાં આવ્યો છે વરસાદ ભાઈ બધી જગ્યા એ વરસાદ નથી તમારુ કહેવુ સાચુ નથી
@mukundkumarraval6198
@mukundkumarraval6198 3 ай бұрын
સુ. નગર જિલ્લા નાં દસાડા તાલુકા નાં અમારો ગ્રામ્ય વિસ્તાર "" વણોદ "" વિસ્તાર માં છેલ્લા ૪/૫ દીવસ થી પુષ્કળ વાદળ છે, આજે તા.૨૮ સુધી બિલકુલ વરસાદ નથી. વરસાદ ની શક્યતા બાબત વિગત આપવા વિનંતિ.
@PatelPrakash-m4j
@PatelPrakash-m4j 3 ай бұрын
દિપકભાઇ અરવલ્લી જિલ્લાના બાયડમાં હજુ વરસાદ પડ્યો નથી અને તમે સમગ્ર ગુજરાતમાં માં વરસાદ પડ્યો છે એવી વાત ખોટી નથી બોલો
@gopalsinghrajput3577
@gopalsinghrajput3577 3 ай бұрын
ચોમાસુ આવિ ગયું પણ વરસાદ નથી અમારા ધાનેરા તાલુકામાં ગલભગ ગામો કોરા છે મામૂલી જાપ્તા આવ્યા છે.. અને મોન્સુન આવિ ગયું પણ વરસાદ લાવવાનું ભુલી ગયું 😂😂😂😂
@chaturbhaisojitra3975
@chaturbhaisojitra3975 3 ай бұрын
Amreli vaderama.varsad.nathi.savrastrama.varsad.khali.sata.avache.amrelima.nathi.
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,4 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 20 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 22 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,4 МЛН