ધન્યવાદ છે દિયોદર કાંકરેજ ધાનેરા તાલુકાના લોકો ને સરકાર ની તાનાશાહી થી નારાજ થઈ અવાજ ઉઠાવ્યો એ બદલ આભાર
@JayantibhaiChaudhary-m4y10 күн бұрын
શંકરભાઈ ચૌધરી ના લીધે થરાદ નેં જીલ્લા નું શંકરભાઈ ચૌધરી હવે થીં ચુંટણી લડવાની છે હવે શંકરભાઈ ચૌધરી ને થરાદ થીં લડાઈ કરી નેં જીલ્લા જાહેર કર્યો ઘણું પેટમાં દુઃખે છેઃ તો ધાનેરા ને પાણી આપે ખોટી સરકાર નું માળખું જુઠું બોલે ને ખોટાં વાયદા કરીને સરકાર શંકરભાઈ ચૌધરી ને થરાદ એક દિવસ ઘેર ભેગા કરીને રહેશે થરાદ વાસી એ કરી કામ કરી લીધો હવે શંકરભાઈ ચૌધરી નેં ઘેર ભેગા કરીને રહેશે તેનો ઓગડ જી કરશે શંકરભાઈ ચૌધરી એ સોગંદ ખાઈને દિયોદર જીલ્લા ને બદલે થરાદ જીલ્લા નું આયોજન કર્યુ ઓગડ દાદા ઘેર ભેગા કરીને રહેશે થરાદ હવે નવી જગ્યા ગોતવી પડશે પાટણ જિલ્લામાં કેમ મુકવામાં આવ્યો દુઝણી ગાય બનાસકાંઠા જિલ્લામાં છે તે સારાં હોત તો પાટણ છોડી નેં બનાસકાંઠા કેમ આવ્યા પોતાના વતન જાવું પડશે થરાદ મેલશે મેલશે લખી નાંખો હવે હારવું પડશે પોતે હારી ને રહેશે થરાદ થીં હારવું પડશે હાર હાર,,,,,,,,
@KantibhaiMajitra10 күн бұрын
સાચી વાત છે ગુંડા ગીડદી જીતે છે માવજી બા ઊપર કેવા આક્ષેપો કર્યા સમાજ ને બહુ દુઃખ શહન કરવા પડે છે
@rameshdesai699211 күн бұрын
ધાનેરા ના વિકાસ માટે માવજીભાઈ દેસાઈ ખૂબ મહેનત કરે છે પરંતુ ધાનેરા ને અન્યાય કેમ
@Rajlukho9 күн бұрын
વિકાસ 😂😂😂😂😂😂 થાવર થી નેનાવા હાઇવે ના ખાડા પૂરવાની ઓકાત નથી અને વિકાસ ની વાત કરે. 😂😂😂😂
@dalpatbhai655211 күн бұрын
ધાનેરા માગે બનાસકાંઠા શંકર ચૌધરી મુરદા બાદ સુધરી જા બનાસડેરી કે ધાનેરા ની જનતા તારી વાત માં નહી આવે તું થરાદ માં ગુંડા ગડદી કરી ચૂંટણી જીતી પણ આ ધાનેરા છે અને તું અમારી બનાસડેરી ઉપર નિર્ભર છે અમે તારા ઉપર નહી સુધરી જશે
@Nikul-palanpur-gs3dq11 күн бұрын
Dhanera ma thi Shankar Chaudhari Ne block karo..pag mat mukva do
@mukeshchaudhary76479 күн бұрын
હું ધાનેરા થી છું અમે કોઈ નારાજ નહીં થરાદ અમારા માટે બેસ્ટ છે અમને કોઈ તકલીફ નહીં શંકર ભાઈ થી
@DGvlog-m1p11 күн бұрын
આ માણસ ખૂબ હરામી છે રાજ કારણ માં આવી ને આખા ધાનેરા માં ઠોકી છે ...પાણી ની નહેર એમાં આને પગ આડો કર્યો એ પશુ પ્રાણી ની પીવાના પાણી માટે જે હાય લીધી છે એ જરૂર યાદ આવી ભગવાન સજા જરૂર આપશે ..એનું પાપ એને સમજાવશે ....
