ખુબ સરસ ..ગુજરાત ની ધીંગી ધરા પર દરેક સમાજ નો ખુબજ ઉજળો ઇતિહાસ છે....દયા કરુણા પ્રેમ લાગણી ખમીર અને બહેનો દિકિરીઓ પ્રત્યે આદર અને સન્માન એ સારા વ્યક્તિ ના પહેલી નિશાની છે
@mojilo_dayro_926 күн бұрын
આ અમારા વણકર નો ઈતિહાસ છે...💙 જય ભીમ જય જોધાલ પીર..🙏
@vijaybhaimakwana6003Ай бұрын
વા વા ગઢવી વા જય માતાજી ધન છે તમારી જનેતા ને
@VijaybhaiVinzuada3 ай бұрын
જય જોગડા વણકર ધન છે તમને સાચી વાત છે જય હો રાજભા બાપુ
@aniketparmar858810 ай бұрын
હું વણકર છું.... બવ બવ ગર્વ છે મને 🙏🥰❤
@DharmeshAhir-o1n10 ай бұрын
અરે ભાઈ અમે આહીર છી આવા અમુક ઈતિહાસ લખાણા અને કેટલાક ચોરાણા અને વણકર સમાજના કેટલા ઈતિહાસ છે પેલાના સમય મા વણકર બોવજ ભોડા હતા કોય એનુ અપમાન કરે તો ખીજ નો રાખતા અને મોટુમન રાખી તેને મનોમન માફ કરતા ❤
@jentibhaibakaraniya28259 ай бұрын
I'm
@kkpatel388 ай бұрын
અઅ એવું@@DharmeshAhir-o1n
@amargujjucomedian8 ай бұрын
Mara wife pan vankar parmar che proud of this cast❤
@kamlesh_77_774 ай бұрын
ક્યાં ગામ ના સો ભાઈ
@rupsingbhaisolanki64010 ай бұрын
જય હો રાજભા ગઢવી સાહેબ 🌹🌹🙏🙏
@sikandarb-z7j8 ай бұрын
વાહ વણકર વાહ❤❤
@Anitabenparmar2002 Жыл бұрын
Ha Rajbha lok sahityakaar Jay bhim. Khub saras
@jakirdal8 ай бұрын
ખમા ખમા તમને ભાઈ 🥺 હાં રાજભા હાં
@baldevpatel40425 ай бұрын
🙏🏻વાહ વાહ રાજભા ગઢવી🙏🏻
@chandubhaipandya76653 ай бұрын
વાહ ભાઈ વાહ ખૂબ જ સરસ
@મુનાપારઘી-ફ2ઞ9 ай бұрын
જાજી ખમાયુ રાજભા ગઢવીને😢😢😢😢
@jakirdal8 ай бұрын
❤❤
@nayankumarchauhan23066 ай бұрын
વાહ વાહ રાજભા ગઢવી 🙏🙏
@mrdevil-g1m4 ай бұрын
Vah rajbha ❤
@FF_Gaming14358 ай бұрын
Wah wah ❤🙌
@mcgosai1832 Жыл бұрын
ધન્ય છે આવા ભામાશા ને
@meenasindhav15106 ай бұрын
વાહ રાજ ભા વાહ ભાઈ 🙏
@ChandaRathod-fo1li3 ай бұрын
મને ગર્વ છે કે મારો જન્મ વણકર સમાજ મા થયો છે ❤❤
@MarkhibhaiNandaniya-y8h7 ай бұрын
વાહ મારો ભાણેજ વાહ વાહ રાજભા વાહ
@VirenJitiya5 ай бұрын
Khubaj sars❤
@mahyavanshishailesh32075 ай бұрын
વાહ રાજભા સાહેબ વાહ વાહ વાહ વાહ
@vasantbhaivankar249 Жыл бұрын
વાહ રાજભા રાજભા
@bhama50galchrprinsgalchr310 ай бұрын
વાહ રાજભા ધન્યવાદ છે વાત સાંભળીને ખૂબ રોવું આવી જાય છે
@manojbariyamanojbariya4876 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન રાજ ભા ગઢવી આ વાત જાની મને ખુબ ખુબ આનંદ થયો ભાઈ
@alakhabhaiprajapati509 Жыл бұрын
૦pp ૦૦૦00૦૦૦0૦૦૦0૦૦૦0૦0૦00૦૦0૦૦૦૦0૦૦૦ppp૦૦૦0૦૦૦૦0૦૦0૦0૦00૦0૦૦૦૦0૦0૦0000p P P P P
@alakhabhaiprajapati509 Жыл бұрын
P
@chiragghughal97786 ай бұрын
I love rajbha Aa va itihas kva vala na hisabe Itihas jivto chhe.
@laljijepal51077 ай бұрын
વાહ ખરેખર કેવુ પડે હો 🙏🙏
@lakhabhaivegda38043 ай бұрын
વાહ રાજભા સૌરાષ્ટ્રના સાવજ ગર્જના સત્યં છે
@Taehyung-l5x23 күн бұрын
કાગ બાપુની વાર્તા છે ઈ પણ સંભાળજો🙏🙏
@bharatraiyani8457 Жыл бұрын
Jio mara vira. Jay shree krishna 🙏
@Taehyung-l5x23 күн бұрын
ખાંભા અમારો તાલુકો છે અને ચકરાવા ગામ છે😊 બોવ ગર્વ થાય છે અમે વણકર જ સઈ ❤ વાહ રાજભા વાહ ❤❤
@UshaKumbhani5 ай бұрын
Ha maro samaj ha jay bhim 🙏🙏🙏 hu vankar ne dikri su ho 🙏🙏
@જયમોમાઈજયમોમાઈ-સ4હ5 ай бұрын
@@UshaKumbhani jay somnath
@prabhatsinghparmar5868 Жыл бұрын
ધન છે જોગડા વણકર અને એના સંસ્કારો ને
@abhikbhojani7727 Жыл бұрын
😊
@DevabhaiMakwana-i9e10 ай бұрын
Jogada bhagat ne dhanyawad ane aava ghana badha itihas Bharat ma vanakar ane Rohit samajna chhe jenu midiya nathi aetale dharbayela padya chhe jay Bhim Jay Bharat
@habibkhanpathan2659 Жыл бұрын
જય મોગલ મા ખાસ મારી સલાહ છે કે તમારા દિકરો આવો જ કલાકાર બને એવી મારી દીધી દૂવા
@VeruBhai-rh8zh11 ай бұрын
वाह राजभा वाह हिन्दुस्त में तो क्या पुरे विश्व में आप जैसा कलाकार नहीं मिल सकता हमें जय ठाकर 🚩🚩 धन्य हुई गुजरात की धरती धन्य हुआ भारत आप जैसे महान कलाकारो का आगमन हुआ इस भारत खंड की धड़कन हो राजभा गड़वी जय श्री राम 🚩🚩
@HasmukhbhaiSolanki-r7i10 ай бұрын
Jay rajbha tamo Mahan chhomaza avi jayhind jaybharat.
જાતિવાદ આવ્યો ક્યાંથી એ સમજાતું નથી પહેલા પ્રથમ વાનર મા થી માણસ બન્યો આદી માનવ ત્યારે કાઈ જાતિ પાતિ ન હતી આ જાતિ નુ ભુત કોણ લાવ્યું
@Dmclasses0111 ай бұрын
મારા મમ્મી અને મારા દાદી બધા એ સમય ની વાત કરતા હોય ત્યારે કે આખા ગામ ની કોઈ પણ સમાજ ની દીકરી ને આખું ગામ દીકરી માનતું . અને દીકરા ને આખું ગામ દીકરો. પછી એ કોઈ પણ સમાજ ના હોય. એ દીકરી ની વિદાય હોય ત્યારે આખું ગામ રડતું. એ એક સુવર્ણ સમય હતો પણ pn આજ ના સમય માં અમુક જાતિવાદી કીડાઓ અને અભણ નેતાઓ ના રાજ માં જાતિવાદ પણ વધ્યો છે કેમ કે તે લોકો આજ ના યુવાનો ને ગેરમાર્ગે દોરવા નો પ્રયાસ કરે છે જેથી આપડે ધરમ અને જાતિ માં જ પડ્યા રહીએ. મને ગર્વ છે કે મે ગુજરાત માં જન્મ લીધો. તો તમે મારી વાત થી સહમત હોય તો લાઈક કરજો. જય ગરવી ગુજરાત ❤❤
@oduofficialyt189711 ай бұрын
વાહ ભાઈ ❤❤❤
@SurprisedFullMoon-ut1ke11 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ by
@chiragsolanki290410 ай бұрын
Sachi vat gam ni ae chhodi ae aapadi chhodi
@DiveshBharavad-xl5nd9 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@ChavdaLaxmanbhai-x9b9 ай бұрын
Vanakar.ek.bahuj.imandar.hoy.chhe.
