🔥😱gulab kaka ne phir machaya bhaukal 😱 or ghar aaye maheman👏 or parcel 📦 Reddy 👏👏

  Рет қаралды 3,216

GulabKaKa & RajuBhai village vlogs

GulabKaKa & RajuBhai village vlogs

Күн бұрын

🔥😱gulab kaka ne phir machaya bhaukal 😱 or ghar aaye maheman👏 or parcel 📦 ready 👏👏

Пікірлер: 43
@ritakhanesha2245
@ritakhanesha2245 Күн бұрын
જય સ્વામિનારાયણ ગુલાબભાઈ અને રાજુભાઈ તમારી વાત સાચી છે તમે નેગેટિવ કમેન્ટ પર ધ્યાન ન આપો ભાઈ તમે લોકો સીધા સાદા સરળ માણસો છો તમારા પેટમાં જરા પણ પાપ નથી તમારી આંખોમાં ખરાબી નથી તમારી અંદર નાટક નથી તો પછી શા માટે કોઈથી ગભરાવ છો અમે તમારી સાથે છીએ સદાય તમે પ્રગતિનો પંથ લઈ લો એવી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના🎉
@રજનીકાંતસાવલીયારજનીકાંતસાવલીયા
@રજનીકાંતસાવલીયારજનીકાંતસાવલીયા Күн бұрын
જય સ્વામિનારાયણ બે ભાઈ ને
@ritakhanesha2245
@ritakhanesha2245 Күн бұрын
અને દર્શક તો એટલું બધું ભાષણ આપે છે કે ના પૂછો ની વાત જાણે મોટો સ્વામિનારાયણ નો સંત મહાત્મા ન હોય😂 આટલું ભાષણ તારા બાપને આપ્યું હોત તો આ ઉંમરે બીજી કામવાળી ને પરણીને ન લાવ્યો હોત અત્યારે બંને દીકરીઓ બંધ થઈ ગઈ છે ઘરવાળા બધા આવતા બંધ થઈ ગયા છે સમાજમાંથી સાવ આખું કુટુંબ ફેકાઈ ગયું છે અને ઉપદેશ આલવા હાલી નીકળો છો દર્શક😂😂
@nikunjthummar-q6z
@nikunjthummar-q6z Күн бұрын
બેન તમારી વાત સાચી છે પણ હજી લોકો ને રમાડે છે દૅશક ને લોકો રમે છે ગાંડી ના
@ritakhanesha2245
@ritakhanesha2245 Күн бұрын
તમે ચિંતા ન કરતા ગુલાબભાઈ અને રાજુભાઈ ખોટો સોનું હોય છે તે વધારે ચડકે છે થોડો સમય હજી એક દિવસ જવા દો કદાચ થોડા સમયમાં પણ એની અસલિયત બધાને ખબર પડી જશે લગભગ તો બધા લોકોને ખબર પડી ગઈ છે પણ છતાં પણ તે નાટક કરે છે ખોટું તમે સીધા સાદા અને ભોળા માણસો છો અમે સદાય તમારી સાથે છીએ ભાઈ ​@@nikunjthummar-q6z
@ritakhanesha2245
@ritakhanesha2245 Күн бұрын
હજુ થોડો સમય જવા દો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે આમે ખોટું સોનું બજારમાં વધારે ચડકે છે ભાઈ શારદાબેન કેટલો સમય ઘરમાં રહે છે તે જોવા જેવું છે😂
@ritakhanesha2245
@ritakhanesha2245 Күн бұрын
દર્શક જે વસ્તુઓ બનાવે છે અને ચાર ગણો ભાવ લઈને લૂટે છે તે લોકોને કેમ ખબર નથી પડતી આમળા અને અરીઠા ઉકાળો એટલે શેમ્પુ ના આવો જ રંગ થઈ જાય છતાય સુરતના ભણેલા ગણેલા લોકો તેની વાતોમાં છેતરાય છે ગુલાબભાઈ ની વસ્તુ એકદમ નેચરલ છે અને ભાવ પણ વધારે નથી લેતા ખરેખર આવા સાચી છે કે ખોટી કે અમદાવાદ અને બોમ્બે વાળા લોકો તેને બોલાવે છે મને તો લાગે છે તે બીજા લોકો પાસે આ રીતે કમેન્ટ કરાવે છે દર્શક એક નંબરનો નાટક કયો છે તેનું જૂઠાણું બહાર પડવું જોઈએ અને કોઈ એમ કમેન્ટ કરતું હોય કે ગુલાબભાઈ અને રાજુભાઈ આ કરાવે છે તો તે ખોટું છે અમે તો ગુલાબભાઈ ને રાજુભાઈ ને ફેસ ટુ ફેસ જાણતા પણ નથી પણ વિડીયો ના આધારે અમને બધી ખબર પડે છે એટલે ગુલાબભાઈ અને રાજુભાઈ કશું કરાવતા નથી લોકો એની મેળે કમેન્ટ કરે છે
@ritakhanesha2245
@ritakhanesha2245 Күн бұрын
ભાઈ થોડો સમય જવા દો ખોટું સોનું બજારમાં બહુ ચડકે છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે દર્શક જે જૂઠાણું ચલાવે છે તો બહાર ખબર પડી જશે ​@@nikunjthummar-q6z
@theindianfoodtv543