@jivabhaigogal532411 күн бұрын
બહુ જ સાચી વાત છે 👍
@mavjichaudharymavjichaudha81219 күн бұрын
વાવ થરાદ ❤
@ManabhaiPrajapati-y8f10 күн бұрын
મારો જીલ્લો બનાસકાંઠા ❤
@v.c.official267010 күн бұрын
જનતા અને નેતા ઓ બધા ઓનો એકજ અવાજ છે તો શંકર એની મનમાની કરી છે
@JayantibhaiChaudhary-m4y10 күн бұрын
શંકરભાઈ ચૌધરી એ ક્યાં ખેતી કરી નેં કમાણી તે સરકાર નેં લુંટી નેં પૈસા કમાવવા લાગ્યા સરકાર નેં લુંટી નેં કમાણી કરી હજારો કરોડો રૂપિયા ક્યાંથી આયા લુંટી લુંટી નેં હવે આટલી જમીન ક્યાં થીં આઈ કરોડોની જમીન થીં મશીન લાવ્યા છીએ પોતાની મીલીયન ડોલર ની કમાણી કરી નેં હવે હાંરે તોય શું સરકાર નેં લુંટી લુંટી નેં બોતેર પેઢી હાજૂ કરી નાખ્યું
@hemjibhai11 күн бұрын
જનતા ના નેતા બનો સમાજના નહી
@KishorbhaiDarji-tk8vo6 күн бұрын
ડુંગર દૂરથી રળિયામણા
@JayantibhaiChaudhary-m4y10 күн бұрын
સાચો સ્વાર્થ ખાતર જીલ્લા થરાદ નેં જીલ્લા સ્વાર્થ માટે શંકરભાઈ ચૌધરી ને વધારે રૂપિયા કમાવા સિવાય કોઈ ધંધો કરી નેં શંકરભાઈ ચૌધરી ને એક હજાર પગાર દારૂ અત્યારે કરોડોની સંપત્તિ ભેગી કરી એ રાજકીય પક્ષો માંથી કમાણી કરી છે નવી ઓફીસો બનાઈ ને કમાણી કરવી છે શંકરભાઈ ચૌધરી ને ફેર ચુંટણી લડવાની થરાદ ને બાપ નું કરી નાખ્યું તે પોતાના બાપ નું નામે કરી નાખ્યું હવે થરાદ થીં હારવું પડશે પોતે ધારે તે નહીં થાય
@jivabhaigogal532411 күн бұрын
મારો જીલ્લો બનાસકાંઠા 🎉
@purohitkirti782510 күн бұрын
B,k my district
@Nikul-palanpur-gs3dq11 күн бұрын
Shankar Chaudhari Ne block karo dhanera ma ..Pag mat mukva do
@natvarpurohit23711 күн бұрын
Sarkar andali che
@patelbharat41159 күн бұрын
Kem bhai dhanera taru che
@patelbharat41159 күн бұрын
Sankar Choudhury jevo koi saro neta j nathi banas ma
@Rajlukho9 күн бұрын
ધાનેરામાં આવે ત્યારે રોકવા ની કોશિશ કર તારી માં ચોદાઈ જશે
@gokulkrabarijadi356211 күн бұрын
મારી કર્મ ભૂમિ બનાસ મારો જિલ્લો બનાસ કાંઠા
@KantibhaiMajitra10 күн бұрын
સમાચાર સાંભળવાની મજા આવી 😅😅😅😅😅😅😂😂😂😂
@Newsong-hh5vf7 күн бұрын
हमा रे ता धानेरा जी बनासकांठा चाईऐ
@Amaratbhai.kVaghela11 күн бұрын
❤
@BhamrajiPurohit-zl7hu9 күн бұрын
Banashkantha joiye
@jogabhaivpateljvp596411 күн бұрын
મહેતા નું રાજકારણ હોય ત્યારે વિકાસના હોય
@lalojoshi91616 күн бұрын
દિયોદર આૈગડ
@jivabhaigogal532411 күн бұрын
ધાનેરા માગે બનાસકાંઠા
@kanjibhaipatel506410 күн бұрын
Dhanera ne bnaskatha ma rakhvo joyie
@dineshbhainai83019 күн бұрын
સુયી જા😢
@patelganpatbhai149911 күн бұрын
વાવ થરાદ
@hitsrajgor923411 күн бұрын
બનાહ કોઠા નાં હો પંખીડા 💔
@chandreshchaudhary47218 күн бұрын
Kon che naraj
@BhamrajiPurohit-zl7hu9 күн бұрын
Vav tharad boy cot
@hanshabhaithakor287510 күн бұрын
Deodar ogad jilo
@TutionClass-l9t11 күн бұрын
Vav tharad
@dineshrana93687 күн бұрын
