બેસ્ટ MLA જીગ્નેશે મેવાણી આવા લોકો ની જરૂર છે દેશ માં
@Divu_sanju10 ай бұрын
Barabr 6 🙏
@kapurjibarot10472 ай бұрын
ગૂજરાત ના યુવોનોના રાહબર ત્રણ યુવાનો અલ્પેશ ઠાકોર જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ એક ઉજળિયાત સમાજ એક ઓબીસી સમાજ અને એક એસટી સમાજ મોથી આ ત્રણેય એક થયા હોત અને એક રાજકીય પક્ષ ની.સથાપનાકરીહોતતોઆસામ. ગણ પરીષદ જેમ ચાલતાં હોત સભૂલ કરી કોંગ્રેસ નો પાલવ પકડીને ચાલતા હતા તેમો બે સમજીને બહાર આવ્યા છે હજુમેવાણી નો ઉપયોગ કોંગ્રેસ કરેશે
@kapurjibarot10472 ай бұрын
11:37
@kapurjibarot10472 ай бұрын
11:47
@AshokAshok-il2vc10 ай бұрын
જે પોતાના પક્ષનો નથી એ કોઈનો નથી.એટલું યાદ રાખો ભાઈઓ
@maibhaktashvinbhai472 жыл бұрын
જિગ્નેશ ભાઈ સાચા છે
@kanubhaiparmar6623 ай бұрын
અલ્પેશ ઠાકોર કોગ્રેસ ની દેવ થી આગળ આવ્યા એ ભુલી ના જવાય દગો કર્યો તમે જીગ્નેશ મેવાણી સાહેબ ને સલામ🙏🙏🙏🙏
@anarjithakor10302 жыл бұрын
Powerful knowledge jignesh l mevani
@lakhabhaisolanki7898 ай бұрын
વાહ જીગ્નેશ ભાઇ મેવાની આપ ને ૧૦૦..૧૦૦. વાર સલામ ❤
@khengarsama39022 жыл бұрын
વાહ જીગ્નેશ મેવાણી સાહેબ વાહ
@yogeshparmar672611 ай бұрын
જીગ્નેશ ભાઈ તુમ જીઓ હજારો સાલ ...... આ દેશ ની જનતા ને તમારી જરૂર છે ..
@NarendraPatel-bz5lk9 ай бұрын
ધન્ય છે અલ્પેશ ભાઈ
@rajsaxena7838Ай бұрын
tame to patel chho aetle bjp nuj khechso ne 😂😂😂😂😂@@NarendraPatel-bz5lk
@p.d.chauhan56492 жыл бұрын
જિગ્નેશ ભાઈ બેસ્ટ ધારાસભ્ય છે
@parmarjigarkumarparmar43202 жыл бұрын
જીગ્નેશ મેવાણી ની વાત સાચી છે
@gpscstudent1082 жыл бұрын
One Of the best MLA Jignesh Mevani
@ratanfilmkaprupar40772 жыл бұрын
અલ્પેશ ભાઈ સાહેબ આપતો કસમ ખાધીતી રાજ કારણમાં નહીં આવું હુંતો મારી સમાજ નો પ્રમુખ છું
@yogeshthakor10092 жыл бұрын
@@ratanfilmkaprupar4077 zc xx v CD.
@mohandesai60582 жыл бұрын
જીગ્નેશ મેવાણી 💯 right
@kantilalparmar16362 жыл бұрын
વાહ જીગ્નેશ ભાઈ તમે સાવજ છો
@jitubhaimakwana927 Жыл бұрын
અલ્પેશભાઈ દારૂ બંધ કરાવો હવે તો તમે ભાજપ માયાવૈ
@velabhaichauhan34222 жыл бұрын
જય હો મેવાણી શર
@sandipkatiya66926 ай бұрын
જીગ્નેશ ભાઈ તમે બે ભાઈ ભાઈબંધી દોસ્તી સરસ છે તો બોલવામાં સારો પ્રવચન છે બે ભાઈઓના બે ભાઈઓને અભિનંદન
@tripleh7052 жыл бұрын
જ્યારે અલ્પેશ ભાઈ નો બોલવાનો વારો આવે છે ત્યારે એ બોલે છે પણ જ્યારે જીગ્નેશ ભાઈ નો વારો આવે છે ત્યારે પણ અલ્પેશ ભાઈ બોલે છે . સાચા અર્થ માં ભાજપાઈ બનવા લાગ્યા અલ્પેશભાઈ 🤣🤣🤣
@jayeshkotval99932 жыл бұрын
😂😂😂
@galsargaurav41522 жыл бұрын
🤣🤣🤣
@KamleshBarot-z9b Жыл бұрын
Very nice and good, Suggestions,Information and Adviced.
