હાલનું પત્રકારત્વ કેવું છે ?? ।। ચેનલ ને વધારે જાહેરાતો આપે તે પક્ષનું જ છાપે છે - Jagdish Maheta

  Рет қаралды 32,469

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

Пікірлер: 52
@sandipkhetiya7537
@sandipkhetiya7537 23 күн бұрын
સાચા સત્યનિષ્ઠ પત્રકાર...અને સાચા પરશુરામ.....વડીલ જઞદિ ભાઈ છે
@MukeshKaka-zg6rj
@MukeshKaka-zg6rj 23 күн бұрын
જગદીશ ભાઈ અત્યારે સમાજ માં ભણતર કરતા ગણતર નિ જરૂર છે 🎉🎉🎉🎉
@HarpalsinhZala-yo4sv
@HarpalsinhZala-yo4sv 8 ай бұрын
સચોટ પત્રકાર સાથે આપણી ભાષા ના સચોટ વકતા જગદીશભાઈ (ભૂદેવ) આપની વાણી સાંભળી એક અલગ અનુભુતિ સાથે ગર્વ થાય છે મહાદેવ હર ભૂદેવ.
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 8 ай бұрын
હરેક સમાજ અને દેશ ના હિતેચ્છુ બન્ને મહાન પત્રકાર શ્રી ને કોટી કોટી અભિનંદન 🌹 🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત
@RhParmar-y5m
@RhParmar-y5m 8 ай бұрын
🌺🙏🌺 વડાપ્રધાન પદે પોગી સત્ય ન સમજાતું હોય એક નામ મોહમાં લાખો ને દુઃખી કરવા ક્યાનો ન્યાય છે ભાઈ સમય ફરે એટલે ઋતુ હોય બનવા કાળ બનવાનું જ છે ગુજરાતમાંથી હવે બીજેપીનું શાસન જવાનું છે ચિત્રો આવું દેખાડે છે🙋😀😀😀😀😀😀😀
@JelalDhananjay-hz6ci
@JelalDhananjay-hz6ci 8 ай бұрын
જેતપુરમાં અઢારે વર્ણના પત્રકાર છે. કોઈ એ જર્નાલીસ્ટ નો કોર્ષ કર્યો નથી,હાલવા દ્યો,હાયકે રાખો,
@rajeshkordiya1134
@rajeshkordiya1134 6 ай бұрын
ખુબસરસ,,,, જગદીશભાઇનેઅભિનંદન
@RajshiVarotariya-g9o
@RajshiVarotariya-g9o 8 ай бұрын
વાહ જગદીશ ભાઈ 1000% સાચી વાત છે
@KishorebhaiRenuka
@KishorebhaiRenuka 7 ай бұрын
સત્ય વક્તા ને સહૃદય પ્રણામ, જય માતાજી 🙏
@MuktaChavda-cx1et
@MuktaChavda-cx1et 7 ай бұрын
Vaha Jagdish Bhai mehata vaha
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 8 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ જગદીશ ભાઈ અભિનંદન
@vijaythanki2336
@vijaythanki2336 7 ай бұрын
वाह जगदीश भाई
@kalpeshchadotra1633
@kalpeshchadotra1633 7 ай бұрын
વાહ સરસ
@Atul-bharvad
@Atul-bharvad 8 ай бұрын
જય દ્વારકાધીશ
@devrajchavda2501
@devrajchavda2501 8 ай бұрын
Dhnyvad. Jgdishbhai. Schaine
@mehtakiran9930
@mehtakiran9930 8 ай бұрын
Jay Shri swaminarayan 🙏
@A.DJoshi
@A.DJoshi 8 ай бұрын
Vah Vijaybhai Vah... Tame vignapan no right saval karyo.. I seluat u
@indrajeetsinhvala8572
@indrajeetsinhvala8572 8 ай бұрын
Sach patrkar
@rabaribhavesh6206
@rabaribhavesh6206 8 ай бұрын
સાચી વાત સે ભાઈ
@sonira230
@sonira230 8 ай бұрын
