જય ગુરુદેવ રેખાબેન, આપ કુટુંબ સહીત સકુશળ હશો,પૂજ્ય બાપજી તરફની આપની ભક્તિ આપની કૉમેન્ટમાં દેખાઈ આવે છે પૂજ્ય બાપજીના આશીર્વાદ સહુને મળે તેવી પ્રાર્થના સાથે આપનો ખુબ ખુબ આભાર, અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.-મહેન્દ્ર ભટ્ટ
@parulbipinkumar84582 жыл бұрын
Jay shree gurudev datt
@ompainting082 жыл бұрын
Jay Shree Gurudev Datta.
@shitalbhatt38724 жыл бұрын
Guru daydatt🙏
@ompainting083 жыл бұрын
Gurudev Datta.🙏
@shakuntalapandya64845 жыл бұрын
જય ગુરુ દત્તાત્રૈય 🙏🌹
@ompainting083 жыл бұрын
Jai Gurudev 🙏🙏🙏
@bhavsargaurang2410 жыл бұрын
ગુરૂદેવ દત્ત ! શ્રીમાન શ્રી ભટ્ટ સાહેબ. આજે ઘણા સમય પછી આપના પેઈન્ટીંગ્સનાં માધ્યમથી આપનો સંપર્ક કરી રહ્યો છું. ખૂબ જ સુંદર પેઈન્ટીંગ્સ છે. થોડું ઘણું પેઈન્ટીંગ હું પણ કરી લંઉ છું પણ પ્રોફેશનલ નહિ. પરમહંસ પરમપરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની સમાધિનું શતાબ્દિ વર્ષ ૨૦૧૪-૧૫ હાલમાં ચાલું છે. www.panoramio.com/user/4572385 આ મારા ફોટોગ્રાફ્સની ગેલેરી છે. વિઝિટ લેજો સાહેબ. આપની કોમેંટ્સની આશા છે. મારૂં મેઈલ bhavsargaurang24"gmail.com
@parulbipinkumar84583 жыл бұрын
Datt digambee avo avo amari arji svikaro gurudev datt
@ompainting083 жыл бұрын
Gurudev Datta.
@bhavsargaurang2414 жыл бұрын
ગુરૂદેવ દત્ત ! શ્રીમાન શ્રી ભટ્ટ સાહેબ-આપનો આ પ્રયાસ ખૂબ વંદનીય છે. પ્રાત સ્મરણીય પૂજ્ય શ્રી અવધૂત મહારાજ અને તેમના ગુરૂ પરમહંસ પરમપરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ એ પરમેશ્વરની ગુજરાતને મળેલી બેજોડ ભેટ છે. ગુજરાતમાં તેમના મુખ્ય ત્રણ ધામ રહ્યા -નારેશ્વર ગરૂડેશ્વર અને સરખેજ (અમદાવાદની નજીક) અમે પણ શ્રી દત્ત પરંપરા સાથે સંબંધ ધરાવીએ છીએ. સરખેજમાં ગુરૂ મહારાજ દ્વારા પ્રેરિત દત્ત મંદિર આવેલું છે. ---ગૌરાંગ ભાવસાર સરખેજ
@nileshbhaitripathi10727 жыл бұрын
BHAVSAR GAURANG Gaurang Bhavsar Saheb Namaskar Gurudevdutt.I am native of Sarkhej & also relative with Late Shri Ratanlal Mahatma of Sarkhej Who was Sanskrit Teacher in School at Village Ranasar near Nareswar.Late shri Mahatma & Murabbi Shrii Hargovandas Soni had made so many tries for Poojya Bapji to be settled at Nareswar But Reently at Gandhinagar Datt Mandir Murabbi Shri Viranchibhai Trustee of Nareswar Mandir Did not uttered a single word about Sarkhej Datt Bhakt Mandal contribution in Nareswar Development.This is not Fair.He should note This.
