સૌથી પહેલા આપ તમામ મિત્રો જે સહયોગ કરી રહ્યા છો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ અને આવનાર નવા વર્ષની આપને અને આપના પરિવારને ખુબ ખુબ શુભેચ્છાઓ આવનારું નવું વર્ષ આપના માટે અને આપના પરિવાર માટે ખૂબ સારી ખુશીઓ લઈ આવે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના 🙏
@Hanuman_no_das4 жыл бұрын
Ame tamne to joya chhe sir pan please vare gadiye tame tamaro face camera aagad na lavo ane please tame video ma drone no upyog karo nice video
@kpgamingboss85883 жыл бұрын
srs
@NitasCooking3 жыл бұрын
Jungle safari ni ander nani bag lai java de toh bag ma suko nasto jemke biscuit chevdo ext. hoy toh chale?
Statue of Unity is one of the best tourist place in India 👌👌🇮🇳
@sadikkasimmulla54704 жыл бұрын
Ok
@future654534 жыл бұрын
My home
@shippinginbox4 жыл бұрын
Always informative #shipping_inbox
@dharmendramodi4 жыл бұрын
ખૂબ જ સરસ, સરળ અને માહિતી સભર વીડિયો.
@HimanshuAglave4 жыл бұрын
ખૂબ સરસ વિડિઓ.. પણ ટિકિટ નો રેટ અને ફક્ત જંગલ સફારી માં જઉંઉ હોઈ તો જય શકાય ખરું.કે કેમ તે જણાવા વિનંતી....
@GujjuSanjay4 жыл бұрын
હા માત્ર jangal safari ma jay shkay
@kuldipsinhbhandari90834 жыл бұрын
Children park, ekta cruise, vishv van, glo garden no video banavo
@Catforever894 жыл бұрын
ગુજરાતનો પાર્ક છે છતા ગુજરાતી ભાષાને જ સ્થાન નથી...દરેક સાઈન બોર્ડ અને પ્રાણીઓ વિશેની સુચના-માહીતી ના બોર્ડ ફક્ત હિન્દી અને અંગ્રેજીમાં છે...તમિલનાડુ કર્નાટક કેરલ મહારાષ્ટ્રામાં ક્યાંય આવુ નહી જોવા મળે.. આ ફક્ત ગુજરાતમાં જ જોવા મળશે.. ગુજરાતમાં ગુજરાતીઓની માતૃભાષા ગુજરાતી સાથે ઓરમાયુ વર્તન કરે છે ગુજરાત સરકાર અને ભારત સરકાર.. ગુજરાતી ભાષાને ક્યાય માન મહત્તવ અને સ્થાન આપવાનું આપણી નાલાયક અને બેશરમ સરકારને સુઝતુ નથી....આવતા થોડા સમયમાં ગુજરાતમાંથી ગુજરાતી ભાષાનું નિકંદન નિકળી જાય તો નવાઈ નહી..થોડા વર્ષો બાદ હિન્દી ગુજરાતની રાજ ભાષા બની જશે અને ગુજરાતી મૃતપાય થઇ જશે.. ત્રિભાષા પોલીસી હોવા છતા ગુજરાતમાં ત્રિભાષા નો નિયમ ક્યાય પળાતો નથી અને ગુજરાતમાં જ ગુજરાતી સાથે અન્યાય ભેદભાવ અને ગુજરાતીનું ઘોર અપમાન થઈ રહ્યુ છે..અને આટલુ બધુ થવા છતા ગુજરાતીઓના પેટનું પાણી પણ નથી હાલતું.. આજ વસ્તુ જો કર્નાટક કે તમિલનાડુમાં તમિલ કે કન્નડ ભાષા સાથે જો કાલે થયુ હોત તો અત્યાર સુધી ત્યાં મોટો હંગામો થઈ ગયો હોત..પણ ગુજરાતમાં કોઇ ગુજરાતીને ઘંટો પણ ફેર નહી પડે..કારણ ગુજરાતીઓને પોતાની માતૃભાષા માટે ના કોઇ પ્રેમ છે ના કોઇ ખાસ લગાવ..ગુજરાતી મરે કે જીવે કોઇ ગુજરાતીને કાંઇ પડી નથી..