@kalyanvaniya-rx2yx Жыл бұрын
Very good Bhai Job Bhi 💕🙏💕
@MohanlalParmar-s5h3 ай бұрын
Verygoodbhaijobbhi
@saravaiyaYashapalАй бұрын
વણકર ની ખાનદાની ❤❤
@nareshsolanki2725 Жыл бұрын
વાહ રાજભા ખુબ ખુબ અભિનંદન
@Shaileshparmar4403 Жыл бұрын
વાહ રાજભા ખુબ ખુબ અભિનંદન
@KamleshParmar-h7i3 ай бұрын
ધન્ય ધન્ય ધન્ય છે જોગડા જી વણકર જય જય જય ગરવી ગુજરાત (વાહ વાહ વાહ રાજ ભા ગઢવી)
@SumitVaniya-mo8nw3 ай бұрын
મારી બેન મારી બેન ઢોકળા કલાપી બોલો સંકટ આવજે કહી ભાઈ હાય રામ બાપુજી માય વિદ્યા સહાયક યોજના છે જય ભીમ જય ભારત જય પાંચ લેખો❤❤❤❤❤
@NilamBParmar-xq7he8 ай бұрын
Nice 👍👍👌👌👌👌
@VeruBhai-rh8zh11 ай бұрын
वाह राजभा गड़वी साहब वाह ❤
@luvabhupat3881 Жыл бұрын
ધન્ય વાદ બાપુ આમા કયાં જાતિવાદ અને ખોટીછે મુળ તો સગી બહેન ગણીને ધન્ય વાદ છે ભાઈ 👌👌🙏✍️✍️✍️✍️✍️
@ninamarupsingh2131 Жыл бұрын
🙏🙏🙏🙏
@AmirAmir-zv5eh11 ай бұрын
9:19
@AmirAmir-zv5eh11 ай бұрын
9:28 9:31
@pravinpatel53624 ай бұрын
લાખ લાખ વંદન તમે ખૂબ સરસ વાત કરો છો ત્યારે આજુબાજુ નું વાતાવરણ માં ઈશ્વર ના દર્શન થાય છે
@saptrangdigital5873 Жыл бұрын
Wah.... Kathiyavadi khamir
@dileshchauhan7473 Жыл бұрын
Vah.jogdo.vankar.vah.bhai
@shingalanehal52533 ай бұрын
Wahhh bhaiii wahhh❤❤❤
@narayanbhaiprajapati95123 ай бұрын
वाह राजभा 👏👏
@JalakChavda-qk4dk Жыл бұрын
Wah vanakar❤
@kalyanvaniya-rx2yx Жыл бұрын
Your Right sir Jay Savidhan Ji 💙💯 said 👍
@sarvaiyalm50449 ай бұрын
Very nice vidio
@KiranbenKiranbenthakor10 ай бұрын
Vahhh aavu sadhadi ne to rovu aavi gyu😢❤
@DevabhaiMakwana-i9e Жыл бұрын
Vah Bhai vah mara jogada vir ne ava etihas ne ujagar to koikj kare dhanya che rajubhai
@solanki6867 Жыл бұрын
વાહ વાહ રાજભા ગઢવી સરસ
@jayantibhaileuva38152 күн бұрын
જોગડો વણકર વણકર સમાજ નુગૌરવ છે વાલા
@dileshchauhan74736 ай бұрын
Vah.jogda.vankar.samaj.vah.
@ranjitsolanki1071 Жыл бұрын
Jay bhim rajbha tamaro khub khub aabhar vankar samaj tarfthi