શાસ્ત્રીજી મહારાજ તમે મારા ઘરે પધારશો તો તમને મારો ભાવભર્યુ આમંત્રણ છે તમે આવો જોવો અને મારા ઘર મંદિર દર્શન કરવા આવો મારું ઘર મંદિર જોવા એક વાર અવશ્ય અમારા એવા ભાવ છે જો શાસ્ત્રીજી મહારાજ અમારા ભાવ સત્ય સાચા હશે તો અવશ્ય મા વિશ્વંભરી આપણી મુલાકાત કરાવશે અમારા એવા ભાવ છે શાસ્ત્રીજી મહારાજ તમે આવો અમારા ઘર મંદિરને એકવાર નિહાળવા માટે
@kinjaldoshi40482 жыл бұрын
શાસ્ત્રીજી મહારાજ મારી રિક્વેસ્ટ છે તમને મારા ઘર મંદિર નો ફોટો તમને જોવા માટે મારા ઘર મંદિર ના ફોટા જોવાથી તમને 100% આનંદ થશે થશે જ મારા વાલા શાસ્ત્રીજી મહારાજ આપના ચરણોમાં કોટી કોટી વંદન જય માં વિશ્વંભરી
@kinjaldoshi40482 жыл бұрын
મારા ઘરે રોજ જે માતાજીને થાળ પણ ધરાય છે ભાવથી ભોજન કરે છે તેમના પ્રુફ પ્રમાણ પણ મળે છે બસ વિનસ શાસ્ત્રીજી મહારાજ આપને મારી એટલી જ રિક્વેસ્ટ છે બસ ઘરમાં લક્ષ્મી સ્થિર થઈને રહે
@kinjaldoshi40482 жыл бұрын
મારા ઘરે પણ શ્રી વિશ્વ વિધાતા વિશ્વંભરી અને મા મારી કુળદેવી ઉમિયા માં અને સાથે ગણપતિનો સ્થાપન છે મારી કુળદેવીને મેં મારા ઘરમાં સ્થાન આપ્યું છે અને એમાં વિશ્વંભરી વિશ્વ વિધાતા ને વિચારધારા નો અમે આચરણ કરીએ છીએ ધંધો પણ સરસ બરોબર ચાલે છે બધું જ છે શાસ્ત્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ તમને એવી રિક્વેસ્ટ કરું છું તમે પણ એકવાર વલસાડની આગળ વિશ્વંભરી ધામ રાબડા બનેલું છે ત્યાં શિવ તત્ત્વો લાઈવ અત્યારે હાજર છે પહેલીવાર શ્રીરામ આવ્યા મર્યાદા શીખવાડી ગયા. બીજી વાર શ્રીકૃષ્ણ ધરતી પર આવ્યા સમાજસેવા બતાવી ગયા હવે છેલ્લી તક છે વિશ્વ વિધાતા બ્રહ્મા મહેશ વિષ્ણુને ઉત્પન કરનારી સર્વ સૃષ્ટિનું સર્જન કરનારી સર્વોપરી શકતી પરાશક્તિ નું સ્થાપન મારા ઘરે છે દર પુનમ પણ રહે છે દર્દ પૂનમ ભરવા પણ અમે રાબડા જઈએ છીએ બસ શાસ્ત્રીજી મહારાજ આપવાની અનુસંધાન દ્વારા એટલી માહિતી આપો લક્ષ્મી સ્થિર કેવી રીતે થાય અને બાળકો વધારે ને વધારે ભારતની સંસ્કૃતિના સંસ્કાર કઈ રીતે અપનાવે તેના માટે મારે શું કરવું જોઈએ જય માં વિશ્વંભરી
@kinjaldoshi40482 жыл бұрын
શાસ્ત્રીજી મહારાજ યુવાનો થશે લોકો પણ બધા જ થશે 2030 સુધીમાં અનેક લોકોના ઘરમાં ઘર મંદિર કરવા જ પડશે કોરોના એ શીખવાડી દીધું છે શાસ્ત્રીજી મહારાજ મારા ઘરે મારું ઘર મંદિર છે 22 મિનિટની અમે લોકો રોજ જે નિયમિત નિયમિત નિયમ પણે આરતી કરીએ છીએ કોરોનામાં લોકો કહેવા લાગ્યા સ્કૂલ મંદિરો ટોટલી વસ્તુ બંધ થઈ ગયેલા મંદિરે જવાનું પણ બંધ થઈ ગયેલું પણ શાસ્ત્રીજી મહારાજ અમારું ઘર મંદિર ક્યારે કોરોનામાં બંધ થયું જ નથી અને અમને અમારા ગુરુજીએ વિશ્વ વિધાતા બ્રહ્માંડની રચયિતા માં વિશ્વંભરી ની ઓળખાણ કરાવી છેકોરોનામાં અમારું ઘર મંદિર એક પણ દિવસ બંધ રહ્યું નથી બધાએ કોરોના કોરોના કર્યો અને અલૌકિક શબ્દ કોરોનામાં અમે ખૂબ જ આનંદ કર્યો છે કારણ કે અમારું ઘર મંદિર સદાયને માટે ખુલ્લું છે ખુલ્લું હતું ને ખુલ્લું રહેશે એટલી શાસ્ત્રીજી મહારાજ લોકોને સંદેશો આપો હવે પછી બધી આવી જ મુસીબતો આવવાની છે લોકોને સંદેશો આપો કે ઘર મંદિર જ બનાવે અને અને ઘર મંદિર બનાવવું જ પડશે કારણકે લોકો અંધશ્રદ્ધામાં સતકર્મની બેલેન્સમાં ઘટાડો કરે છે અને બીજું સતકર્મ કરતો જ નથી તો સારી બેલેન્સ પણ વાપરી નાખે છે સાથે સારા કર્મો પણ કરતો જ નથી એટલે તેનો જન્મ કે ડગરી પ્રમાણે મળે છે તેથી જ માણસ દુઃખી થાય છે પણ માણસને એટલો સંદેશો આપો કે ઘર મંદિર બનાવવું જ પડશે અને ઘર મંદિરમાં જ શાંતિ છે શક્યો હોય તો youtube ચેનલ પર વિશ્વંભરી તીર્થયાત્રાધામ રાબડા આવે છે તે 22 મિનિટની આરતી ભરવાથી સત્કર્મની બેંકમાં વધારો થાય છે 50000 નો યજ્ઞ કરો કે 22 મિનિટ ની આરતી મળે છે
@binalgohil25814 ай бұрын
Jay mataji
@kinjaldoshi40482 жыл бұрын
આ 100 ટકા સાચી વાત કર મંદિર ઘરમાં મંદિર ન જોવે મારા મંદિરમાં પણ ધજા નથી
@kinjaldoshi40482 жыл бұрын
હા શાસ્ત્રી મહારાજ એ તો સો ટકા સત્ય છે જે મારા ઘરમાં ભક્તિવાળું જીવન છે પણ મારા ઘરમાં ક્યારેય કોઈ ખોટો માણસ ક્યારે ઉભરો ઓળંગી નહી શકે અને છતાં આવી જાય છે ને તો ટકતો પણ નથી બે પાંચ દસ મિનિટમાં જતો પણ રહે છે કારણ કે સાપેક્ષ શક્તિ કોઈ ક્યારેય નેગેટિવ સક્તિને સાથ નહીં આપે
@kinjaldoshi40482 жыл бұрын
મારે મારા ધર માં જ ધર મંદિર છે અને રોજ 22મિનિટ પુરો પરિવાર સાથે આરતી કરીએ છીએ. અને બાળકોના સંસ્કાર પણ સારા છે બાળકો અમને મતલબ મારા બાળકો મને અને મારા પતિને રામની જેમ પિતાશ્રી અને મા શબ્દ કહીને બોલાવે છે અને જમતા પહેલા માં વિશ્વંભરી વિશ્વ વિધાતા ના શ્લોકનું પઠન કરીને જમે છે સવારે અને સાંજે બે ટાઈમ આરતી અને પિતાશ્રી અને મા મતલબ અમે બંને જણાને મારા બાળકો પગે લાગે છે ભક્તિ વાળા છે મારો બાબો ત્રણ વર્ષનો 22 મિનિટ ની આરતી પૂરા પરિવાર સાથે કરે છે બેબી મારી નવ વર્ષની તે છ વર્ષની હતી ત્યારથી જ ભક્તિવાળો જીવન થયું છે રોજે સવારે 6:00 વાગે ઊઠીને 6:30 એ રેડી થઈ સાડા સાત થી સાત વાગ્યા 22 મિનિટ આરતી અમે લોકો સાથે કરીએ છીએ પછી જ અમારા બાળકો સ્કૂલે અથવા કોઈપણ કાર્ય કરે છે સંસ્કૃતિના કાર્યમાં પણ એ લોકોને બહુ જ રસ ધરાવે છે પણ વિનોદ શાસ્ત્રીજી મહારાજ આપને એટલી રિક્વેસ્ટ કરું છું ધંધો પણ સારો ચાલે છે બાળકો છે ઘરમાં શાંતિ પરિવાર છે શ્રીમાન પરિવાર છે લક્ષ્મી સ્થિર કરવા માટે મારે શું આચરણ કરવું પડે તેમાં વિશ્વંભરી ની કૃપાથી કૃપાથી તમે જણાવો અને સો ટકા સત્ય હોય તે જ જણાવો
@shekharrathva61693 жыл бұрын
Jay laxmi maa
@kinjaldoshi40482 жыл бұрын
શાસ્ત્રીજી મહારાજ મારા કમેન્ટ બોક્સમાં જોઈ મને ક્યારેય જવાબ આપશો હું તમારા આતુરતાથી રાહ જોઇશ લક્ષ્મીજી સ્થિર રાખવા માટે મારી પેઢી મારા બાળકોની પેઢી લક્ષ્મીજી સ્થિર રહે બાળકો સારી લક્ષ્મીજીની સ્થિર રાખીને સંસ્કૃતિના કાર્યમાં વાપરી શકે એવી લક્ષ્મીજી મારા ઘરમાં સ્થિર રહે એવો માર્ગદર્શન મને આપો
@kinjaldoshi40482 жыл бұрын
કાચ નું મંદિર યોગ્ય છે
@bkbanpatel83652 жыл бұрын
Good. Information
@kavishpatel94913 жыл бұрын
🙏🌷🙏jay Mataji
@urmiladesai29083 жыл бұрын
બચ્ચા બોલતો થઇ જાય તેવો કોઇ મંત્ર હોય તો બતાવો અઢી વષઁ નો છે
@kinjaldoshi40482 жыл бұрын