@theindianfoodtv543 Күн бұрын
દર્શકભાઈ ના ઘરની કોપી કરી ખજૂરભાઈ એ @khajur
@theindianfoodtv543
@theindianfoodtv543 Күн бұрын
હા ગુલાબકાકા હા નો બોલ મા છીકસ હા
@kapildand61
@kapildand61 2 күн бұрын
Tame be bhai khub agad vadho eva maara ashirwad
@MalaviyaManojMalaviyaManoj
@MalaviyaManojMalaviyaManoj 2 күн бұрын
Jay Dan maharaj 🙏
@ramapatel3642
@ramapatel3642 2 күн бұрын
Jay Swaminarayan gulab bhai Raju Bhai 🙏🙏
@artipatel7631
@artipatel7631 2 күн бұрын
Jai ho village na paisa to chavai gaya
@nikunjthummar-q6z
@nikunjthummar-q6z Күн бұрын
દૅશક ને ફોન કરો જયહો વિલેજ નો હીસાબ માંગો પૈસા એના બાપના નથીઃ
@ashwindmc4270
@ashwindmc4270 Күн бұрын
Pan kone na padi hisaab mango
@nikunjthummar-q6z
@nikunjthummar-q6z Күн бұрын
ત ઈ તને ખબર નથી કે જયહો વિલેજ કોણ સંભાળતા હતા ને સુ લાગી ગયો છો દૅશક પાસે
@PremjiBhaiWala-mw7oc
@PremjiBhaiWala-mw7oc 2 күн бұрын
જય, સ્વામિનારાયણ ગુલાબકાકા અને રાજુભાઇ જય, સ્વામિનારાયણ
@jigspatal608
@jigspatal608 2 күн бұрын
सरसबगीसोसे राम राम 🙏 जय किसान जय जवान 🙏
@kapildand61
@kapildand61 2 күн бұрын
Saachi vaat gulabbhai . Tame khub agad vadho
@hetkikani1685
@hetkikani1685 Күн бұрын
Jay Swaminarayan
@KhayatiAhir
@KhayatiAhir 2 күн бұрын
Jay shree Krishna
@jayswaminarayan2119
@jayswaminarayan2119 2 күн бұрын
Jay swaminarayan 🙏🏻
@dilipbhaivachhani6916
@dilipbhaivachhani6916 2 күн бұрын
જય સ્વામિ નારાયણ🙏
@harshsabhaya1365
@harshsabhaya1365 Күн бұрын
E tamne jlagu pade che bhai roj vedeyo ma bejane jupade karo cho tamaru karo bhai
@BindastBoy-ki7yz
@BindastBoy-ki7yz 2 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@PrayagBajriya
@PrayagBajriya 2 күн бұрын
Jay swaminarayan
@kairavishah6178
@kairavishah6178 2 күн бұрын
🙏
@nikunjthummar-q6z
@nikunjthummar-q6z 2 күн бұрын
જય સ્વામિનારાયણ
@sangeetabutani5543
@sangeetabutani5543 2 күн бұрын
Tamara ghare demand aaya ta e mara bhai n bhabhi thay surat thi Naresh bhai n bhanu bhabhi...Mul ame bet dwarka na
@GulabkakaRajuBhaivillage
@GulabkakaRajuBhaivillage 2 күн бұрын
Te Amara fai se 🙏🙏🙏
@jaynatibhaimalaviya6053
@jaynatibhaimalaviya6053 2 күн бұрын
જય બાબા સ્વામિ
@bharatibenlakhani1699
@bharatibenlakhani1699 2 күн бұрын
સાચી વાત છે
@mrsdip2000
@mrsdip2000 2 күн бұрын
🙏👍👌
@arunbhaikathrotiyaofficial
@arunbhaikathrotiyaofficial 2 күн бұрын
નંબર વન ચેનલ છે સ્વામિનારાયણ😊
@Rajubhai-u2o4m
@Rajubhai-u2o4m 2 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 37 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 33 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 11 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 52 МЛН
EXPOSED: Indian Education System & Teachers:  Helping or Hurting Child Development?@englishwalesirr
1:14:38
The Gut Feel Show by Prranav Vashistha
Рет қаралды 36 М.
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 37 МЛН