Рет қаралды 88
#dailyvlog #gujarat #youtube #family #comedy #contentcreator #
વિડિયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો 🥰☺️
.
નમસ્કાર સૌ પ્રિય લોકો, અમે તમારા બધા KZbin પરિવારમાં સ્વાગત કરીએ છીએ
જય શ્રી કૃષ્ણ
મારુ નામ કરમુર જતીન છે.
હુ એક ગુજરાત ના નાનકડા એવા નાવદ્ર ગામ થી બીલોન્ગ કરુ છુ મારો જિલ્લો દેવભૂમિ દ્વારકા છે. અને તાલુકો કલ્યાણપુર. હુ ગામડા ના સુંદર એવા દ્રશ્ય અને ગામડા ના વ્લોગ બનાવુ છુ. તથા હું ખેતી ના વ્લોગ વધારે પડતાં બનાવું છું અને રોજબરોજના વ્લોગ બનાવતો રહું છું
ગામડા ની મસ્તી ભર્યું જીવન તથા ખુલ્લી આબોહવા અને ગામડા ની શન્સક્રુતી, આજુબાજુ મા પક્ષીઓ નો અવાજો જીવી જીણી જીણી બાબતો ના કારણે મને ગામડા મા રહેવુ ખુબ ગમે છે
-મને પ્રાણીઓ ખુબ ગમે છે
વ્લોગિંગ આપણી પર્સનલ ફેરવેટ છે
હુ મારી લાઇફ સ્ટાઈલ અને ગામડા ના વીવીધ પ્રકાર ના વ્લોગ બનાવુ છુ.
તમારા બધા નો ખુબ ખુબ આભાર મને આટલા ટુક સમય મા આટલો સપોર્ટ આપવા માટે છે હજુ આપણે આ રીતે આગળ ની મંજીલોને પાર કરતી રહેવાની છે.
બાકી તમને મારા સાદા ગામડા ના વ્લોગ. વીડીયો ગમે તો આપણી ટેસન ને subscribe કરી ને તમારા મિત્રો મા સેર કરી સકો છો.
કૃપા કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો અને સપોર્ટ કરો.
our instagram I'd :jatin_sayar_001,
And KZbin I'd :karmur jatin vlogs
છેઃ
સહારો આપવા બદલ આપનો આભાર
સબસ્ક્રાઈબ જલ્દી થી કરી દેજો હો ભુલ્જો નય.