MLA Jayesh Radadiya તો પિતા Vithalbhai Radadiya કરતા પણ આગળ નીકળ્યાં.. !! | Gujarat Tak

  Рет қаралды 15,743

Gujarat Tak

Gujarat Tak

Жыл бұрын

#GUT018 #gujarattak #gujaratnews #gujaratpolitics #jayeshradadiya #jetpur #jamkandorana #sahisamulagan
જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયા દ્રારા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની સ્મૃતિમાં લાગણીના વાવેતર શાહી સમુહલગ્નોત્સવનું આયોજન જામકંડોરણા ખાતે કરાયું હતું. આ સમુહલગ્નોત્સવમાં 165 જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. રાદડિયા પરિવાર દ્રારા યોજાયેલ આ સાતમાં સમુહ લગ્નોત્સવમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ગોરધન ઝડફિયા ,ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજરી હતી સાથે રાજ્યભરના લેઉવા પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો પણ આ ભવ્ય સમુહ લગ્નોત્સવમાં દંપતીને આર્શિવાદ આપ્યા હતા. વિન્ટેજ કાર, ખુલ્લી જીપ અને ઘોડા પર વરઘોડા સમૂહ લગ્નના મંડપ સુધી વરઘોડો નીકળ્યો હતો. જેમાં જયેશ રાદડિયા પણ પર ઘોડા ઉપર સવાર થઈને લગ્ન ઉત્સવ સુધી ગયા હતા દાતાઓને ઘોડાગાડી તેમજ ઘોડા ઉપર સવારી કરીને લગ્ન ઉત્સવના સ્થળ સુધી લઈ જવામાં આવ્યા હતા.
---------------------------------------------------------------
Gujarat Tak ગુજરાતી KZbin ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
---------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 2
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 Жыл бұрын
Kapas na bhav kro bhai nahitar loksabha ma 26 mathi 2 sit Aavse Aek mehsana tebaju kam thay se
@solankinikunj7630
@solankinikunj7630 Жыл бұрын
Right
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 11 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 33 МЛН
Documentary of Shri Vitthalbhai Radadiya.
9:33
Jayesh Radadiya
Рет қаралды 996 М.
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 11 МЛН