Raja Ne Rani |

  Рет қаралды 9,576,871

Gujarati Jalso

Gujarati Jalso

2 жыл бұрын

Raja Ne Rani | Parthi Gohil | Gujarati Love Song | Romantic Song | Gujarati Jalso
DEDICATE THIS LOVE SONG TO YOUR BELOVED “RAJA or RANI ”
Listen to this beautiful song sung by lovely couple ‪@Soulsutra.Productions‬ & ‪@ParthivGohil‬ only on ‪@GujaratiJalso‬.
દરેક ના જીવન ના રાજા અને રાણી ની એક બીજા માટે ની લાગણી વ્યક્ત કરતુ આ અનોખું ગીત.
#RajaNeRani #ParthivGohil #ManasiParekh
Gujarati Jalso presents Reflections of Kutchh - a musical journey of Kutchh and its myriad offerings.
Vibrant Gujarati songs set against the great white Rann, the villages of Bhuj, the bustling tent city, and the harsh brown desert. You have to hear it, experience it. It brings alive the spirit of Gujarat.
Come, witness Gujarat’s first-ever awe-inspiring event with a lineup of top performers like
Aalap Desai, Bhoomi Trivedi, Chirag Vohra, Geeta Rabari, Hanif Aslam, Ishani Dave, Jahnvi Shrimakar, Jignesh Barot, Kala Varso musicians, Manasi Parekh Gohil, Nandy Sisters, Osman Mir, Parthiv Gohil, Pratik Gandhi, Sanjay Goradia, and the Siddi group at mesmerizing locations, lively performances and celebrity cameos. It’s all brought together by soulful music.
Song Credit :
Singer - Parthiv Gohil & Manasi Parekh Gohil
Composed by Ashit Desai
Lyrics: Gaurav Dhruv
Directed & Edited by Mahashweta Burma
Curated by Parthiv Gohil
Powered by
Reliance Foundation
Supported by Gujarat Tourism
Arranged & Programmed by Akshay Menon
Mixed and Mastered by Tosief shaikh
Assisted by Prasad Maha
Soul Sutra Production Team
Line Producer Hemang Barot
Production Manager Rajesh Chetri
Also, Don't forget to Like, Share and Comment.
This celebration of Kutchh is currently available for private screenings.
Subscribe to ‪@GujaratiJalso‬ and press the bell icon to never miss any updates.
- bit.ly/GujaratiJalsoYT
Message us to book a show - Watch Trailer: • Reflections Of Kutchh ...
Email: gujaratijalso@gmail.com
Facebook - / guj.jalso
Instagram - / guj.jalso
Twitter - / gujaratijalso
#ReflectionsOfKutchh #GujaratiJalso #Kutchh #RannOfKutchh #ParthivGohil
Lyrics:
આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની
હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની
હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી, એ નગરીના રહેવાસી આપણે
પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી, એ નગરીના રહેવાસી આપણે
ઇચ્છા ના નામ ધરી પસ્તાયા એવા કે સૂકવવા જઇ બેઠા તાપણે
સમજણ ના સીમાડા ઓળંગ્યા બાદ ગાંડાતૂર થઇ કીધી ઉજાણી
હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની
હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
Aapna j jivtarni aapni j vartama aapne j Raaja ne Rani
Ho Aapna j jivtarni aapni j vartama aapne j Raaja ne Rani
Khadhu Pidhu ne pachi moj kidhi kahiye to thai jati parini kahani
Ho Aapna j jivtarni aapni j vartama aapne j Raaja ne Rani
Khadhu Pidhu ne pachi moj kidhi kahiye to thai jati parini kahani
Ho Aapna j jivtarni aapni j vartama aapne j Raaja ne Rani
Pari o na desh nu naam swapna nagri, ae nagri na rehvsi aapde
Pari o na desh nu naam swapna nagri, ae nagri na rehvsi aapde
Icha na naam dhari pastaya aeva ke sukavva jai betha tapne
Samjan na simada odangya baad gandatur thai kidhi ujani
Ho Aapna j jivtarni aapni j vartama aapne j Raaja ne Rani
Khadhu Pidhu ne pachi moj kidhi kahiye to thai jati parini kahani
Ho Aapna j jivtarni aapni j vartama aapne j Raaja ne Rani
#RajaNeRani #ParthiGohil #GujaratiLoveSong #RomanticSong #GujaratiJalso

Пікірлер: 1 700
@ParthivGohil
@ParthivGohil 2 жыл бұрын
આ ગીત ને આટલો બધો પ્રેમ આપવા બદલ ખુબ ખુબ અભાર !
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
Grateful for your dedication 😍
@BharatPatel-jv8xt
@BharatPatel-jv8xt 2 жыл бұрын
વાહ પાર્થિવ ભાઈ
@binalmandaviya8321
@binalmandaviya8321 2 жыл бұрын
Geet j aatlu j saras che prem aavpo j pade..
@gamitrejal8738
@gamitrejal8738 2 жыл бұрын
ખુબ સરસ....
@PratikBhatt1990
@PratikBhatt1990 2 жыл бұрын
Wonderful song Parthiv Bhai
@bambhaniyavipul6398
@bambhaniyavipul6398 2 жыл бұрын
આપણી જ ભાષા ને, આપણાં જ ગીતો ને, આપણા જ ગાયકો ને કંઠે, આપણી જ સંસ્કૃતિની આરસિ...❤️❤️❤️
@veerpatel6037
@veerpatel6037 2 жыл бұрын
👍💛
@hardikbhatt270
@hardikbhatt270 2 жыл бұрын
wester dance vagar geet vadhare saru lagat
@MANISHKUMAR3001
@MANISHKUMAR3001 2 жыл бұрын
ભાઈ...ભાઈ...સર્વસ્વ આપણું જ
@manojahir9479
@manojahir9479 2 жыл бұрын
Bhai bhai
@patelmitu7052
@patelmitu7052 2 жыл бұрын
આપડી જ ભાષામા સુંદર વાંક્યપ્ર્યોગ
@user-gv6os8gn2p
@user-gv6os8gn2p 2 күн бұрын
ખુબ ખુબ આંનંદ થાય જ્યારે આવI ગુજરાતી ગીતો સાંભળવા મળે....... best of luck આપણI ગુજરાતી ગાયકોને અને લેખકો ને👌👌👌👌👌❤❤❤❤❤
@kj_meer
@kj_meer 2 жыл бұрын
*જિંદગીમાં ઘણા દુઃખો જોયા છે, હવે બસ તારી સાથે સુખી જિંદગી વિતાવવી છે 😍*
@advait3172
@advait3172 2 жыл бұрын
આપણી જ વાર્તા માં આપણે જ રાજા રાણી 👌👌, ખરેખર જે લોકો married છે, એ એક બીજા માટે રાજા અને રાણી છે. તમામ લગ્નજીવી ઓ ને શુભેચ્છાઓ.....
@dipenshethia6136
@dipenshethia6136 3 ай бұрын
Wah
@prernasindha8515
@prernasindha8515 2 жыл бұрын
આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી પરીયોના દેશનું નામ સ્વ્પ્ન નગરી એ નગરીના રહેવાશી આપણે પરીયોના દેશનું નામ સ્વ્પ્ન નગરી એ નગરીના રહેવાશી આપણે ઈશા ના નામ ધરી પસ્તયા એવા કે સુકવવા જઈ બેઠા તાપણે સમજણના સીમાડા ઓળગીયા વિના ગાંડા તુર થઇ કીધી ઉજાણી હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
@amitasavla5913
@amitasavla5913 2 жыл бұрын
👍
@bhavinhalari8068
@bhavinhalari8068 2 жыл бұрын
👍👍👌
@hemanshuchaudhari7619
@hemanshuchaudhari7619 2 жыл бұрын
👍👍
@umangbrahmbhatt
@umangbrahmbhatt 2 жыл бұрын
Best
@pallaviasarawala3213
@pallaviasarawala3213 2 жыл бұрын
Nice 👍
@Chandrakantrathod-uq9vi
@Chandrakantrathod-uq9vi 2 жыл бұрын
ગુજરાતીમાં આટલું મધુર ગીત બહુ જ સમય પછી સાંભળવા મળ્યું
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
આવાજ પ્રયત્ન !
@gkspatel1980
@gkspatel1980 2 жыл бұрын
ખુબજ સુંદર ગીત...મને વિશ્વાસ નથી આવતો કે ગુજરાતી મા પણ આટલા સુંદર શબ્દો સાથે આટલો મધુર અવાજ મળી ને આવુ અલ્હાદક ગીત પણ સાંભળવા મળે....
@rajeshdarji4195
@rajeshdarji4195 2 жыл бұрын
ગર્વ છે અમને આવા ગરબા ગુજરાતી ઓ પર કે આટલા અદભુત ગીત પ્રજા સમક્ષ મૂકે છે બાકી અમુક હાલી j નીકળ્યા છે
@samirsoni3855
@samirsoni3855 2 жыл бұрын
રાજા ને રાણી ને શુભ કામના 💐💐💐
@RandomSumit
@RandomSumit 2 жыл бұрын
પરિયો ના દેશ નુ નામ સ્વપ્ન નગરી એ નગરી ના રહેવાસી આપને!!!!!! એનુ નામ એટલે ગુજરાત...... Proud to be Gujarati પાર્થિવ ભાઈ ખૂબ ખૂબ આભાર Love from Rajkot......
@turningpoint8226
@turningpoint8226 2 жыл бұрын
ઘણા સમય પછી સારું ગુજરાતી ભાષા માં સારું ગીત સાંભળવા મળ્યું....બાકી ૧ લાખ રૂપિયા નો...., રોનો શેર માં ..માંથી બહાર જ નોટો નીકળતો....
@JagpalBharad
@JagpalBharad 2 жыл бұрын
જય હો! ROK ના બીજા ગીતોની રાહમાં...😍 સલામ પાર્થીવભાઈ.👏
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
Dhanyawad 👏
@kunjandesai4341
@kunjandesai4341 2 жыл бұрын
વાહ ભાઈ વાહ!!! 😍😍😍❤️❤️❤️ ગુજરાતી ગીત!! 👏👏👏👏
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
ધન્યવાદ
@Arpanayak
@Arpanayak 2 жыл бұрын
I wish "હોળી હલેસા ને પાણી નું રણ" વાળો અંતરો પણ ગાઈ લીધો હોત તો એની રંગત જ કંઈક ઓર જામત 😍😍😍😍😍😍
@umangpandav2395
@umangpandav2395 2 жыл бұрын
Tame janavi shaksho Song nu puru lyrics kyathi malshe !?
@Arpanayak
@Arpanayak 2 жыл бұрын
@@umangpandav2395 મને આ ગીત કંઠસ્થ છે, એટલે તમે કહો તો તમારા email પર મોકલી દઉં 🙂 અથવા કહો તો અહીંયા આપી દઉં
@jeegnasapatel8749
@jeegnasapatel8749 2 жыл бұрын
@@Arpanayak ahiya j muki do to saru..🙏🏻
@Arpanayak
@Arpanayak 2 жыл бұрын
@@jeegnasapatel8749 Chokkas
@Arpanayak
@Arpanayak 2 жыл бұрын
આપણા જ જીવતરની આપણી જ વાર્તાના આપણે જ રાજા ને રાણી ખાધું પીધું ને પછી મોજ કીધી કંઈ એ તો થઇ જાતી પરીની કહાણી પરિઓના દેશનું નામ સ્વપ્નનગરી એ નગરીના રહેવાસી આપણે ઈચ્છાના નામ ધરી પસ્તાયા એવા કે સૂકવવા જઈ બેઠા તાપણે સમજણ ના સીમાડા ઓળંગ્યા બાદ ગાંડાતૂર થઇ કીધી ઉજાણી આપણા જ જીવતરની આપણી જ વાર્તાના આપણે જ રાજા ને રાણી હોળી, હલેસા ને પાણી નું રણ અરે ડમરી સમલોળે એના લ્હેરે લથબથતા ભીંજાતા નખશીખ કોક હવે શમણેરી વેશ જુઓ પહેરે હાંફતા હરણ સમા કિનારે પહોંચ્યા ત્યાં આવી તું અંતમાં સમાણી હો હો આપણા જ જીવતરની આપણી જ વાર્તાના આપણે જ રાજા ને રાણી I hope this helps! 🙂
@theheartnews
@theheartnews 2 жыл бұрын
Wow ❤️❤️❤️
@VaibhavMukeshDesai
@VaibhavMukeshDesai 2 жыл бұрын
Kya baat hai... ketla sundar shabdo, bhasha, samvedanaa... ane ketlu sundar composition..Singing.. delighted! Parthivbhai Mansi... Love to uh!
@Nishtha1409
@Nishtha1409 2 жыл бұрын
Most suitable with all the people who believe in grandmothers stories of ek hato raja ane ek hati rani.lastly khathu pithu ne Raj karyu.🥳😍
@ravalajay2983
@ravalajay2983 2 жыл бұрын
Right bhudev ☺️
@payalmakwana4308
@payalmakwana4308 Жыл бұрын
That two lines are epic 'aapda j jivtar naa aapdi j vaarta maa aapdej raaja ne raani , ........
@mahivaghela2917
@mahivaghela2917 2 жыл бұрын
ખુબ સુંદર સરસ Very nice કેહવા માટે શબ્દ નથી દુનિયા માં આવું કોઈ ગીત નથી ગુજરાતી ગીત ની મોજ ક્યાય નથી 👍 આપણે જ રાજા ને રાણી 👍❤️🖤🌅 ❤️❤️❤️❤️❤️My most favourite song
@atindrabardapurkar1138
@atindrabardapurkar1138 2 жыл бұрын
I am from maharashtra i can't understand gujrati but i like this song it's amazing . Music is far ahead of borders, language, identity Jai gujrat 🇮🇳🙏 Jai maharashtra 🇮🇳
@ParthivGohil
@ParthivGohil 2 жыл бұрын
True
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
Thanks a million !!
@hesusandventingg
@hesusandventingg 2 жыл бұрын
Gujarat*
@jimitdesai1755
@jimitdesai1755 2 жыл бұрын
Feeling is mutual brother
@atindrabardapurkar1138
@atindrabardapurkar1138 2 жыл бұрын
@@jimitdesai1755 👍❤️
@vishvavlogs09
@vishvavlogs09 2 жыл бұрын
આ ગીતના શબ્દો મા જ ગુજરાતી ભાષાની મજા છે,જે હેત ના ઉમળકા ભેર છલકે છે...
@strangerone2508
@strangerone2508 2 жыл бұрын
Vooooooowwwwwwwwe💞
@yagnavora5676
@yagnavora5676 26 күн бұрын
Khub saras kalpana che😊
@divyarajshrimali4405
@divyarajshrimali4405 2 жыл бұрын
ઇચ્છા ના નામ ધરી પસ્તાયા એવા કે સૂકવવા જઇ બેઠા તાપણે સમજણના સીમાડા ઓળંગ્યા બાદ ગાંડાતૂર થઇ કીધી ઉજાણી........👌👌👌 Su line lakhi 6e yar....n voice b mst👍❤️❤️❤️
@parthsukhs111
@parthsukhs111 2 жыл бұрын
RAJA OR RANI I PROUD MARA GUJARAT NA SABDO OR SURO NE THANK YOU PARTHIV BHAII
@aartidipak5958
@aartidipak5958 2 жыл бұрын
Wah!❤️adbhut❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@rajpararupal4416
@rajpararupal4416 2 жыл бұрын
Jordar
@snehasimon4747
@snehasimon4747 2 жыл бұрын
I am Tamil and I dont know this language ..but listening to this song non stop .. its indeed true Music is beyond language ♥️♥️
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
Thankyou for valuable feedback. Keep supporting
@saiviphotography771
@saiviphotography771 2 жыл бұрын
❤️❤️❤️❤️
@sevak789kotadia
@sevak789kotadia Жыл бұрын
Language is Gujarati
@NatureinWorld1508
@NatureinWorld1508 Жыл бұрын
This is gujrati song
@chaitaleemeghani1487
@chaitaleemeghani1487 Жыл бұрын
we are king and queen of our own life...we are living very happy life like fairytale
@nishamandaliya6669
@nishamandaliya6669 2 жыл бұрын
Feeling awsome lovely song raja ne rani
@tarjanimankad3950
@tarjanimankad3950 2 жыл бұрын
Are waah...aa song જોઈને સંભાળવાની મજા આવે છે ....એવી જ આંખ બંધ કરીને સંભાળવાની મજા પણ ખૂબજ અલગ આવે છે... ❤️❤️
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
આભાર
@jalpamodi2391
@jalpamodi2391 2 жыл бұрын
ખૂબ ખૂબ સુંદર ,અતિસુંદર પાર્થિવ જી & માનસી 👌👌👌
@jalpamodi2391
@jalpamodi2391 2 жыл бұрын
Thanks
@harshabhanushali9971
@harshabhanushali9971 2 жыл бұрын
Gujrati Nice Song Mast Superb👌👌👌👌
@user-go2xq3nm2b
@user-go2xq3nm2b 2 жыл бұрын
સરસ ગીત છે ભાઇ જય જય ગરવી ગુજરાત જય શ્રી દ્વારકાધીશ 🙏🏻❣️
@mirapatel2070
@mirapatel2070 4 ай бұрын
Khubaj Saras. 🎉❤👌👏👏
@divyapithadia2085
@divyapithadia2085 Ай бұрын
Khub sundar sabdo ane khub sundar music ❤❤❤❤my favourite song 🎵 thank you so much
@pradip1788
@pradip1788 2 жыл бұрын
Full trading che boss full moj ho bhai prathivbhai and bhabhi saheb
@ParthivGohil
@ParthivGohil 2 жыл бұрын
Thanks.
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
Many Thanks !
@bhavyashah1403
@bhavyashah1403 2 жыл бұрын
Lyrics,song ,voice is so soothing that cant stop my tears whenever I listen n just want to listen again n again.....just cant express my feelings....actually no words ..just speechless...just superb....waiting for more such songs...proud to be from Kutch..Gujarat,❤️❤️❤️
@pratikkachhela8751
@pratikkachhela8751 2 жыл бұрын
Indeed.. if married or in relationship.. it's sounds and feels as if happening right in front of us ..! ❤️
@ExploreUSAwithP
@ExploreUSAwithP 2 жыл бұрын
👍👍
@firstloveisfirstlove4907
@firstloveisfirstlove4907 2 жыл бұрын
આજ આપણી ગુજરાતી પરંપરા છે...... love gujarati.....
@dhavaljoshi9654
@dhavaljoshi9654 23 күн бұрын
બહુજ સરસ ❤❤
@himalimodi2780
@himalimodi2780 2 жыл бұрын
Aa song na tole koi nahi aave kyarey❣️
@beenashah8766
@beenashah8766 2 жыл бұрын
Beautiful. Can't stop listening and singing.
@kesham.banker5825
@kesham.banker5825 2 жыл бұрын
Yes.
@theindianfoodtv543
@theindianfoodtv543 2 жыл бұрын
હા મોજ હા ઘરશાળા ના તારલા હા ભાઈ
@kinjalvaghela8746
@kinjalvaghela8746 2 жыл бұрын
Osm
@truptipandya3933
@truptipandya3933 6 ай бұрын
❤🎉 PREMI YUGAL...SIGER JODI...😊
@varunkasal8339
@varunkasal8339 2 жыл бұрын
I am not a Gujarati nor I understand the language completely ! But still I loved this song and added it to my favorites.
@bhoomikashah7674
@bhoomikashah7674 2 жыл бұрын
On repeat mode since 2 days...gujrati bhasha ketli saras che...such songs make me realise it more
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
Gujarati Bhasha ane Gujarat na loko ni vaat j alag che.
@neetaadesara1825
@neetaadesara1825 2 жыл бұрын
@@GujaratiJalso ખુબ જ સુંદર
@baradpiyushbhaigovindbhai5426
@baradpiyushbhaigovindbhai5426 2 жыл бұрын
O bhai super Dil ❤️thi 😰
@awasome-d99
@awasome-d99 2 жыл бұрын
Wowwww...... So beautiful song.... Amazing...Wowww🥰🥰🥰🥰
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
Thanks
@gopiroy8249
@gopiroy8249 2 жыл бұрын
Proud to be Gujarati… What a lyric of this song ❤️❤️❤️
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
Absolutely
@gopiroy8249
@gopiroy8249 2 жыл бұрын
@@GujaratiJalso 👍👍
@amarinajare9781
@amarinajare9781 2 жыл бұрын
તારા થી મારા સુધી ની સફર એટલે " આપણે બંને " please listen to this beautiful love poem - kzbin.info/www/bejne/nqGygZudnLuhrNE
@Biochemistrybasics
@Biochemistrybasics 2 жыл бұрын
Can't belive Manasi has such beautiful voice.... 👌👌👌😊😊😊
@hanshalakhani1075
@hanshalakhani1075 Жыл бұрын
આપણી ગુજરાતી ભાષા નાં મધુર ગીતો મધુર અવાજમાં મોજ માણી . યુગલ ગીત નાં બંને કલાકારો ને ખુબ ખુબ અભિનંદન .જય જય ગરવી ગુજરાત . 👌👌👌👌👌
@linamuliyana5270
@linamuliyana5270 2 жыл бұрын
Bovjj saras maja aavi 😘😘
@bhatiyaashvin3314
@bhatiyaashvin3314 2 жыл бұрын
Saras git
@shaunak13
@shaunak13 2 жыл бұрын
Heard this for 1st time in reels. N after that searched it here n its more than 35 minutes n still playing song again n again. ❤️
@pathaksweta2858
@pathaksweta2858 2 жыл бұрын
Drashya, sangit, geet, kalakar, shabdo, sadghi.. badhu j shresth 🙌🙌👌
@jagdishbhatiya3011
@jagdishbhatiya3011 2 жыл бұрын
ખુબ જ સરસ એક ગીત થકી ગુજરાતીઓની લાગણીને જીવંત કરી, અને એ પણ સાબીત કરી આપ્યુ કે જો માત્ર બે પાત્ર પરસ્પર એકબીજાને પ્રેમ કરે એટલે તેમા કોઈ બીજા વ્યક્તી ના પ્રમાણની જરુર ના હોય પછી એજ રાજા અને એજ રાણી ખમ્મા લેખકને ખમ્મા
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી, એ નગરીના રહેવાસી આપણે
@anilvaghelakaviastikhalari1850
@anilvaghelakaviastikhalari1850 2 жыл бұрын
Outstanding... Performance... Parthivbhai n Mansi ma'am too good too good yar Lyrics n composition speechless
@Mystery..213
@Mystery..213 2 жыл бұрын
Soo much love ...to Parthiv ji and Mansi ji ...god bless uh....both are looking soo cute and beautiful together😍
@rakshachothani2448
@rakshachothani2448 2 жыл бұрын
Super cute Mansi....you r very very talented....l like you
@harsharajput292
@harsharajput292 2 жыл бұрын
😍❤
@prakshalaxe
@prakshalaxe 2 жыл бұрын
First time I think no Dislike for this video after 30 lakhs+ views...Great achievement!!! Hats off to both of you...God bless to both of you 🙏
@krishnasisodiya270
@krishnasisodiya270 2 жыл бұрын
youtube discontinued the dislike count button. So videos are still disliked but the count is not shown hence only "dislike" word is shown.
@nahedachhuvara3300
@nahedachhuvara3300 2 жыл бұрын
I love this song...It shows our culture..I proud to be Gujratai and tradition which we are maintaining.. Fabulous voice of both of you...
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
Yup, In true means of Reflections of Kutch🥰🥰
@pankajchauhan4113
@pankajchauhan4113 Жыл бұрын
Bov Saras Bhai ✨❤
@brindaravigadhiya2786
@brindaravigadhiya2786 2 жыл бұрын
dill sudhi sidhe sidhu pohchi jay teva shbdo ane tevo j avaj ....koi shabd nathi aa song mate ....but i am greatful to u n ur team k gujrat ne aava artist aapya.....amne aava geeto aapya ...khub khub aabhar parthiv bhai ...mansiben....parthiv bhai hu tmne yuth festival ma anek var mali chuki chu ...tame eva mans chho k bolya vina pn ghanu boli jav chho ...aabhar
@rajivoza8968
@rajivoza8968 2 жыл бұрын
Proud to be Gujarati. Mansi and Parthiv Pride of Gujarat…
@amarinajare9781
@amarinajare9781 2 жыл бұрын
તારા થી મારા સુધી ની સફર એટલે " આપણે બંને " please listen to this beautiful love poem - kzbin.info/www/bejne/nqGygZudnLuhrNE
@vrushantdave9281
@vrushantdave9281 2 жыл бұрын
Really, in the era of Wrost reels you have made the meaningful and peaceful GUJARATI song. Great keep it up. More power to you .
@Mayadevinepali84
@Mayadevinepali84 2 жыл бұрын
Really nice voice mujhe pata nahi tha Manshi ji itna achha gati hain o god just 😍
@normamacwan4373
@normamacwan4373 Жыл бұрын
Gajab awaj ❤️😍😍
@krunalupadhyay1980
@krunalupadhyay1980 2 жыл бұрын
Never commented on any kind of songs...just made my day... what a lyrics... garv che gujrati chu... you both have made phenomenal chemistry... thank you for such loving song....
@Arucsh
@Arucsh 2 жыл бұрын
રાજા ને રાણી ખૂબ જ સરસ ગીત... સાથે સાથે કચ્છ નું હૃદય સફેદ રણ નો નજારો 😍❤️
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
હા મોજ હા
@HK-jm9je
@HK-jm9je 2 жыл бұрын
Superb ....Mr and Mrs Gohil
@divyanshudholakia532
@divyanshudholakia532 9 ай бұрын
Superb, parthiv bhai
@unnatibaldha3556
@unnatibaldha3556 10 ай бұрын
this song is lifetime precious gift dedicated to me by my beloved.🥰 So relatable 🤍..
@chintanpandya4604
@chintanpandya4604 2 жыл бұрын
રાજા - રાની....જય હો !
@sonalkharecha7785
@sonalkharecha7785 2 жыл бұрын
Very beautiful song.....aapda bhasha...aapdi sanskrti
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
Ha moj ha
@alkatmajmudarmajmudar7635
@alkatmajmudarmajmudar7635 2 жыл бұрын
Khub Saras gayu chhe banne a
@himatbhaichaudhari2200
@himatbhaichaudhari2200 2 жыл бұрын
Very nice💓 Beautiful song 💓💓 I Love this song 💓
@unknownpro9947
@unknownpro9947 2 жыл бұрын
Absolutely New તદન નવું નજરાણું ગુજરાતી ઓ નું સાત્વિક ભોજન એટલે મધુર કર્ણપ્રિય ગીત સંગીત ❤️
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
Indeed !!
@hardiksinhjadeja790
@hardiksinhjadeja790 2 жыл бұрын
sarassss songgg love life yad aave gayaa
@simalimbachiyaparekh2570
@simalimbachiyaparekh2570 2 жыл бұрын
વાહ sir n mem ખૂબજ સરસ.
@dhrumitjobanputra7128
@dhrumitjobanputra7128 2 жыл бұрын
Raised the bar for Gujarati songs !! Loved it !!!
