ગુરુ મારા ચાર વેદ સમજાવે અવળા રસ્તે થી પાછા વાળે સ્વર પ્રજ્ઞાબેન લાઈક કરો krishna mandal કાજલબેન

  Рет қаралды 5,382

Krishna Mandal

Krishna Mandal

Күн бұрын

પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
............ગુરુપૂર્ણિમા ખુબ સરસ કીર્તન....... 👌👌👌👌
ગુરુ તમે એવા કરો રે ...(2)
પરબ્રહ્મજ્ઞાન રે થઈ જાય
સાચો માર્ગ મારા ગુરુ બતાવે
ગુરુ તમે એવા કરો રે ...(2)
ભક્તિ ભરપૂર રે થઈ જાય
ગુરુજી મારા ચાર વેદ સમજાવે
ગુરુ તમે એવા કરો રે ...(2)
સાચું જ્ઞાન રે થઈ જાય
ગુરુ તમે એવા કરો રે ...(2)
પરબ્રહ્મજ્ઞાન રે થઈ જાય
આવળા રસ્તે થી પાછા રે વાળે
ગુરુ તમે એવા કરો રે ...(2)
સાચા રસ્તે ગુરુજી લઈ જાય
ગુરુજી મારા ગીતા સમજાવે
ગુરુ તમે એવા કરો રે ...(2) ગીતાનું જ્ઞાન રે થઈ જાય
રામાયણનો બોધ ગુરુ સમજાવે
ગુરુ તમે એવા કરો રે ...(2)
જીવન રે સફળ થઈ રે જાય
ગુરુ વિનાના નુગરા કહેવાય રે
ગુરુ મારા એવું બોલે રે ...(2)
નુગરા નો સંગ કદીયે ના થાય
ગુરુ તમે એવા કરો રે ...(2)
પરબ્રહ્મજ્ઞાન રે થઈ જાય
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivarsanatan #sanatani #dharma #bhagwa #akhandbharat #sanatandharm #bapasitaram #hindudharma #yogi #bajrangdal
#sanatan #sanatani #dharma #bhagwa #akhandbharat #sanatandharm #bapasitaram #hindudharma #yogi #bajrangdal #vedas #om #gurupurnima