@pragnayadav4 жыл бұрын
Sachi vat chhe bhai
@achchha694 жыл бұрын
Mites bhai tame je wat kari ...anth bhakto mate ...e saras che...a vidio banwa wara gujju ne kaho..awa point note kare .......tamara thi sikhwu joiye koi e ....good sir ....
@GujjuSanjay4 жыл бұрын
તમે તમારા પોઈન્ટ ઓફ વ્યુ થી રાઇટ છો. મારું કામ કોઈપણ ને promote કરવાનું નથી અને ન તો હું કોઈ સ્થળને સારું અથવા ખરાબ કહેવા વાળો કોઈ છું. મારું કામ તમામ મિત્રો ને કોઈ પણ સ્થળ થી જાણકારી આપવાનું છે જેથી તેનાને મદદ મળે. હું પણ પક્ષ નથી કરતો કે કોઈ જીવને કેદી બનાવીને રાખવામાં આવે.
@laljichavda36342 жыл бұрын
Nais sanjay bhai
@mittalsarvaiya10102 жыл бұрын
Very nice bro
@pateldishin4 жыл бұрын
Sanjay bhai Maza avi gay
@bhagvatibenchaudhary3954 жыл бұрын
Very nice
@nisargpatkar48754 жыл бұрын
Have to hu pan jaise j .thank you very much...😀😀
@timlimusiclovers13354 жыл бұрын
Ek number video bhai
@GujjuSanjay4 жыл бұрын
આભાર
@anishraval27884 жыл бұрын
Osm place👍👌
@divyat14 жыл бұрын
bhai tame zanzari waterfall jao mast vlog banse hu aatyare 2 din pehla j jaine aayo maro mast vlog bani gayo khali nakh vano vaki che
@chamundaphotothadach44244 жыл бұрын
નવા વર્ષની શુભકામના સાથે જય શ્રી રામ
@GujjuSanjay4 жыл бұрын
આભાર
@MukeshVlogs4 жыл бұрын
Nice sanjaybhai 👌👌👌
@GujjuSanjay4 жыл бұрын
આભાર
@parthrasania4 жыл бұрын
Sanjay bhai pls upload part-2 asap as we can plan journey during Diwali period...by the way, content was very useful...
@GujjuSanjay4 жыл бұрын
હા હું પ્રયત્ન કરીશ જલ્દી તમામ ભાગ આવી જાય
@jaymataji38574 жыл бұрын
સંજયભાઈ દિવાળીની રજા માં ક્યાં ફરવા ગયા *નવા videos ની wait કરીએ છીએ અમે* 😊
@jagdishsinhsisodiya99244 жыл бұрын
બધી વસ્તુ ઠીક છે વિડિઓ પણ મસ્ત છે પણ ખાલી તમે દેશી ભાષા છોડી ને શુદ્ધ ગુજરાતી બોલો.ok
@gauravladdha52973 жыл бұрын
sir jungle safari mai mobile photography allowed hai yaa uske liye alag se ticket lena pdega...
@Story005teller4 жыл бұрын
jordarbhai..
@akshay.1834 жыл бұрын
1 number vlog Sanjay bhai....🤙🤙⚡⚡
@GujjuSanjay4 жыл бұрын
આભાર
@gohilnik74204 жыл бұрын
@@GujjuSanjay ક્યા ભાર😂🤣😂🙏🏻
@parasdabhi80884 жыл бұрын
Khubj saras video che sanjay bhai
@GujjuSanjay4 жыл бұрын
આભાર
@anniruddhathakor94664 жыл бұрын
Nice Video👌
@kpgamingboss85883 жыл бұрын
મારા મામા નુ નામ મુકેશ મામા છે મારા મામા ના છોકરા નુ નામ ધુવ છે મારા મામા નુ ગામ સથરા છે આ વીડીયો ખુબ સરસ છે આ વાજ વીડીયો બનાવી ને મુકો
@GujjuSanjay3 жыл бұрын
હા
@kpgamingboss85883 жыл бұрын
@@GujjuSanjay ok bhai
@kpgamingboss85883 жыл бұрын
નવા વર્ષ ની હાર્દિક શુભેચ્છા
@vasim734 жыл бұрын
Bhai khubaj jordaar mazza aavi gai.
@kdpatel1524 жыл бұрын
Really good and informative jordar ho 🔥👍
@jaydipsinhrathod70094 жыл бұрын
Super video 👌👍🤘🔥
@GujjuSanjay4 жыл бұрын
આભાર
@chiragthacker_4 жыл бұрын
Background music par bau kam karvani jarur chhe reference mate traveling desi no background music juvo tame
@GujjuSanjay4 жыл бұрын
આભાર 🙏 તેની કોઈ લિંક હોય તો મોકલો
@Ashok_Khodifad4 жыл бұрын
zabardast sanjay bhai... #rakhadugujarati
@maheshpithadia45784 жыл бұрын
Very nice video capture Bhai 👌
@GujjuSanjay4 жыл бұрын
આભાર
@statusvideoonly55554 жыл бұрын
Very good bhai me tamari chenal subscribe kari didhi che bhai and Bell icon pan on Kari didhu che bhai
@bhikhubhaibhatt91214 жыл бұрын
અતિ સુંદર.. 👌👌👌👌👌👌👌🌷🌸🔆🌼
@janikano22364 жыл бұрын
Nice one 👍👍👍
@ahirm57804 жыл бұрын
ખૂબ જ સરસ ભાઈ
@kdpatel1524 жыл бұрын
Jordar ek dam 🔥me pan statue of unity na vlog bnavya 6 jo jo gme to like pn kri dejo 🔥🙏
@SabhikaOfficial4 жыл бұрын
I love my India..........❤
@sanvijoshiofficial144 жыл бұрын
Nice video keep it up
@AlpeshAlang894 жыл бұрын
કંઈ na ઘટે sir Cong. for your work Keep it up Non stop....🙏👍❤️
@GujjuSanjay4 жыл бұрын
આભાર 🙏
@NikunjJaviya4 жыл бұрын
Wahhhh jbrdstttt ✔️✔️✔️💥
@GujjuSanjay4 жыл бұрын
આભાર
@shivamtedras28164 жыл бұрын
Very nice,
@shivanshchokshi77703 жыл бұрын
Now the pet zone is open or closed ??
@sanjaykawadvlog4 жыл бұрын
Verry nice video bro
@GujjuSanjay4 жыл бұрын
Thanks 🙏
@TechnicalGambhu4 жыл бұрын
Nice jungle safari
@rajmendapara6124 жыл бұрын
ખુબજ સારા વિડિયો બનાવો છો તમે અને મોટીવેશનલ પણ થાય છે તમારા વીડિયો જોય ને.... તમે ડેઈલી વલોગ પણ કરો સર તમને જોય ને ઘણા મોટીવેટ થશે અને જેમકે તમે Mumbikernikhil ના વલોગ જોવો તે રીતે પણ કરી શકો છો
@GujjuSanjay4 жыл бұрын
સપોર્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર ડેઇલી વ્કોલોગ નું હમણા કોઈ પ્લાનિંગ નથી તેના ૨ કારણો છે . પેલું કારણ કે હું ગવર્મેન્ટ જોબ કરું છું તો પાર્ટ ટાઈમ youtube ને થોડો ટાઈમ અત્યારે આપું છું માટે ડેઈલી વ્લોગ માટે એટલો બધો સમય મળશે નહીં. ૨ કારણ એ છે કે મુંબઈ નિખિલ તેઓની લક્ઝુરિયસ લાઈફ ના વ્લોગ માટે પ્રસિદ્ધ છે આપણે તો દેશી ગામડાના માણસ આપની દેશી લાઈફ જોવા વાળા લોકો કેટલા ઉત્સુક હશે ખબર નહીં પરંતુ ભવિષ્યમાં જો તમામ મિત્રોનો પ્રેમ હશે તો આપણે તે કરવાનો પણ પ્રયત્ન કરશું બાકી અત્યારે તમે ટ્રાવેલ વ્લોગ ઇન્જોય કરો ..જય જય ગરવી ગુજરાત
@rajmendapara6124 жыл бұрын
@@GujjuSanjayતમે કઇ રીતે યુટ્યુબર બનવા ઇનસ્પયર થયા અને તમને જોય ને ઘણા લોકો ને પ્રેરણા પણ મળે ઘણા લોકો નું ટેલન્ટ હોય છે પરંતુ તે લોકો પબ્લિક માં વિડ્યો બનાવતા શરમાય છે તે તે કઈ રીતે તમે પબ્લિક ને ઇન્સપાયર કરશો તેનો એક વીડિયો અથવા કોમેંટ માં લખી આપશો જી જય જય ગરવી ગુજરાત 🙏
@GujjuSanjay4 жыл бұрын
ટૂંક સમયમાં હું તેના પર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ
@RajbhaGaming4 жыл бұрын
Jordar 😎 Bro
@GujjuSanjay4 жыл бұрын
આભાર
@saurabhpandey95944 жыл бұрын
Maja aavi gai bhai 👍
@GujjuSanjay4 жыл бұрын
આભાર
@rushikdhandhalya80483 жыл бұрын
Rushik dhandhalya padari abhimanu chakrav
@premamishra17674 жыл бұрын
Mast 👍
@future654534 жыл бұрын
My home 🏠
@priteshhalpati69744 жыл бұрын
Happy Diwali Bhai super video
@brainbook63144 жыл бұрын
Nice editing bro
@jayrajdesai15134 жыл бұрын
Average how many time it will take to visit jungle safari ?
@GujjuSanjay4 жыл бұрын
We shot the vlog so it took a long time but if you look closely it will be two to three hours
@rathodharsh31604 жыл бұрын
Jordar bhai
@chanpreetsinghdeol57334 жыл бұрын
Nice 🙏 #travelfilms
@rsdevmurari71954 жыл бұрын
ઇન્ડીયન બાય સેન પ્રાણી નું ગુજરાતી નામ જણાવો, આ ગુજરાતી vlog હૉય ગુજરાતી મા જ જણાવવું
@miteshparmar1234 жыл бұрын
Best❤️💯
@heenapanchal51994 жыл бұрын
Are kids below 10 years not allowed in Jungle Safari?
@GujjuSanjay4 жыл бұрын
right
@NitasCooking3 жыл бұрын
Jungle safari ma aapde nani bag hoy to ander lai jsi sakiye
@GujjuSanjay3 жыл бұрын
Ha
@ladhavaviraji17974 жыл бұрын
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@indian33104 жыл бұрын
Bhai 3 years ka bacha jungle safari mai allow hai kya???? Pl reply kal visit karne ka plan hai
@indian33104 жыл бұрын
My son is 3.5 year
@rahulLDCE2 жыл бұрын
Nana chokara allow che ke nai? 5 thi 6 year na child
@tandel80424 жыл бұрын
Saru chai
@xoxo4trek4 жыл бұрын
Sanjay bhai aevu karoke zoo culture bandh thay kaaran ke zoo aevo jagya che jya jetla bi kedio chhe ae nirdosh chhe and lockdown ma aapre je feel karyu aemne puri life mehsus thay chhe ,aetle hu kadi zoo ni visit karto nathi , possible hoy to zoo bandh thay ane darek animals mukt pramane jevi sake aevi kai activities karo🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yogeshjagani49474 жыл бұрын
Tame Rajkot Zoo no video banvo please
@devendrabhatt9344 жыл бұрын
Bahuj sari mahiti aapo cho Rate and hotel na timming video khalas thay te pahela kaheso toh saaru
@shivamgoswami85524 жыл бұрын
Bhai ticket ketli che???
@sahilkhokhar44884 жыл бұрын
Good video
@sadikkasimmulla54704 жыл бұрын
Online ticket ke offline chale
@istperth3823 жыл бұрын
જંગલ સફારી અને પાલતુ ઝોન બંનેને જોવા માટે કેટલો સમય લાગશે ?
@anishraval27884 жыл бұрын
Ask people to prefer morning time visit, as in morning almost all birds and animals are active
@k.bthakor8654 жыл бұрын
Happy New year
@mabgujarati86264 жыл бұрын
Wow
@soormusicindia4 жыл бұрын
Super
@DSquare6114 жыл бұрын
Sunconure natu bhai e albino cockatiel hatu😂😂😂😂
@kishorluhar16684 жыл бұрын
Sir ama koyi ticket chhe. Entry free .
