|| GUJARATI CHRISTIAN SONG|| દસ કુમારિકાઓ નીકળી ||ભજન સંગ્રહ ગીત . નં -૧૪૨||

  Рет қаралды 68,429

ADONAI Music

ADONAI Music

Күн бұрын

#gujratisong
#jesussongs
૧૪૨ - દશ કુમારિકાઓનું દષ્ટાંત
ગરબી
કર્તા: કા. મા. રત્નગ્રાહી
૧ દશ કુમારિકાઓ નીકળી, ગઈ વરને મળવા બા'ર;
મળવા ચાલી સુંદર વરરાજાને.
૨ સહુ મશાલે લઈને નીકળી, થઈ વરને આવતાં વાર;
મળવા ચાલી સુંદર વરરાજાને.
૩ સહુ ઊંઘી ગઈ ઝોકાં ખાઈ, મધરાતે પડયો પોકાર;
મળવા ચાલી સુંદર વરરાજાને.
૪ હતી પાંચ ડાહી મહીં સુંદરી, તેઓ થઈ ગઈ તૈયાર;
મળવા ચાલી સુંદર વરરાજાને
૫ હતી પાંચ તેમાંની મૂરખી, ન'તું તેલ પાસે લગાર;
મળવા ચાલી સુંદર વરરાજાને.
૬ તેમની મશાલે હોલવાઈ જાય છે, મંડી વિમાસવા તે વાર;
મળવા ચાલી સુંદર વરરાજાને.
૭ ગઈ ચૌટામાં દીવેલ ખોળવા, વીત્યો વખત રહી ગઈ બા'ર;
મળવા ચાલી સુંદર વરરાજાને.
૮ આવી પાછી, જુઓ, સહુ બાળાઓ, દીઠાં બંધ કરેલાં દ્વાર;
મળવા ચાલી સુંદર વરરાજાને.
૯ રુએ, પોકારે સર્વ સુંદરીઓ, અરે પ્રભુ, તું દ્વાર ઉઘાડ;
મળવા ચાલી સુંદર વરરાજાને.
૧૦ પ્રભુ કહે, સુણો, સહુ સુંદરીઓ, તમે રહ્યાં ન કેમ તૈયાર?
મળવા ચાલી સુંદર વરરાજાને.
૧૧ હું તો પિછાણું નહિ, બાળા, તમને, તમે સદાય રહેશો બા'ર;
મળવા ચાલી સુંદર વરરાજાને.
#ભજનસંગ્રહ
#GujaratiChristianSong