B. K
@savjipatel322811 күн бұрын
વાવ થરાદ રેડી
@rameshbhaiprajapati162611 күн бұрын
Banasakantha
@rajaramlogistics20719 күн бұрын
Dhanera ne jilanu vadu mathak banavo
@rakshit704211 күн бұрын
Amare vav tharad redi chhe rajniti na rotla seke
@lajwab_editor11 күн бұрын
Jati vadi hovathi
@MrASHOKKARD11 күн бұрын
વાવ થરાદ બરોબર છે થરાદ માટે
@DarbarAravindsinh-m2m11 күн бұрын
ધાનેરા માટે બનાસકાંઠા બરોબર છે
@dineshchaudharik604411 күн бұрын
જય થરાદ
@DarbarAravindsinh-m2m11 күн бұрын
જય બનાસકાંઠા.. ધાનેરા માંગે બનાસકાંઠા
@dineshdesai20811 күн бұрын
ધાનેરા માંગે બનાસ
@Yogeshpurohit119 күн бұрын
Pathari fervi nakhi sankare visharniae
@jivabhaigogal532411 күн бұрын
મારો જીલ્લો બનાસકાંઠા
@drvijay935810 күн бұрын
Aa bhai ne jilla ni khabar nathi
@lilabhaichaudhary542611 күн бұрын
શંકર ભાઈ સાહેબ વિજય હો બીજેપી
@ashokpurohit930711 күн бұрын
Smy bahu shikhvi jase
@MukeshDesai-v4y11 күн бұрын
તો જો. પાકિસ્તાન માં. રેડી 😂😂😂
@RizakSaiyad-y9h4 күн бұрын
Sakrnekomaro
@NavinPatel-ko5vz11 күн бұрын
અમુક લોકો ને તો તાલુકો બદલે છે એવું કહીને લાયા હોય એવું લાગે
@jayantichaudhary429010 күн бұрын
Aa badha ex MLA and chalu MLA na loko Che e to virodh karvana aa bane chor j che
@Mpurohit-de5dz11 күн бұрын
Shankar Choudhary na Khota felava emni Rmt ne ndse. Smy bdlta var nhi lage
@Rameshbhai_chaudhary10 күн бұрын
તાલુકો.બદલાય.છેકે.શુ
@KantibhaiMajitra10 күн бұрын
😂😂😂😂
@DineshChaudhary-cd7jp11 күн бұрын
ભાઈ તમે અપક્ષ કેમ ગયા હતા
@hh171hj11 күн бұрын
અપક્ષ ગયા નથી જીત્યા પણ છે ❤
@Rajlukho9 күн бұрын
@@hh171hj એટલે તો હવે રોડ ઉપર બેઠા છો. 😂😂😂😂😂
@hh171hj9 күн бұрын
@@Rajlukho lokshahi no Itihas bole che road upar utrela neta j Itihas badle che
@Rajlukho9 күн бұрын
પહેલા આવા મજાકિયા સમાચાર સાંભળવા માટે પાકિસ્તાનની ન્યુઝ ચેનલ ખોલવી પડતી અને હવે .......😂😂😂😂
@hareshchaudhary605011 күн бұрын
Bichari vasti ne khabr j nathi su kam bolaya
@RadamajiRajput11 күн бұрын
बनासकांठा
@RadhaKrishnabhakti-n4x11 күн бұрын
થરાદ તાલુકાના તમામ તાલુકાઓમાં પાણી છે બનાસકાંઠા જિલ્લામાં એક પણ નહીં 😅🤣 ધાનેરા થરાદ માં બરોબર છે
@DarbarAravindsinh-m2m11 күн бұрын
ધાનેરા માંગે બનાસકાંઠા
@jesungbhaipatel840811 күн бұрын
Vav tharad jindavad
@RizakSaiyad-y9h4 күн бұрын
Nakmose
@SiddharajsinhVaghela-y1w11 күн бұрын
Shankar Chaudhary ne haravo
@hothibhaithakur707610 күн бұрын
મિટીંગનું આયોજન કરે વાહનો ગોઠવીને પબ્લિક ભેગી કરીને જમવાનું પણ આયોજન કરે તો પબ્લિક ભેગી થાય જ ને!
@DarbarAravindsinh-m2m9 күн бұрын
કયા હતું જમવાનું નું.. ભીખારી
@Rajlukho9 күн бұрын
@@DarbarAravindsinh-m2m ચા ના ય ઠેકાણા નતાં ને જમવાનું ક્યાંથી હોય