ધન્ય ધન્ય આવા સંસ્કારી તીર્થ ભૂમિ તરવડા ગુરુકુળ ને 🙏🙏🙏🌹🌹🌹
@yashvibaloliya63933 жыл бұрын
🙏🏻💐‼️ભારતીય સંસ્કૃતિની ધરોહર, વારસો, ધર્મ સંરક્ષણ સમાન રાજકોટ ગુરૂકુળ શાખાના શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ પરંપરાના જન્મદાતા પ્રાંત:વંદનીય પરમ પૂજય ગુરુદેવ શ્રી શાસ્ત્રીજી મહારાજના સુપવિત્ર તિર્થભૂમિ શ્રી તરવડા ગુરૂકુળમા મારા ભાણા, ભાઇના દિકરા-ભત્રીજા, મારા કાકાના દિકરા, મારા સાળાના દિકરા અભ્યાસ કરે છે જે વિદ્યા, સદ્ વિદ્યા, બ્રહ્મવિદ્યા સાથે આધ્યાત્મિક જ્ઞાન, સુસંસ્કાર મેળવે છે જે એક સદભાગ્ય છે અને મારુ એવુ માનવું છે કે બાળકોને સુસંસ્કારી અને આદર્શ, વિવેકી આજ્ઞાંકિત બનાવવા માટે ગુરુકુળ પરંપરા જ સર્વોત્તમ છે જેમાં રાજકોટ ગુરુકુળની શાખાઓ અવ્વલ જ છે 🕉 જય શ્રી સ્વામીનારાયણ ‼️🎯 🇮🇳
@babubhailaheri10793 жыл бұрын
Jay swaminarayan
@yashvibaloliya63933 жыл бұрын
🙏🏻💐🕉જય શ્રી સ્વામિનારાયણ
@pravinnakrani36333 жыл бұрын
બહુ જ સરસ આવા કાર્યક્રમો થી જ આપણી સંસ્કૃતિ, વારસો તેમજ ધર્મ જળવાઈ રહેશે,. જય શ્રી સ્વામિનારાયણ