Пікірлер: 36
@dalvisumitra9480
@dalvisumitra9480 Жыл бұрын
Thank you🙏🙏🙏 God bless you🙏🙏
@adonaimusic7075
@adonaimusic7075 Жыл бұрын
Thank you. Praise God 🙏🏻
@rickymartin7387
@rickymartin7387 2 жыл бұрын
Beautiful Song
@adonaimusic7075
@adonaimusic7075 2 жыл бұрын
Thank you. Praise God 🙏🏻
@shawnmartin3424
@shawnmartin3424 2 жыл бұрын
Very nice 🙌
@adonaimusic7075
@adonaimusic7075 2 жыл бұрын
Thank you so much. Praise God 🙏🏻
@shailabenchristian9209
@shailabenchristian9209 2 жыл бұрын
Nice song.
@adonaimusic7075
@adonaimusic7075 2 жыл бұрын
Thank you. Praise God 🙏🏻
@jesussongs5549
@jesussongs5549 2 ай бұрын
Thanks jeses i trust you Amen Amen
@UrmilaGamit-l9y
@UrmilaGamit-l9y Жыл бұрын
🌲👌🙂
@savitajosephmacwan4143
@savitajosephmacwan4143 2 жыл бұрын
वेरी नाइस सोंग प्रेस ध लार्ड आमीन हालेलुयाह 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@adonaimusic7075
@adonaimusic7075 2 жыл бұрын
Praise God 🙏🏻
@sudhafrank5031
@sudhafrank5031 2 жыл бұрын
Nice song 🙏🙏
@adonaimusic7075
@adonaimusic7075 2 жыл бұрын
Thank you.
@YeshuDostMera
@YeshuDostMera 10 ай бұрын
Good song
@adonaimusic7075
@adonaimusic7075 10 ай бұрын
Thank you
@vasavaakash6722
@vasavaakash6722 3 жыл бұрын
𝐕𝐞𝐫𝐲 𝐧𝐢𝐜𝐞.....👌
@munnavsv6834
@munnavsv6834 2 жыл бұрын
Nice singing Manisha
@adonaimusic7075
@adonaimusic7075 2 жыл бұрын
Thank you. Praise God 🙏🏻
@manojvsv
@manojvsv 2 жыл бұрын
👏👏👏
@rajnikantchauhan1266
@rajnikantchauhan1266 2 жыл бұрын
Very nice song 👌 GOD BLESS you all 🙏💞
@adonaimusic7075
@adonaimusic7075 2 жыл бұрын
Thank you so much. 💐🙏🏻
@rajnikantchauhan1266
@rajnikantchauhan1266 2 жыл бұрын
PRAISE the LORD 🙏
@adonaimusic7075
@adonaimusic7075 2 жыл бұрын
Praise the Lord 🙏🏻
@kirtiyogeshbhai7701
@kirtiyogeshbhai7701 2 жыл бұрын
Nice song
@adonaimusic7075
@adonaimusic7075 2 жыл бұрын
Thank you. Praise God 🙏🏻
@Time_utilize
@Time_utilize 3 жыл бұрын
Best song editing....
@adonaimusic7075
@adonaimusic7075 3 жыл бұрын
Thank you . Praise God
@vasavajaykar5521
@vasavajaykar5521 3 жыл бұрын
Great 👍👍👏👏👏
@ashishbhagat1535
@ashishbhagat1535 3 жыл бұрын
Blessed & Amazing 👌👌😇😇😍😍
@dahudvasuniya6228
@dahudvasuniya6228 2 жыл бұрын
🌺DAHUD. VASUNIYA🌺
@dalvisumitra9480
@dalvisumitra9480 2 жыл бұрын
Get na bol batao
@adonaimusic7075
@adonaimusic7075 2 жыл бұрын
ભજન સંગ્રહ ગીત નં:૧૪૨ દશ કુમારિકાઓ નીકળી, ગઈ વરને મળવા બા'ર;મનવા ચાલી સુંદર વરરાજાને.૨સહુ મશાલે લઈને નીકળી, થઈ વરને આવતાં વાર;મનવા ચાલી સુંદર વરરાજાને.૩સહુ ઊંઘી ગઈ ઝોકાં ખાઈ, મધરાતે પડયો પોકાર;મનવા ચાલી સુંદર વરરાજાને.૪હતી પાંચ ડાહી મહીં સુંદરી, તેઓ થઈ ગઈ તૈયાર;મળવા ચાલી સુંદર વરરાજો.૫હતી પાંચ તેમાંની મૂરખી, ન'તું તેલ પાસે લગાર;મનવા ચાલી સુંદર વરરાજાને.૬તેમની મશાલે હોલવાઈ જાય છે, મંડી વિમાસવા તે વાર;મળવા ચાલી સુંદર વરરાજાને.૭ગઈ ચૌટામાં દીવેલ ખોળવા, વીત્યો વખત રહી ગઈ બા'ર;મનવા ચાલી સુંદર વરરાજાને.૮આવી પાછી, જુઓ, સહુ બાળાઓ, દીઠાં બંધ કરેલાં દ્વાર;મનવા ચાલી સુંદર વરરાજાને.૯રુએ, પોકારે સર્વ સુંદરીઓ, અરે પ્રભુ, તું દ્વાર ઉઘાડ;મનવા ચાલી સુંદર વરરાજાને.૧૦પ્રભુ કહે, સુણો, સહુ સુંદરીઓ, તમે રહ્યાં ન કેમ તૈયાર?મનવા ચાલી સુંદર વરરાજાને.૧૧હું તો પિછાણું નહિ, બાળા, તમને, તમે સદાય રહેશો બા'ર;મનવા ચાલી સુંદર વરરાજાને.
@sanjaybhoye3005
@sanjaybhoye3005 2 жыл бұрын
Nice song
@adonaimusic7075
@adonaimusic7075 2 жыл бұрын
Thank you. Praise God 🙏🏻
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Jivan ma sukh dukh to rahe Gujarati Christian song
6:39
Aaradhana geet
Рет қаралды 363 М.
Jeevan Mileya || Hindi Christian Song || By Bless Fellowship Church Choir ||
7:56
Bless Fellowship Church
Рет қаралды 136 М.
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН