Рет қаралды 73,377
Please Visit And If You Like Then Subscribe This Channel..
Must Visit :
શૈલેષ સગપરીયા ના પાટીદારો વીશે શું કીધું જુવો આ વિડિઓ.. • શૈલેષ સગપરીયા એ કીધું ...
Keep Smiling My Dear..
પતિ એ પત્નીને ઘરનો હિસાબ લખવાનું સમજાવી દીધું હતું. મહિનાના અંતે પતિ હિસાબની કોપી જોવા બેઠો. તો કોપીમાં ઘણી જગ્યાએ .....
ભ.જા. 5000 રૂ.
ભ.જા. 1000 રૂ.
ભ.જા. 300 રૂ.
એવું લખેલું હતું. અંતે પતિથી ન રહેવાયું,
તેણે પત્નીને પૂછ્યું : આ ભ.જા.નો શું અર્થ થાય ?
પત્નીએ સહજતાથી કહ્યું : ભ.જા. નો અર્થ છે.....
ભગવાન જાણે 😀😀😀😜🤣