ડાયમા સર એટલે એક મહાપુરુષ...હું તો કહું ભગવાન રામના ભાઈ એટલા ભોળા ને એટલા જ જુસ્સવારા ગણિત તો એવી રીતે શીખવે કે ચપટી વગાડતા જ આવડી જાય...એક સાથે ત્રણ ત્રણ ટ્રીક શીખવાડે. આખો દિવસ ભૂખ્યા ઉભાને ઉભા તોય એમની શક્તિને આંચ પણ નો આવે ધન્ય છે આવા ગુરૂજીને...🙏ગણિત જેવો વિષય પણ એકદમ સરળ રીતે ગમ્મત સાથે શીખવી દે અરે હા...એમને કોઈ ppt પણ ના જોઈએ. એમના માટે બોર્ડ ખાલી જ હોય ને એમા ઉ.દા પણ જાતે જ લખવાનું વાહ ! સર વાહ તમે તો ખરેખર બીજા ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજ 2 છો...❤🙏🥳 ડાયમા સાહેબનો જોમ જુસ્સો જોઈને અમારા જેવા ઘણા વિદ્યાર્થીઓને અઢળક પ્રેરણા મળે છે...અને હા એક સાચા શિક્ષકમાં હોવા જોઈએ એવા તમામ ગુણો એમનામાં છે, માત્ર ભણાવવાની બાબત જ નહિ એમનામાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની ભાવના પણ વંદનીય છે...આવા મારા પ્રિય ગુરૂજીનો માનીએ એટલો ઓછો પડે એટલો હ્રદયપૂર્વક આભાર...🙏🙏🥰🥰💐💐
@kinju__. Жыл бұрын
Right ❤
@nitinvasava5038 Жыл бұрын
❤❤❤
@Mehul_Bavaliya9 ай бұрын
Super
@VaishaliPatel-yl7re Жыл бұрын
10 કલાક સતત લેક્ચર ફૂલ એનર્જી સાથે ભણાવી અમને ઘણું જ મહત્વનું જ્ઞાન પીરસ્યું એ માટે ખૂબ ખૂબ આભાર સર.................. thank you so much my most favourite sir
@mukeshchaudharyy Жыл бұрын
😢😢😢
@MT_voicee9 ай бұрын
ખુબ સરસ ભણાવી રહ્યા છો મજા આવી ગઈ ભણવાની આવી જ રીતે ભણાવતા રહો નવા નવા લેક્ચર લાવતા રહો સર🎉
@RakeshDantani-v8k4 ай бұрын
Prakash Sir ખૂબ જ સારી રીતે ભણાવ્યું છે .તમારો ખૂબ ખૂબ આભાર માનું છુ
@SystemUI1 Жыл бұрын
In this session " મૂકી સૂત્ર " જિંદાબાદ
@kajalrajput898 Жыл бұрын
બહુ જ સરસ ભનાવો છો સર Thank you so much sir and હુ તમારા વિડીયો જોઇને જ ગણિત શીખું છું સર Really Thank you so much
@kiranyogi4602 Жыл бұрын
First time seeing your lecture nd now I don't hate maths.. it's such a fantastic method. Thank you sir 😊💫
Thenkss sir bauuj mast meths sikhvado so tame... forest mate pn bu mast se.. thenkyu so much sir... super se uperrrrr
@rananiviritaashokkumar717910 ай бұрын
Jordar sir ghanu badhu navu shikhya 🎉🎉🎉 thank you sir
@Dhamo111 Жыл бұрын
સાહેબ ગણીત જેવા વિષય ના 4 cheptar ફ્રી માં કરાવી જે શરૂઆત કરી છે એને હું આગળ વધારવા પ્રયત્ન કરીશ સફળ થઇશ કે નહી એ તો ભગવાન જાણે પરંતુ તમને suport કરી ને હું થોડો પ્રયત્ન તો કરી જ શકું 🙌🙌🙌🙌🙌 @prakashsinghdayma
@komsptl2405 Жыл бұрын
Wonderful lecture, thank you so much maths magician Sir...✨💫
@ChaudhariKinjal-xz3nk Жыл бұрын
Tnx sir. Super👍👌
@BinalPatel-ue3rf Жыл бұрын
Thank u so much sir... superb lecture ..(gujrat ni best maths faculty)
@kartrizkertalaja9406 Жыл бұрын
જોરદાર સર જોરદાર ગણિત
@chauhanasmita46518 ай бұрын
Good lecturer
@manavgroupmrp7349 Жыл бұрын
સર કંડકટર અને ડ્રાઈવર માટે ગણિત કેવું પૂછાય? એ ના માટે વીડિયો લાવજો.
