*Comment Time* Answer - 70 કિમી *ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ અને તમામ સફળતાનાં શિખરો પાર કરો તેવી પ્રાર્થના* 💐💐💐💐💐💐💐💐💐💐💐
@shaktisinhparmar1614 жыл бұрын
🙏🙏🙏
@ADGAMING-bp6dy4 жыл бұрын
Good sir
@creaturesofcomfort80174 жыл бұрын
गुरु को पारस जानिए, करे लौह को स्वर्ण। शिष्य और गुरु जगत में, केवल दो ही वर्ण।। HAPPY GURUPURNIMA SIR...😇🙏💐💐
@symbolofknowledge33384 жыл бұрын
🙏🙏🙏
@parmarashish43404 жыл бұрын
Sir, hu book bird ane e vidhalay na demo joya hu tene purchase karvano j hato pan mara ek friend kahu k hexa na video super khare khar sachi vat nikari super kam karyu chhe. Thanks....
@nikunjpatel52644 жыл бұрын
અમારા જીવન માં ગણિત રુપી અધકાંર માંથી જ્ઞાન રુપી પ્રકાશ તરફ જવાં આભાર. SIR "HAPPY GURUPURNIMA"
@Sujichaudhari73644 жыл бұрын
આજ ગુરુ પૂર્ણિમા માં ના દિવસે ગુરુજી તમને સત્ સત્ નમન.. તમે નિઃસ્વાર્થ ભાવે અમને સેવા આપી રહ્યા છો.. 🙏🙏🙏🙏
@kaushalgujju75124 жыл бұрын
me ibps clerk ni preparation karu chu,...... english ma pro. 6.... maths to hexa maths n sir ni dayathi the best 6..... bas english mate tamara dhyan ma sari channel hoy je details ma basic thi sikhvade ,,. then pls suggest me
@Sujichaudhari73644 жыл бұрын
@@kaushalgujju7512 e-vidhyalay mara mate.. Video sara chhe saunak sir na..
@kaushalgujju75124 жыл бұрын
@@Sujichaudhari7364 ok thnx frnd
@daacademy64063 жыл бұрын
Ha guruji
@dharajiyadhaval5828 Жыл бұрын
Aje bi Guru purni ma che je tame 4 year pehla message karyo to dii...
@ketanchauhan25855 ай бұрын
અંતમાં હોરર મૂવીની જેમ ડરાવી દીધાં. પણ તમારી પાસે ભણવાની ખૂબ મજા આવે છે સાહેબ. Thank you 🙏🏻
અંત માં વીજળી પડતાં ડરી જવાયું તો પણ તમે કાર્ય ચાલુ જ રાખ્યું ધન્ય છે સર તમને🙏 આવી પરિસ્થિતિ માં પણ તમે ખૂબ મહેનત કરો છો ખૂબ ખૂબ આભાર સર આટલો કઠીન વિષય ને સહેલાઈ થી સમજાવો છો 🙏 Happy guru purnima sir🙏
@kai_kadf4 жыл бұрын
અમને ખૂબ સરસ ગણિત ભણાવતા એવા રણજીત સરને આજરોજ ગરૃપૂિણમા ના દિવસે કોટી કોટી વંદન અમે તમને ગુરુ માનીને જ ભણીએ છીએ સાહેબ તમે હંમેશા અમારા ગુરુ છો કેમ કે જે આપણા ને શીખવે એ આપણા ગુરુ જ છે તમને આ દિવસે અમારા વંદન
@AjayThakor-xm9zg4 жыл бұрын
તમે તમારો કિંમતી સમય અમારા માટે વાપરો છો તે માટે આભાર ગુરુદેવ 🙏 અને તે પણ મફત 🙏
@darpeshbaraiya68428 ай бұрын
Super teaching sir ❤❤❤
@vanrajcharan74543 ай бұрын
Thank you sir Tamara bdha video helpful thay mane ❤
@mukeshrana70274 жыл бұрын
ગુરુ પૂર્ણિમા ના દિવસે... મારા ગુરુજી રણજીતજી ને લાખ લાખ વંદન.....🙏🙏🙏
@jigarsenghal239964 жыл бұрын
ગુરુપૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..🙏 નિસ્વાર્થ ભાવે અમને ગણિતરૂપી જ્ઞાન પીરસવા માટે ગુરુજી.. તમને દિલ થી વંદન છે..🙏🙏🙏
@djparth3996 Жыл бұрын
Great work sir bovaj saru bhanavo cho 👑👑👑 Sacchej Vijleee Jordar Hati Hoon Pan Headphone Peri ne joto hato hoon pan jaski gyo savvv........ &&& Great work....