આ ભાઈ ગમે તેવાં પત્રકાર હોય પણ DNA માં BJP
@vijaylamba2291
@vijaylamba2291 8 ай бұрын
હવે ચારે બાજુ ભાજપ છે, તો.શું કરવાનું. કોંગ્રેસ તરફે રહેવામાં ભૂખે .મરવા. નો .ધંધો કોણ કરે. આગામી સમયે એ વું શભળવા .મળશે. કે , એક.કોંગ્રેસ પક્ષ. હતો
@mahipatsinhparmar3462
@mahipatsinhparmar3462 8 ай бұрын
Jay mataji
@shaileshnanda5969
@shaileshnanda5969 7 ай бұрын
હાલ મા અમૂક પત્રકાર લોકો ને બ્લેક મેઇલ પણ કરેછે
@NavinShah-zy9tx
@NavinShah-zy9tx 7 ай бұрын
👍
@jaydipsinhvijaysinhrathod771
@jaydipsinhvijaysinhrathod771 8 ай бұрын
❤❤❤❤❤❤❤
@lodhianarendra5249
@lodhianarendra5249 25 күн бұрын
આદરણીય જગદિશભાઈ મારૂ જીવન પણ આપશ્રીની જેમ જ ૧ ઉરચસાતીમાં જન્મ નિર્ધન સ્થિતિમાં ઉછેર ૧૫૦૦ માણાસની વસ્તીમાં ઉછેર અભ્યાસુ સ્વભાવ વાંચન નો શોખ ગરીબીમા અભ્યાસ પૂરો કરીને સરકારી નોકરી મેળવેલ એટલે તમારા જેવી વ્યક્તિની સાથે થોડો તો થોડો જાજો તો જાજો સમય વાત કરવાનું મન થાય. એન.વી. લોઢિયા
@Rajendrashinzala-qw3bi
@Rajendrashinzala-qw3bi 7 ай бұрын
તમારા.છાપા.નું.નામ.સુ.છે
@flupxsawq
@flupxsawq 8 ай бұрын
9:06 ❤❤❤❤❤
@manubhaimanubhai3633
@manubhaimanubhai3633 8 ай бұрын
વિદ્યાપન નહિ,વિજ્ઞાપન બોલવુ જોઈએ વિજયભાઇ સાહેબ!
@pankajtrivedi3213
@pankajtrivedi3213 7 ай бұрын
માહીતિ નો દરિયો.
@arifpanja953
@arifpanja953 23 күн бұрын
ભાઈ આજે ખબર પડી આટલી હોંશીયારી તમારા માં કયાં થી આવી... કાંતી અને શિલા ભટ્ટ ને સલામ છે...
@bimalraval2889
@bimalraval2889 8 ай бұрын
Salute Jagdish Bhai Jai Mahadev
@PrakashSolanki-gz4xz
@PrakashSolanki-gz4xz 8 ай бұрын
આપનું ક્યું ન્યૂઝ પેપર છે
@mahendrbarad8348
@mahendrbarad8348 8 ай бұрын
Vah.jagdishbhai.vah
@Apatel8328
@Apatel8328 8 ай бұрын
Bhudev a xatriya aandolan par PHD Kari che.. have emne aapde Dr.Bhudev keva joea
@ParmarVikramsinh-zn9gx
@ParmarVikramsinh-zn9gx 8 ай бұрын
Bhudev photo se
@Satishsvyas
@Satishsvyas 8 ай бұрын
Bhai VIDYAPAN nahi VIGNYAPAN kahevay😮😮😮😮
@Satishsvyas
@Satishsvyas 8 ай бұрын
Bhudevo ne dhyan thi sambhro. Ghani samasya o no ukel aavshe
@ChaganSagathiya
@ChaganSagathiya 8 ай бұрын
Bhajp kho tini se
@vipulpatel237
@vipulpatel237 8 ай бұрын
Rupala Saheb lid thi jitse bhai onaly bjp modiji lovely
@aniruddhasinhparmarrajkot7806
@aniruddhasinhparmarrajkot7806 8 ай бұрын
Jay mataji
@aniruddhasinhparmarrajkot7806
@aniruddhasinhparmarrajkot7806 8 ай бұрын
Jay mataji
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН