નવસાદ ભાઈ સત્ય કેવું પડશે મારે કે તમે પહેલાં બીજાના જોક્સ બોલતા શરૂવાત કરી ત્યારે પણ હવે તમે તદન નવા અને તમારાં પોતાના જોક્સ તે પણ ખૂબ મજેદાર બોલો છો ખરેખર ઉમદા કલાકાર બહેતરીન શ્રેષ્ઠ કલાકાર બની ચૂક્યા છો તેમાં શાંકા ને સ્થાન નથી ખૂબ સરસ પેલાં થોડુક સમભળાવ્યું તો ગાળું નો દેતા ધન્ય વાદ