@dhavalpatel80274 жыл бұрын
ગુરુ ના સ્વરૂપે ભગવાનની ફરજ બજાવી રહેલા આપ સાહેબ શ્રી ને દિલથી વંદન ગુરુપૂર્ણિમા ની ખુબ ખુબ શુભકામનાઓ
@swetarathod23234 жыл бұрын
Thank u so much sir tame amara real guru cho...dil thi thank u..and happy guru purni ma to u sir.
@ruparaval17464 жыл бұрын
Sir, sadi bhashama kahu to guru aej je vidhyarthi na durguno jaya vagar aemne saru ane sachu shikhve ane saral ta rakhe,,,,,, sir apni pasethi amo badhane saras margdarsh n malyu ame gharma ben, bhabhi, hu badha apnaj maths ne follow kari chiye nice sir meths tme je saral tathi sikhvocho ae maja ave che sir,,,, namaste for my bottom of my heart thanku very very much 😊
@AjayThakor-xm9zg4 жыл бұрын
You are my best teacher 😍😍
@shahmdarminaz38669 ай бұрын
Fist time Aa tipe na dakhla sikhva mlya.thank you.😊
સર હું ઘણા પુસ્તકો ગણિત ના જોયા પણ પણ તમારું તો કઈક તેમના કરતાં અલગ છે બીજા તો x ધારો પછી કે y ધારો પછી અમે ધારે આવે થઈ જઈએ હજુ સાહેબ મે તમારા મોસ્ટ ઓપ લી લેક્ચર ભરી નાખ્યા છે પણ બાકી હજુ હું ક્યાં ગોખવાનું નથી નથી આવ્યું સર હવે તો મને તો એવું છે કે ફસ્ટ ટ્રાય ઈન ખાલી સિલેક્શન સર હું તમારો આભાર માનું એટલો ઓછો છે કે તમારા લેક્ચર ભરને કેટલા આમારી બાજુના ગવરમેન્ટ માં લાગી ગયા તે લાગ્યા સે અને અમને કીધું છે કે HEXA MATHS લેક્ચર ભરો તમારા બધા પ્રશ્નો સોલ થઈ જસે અને તમે ઘૂઘરા જેવા થઈ જશો સર હું તમારો આ જીવન ભર ઋણી છું ગમે તે જગ્યા એ એકેડમી તમે પૈશ ભરી ને કોષ લો પણ તોય તમને માર્યાદિત સમય જ આપવામાં આવે અહી તો આજીવન બિલકુલ મફત 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
@hexamaths3 жыл бұрын
w.c...thnx
@anilmakwana2524 жыл бұрын
thanks ગુરુજી... ગુરુપુર્ણિમા ના શુભ દિવસે તમારા ચરણોમાં કોટી કોટી વંદન.... Happy ગુરુપુર્ણિમા ..સર...
@vishalkoshiya63094 жыл бұрын
wahh sir.. quality education
@nitin_joshi_official45183 жыл бұрын
સર..બહુજ સરસ રીતે તમે સમજાવો છો....thank u...👍👌
@jaydipPatel-xt9ev4 жыл бұрын
Super lecture chhe sirji...moj padi gai
@shahnawazshaikh52974 жыл бұрын
બહુ દિવસ પછી સર તમારા દર્શન થયા. Aap no khub khub aabhar sir
@siddhrajchavda89722 ай бұрын
Superb teaching sir ji🎉🎉🎉
@chandumakvana78333 жыл бұрын
સર તમારા ગણિત ના બધાજ ટોપિક ના વિડિયો ખુબજ સરસ છે..અને અમને ખૂબ જ હેલફુલ થયા છે...તમારો ખુબ ખુબ આભર સર દિલ 🙏🙏🙏🙏❤️💐💐💐💐
@nensikaravadiya57514 жыл бұрын
Super lecture. thank you very much sir.. 🙏🙏🙏
@englishgrammarkatha2774 жыл бұрын
ખુબ જ સરસ સમજુતી, સાહેબ.