@sandipsolankivavtharad2572 жыл бұрын
વાહ જીજ્ઞેશ સર
@dalpatbhaipatel42362 жыл бұрын
Me બધાં જ કમેંટ જોયા બધાં જ કમેંટ જીગ્નેશ mevani ni સમર્થન મા છે
@dgvc.khambhu15762 жыл бұрын
Right
@hasmukhrathod71623 ай бұрын
❤🎉❤
@beingjoker88112 ай бұрын
Badha pot potani caste ne support kare chhe nowadays 😂😂😂
@miteshvaghela41052 жыл бұрын
Jigneshbhai great👍
@nareshbagda62012 жыл бұрын
જીગ્નેશ મેવાણી👌સુપર
@jpforever85742 жыл бұрын
Best neta and leader jiganeshbhai mevani✌️
@vikramdamor14112 жыл бұрын
જીગ્નેશ મેવાણી..... One of the Best MLA OF Gujarat👍👌🙏
@chetanpatel93782 жыл бұрын
Harijan CM na bane
@attitudejokarstatus00742 жыл бұрын
@@chetanpatel9378 સોચ બદલવાની જરુર છે ભાઈ તારે
@Deshiboys70222 жыл бұрын
@@chetanpatel9378 aetle desh ni machoday che bc manu vadi Loko gand mari rahya che desh ni bc
@VictorKap2 жыл бұрын
@@chetanpatel9378 bhai US ma jajru dhoi khav..US na harijan😂😂😊
@b.i.senghal9962 жыл бұрын
@@chetanpatel9378 taara baap Bane pusi jo
@sandipkatiya66926 ай бұрын
ઈશ્વર એક હજાર માને છે એક શેના મારા જીગ્નેશ મેવાણી ખુબ ખુબ મારે દેશમાં થઈ જાય છે બધા જ જીગ્નેશ મેવાણી ને જે છે અને લાવશો લાવશે લાવશે 2027 માં લાવેલા
@waghshaileshpandubhaiwaghs93892 жыл бұрын
Jignesh bhai jindabad
@ashishsolanki10172 жыл бұрын
Jiganesh mevani one of the best MLA of Gujarat 👍
@viramsolanki16142 жыл бұрын
Jignesh.sir.zindabad
@prakashjoshi42492 жыл бұрын
જીગ્નેશભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ જય ભીમ
@ParkashMaru-nz3ic6 ай бұрын
જીગ્નેશ મેવાણી તો હા સાવજ હા 🎉🎉
@hariahbhaikataria564Күн бұрын
જીગ્નેશ ભાઈ સાહેબ તે સાવજ નથી... જીગ્નેશ ભાઈ સાહેબ છે જય ભીમ સાહેબ જી જય ભારત જય ગરવી ગુજરાત
@only_upsc_24.2 жыл бұрын
જીજ્ઞેશભાઇ મેવાણી ....🙏🙏
@pbselarka54482 жыл бұрын
અલ્પેશ ઠાકોર ક્યા ખોવાઈ ગયો દારૂ ની રેડ કરવાં ગયો
@rameshdesai92052 жыл бұрын
ખૂબ સાચી વાત કરી
@dodhiyarvikram389511 ай бұрын
અલ્પેશ ઠાકોર ગાંધીનગરમાં દારૂબંધી હટાવવા દિલ્હી ગયો છે
@LionAlwaysALion20257 ай бұрын
I am proud of Jignesh Mevani. He talks just like I would. He is my hero. He is a LION for public and future of India. આ જોઈને ઘણો આનંદ થયો કે જનતા ભેગી થઇ. ભાજપ બહુજ ફાટ્યુ ફરતું તું અને નેતા અને પોલીસ પૈસા જ ભેગા કરતા તા અને કોઈ ને ગણતા નો તા એવું લાગતું તું. સરકાર માં બે પાર્ટી જ જોય અને હવે કોંગ્રેસ પણ આવી ગઈ મેદાન માં એ સારું કહેવાય. પોલીસ પાસે એક જણ જાય તો જવાબ નો દ્યે અને ૫૦ લોકો જય તો જ FIR લખે તો કાયદો સુ કામનો. મેં જોયું કે મોટા ભાગના અધિકારીઓ પેધિજ ગયા છે માટે હવે લોકો ને ૫૦/૫૦ ના ટોળા જકારવા જોઈ અને કોઈ પણ અધિકારીન ને જવાબ દેવો જોઈએ. વેબસાઇટ બનાવો ગ્રુપ કરવા કંપ્લેઇન્ટરજકોટ.