રામ ક્રિષ્ના સે બડા કોન, ઉન્હોને ગુરુ કિન : તીન લોક કે તારણ તરણ, વો ભી ગુરુ કે આધીન. ગુરુ મહિમા નું અદ્ભૂત વર્ણંન કર્યું જે અમૃત સમાન છે, જેણે જેણે આનું પાન કર્યું તેનો ઉદ્ધાર થઈ ગયો. ધન્યછે આવા ગુરુ મહારાજ ને તેમના ચરણો માં કોટિ કોટિ પ્રણામ. જય ગુરુ મહારાજ.