@bhavsargaurang2414 жыл бұрын
ગુરૂદેવ દત્ત ! શ્રીમાન શ્રી ભટ્ટ સાહેબ-આપનો આભાર. આપનો ઈ-મેઈલ વાંચ્યો. શ્રી દત્ત પ્રભુ અને ગુરૂ મહારાજની આપ પર અવિરત કૃપા વરસતી રહે તેવી શુભકામના. શું આપ અમદાવાદમાં રહો છો ? કૃપયા જણાવશો. આપ ચિત્રકામ કરો છો તે જાણી આનંદ થયો.
@ashokbhai10576 жыл бұрын
BHAVSAR GAURANG l7hy
@rathwahimat10425 жыл бұрын
Good morning
@ompainting082 жыл бұрын
jay Gurudev.
@shakuntalapandya648411 жыл бұрын
Jay GurudevDatt
@ompainting0810 жыл бұрын
Jay Gurudev Datta Shakuntalaben , Reply karvaamaa thodu Nahi ghanu modu,kahevaay te badal xamaa,aaje Gurupurnimaa ,gurujini krupaa sahu par varse evi abhyarthanaa-Jay Gurudev-M.Bhatt.
@taramatipatil56696 жыл бұрын
Jay Shree guru dev
@ompainting086 жыл бұрын
Jay Shree Gurudev .AAbhaar.
@ompainting0810 жыл бұрын
Shree Gaurangbhai,aapni site upar jaine photographs joya,ghanaa sara chhe,aapnu bhaktibhav tarafnu sakriy valan jivan jivvaa maate ghanu sahelu kari detu hashe,kemke maro to puro anubhav chhe ke,e marg upar bija badhaa connektion kapaai jata hoy chhe,mukt jivan jivvaamaa shanti laage chhe,khub Dhanyvaad aapne fari malyaa,fari malishu,Jay Gurudev.-M.Bhatt.
@mineshtripathi26556 жыл бұрын
Shree gurudev datt
@ompainting083 жыл бұрын
Jai Gurudev Datta.
@varshamehta57427 жыл бұрын
shree gurudev duttt
@ompainting087 жыл бұрын
Jay Gurudev Datta. sorry for late reply.
@jivanlalpatel10627 жыл бұрын
Jay Gurudevdatta Datta and Pranam
@ompainting087 жыл бұрын
Shree Jivanlal Jay Gurudevdatta,ane aapne pan pranam khub khub aabhaar.
@jayashreeboradhara74558 жыл бұрын
Dutt parvari Garu dev datt...
@ompainting087 жыл бұрын
Jai Gurudev ,sorry for late reply.
@gandalalprajapati20536 жыл бұрын
Jay gurudev
@ketantripathi48969 жыл бұрын
gurudev dutt...
@nehaenterprisevapi7 жыл бұрын
hi
@ompainting087 жыл бұрын
Thank you Ketan for your comment,Sorry for late reply.
@ompainting0814 жыл бұрын
Jai shree Degambra, Dipakbhai you and your family,Nareswar is very spiritual place in gujarat, Don't miss to take an advantage of Gurukrupa,and gurudarshan, Thank you for watching,God bless.- M.Bhatt
@yashgajre76358 жыл бұрын
jay yojeshwar
@aswinkaka11527 жыл бұрын
Datt.
@ompainting086 жыл бұрын
Jay Gurudev Datta ,Aswin kaka,Sorry for late reply.
@parvzz186 жыл бұрын
🙏🙏🙏
@ompainting083 жыл бұрын
Jai Gurudev 🙏🙏🙏
@rkmakwana64827 жыл бұрын
Guru dev datt
@ompainting087 жыл бұрын
Gurudev Ddatta.Thanks.
@bhavnavaishnav366 жыл бұрын
Yes I want it how u can send it . Nice song for Sri Ranga
@ompainting086 жыл бұрын
Gurudev Datta, Bhavnaben, pranam ,I could copy Dvd from my computer , just you agree to pay standard postage,I am living in Parlin,N.J.,USA.I have a paypal account and my website is ompainting@gmail.com,No charge for Dvd .let me know. Thanks, Jay Gurudev -Mahendra bhatt