કોમ જ્યાં એક જણ ફરિયાદ લખે તો લોકો સપોર્ટ કરેતો નવું રાજકોટ સિંગાપોર અને દુબઇ હશે. પોલીસ વાળો FIR ઉભા ઊભ લખશે. હું અમેરિકા નો ખાલી એક FIR ના લખવી શક્યો તો સામાન્ય માણસ શું કરે? રાજકોટ ના SP જયપાલસિંહ રાઠોડે મને જવાબ નો દીધો અને ધક્કા ખવડાવ્યા જાણે હું એનો નોકર હોઉં, કે હું જ ચોર હોઉં એવું વર્તન કર્યું. કાયદા પ્રમાણે ૪૨ લાખ ની છેતરપિંડી અને ચેક રીટર્ન માટે કિશોરે અંદીપરા (ગોંડલમાં કેટલાય ને લુંટ્યા છે) FIR તો બને જ છે પણ એને બાના જ બાતવ્યા.
@anandjogel12552 жыл бұрын
Jignesh mevani is one of the best social activist and political ledear in the gujarat. Jay bhim jay bharat. 💐💐🙏🏻🙏🏻
@user-ws8qk2vd2m2 жыл бұрын
VERY INTELLIGENT young LEADER JIGNESH.. then alpesh. & hardik
@mahinnai84282 жыл бұрын
JAY Ho mevani saheb..
@Makwana_Rahul_8882 жыл бұрын
મારા બધાય ભાઈઓ ને મારા તરફ થી જય ભીમ
@jagdishbhaibarot40062 жыл бұрын
जय हो जीगनेस भाई जय भीम
@satishparmar41112 жыл бұрын
સાચી વાત સે જીગ્નેશ ભાઈ
@dasharthjithakor666210 ай бұрын
જીગનેમેવાણી.ગ્રેટ. 👍👍👍
@bharatmakwana7547 Жыл бұрын
831 કૉમેન્ટ છે મે બધીજ વાંચી પણ 31 કૉમેન્ટ પણ અલ્પેશ ભાઈ ના સપોર્ટ મા નથી અને એક પણ જીજ્ઞેશ સર ના વિરોધ મા નથી એટલે સમજી જવુ કે સાચું કોણ છે આવા લોકો નિ ગુજરાત મા ખરેખર જરૂર છે જય ભીમ જય સંવિધાન જય ભારત
@std12savdhay42 жыл бұрын
અલ્પેશ ભાઈ જુઠા છે
@rameshdesai92052 жыл бұрын
હા ભાઈ
@ganpatsingparamar56842 жыл бұрын
અલ્પેશ ઠાકોર તથા જીગ્નેશ તથા હાર્દિક પટેલ આ ત્રણ મહત્વના ચહેરા મોં જીગ્નેશ સૌથી વધુ પાવરફુલ વ્યક્તિ છે અલ્પેશ ઠાકોર ને તો અભિમાન હતું તે ૨૦૧૯ મોં જનતા એ દેખાડી હતી જનતા ૨૦૨૨ મોં પણ બતાવશે
@rathodbapu852 жыл бұрын
Joi le batavyu
@BharatThakor-jy3nx2 жыл бұрын
Jignesh mevani gret mla
@ManuChavada-cu6nb2 күн бұрын
જીગ્નેશભાઈ good 👍
@innocentDevil072 жыл бұрын
Jigneshbhai... Carry on...
@ashokparmar87232 жыл бұрын
વાહ જીગ્નેશ ભાઈ વાહ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભારત જય ભારત જય સવિધાન જય સંવિધાન
@jaypatel47442 жыл бұрын
હાર્દિક અલ્પેશ ઠાકોર પાંજરામાં પુરાણાં
@lalaji_bhbhar_vIogs2 жыл бұрын
સાચું હો
@chiragbarot29202 жыл бұрын
સાચુ
@kirtibhaimakvana95912 жыл бұрын
પુરા થઈ ગયા..