@Anushruti9638 ай бұрын
👌🙏👍
@himanidesai66009 ай бұрын
Thank you so much sir ji 🙏🏻
@makwanabhavesh88324 жыл бұрын
🙏 THANK YOU SIR🙏
@i.j.chaudhari61424 жыл бұрын
Tamari himmat aneri chhe sir aava kadaka bhadaka ma pan amara mate tame mehnat karo chho.aavu sikshan badhane male evi duaa karu chhu sir.
@shobhanachauhan7043 Жыл бұрын
Khub khub saras❤
@kishorbhai79834 жыл бұрын
Sir.. તમારો આભાર વ્યક્ત કરવા કોઈ શબ્દ જ નથી....અમે કાયમ તમારા ઋણી છીએ.... ખરેખર ચેપ્ટર ખુબ જ સરળ બનાવી દીધું
@kartikpatel..89394 жыл бұрын
Thank you very much sir😊❤️
@Amitshinde26124 жыл бұрын
You are Great ! You are getting many Blessing of Students. I don't have word to explain your Valuable Works.Thank you so much.
@apexatandel22604 жыл бұрын
Thankyou sir, Videos mukta rho,ame raah Jota hoie chhiea..tmara video Ni. Ans,70
@cheharsingthakor75204 жыл бұрын
Good job sir.
@piyushbagda4024 жыл бұрын
Be lated happy guru purnima saheb.If possible,pls regular video muko so bhanvani rytham tute nhi...
@maljidesai1022 жыл бұрын
Very good work sir 👍👍
@patelankit77533 жыл бұрын
Thank you soo much sir...keep teaching us like this..
@ruchitachristian86904 жыл бұрын
Wah jordar sir 🙌🙌
@bhoirajsachin87443 жыл бұрын
JAI HIND......... SAHEB 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@JJCreation87354 жыл бұрын
You always safe sir god bless you 😊🙏👌
@chavdabg61832 жыл бұрын
Amazing teaching 👌👌👌👌
@kalpeshdodiya87874 жыл бұрын
So nice sir ek dam simple Kari apyu thanks a lot sir
@zalatejal9873Ай бұрын
Tame saru bhana vou so sar good 👍👍 tern vishi vidio bana vo sar
@premanandmaharaj674 жыл бұрын
સત સત નમન ગુરૂજી🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chanduhadiyal23184 жыл бұрын
Thanks sir 👍🏻
@prakashdhoriyaatdo22464 жыл бұрын
Thank you so much guruji ❤️🙏💐💐💐💐mari aa topic ni wish puri krva badal
@rohitchaudhary-vc3vx4 жыл бұрын
આભાર સાહેબ
@parthdhobi56974 жыл бұрын
sir thank you very much....mane aa chapter ma bahu j taklif padti hati...have to fatafat avde che...
@Morasiyasanjay3 жыл бұрын
ગણીતના ભીષ્મ પિતા ને સત સત પ્રણામ
@manishaben5635 ай бұрын
Thank u guruji..🎉 last ma to hu bau dari gai ek to ratre video jov chu ekli heart beat vadhi gai 😢
@Abpatel-qq9oe5 ай бұрын
😂😅
@anilmakvana62984 жыл бұрын
Guruji ne koti koti vandan
@vadhershruti16943 жыл бұрын
Good work guruji
@siddhrajchavda89722 жыл бұрын
Excellent teaching...mm
@brijeshsurati71204 жыл бұрын
Darna mana hai.....😁😁😁😁⚡⚡⚡⚡⚡
@kanupatel63727 ай бұрын
You are very perfect sir
@VR-mg7lh4 жыл бұрын
Pranam guruji🙏
@mahadevhar6922 жыл бұрын
શત શત વંદન દિલ થી આભાર
@alpeshkodiya63912 жыл бұрын
Ans = 70 km
@MR.Lernerr2 жыл бұрын
Ans : 70 km
@anilmakwana2524 жыл бұрын
લાસ્ટમા વિજળી પડી તો હું પણ ડરી ગયો... કોઇપણ પરિસ્થિતિમા ફક્ત ને ફક્ત અમારા માટે વિડીયો બનાવો છો , તે બદલ હું જીવનભર તમારો ઋુણી રહીશ... હું તમારી મહેનતની ખુબ જ કદર કરુ છું... dil se ...salam ...sir..