Пікірлер: 46
@ritabaasarangpurdham4807
@ritabaasarangpurdham4807 20 күн бұрын
વાહ બહુ સરસ એકદમ સત્ય વચન રાહ રાખીને વાત કરે જે સુખ માઁ દુખ માઁ ભેળા હોય એવા ગુરુનો સંગકરો વેદની આગમ વાણી રદયમાં રાખી ચાલોતો આપનુ જીવન ધન્ય બનીજાય અંધકાર માથી અજવાળાતરફ લયજાય દિલમાઁ જયોત જલાવો આપો આપ પરબ્ મ જ્ઞાન મળીજાય જીવન સફળ થયજાય ગુરુ આપના ભગવાનછે ભાગાના ભેરુછે પરમ સખાછે વાણીનો ભંડારછે ગુરુના અનેક રુપછે સરસ ભજન ની વાણી આપ સુધી પહોડી ખંમાઁ ખંમાઁ ખુબ આગળ વધો દિકરા જય માતાજી જય ગુરુદેવ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
બા ખુબ ખુબ આભાર તમારી દીકરી ઉપર તમારા આશીર્વાદ કાયમ માટે રહેવાના તમારા શબ્દે શબ્દ માં વસેલી છે ખુબ સરસ લખ્યું છે બા સાંભળીને અનેરો આનંદ આવ્યો તમારી વાણી મને અતિ પ્રિય છે કે હું સાંભળ્યા કરું જન્મ જન્મ ની માવડી હું જીવું ત્યાં સુધી મારી સાથે રહે એવા માતા આગળ આશીર્વાદ માંગું છું બા તમારા આશીર્વાદ તમારી દીકરી પર કાયમ માટે રહે
@user-jk3gp2lp2l
@user-jk3gp2lp2l 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી બેટા ગુરૂ તમે એવા કરો રે બેટા બહુંજ સરસ સાચો રસ્તો બતાવનાર અને સમજાવનાર જો બધાને આવા ગુરૂ મલી જાય તો સવૅ નો બેડો પાર થઈ જાય આમાં ખુબ સરસ ભજન છે દરેક ને મગજ માં ઉતારવા ની જરૂર છે અને બીજું કે તમે લખીને જણાવ્યું છે બેટા તેં બહુંજ સરસ લાગે છે એક એક શબ્દ સમજવાં જેવો છે જીભે સરસ્વતી વસી છે અવાજ ખુબ સરસ છે આટલી નાની ઉંમરમાં હુંતો ખુબ ખુબ ખુબ ખુશ થવું છું બેટા ભજન કરવા માટે જુગ જુગ જુગ જીવો હજારો સાલ મારા દિલથી ખુબ આશીર્વાદ ❤❤❤ જય ગુરુદેવ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
ખુબ ખુબ આભાર કોકિલા માસી તમે આટલી ઉંમરે આટલું સરસ લખો છો મને અતિ પ્રિય છે ખુબ ખુબ આભાર તમારી દીકરી કાજલ ને તમે અતિ પ્રેમ કરો છો એ તો મને ગર્વ છે તમારી જેવા વડીલોના આશીર્વાદ કૃષ્ણ મંડળ ઉપર કાયમ માટે રહે જન્મ જન્મ ની માવડી નો સાથ હું જી વુ ત્યાં સુધી રહે એવી માં બ્રહ્માણી માને પ્રાર્થના કરું છું દ્વારકાધીશ ખૂબ તંદુરસ્ત રાખે તમને ખુબ શક્તિને ભક્તિ આપે 75 વર્ષે આટલું સરસ લખો એ તો માતાની દયા છે
@VilasVekariya
@VilasVekariya 20 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખુબ સરસ ભજન છે રાગ પણ સારો છે આવા ભજન થી મન પ્રફુલ્લિત થઈ જાય છે જેની માથે ગુરુનો હાથ હોય તેના મુખમાં ગુરુના ગુણ હોય ખુબ સરસ કાજલબેન પ્રજ્ઞાબેન રસીલાબેન તથા સર્વ પ્રશ્ન મંડળ ની બહેનો ને વિલાસબેન ના જય શ્રી કૃષ્ણ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ વિલાસબેન ખુબ ખુબ આભાર તમારા કીર્તન પણ ખૂબ સરસ હોય છે
@user-zj6us7hi2p
@user-zj6us7hi2p 20 күн бұрын
વાહ વાહ ગુરુ એવા કરો રે બેટા સાસો રસ્તો બતાવો વાહ વાહ એકદમ સરસ ગુરુજી નું કીર્તન સંભળાયું પ્રજ્ઞા તારો રાગ બહુ સરસ છે ગુરુજી નું કીર્તન બહુ સરસ છે વાહ વાહ મોજ પડી ગઈ સાંભળવાની બેટા પ્રજ્ઞા કાજલ રસીલા આવાને આવા કીર્તન સંભળાવતા રહો કૃષ્ણ મંડળની બહેનો ને ગુરુ પૂનમ ની સુભેચ્છા જય ગોપાલ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ જય ગોપાલ કૃષ્ણ મંડળ ના બેનો તરફથી જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર
@ritadharmendrasuranipatel4199
@ritadharmendrasuranipatel4199 20 күн бұрын
ખુબ સરસ પ્રજ્ઞા માસી જય ગુરુદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ જય માતાજી બેટા ખુબ ખુબ આભાર
@parthsavani4654
@parthsavani4654 20 күн бұрын
જય ગુરુદેવ ગુરુ તમે એવા કરો કે જીવન સફળ થઈ જાય
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ જય ગોપાલ ખુબ ખુબ આભાર
@HansabenIsapara
@HansabenIsapara 20 күн бұрын
સરસ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર
@gondaliyaparul4090
@gondaliyaparul4090 20 күн бұрын
જયગુરુદેવ જયગુરુદેવ પ્રજ્ઞા બેન કાજલબેન ખુબ સરસ કીર્તન સંભળાવુબેન ❤ થી ગમ્યું ખૂબ આગળ વધો એવી ગુરુ ચરણ મા પ્રાર્થના મારા જય રામાપીર જયશ્રી કૃષ્ણ જયગુરુદેવ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર દીદી જય રામાપીર
@rekhabenparmar5621
@rekhabenparmar5621 20 күн бұрын
વાહ વાહ દીદી ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું જય ગુરુદેવ જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ જય સ્વામિનારાયણ રેખાબેન ખુબ ખુબ આભાર
@PatelSaya
@PatelSaya 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ.ખુબ.સરસ. ગુરુજી નું કીર્તન છે❤❤❤❤
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર
@jalarammandal5125
@jalarammandal5125 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 🙏🙏🙏
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર દીદી
@rasilasangani7573
@rasilasangani7573 20 күн бұрын
જય ગુરુદેવ કાજલ બેન ખુબ સરસ અવાજ ખુબ સરસ છે વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર
@parthsavani4654
@parthsavani4654 20 күн бұрын
જય ગોપાલ.
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર
@krishnanghan6489
@krishnanghan6489 20 күн бұрын
બહુ સરસ વાહ વાહ બહુ સરસ ભજન ગાયું છે ગુરુજીનું 👌👌 જય શ્રી કૃષ્ણ 🙏🙏 જય ગુરુદેવ 🙏🙏🙏🙏
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર કિરણ
@jassidubariya3701
@jassidubariya3701 19 күн бұрын
રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહતી સુંદર🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹🎉🎉🎉
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 19 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય સિયારામ ખુબ ખુબ આભાર
@jadavbhaibeldiya
@jadavbhaibeldiya 20 күн бұрын
સરસ ગાયું છે જય સચ્ચિદાનંદ જય દ્વારકાધીશ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ જય સચ્ચિદાનંદ જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર
@hiraodedara813
@hiraodedara813 20 күн бұрын
જય ગુરુદેવ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર
@ritadharmendrasuranipatel4199
@ritadharmendrasuranipatel4199 20 күн бұрын
👌👌👌👌
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ જય માતાજી ખુબ ખુબ આભાર
@dipikashukla3814
@dipikashukla3814 20 күн бұрын
Lakhi moklo
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ નીચે લખાય એની મુકાઈ ગયેલું છે ફરીથી જુઓ ખુબ ખુબ આભાર
@HansabenIsapara
@HansabenIsapara 20 күн бұрын
સરસ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
ખુબ ખુબ આભાર ફઈબા
@HansabenIsapara
@HansabenIsapara 20 күн бұрын
સરસ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર
@HansabenIsapara
@HansabenIsapara 20 күн бұрын
સરસ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 83 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 66 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 9 МЛН
Choices for your loved ones❤️
0:15
ISSEI / いっせい
Рет қаралды 16 МЛН
Waka Waka 😁 #funnyshorts #rianashow
0:14
RianaShow
Рет қаралды 27 МЛН