@pareshdabhi40402 жыл бұрын
હા
@Deshiboys70222 жыл бұрын
Mataji harave banne ne paltu sala career joy be bjp join karyu badha Patidar je road par utrela aeloko nu sosan kari ne upar avi gaya
@NileshKumar-rk1hg2 жыл бұрын
Jignesh mevani...Excellent speech sir i agree with
thokaela thakoro.. ma ben mughalo ne aapi didhi rajwada bachava..dasi putro😂😂😂
@thakorbharti10852 жыл бұрын
અલ્પેશ ઠાકોર જેવા સિંહ ને જોઈ..કુતરા ભસ્યા કરે..🤣
@VictorKap2 жыл бұрын
@@500_patan_vala_2 mughal tumhare jija he..dasi putra halki jaat😂😂😂😂😂
@mohitthakor74172 жыл бұрын
જીગ્નેશ મેવાણિ સાચી વાત કરી છે
@krishankumar-l7s4l Жыл бұрын
Jignesh mewani is best leader of future politicians 🎉🎉
@std12savdhay42 жыл бұрын
વાહ ભાઈ જીગ્નેશ જિનંદાબાદ
@rameshshamaliya3442 жыл бұрын
જય ભીમ જીગ્નેશ મેવાણી
@JB-ju9uu2 жыл бұрын
જીગ્નેશ મેવાણી 👌💪👍✌️
@JIGNESH-dg4rx2 жыл бұрын
jigneshbhai one of the best person✅✅He speaks the truth.
@siddharthkothari74022 жыл бұрын
Jignesh swarthi.
@Shamstudio8112 жыл бұрын
@@siddharthkothari7402 khotu kem bolo cho bhai.
@siddharthkothari74022 жыл бұрын
@@Shamstudio811 best politician is modiji,Kapil sibbalji bhupesh baghelji,gadkariji,channiji,Kumar Vishwasji etc...baki swarthi loko j.m jeva hoy e agad na avi shaake
@rameshchudasama33312 жыл бұрын
@@siddharthkothari7402 jignesh is king
@prakashhairart82442 жыл бұрын
અલ્પેશ વેચાવ માલ
@prakashhairart82442 жыл бұрын
એક સમયે એવું લાગતું હતું અલ્પેશ જીગ્નેશ અને હાર્દિક આઝાદીની ચળવળ વખતના લાલ બાલ અને પાલ ની ત્રિપુટી જેવા લાગતા હતા પણ અલ્પેશ અને હાર્દિક બેય વેચાવ માલ નીકળ્યા હમણાં લઠ્ઠા કાંડ થયું 2022 બહુ દારૂ દારૂ કરતો હતો અલ્પેશ સમાજના આટલા માણસો મરી ગયા. શું કર્યું સમાજ માટે અલ્પેશે ! રહી વાત હાર્દિકની તો તે તો પહેલેથી જ શાસક સમાજનો માણસ છે ગુજરાતના મુખ્યમંત્રી થવું હોય તો પાછળ પટેલ હોવું જરૂરી છે.
Yes..Jignesh Mevani is one of the greatest MLA of Gujarat & icon of humanity. BJP people should learn from him. All unemployment increased , GST increased every where. What about middle class..? BJP Government have power that doesn't mean they are God .
@SJ-mv8yi2 жыл бұрын
Genuine Politician Jignesh Mevani, India need man like him.