@hexamaths4 жыл бұрын
wc
@sonalraval53344 жыл бұрын
Thankyou sir
@makvanasonal1724 жыл бұрын
👌👌👌👌👌👌
@nareshvanod81214 жыл бұрын
Koi ek sankhyana 5% and 4% no sarvalo paheli sankhya na 6% and biji sankhya na 8%na sarvalana 2/3 chhe to paheli sankhya thatha biji sankhya no gunottar. Ketli 2:3 3:2 3:4 4:3
@dabhinisha57864 жыл бұрын
Happy guru Purnima sir 🙌🙌🙌🙌
@kanbhagohil56724 жыл бұрын
Jay mataji sar namste sar tame bav saras teknik thi sikhvado savo aatar sudhi tamara jevu kadas koye nay sikhvadu hoy thenks sar
@ajayparmar80324 жыл бұрын
Sir tamaru bahu saru thay bhagvan tamaru Bhalu kare
@baraiyanarottam82884 жыл бұрын
આભાર ગુરુજી જય હો ગુરુજી કી
@tosifsherasiya54314 жыл бұрын
Bahu most work sir
@roshanipatel16774 жыл бұрын
Khub j saras
@rinkuthacker4 жыл бұрын
Osm
@jaytandel16144 жыл бұрын
Sir thank you a lot
@gohilpravinsinh49384 жыл бұрын
Super.... Sirji
@dhavalpatel80274 жыл бұрын
સાહેબ આજના ગુરુપૂર્ણિમાના અવસરે અમારી દિલથી પ્રાર્થના છે કે આપ અમારી સમક્ષ લાઈવ આવો અને અમને આશીર્વાદ આપો youtube ઉપર
@hexamaths4 жыл бұрын
Live stream mate Capable network ahi village ma nathi...But Ashirvad અંતઃ હૃદય પૂર્વક 👍🙏
@dhavalpatel80274 жыл бұрын
@@hexamaths ok સાહેબ કઈ વાંધો નાઈ. thxs
@solankiranjit6084 жыл бұрын
*ગુરુપૂર્ણિમાના પાવન અવસરે..* *સાહેબ* *નાનપણથી લઈ ને અત્યાર સુધી જેમણે મને સારો ને સાચો રસ્તો દેખાડયો,* *અને મને મારા વિચારો ને શબ્દોમાં ઉતારતા શીખવાડયો,* *એ બધા મારા ગુરુ જી ને પ્રણામ
ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરુજી ને સત્ સત્ નમન🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@desaimukesh1414 жыл бұрын
Good maths sir teaching
@daduahir34524 жыл бұрын
thanks guruji.
@velendrav51374 жыл бұрын
Very good sir.. Ans..70
@chauhankinjalchauhan-m9o3 ай бұрын
Ans -70km🎉🎉🎉🎉🎉
@darshnaparmar49564 жыл бұрын
Atlu best koi na ape ae 6ta like bv ochi na chale aa
@darshanrudani82264 жыл бұрын
વાહ સર ખૂબ સરસ વિડિયો .....આ ગુરુપૂર્ણિમા ના પાવન દિવસે આવો સરસ વિડિયો મુકીને અમારા જેવા જરૂરિયાત મંદ વિદ્યાર્થી ઓ માટે બહુ જ મોટું કાર્ય કર્યું છે.....તમે આગળ ખૂબ જ પ્રગતિ કરો એવી હું વિદ્યાર્થીઓ વતી શુભેચ્છાઓ પાઠવું છું..... *ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ,* *ગુરૂ દેવો મહેશ્વરઃ* *ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ,* *તસ્મૈ શ્રી ગુરૂદેવ નમ:* *🙏🏻🌺જય ગુરૂદેવ🌺🙏🏻* *🙏🏻ગુરૂ પુર્ણિમા ની શુભેચ્છાઓ🙏🏻* 🙏🏻🌺🌸🌷🌼🙏🏻
me ibps clerk ni preparation karu chu,...... english ma pro. 6.... maths to hexa maths n sir ni dayathi the best 6..... bas english mate tamara dhyan ma sari channel hoy je details ma basic thi sikhvade ,,. then pls suggest me