મારા બાળકો ક્યારે મેગી કોઈ જંગ ફ્રુટ કોઈ કોલ્ડ્રિંક્સ ક્યારે પણ યુઝ કરતા નથી હોટલનો મોજશોખ ખોટા ફરવાનો કોઈ જ મારા બાળકોને ઇન્ટરેસ્ટ ધરાવતા નથી મારા બાળકો સાત્વિક છે અને પેલું તો એટલું જ કહીશ કે મારો ત્રણ વર્ષ અઢી પોણા ત્રણ વર્ષનો બાળક ક્યારે ચડ્ડી નથી પેન તો પેન્ટ પહેરાવો ભારતની સંસ્કૃતિ છે પુરા વસ્ત્ર પહેરવા અને કપાળમાં કંકુના તિલક વગર ક્યારેય ઉમરો ઓળખતું નથી મારું બાળક મારુ બાળક અને જે લોકો નથી કરતા ને એ લોકોને પણ મારું બાળક એક આદર્શ બાળક બનીને સલાહ આપે છે તિલક કરવું જોઈએ એમ ત્યારે લોકો મને પૂછે છે કે તમારા બાળકો ને આવા સંસ્કાર ક્યાંથી છે એમ કારણ કે બાળક ગર્ભ સંસ્કાર ગર્ભમાં સંસ્કાર 80% વિકાસ થાય છે
@DilipKumar-v8o8w29 күн бұрын
Please मोबाइल no guru ji
@ishwarbhaiconsultancymic66023 жыл бұрын
Namsakar guruji🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kinjaldoshi40482 жыл бұрын
આપે જેવુ માર્ગદર્શન આપો તો સેમ એ જ પ્રકારમાં અને એવું જ 100% ઘર મંદિર મારું છે
@Bhartiben111543 жыл бұрын
Sachi vaat 🙏🏻🙏🏻
@neetapatel51293 жыл бұрын
Nice information Thanks ji
@veenabhagat95064 жыл бұрын
Very nice
@MrDdklicindia Жыл бұрын
મંદિર ની સામે બાથરૂમ કે સંડાસ હોય તો શું કરવું જોઈએ ???????
@kinjaldoshi40482 жыл бұрын
કાચ નું મંદિર
@ranjitsinhchauhan86103 жыл бұрын
Murti ke foto fem tuteli hoy to ghar ma na rakhay sachu
@manjusavalia75162 жыл бұрын
Gharmandir ma kae kae murti rakhi sakay ane Ganpat Ni kae baju a lakmiji rakhay
@rajeshpatelchimanbhai22044 жыл бұрын
JAY shree Krishna
@linapatel6244 жыл бұрын
Jay shree Krishna 🙏
@subhashbhoi13754 жыл бұрын
Tame badhu karo 6o
@DevikaGoswami-i2d Жыл бұрын
મંદિર મા કેટલા દિવા કરવા
@nirupathakor53763 жыл бұрын
Ishan khuno living room ma chhe to mandir musky?
@ramdebhaibodar52675 жыл бұрын
જય દ્વારકાધીશ
@AjitsinhVaghela-x8r Жыл бұрын
Nava Mandir mein photo per driver Mata shlok
@bhumikashah88263 жыл бұрын
Agarbati should be kept outside house ?
@Rajendra_Katira4 жыл бұрын
Pitru nu jamva jas to eni vidhi janav su chhe have khotabolo chhe
@nitadhokia40124 жыл бұрын
Very nice ,👌👌
@alpatrivedi74494 жыл бұрын
Nice information tx
@motivationlifefilling47323 жыл бұрын
મનમાની અને મનઘડત,,ઉપજાવે
@maheshrana53764 жыл бұрын
Good information
@chavdasetanji57134 жыл бұрын
Badha avu karsi to satuyug avi jase
@Rajendra_Katira4 жыл бұрын
Sadelo vdo
@kiritbhaipatel563 жыл бұрын
Mandir gumt (gol)cha ta chale k nhi
@r.k43863 жыл бұрын
Tu machodamna aa ek show na ketla rupeeya le6o
@Rajendra_Katira4 жыл бұрын
Aaj badha du banav vana dhandha chhe as Loko na Hadi Hindu Ni fad vama tamaro Moto fado chhe
@alpatrivedi74494 жыл бұрын
Maro prashna che k gharma koi pan ladies period ma hoy to Etla divas darmyan Umra nu poojan karay k na karay karank aaj na samy ma koi paltu nathi etle puchyu