@chavdabhumika37227 ай бұрын
Bahu j saras maths study karavo cho🎉 thanks sir🎉
@darbarjagisinh953Ай бұрын
Tha rok sir❤
@Sweta_vaghela4 ай бұрын
Superb lecture 👍🏻thank you so much sir 🙂
@nkpiano85653 ай бұрын
Thank you sir.. Bau jj saras ane useful video chhe.. 😊
@kvp-q2r2 ай бұрын
Very nice and good thank you very much
@surajvaghela3446 ай бұрын
Sir maths no tamaro alag thi course male evu Karo please ❤
@sidhrajthakor4639 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર dayma sir🙏
@patelpushpa2389 ай бұрын
Superb lecture sir👍 thank u so much
@kinju__. Жыл бұрын
Gyan sathe gmmat pirshe amara gyan acadmy na facilities 🥰 Sir mane maths bilkul pan pasand notu but tamari pa pa pagli searies thi gamva lagyu che 😅😊
@krishazala5035 Жыл бұрын
Thankyou sir..........
@ketannnnn Жыл бұрын
Part 3 lavjo sir and Thankyou so so so much sir.....🙏🏻🙏🏻🙏🏻
@vaghelapooja793011 ай бұрын
part 1 ni link mokalo ne
@trushatrushalronakkumarcha9565 Жыл бұрын
Jay swaminarayan..
@SystemUI1 Жыл бұрын
Jay swaminarayan ❣️
@सोएबबिचारा Жыл бұрын
આભાર આભાર આભાર સાહેબ
@desaihoney50510 ай бұрын
Thank you very very much dayma sir 🙏❤️😊
@Anushka_61710 ай бұрын
Yes I understand 🎉
@Teju_Katariya9 ай бұрын
You are Bestest maths teacher in gujarat sir❤
@Kamlesh.ahir. Жыл бұрын
Websnkul ne takar ape ho baki 👌👌👌
@Kamlesh.ahir. Жыл бұрын
Bija cheptaro aj saheb na video banavo ak nambar Gujarat ma saheb a saheb
@daydreamer33759 ай бұрын
Thank you so much sir 🎉🎉🎉🎉🎉 amazing 🎉
@PayalChaudhari-rm4ly2 ай бұрын
Yas
@dipikabhoi34128 ай бұрын
ખુબજ સરસ રીતે ભણાવો છો સર
@snehavasava68652 ай бұрын
👍👍
@nusratyshaikhnusrat32979 ай бұрын
Best teacher
@Kamlesh.ahir. Жыл бұрын
Wahh 👌👌
@aaryakalsava34972 ай бұрын
Thnk u siR 🎉🙏🙏
@SohYee-e4x9 ай бұрын
Ok sir
@rajnikatariya8387 Жыл бұрын
Superb sir👍
@makwanahansaben6739 Жыл бұрын
જામો જામો🎉🎉🎉🎉
@sejalkoli90376 ай бұрын
Thnq u so much sir
@shankarkharadi7579 ай бұрын
Jai mataji 🙏
@mr_razz03 Жыл бұрын
Sar part -3 pan lavjo
@dharmesh.gamer_1204 Жыл бұрын
Gyan live jevo content bije kyay no jova male ❤❤❤❤
@ajayrajsinhchauhan6071 Жыл бұрын
Nice lecture😊❤ Thanks🎉
@rudramusicstudio881510 ай бұрын
Saheb tamara video ma kai hamjan padi na , pan jovani maja aai ❤
@subhashbhaizankat1837 Жыл бұрын
Very good lecture
@chauhanrekha715211 ай бұрын
Thank you 100 much sir ❤
@RenukaPatel-cd2el8 ай бұрын
👌👌👌
@Kamlesh.ahir. Жыл бұрын
Aj saheb bija cheptaro na video banavo ak nambar che
@krishazala5035 Жыл бұрын
Thank you sir ji 😊😊
@Koli_viram_katudiya8 ай бұрын
Lecture joya pachi.. bijane pan bhanavi sakiye evo confidence avi gyo😂... Abhar. Saheb
@mr.meladivada Жыл бұрын
Best sir
@thakorbhathiji8190 Жыл бұрын
❤❤❤❤❤ nice ❤❤
@arjundayatar45326 ай бұрын
Hojh
@AjayKambad Жыл бұрын
Jay shree Ram 🎉
@kiranyogi4602 Жыл бұрын
👏👏👏
@ankitaraval1902 Жыл бұрын
Gyan Live વાળાને ખાસ વિનંતી આ રીતે 10 -10 કલાકના લેક્ચર લઈને આ બધા શિક્ષકો ને ત્રાસ ના આપો એ પણ માણસ છે આટલું બધું કામ ના લો એમના જોડેથી 🙏
@SystemUI1 Жыл бұрын
They take born Vita . Don't worry.