@future654534 жыл бұрын
Sanjay bhai mne orkho me peloj che jene tmne tent revanu bandobas kariyu tu
@GujjuSanjay4 жыл бұрын
Ha ઓળખું તેના માટે તમારો ખુબ આભાર 🙏
@future654534 жыл бұрын
@@GujjuSanjay are yarr tema su a to amaro farj hto😊
@@J.J.Solanki same tickets are valid for both, both are upposite to each other
@pdkhatri3274 жыл бұрын
Bhai ye ticket statue of unity ..ki whaa mil jayegi offline ya online pahle krwani pdegj
@GujjuSanjay4 жыл бұрын
ऑफलाइन कुछ भी नहीं ऑनलाइन ही बुक करना होगा।
@hardikshardiks46424 жыл бұрын
Bhai kiya aavelu che aa Jungle mare pan javanu che....
@vibhusavani81304 жыл бұрын
Tickets ketli che?
@GujjuSanjay4 жыл бұрын
જંગલ સફારી ની ટિકિટ મોટા માટે ૨૦૦ અને બાળકો માટે ૧૨૫ રૂપિયા છે કેમેરા માટે એક્સ્ટ્રા ચાર્જ છે
@jigneshborkar26624 жыл бұрын
international tour kyare karso bhai
@amitdabgar77934 жыл бұрын
ટીકીટ. નો દર તો કોઈ ભાઈ
@lalubhajadeja62124 жыл бұрын
ઓસ્ટ્રેલિયા નું કાગારૂ અને ઝીબ્રા જોવા ન મળ્યા vlog માં ત્યાં લાવ્યા છે એવા ન્યૂઝ માં હતું .
@GujjuSanjay4 жыл бұрын
કાંગારૂ અમે જોઈ શક્યા નથી કદાચ બહાર ના હોય અથવા તો લાવ્યા કે નહીં તે પણ ખ્યાલ નથી ઓસ્ટ્રેલિયાના પ્રાણીના shine બોર્ડમાં કાંગારૂ નજરે પડે છે પરંતુ અમે નથી જોઈ શક્યા.
@sadikmulla95184 жыл бұрын
Sinjiy bhai tame jeje animals na name aa video ma bolya te animals tya che gem ke emu, wallaby, ziraf , zebra
@GujjuSanjay4 жыл бұрын
Ha
@sadikmulla95184 жыл бұрын
Thanks you
@ranjanbadzala7354 жыл бұрын
Ticket su che?
@mandirnisafar3 жыл бұрын
તમારા ગામ નું નામ
@GujjuSanjay3 жыл бұрын
સથરા
@paliwaljanibhai59354 жыл бұрын
Hotel het pelas alang
@vaibhavidevalshah16664 жыл бұрын
મારે ઘરે પર્શિયન બિલાડી છે. શુ હું એને જંગલ સફારી જોવા લઈ જઈ શકું? એને બાર લઈ જવા માટે એનું એક બાસ્કેટ છે. તેમાં જ હું એને બાર લઈ જાવ છું. તો શું હું એને પ્રાણીઓ દેખાડવા લઈ જઈ શકું?
@newchallenge70784 жыл бұрын
Ticket price su 6 bhai
@sadikmulla95184 жыл бұрын
Sanjay bhai ticket ket li
@nasirshaikh29394 жыл бұрын
Ketla paisa vaparvana
@heenapanchal51994 жыл бұрын
How far is Jungle Safari from SoU ?
@harshlakhara1994 жыл бұрын
200 meter jevu hase
@sadikkasimmulla54704 жыл бұрын
Sanjay white bear che ke
@GujjuSanjay4 жыл бұрын
ના અમને જોવા નથી મળ્યો
@shotoniphone44424 жыл бұрын
Bhai Me Kevdiya Rav Chu Mere To Aani Kai Navai Nathi
@jigneshdoshi80874 жыл бұрын
Mane a ko ne k tya tame jem animals ne hand MA pakadyo hato toa evi were Amne ramadva de