વાહ...સરસ માહિતી મળી આવા આયોજન થાય છે એની ખબર હમણાં પડી તમે સારું કવરેજ કર્યું અભિનંદન.
@rakeshpanchal33443 жыл бұрын
સમીર ભાઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક Ausom છે 👍👌❤️🙏🏼 આશ્ચર્યજનક વાત છે ભાઈ આપણી સંસ્કૃતિ ની સાચવણી ધન્યવાદ લાયક છે ભાઈ 👍👌❤️🙏🏼🇮🇳🚩 દેશી રીત અમારા ગામમાં આ રીતે વલોણામા વલોવતા હતાં અને માખણ કાઢતાં પણ જોયું છે ભાઈ 👍👌❤️😊🙏🏼 ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ સમીર ભાઈ 👍❤️💪🇮🇳💪🙏🏼
@vishalbaraiya76843 жыл бұрын
સમીર ભાઇ ભાવનગર મા તમારુ સ્વાગત છે
@rajuayarvlog45193 жыл бұрын
Khare khar samir Bhai avo video atyar sudhi me akey foodi shenalma nathi joya.bov jordar khub khub abhinadan
@rajeshwarichavda57483 жыл бұрын
Tamari bolavani chhata ne salam chhe Samir bhai 🙏
@chiragpatel32162 жыл бұрын
Taste of Gujrat. Good for Health. World No 1. Indian Khichdi.
@RAKESHPATEL-sq5uf3 жыл бұрын
samir bhai bahuj jordar video che very nice information
@kishor30023 жыл бұрын
Great exploring 👍
@vishal_baraiya_11183 жыл бұрын
Bapa Sitaram... Very nice information 👌
@vikramparekh2833 жыл бұрын
Sameer Bhai Khub Sara's tasty all Desi Food 👍👌👌👌
@punitbhatt85713 жыл бұрын
વાહ ભાઈ વાહ જોરદાર 👌👌😋😋😊😊👍👍
@rakeshpanchal33443 жыл бұрын
સમીર ભાઈ અત્યારે લોકો ને ઓર્ગેનિક (કુદરતી) રીતભાત તરફ વળ્યા છે 👍👌 આવા મેળાવડા બતાવવા બદલ આભાર 🙏🏼😊🇮🇳 શરબત ખરેખર કુદરતી છે 👍
@punekartejas96853 жыл бұрын
Realy nice video samir bhi apke expression muze bhot pastnd aya mai pune se hu......... And you are my roll model.😊😇
@rakshatrivedi93263 жыл бұрын
Wow good video some nice west to best dis blow
@jitendralakhataria54953 жыл бұрын
Waah.....superb....
@neelshahnk3 жыл бұрын
Wha sir ji wha mooj padi gai jooi ne ..... 🔥👏
@ashwindihora3 жыл бұрын
Great 👍👍😊💐🎉🙏
@jadeja8722 жыл бұрын
Jay mataji 🙏
@kanovarshdiya93993 жыл бұрын
જય જય ગુજરાત
@ladhapatal83293 жыл бұрын
जय श्री राधे कृष्णा सादर नमस्कार शुभ रात्रि
@pankajbariya94363 жыл бұрын
Khub saras che Desi khanu
@imtiyazmansuri93593 жыл бұрын
Supop samir Bhai.
@pandit96293 жыл бұрын
old is gold samirbhai
@narsibhimji24423 жыл бұрын
Bhagti bhes na dok ma j lakdu hoy che tene dero kahevay Chas ni Gori upar der hoy che
@kishor30023 жыл бұрын
Good ideas 😌 thank
@yogeshparmar94333 жыл бұрын
સમીર ભાઈ જોરદાર વિડિયો છે જય જલારામ બહુ સરસ વિડિયો બનાવ્યો છે તમે દેસી મોજ મઝા આવે. બસ સમીર ભાઈ આવા સારા સારા વિડિયો બનાવો એવી દિલ થી બેસ્ટ wishes સમીર સાથે તમે અલગ જ વિડિયો concept લાવો છો . એટલે મઝા આવે છે અને નવું જાણવા મળે છે. એટલે કય ના ઘટે યોગેશ દરજી
@desiman35713 жыл бұрын
સરસ
@sureshramani69042 жыл бұрын
Chhas na masala ni mantra moklo
@ladhapatal83293 жыл бұрын
आवो मेळो होय तेनी अगाव जाण करवा विनंती तो अमे पण लाभ लइ ऐ
@hvkmemories53453 жыл бұрын
haji chalu che aahar melo ?
@sanjayvyas30393 жыл бұрын
Nice
@bhautikmangaroliya88913 жыл бұрын
Mast
@keyurdave49153 жыл бұрын
Bhavanagar ma to paisa kamava nahi pan Sara ma saru khvdava e 6.