@Simi_radhe9 ай бұрын
Cricketer mate to avu nathi kehta ? Akho divas rame che ... office ma kaam krva mate to nathi kehta ? Police mate to nathi kehta ?? And apda PM Shri Narendra Bhai Modi 21 hours active rahe che !! Jem nu je kaam hoy e emne fave j Ankita Ben 😊 , tame concern 6o e barobar pan aa badhu apdi mate kre che etle apde positive comment karvi joiye ... Jay shree krishna 🤍
@gosaimanish3977 ай бұрын
21%
@JayeshDamor-te5bw9 ай бұрын
🎉🎉🎉🎉🎉
@bhavnadipakkumarparmar6036 Жыл бұрын
Mne sir tmaru meths tapo pde
@yuvrajsinhzala9353 Жыл бұрын
Gujarat na maths King etle prakashsinh dayma sir🤩✍️
@shankarsolanki2029 Жыл бұрын
Jordar
@devshibagiya69409 ай бұрын
OMS
@harshpatel830610 ай бұрын
Nice👍
@NidhiPatel-2626 Жыл бұрын
સતત 10 કલાક ભનાવા બદવ ખૂબ આભાર
@thakorjagdish2773 Жыл бұрын
Supper
@ghulmonika650 Жыл бұрын
Thank you so much sir.
@AjitMithapara-505113 күн бұрын
Part 3 lavo
@Maya-uv7pu6 ай бұрын
Sir tamari sakal chhelo divs movie na hero jevi chhe same😊
@kalpeshbambhaniya383010 ай бұрын
Sir hu koi ne comment nathi kato😊 Pan tamara mate 🎉❤ thank you so much sir ❤❤❤❤❤❤
@mr.mehul1010 ай бұрын
Sir To Joradaa j se pan tame To Comment no spelling to joi joine sacho lakho😅
@kalpeshbambhaniya38309 ай бұрын
@@mr.mehul10 😳
@Kamlesh.ahir. Жыл бұрын
Bija video banavo
@yatripatel284 Жыл бұрын
aa video no 1st part chennel ma nthi madto... if possible playlist banavi apo ne sir
@HetalBaria-v6c10 күн бұрын
Virat Kohli jeva lago sir tme 😊😂
@vadlibenrabari9909 Жыл бұрын
sir dilthi abhar tamaro
@bhavikarathva10 ай бұрын
Part -1 nathi youtube channel pr sir ?
@pavanedit3768 ай бұрын
Hi sir
@gediyaajay20994 ай бұрын
Part 1 nu naam su che
@sandipvagadiya627111 ай бұрын
Please link share part 1
@bamniyaprakash4 ай бұрын
Hi
@aaryakalsava34972 ай бұрын
1/8 3/8 5/8 125 no gadhiyo👍
@vaghelapooja793011 ай бұрын
part 1 ni link
@Kamlesh.ahir. Жыл бұрын
Bija cheptaro aj saheb na video na banavo saheb
@manavgroupmrp7349 Жыл бұрын
વિડિયો માં અવાજ બહુ ધીમો આવે છે તો હવે પછી ના વીડિયો માં આવું ના થાય એ ધ્યાન રાખજો સર. અમે મોબાઈલ નો અવાજ ફૂલ કરી દીધો તો પણ અવાજ ધીમો આવે છે.