@maheshmaheshwari49522 жыл бұрын
One of the best MLA jignesh mevani sir ❤️🥰
@pravinbhaipandya69862 жыл бұрын
Jignesabhai mevani 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪
@HS_Hadiyal_11112 жыл бұрын
મેવાની સાહેબ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@b.sjadav96012 жыл бұрын
અલ્પેશ તારાથી કોઇ પરિવર્તન લાવી શકાયુ નથી
@patelpankaj42 жыл бұрын
Jay Bhim Jignesh bhai
@SR-sn9up7 ай бұрын
Wah Jignesh bhai
@ramjibhairajput24542 жыл бұрын
મેવાણી સાહેબ ને સલામ છે ખરેખર હુ તેમને મારે ગુરૂ બનાવવા છે હુ રાજપુત છુ પણ તેમની સ્પીચ ને દેખી ખુશ થયો
@komalrabari87732 жыл бұрын
Jiganesh mevani na tole koi na aave
@jaypalsarvaiya168911 ай бұрын
Best neta se bro jigneshmevani🥳
@hiteshchavda150110 ай бұрын
💯
@bhagvanbhaiparmar25957 ай бұрын
@@komalrabari8773100%👌👌
@rathodsuresh99012 жыл бұрын
jignesh sir I suport with u
@velabhaichauhan34222 жыл бұрын
૨૭ વરસ માં ભાજપે ગુજરાત ને રોડ ઉપર લાવિદિધી છે બે રોજગારી માં
@dhavalpatel98312 жыл бұрын
Right
@HS_Hadiyal_11112 жыл бұрын
ભાઈ અમારો મેવાની વેચાય તો નહિ બીજાઓ ના જેમ 🤞✌️✌️✌️✌️🙌✌️✌️✌️
@vinodpbhadarka2 жыл бұрын
Not in just gujarat but whole india need MLA like jigneshbhai mevani.
@vipulkumarr92032 жыл бұрын
Jignesh mevani real hero👍
@JigneshMevaniOfficial2 жыл бұрын
😎
@mer_na_motida2 жыл бұрын
Very nice
@hirenbhaichaudhari98992 жыл бұрын
182 ma namber1 nishthavan manas
@athiest33942 жыл бұрын
બિગ ફેન સરજી ❤️❤️❤️ im athiest Political science ના જાણકાર❤️
@bhupenmaru Жыл бұрын
You are best, honest, knowledgeable, reliable,down to earth, very simple,very strong, Sam dam dand bhed faith badly.. All the best Jigneshbhai..
@radheshyamsolanki26172 жыл бұрын
મેવાની સાહેબ જોરદાર
@mahipalsinhgohil12782 жыл бұрын
ગુજરાત રાજયમાં આમ આદમી પાર્ટી નો મુખ્યમંત્રી ગાંધીનગર માં બેઠસે.....🙏🙏🙏
વાહ વાહ જીગ્નેશભાઈ ખુબ જ સરસ પ્રવચન કરો છો મને ખૂબ જ ગમે છે તમે આવો એટલે ગુજરાતમાં જ રાહ જોઈ રહ્યા છે તમે જલ્દી જલ્દી મુકે મંત્રી બનો તો સારો
@behappy62082 жыл бұрын
♠️ ONLY JIGNESH MEVANI ♠️
@sujalmakwana63011 ай бұрын
Jignesh Mevani ❤ Full Support ❤
@yogeshchauhan64682 жыл бұрын
Jigneshbhai good
@Vikram-ir5qt Жыл бұрын
Vah...shere Gujrat. Mevani.sir
@AshokChaudharyvav10 ай бұрын
અલ્પેશ ઠાકોરે સાહેબ ની આગળ કોઈ બોલી શકે કયા ❤❤❤
@daljibhaiparmar36142 жыл бұрын
Vah. Mevani saheb
@રાજાખોડલ.14418 ай бұрын
MLA Of જીજ્ઞેશ મેવાણી 🎉
@rutvikshah15432 жыл бұрын
I think Mevani is more effective, knowledge and visionary person compare to all BJP MLA
@ShivaS-xu3kf7 ай бұрын
જય ભીમ જીગ્નેશભાઈ તમને મારા લાખ લાખ સલામ છે જીગ્નેશભાઈ તમને મારા ❤ થી નમસ્કાર છે મારા દલિત સમાજ ના સાવજ તમને લાખ લાખ વંદન છે
@mehboobkhanmalek49162 жыл бұрын
અલ્પભાઈ કોંગ્રેસે તમને રાહુલ જી અને સોનીયા ગાંધી પ્રિયંકા જી સાથે મંચ પર બેસતાં હતાં કોંગ્રેસે તમને ઘણું બધું આપેલ બીજેપી માં ગયાં પછી આપની આક્રમકતા કેમ ઘંટી છે વાત રહી મોદી જી અને અમીતશાહ સાથે સ્ટેજ પર ક્યાંરે નથી જોયા
@B.K.GOHIl.SAKRIYA2 жыл бұрын
🤔
@Shamstudio8112 жыл бұрын
Baap jindgi ma pan modi ane amit shah jode na besva de alpesh thakor ne.