@jayshrijani2035
@jayshrijani2035 2 жыл бұрын
Verry nice song like this song apne j raja ne rani
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
Indeed
@with2yaar276
@with2yaar276 2 жыл бұрын
Ek dum perfect song
@madhubhen_malivad_
@madhubhen_malivad_ 2 жыл бұрын
આ ગીત ખુબ જ સરસ રીતે ગયું છે અને પ્રાથીવ ગોહિલે good song gaya he
@drashtivajar8519
@drashtivajar8519 2 жыл бұрын
Love this composition... Both of you look fab ! And so in love ❤️ Power couple 💜✨
@krishna_klm
@krishna_klm 2 жыл бұрын
Can't get over it, nice song! Parthiv Gohil sir and Mansi mam, what a nice pair! અતિ સુંદર 👌
@Exploretheideas
@Exploretheideas 2 жыл бұрын
Vah.. khub saras
@hemanshuchaudhari7619
@hemanshuchaudhari7619 2 жыл бұрын
ખુબ સરસ ગીત હૃદય સ્પર્શી
@sanskarkanpariya6600
@sanskarkanpariya6600 2 жыл бұрын
What a beautiful song! And this couple rocks🔥
@shreyasi9618
@shreyasi9618 2 жыл бұрын
i am bengali..i cant understand gujrati..i heared this song accidentally, n now listening this song non stop..this song is another level...specially the girl's voice💙what a song....!!! love it..😍
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
Thanks a lot Shreyasi. You must check another song on this channel from Nandy sisters. I’m sure you would enjoy that too.
@babulaloza713
@babulaloza713 2 жыл бұрын
Waah.......
@namratathakkar4057
@namratathakkar4057 2 жыл бұрын
Lovely parthiv ji and mansi Ben....WHT a lovely word and perfect singing
@dipmalapatel6807
@dipmalapatel6807 2 жыл бұрын
i got literally goosebumps 😊every time i listen
@jigneshkantharia9130
@jigneshkantharia9130 2 жыл бұрын
I cant stop my self to play again and again, still not satisfying, Apnaj jivtar ni apnij varta ma apnej Raja ne Rani
@nihalshah9819
@nihalshah9819 2 жыл бұрын
Gajab gajab🤗🤗🤗🤗😍
@ketanparmar4509
@ketanparmar4509 2 жыл бұрын
Nice song 🙏 vat che bhai
@Candidatecgl
@Candidatecgl 2 жыл бұрын
I heard it so many times but still confused how to express my feelings to this song - speechless. Everytime i have tears in my eyes such a great song Manasi Parekh n Parthiv gohil 👌👌👌👌👌
@ankitanayak3590
@ankitanayak3590 Жыл бұрын
Just love this song.... thank u parthiv and Mansi for such a sweet treat to my ears...
@bhavnatrivedi1347
@bhavnatrivedi1347 2 жыл бұрын
Wahhh....ketla divse navu gujrati song aatlu mst,👌👌👌👌
@GujaratiJalso
@GujaratiJalso 2 жыл бұрын
Thanks! Bhavna અમે આવા વધુ ગીતો લઈને આવી રહ્યા છીએ. અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને અપડેટ રહો. - bit.ly/GujaratiJalsoYT
@pintumvsv
@pintumvsv Жыл бұрын
Osm Yarr❤
Latest Urban Gujarati Love Song Collection || Top 10 Song ||
39:14
AshokPatelGlobleMusicMV
Рет қаралды 277 М.
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 10 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 9 МЛН
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 63 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 335 М.
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 296 М.
Dildora Niyozova - Bala-bala (Official Music Video)
4:37
Dildora Niyozova
Рет қаралды 10 МЛН
V $ X V PRiNCE - Не интересно
2:48
V S X V PRiNCE
Рет қаралды 1 МЛН
Райымбек Нысанбек - Сүйдім аруды
3:39
Райымбек Нысанбек
Рет қаралды 106 М.
ҮЗДІКСІЗ КҮТКЕНІМ
2:58
Sanzhar - Topic
Рет қаралды 4,7 МЛН