બડેનો વિડીયો બનાવી આપશો તો કોમેન્ટ કરજો નયનાબેન ઠાકોર અતિ સુંદર ગીત છે
@Timlip.v.t66032 жыл бұрын
અમે લગ્ન્ નિ cd Tayar કરિયે chhiye તો edit કરિ સકિયે
@CHAMUNDASTUDIOMOTA2 жыл бұрын
super
@Dj_Vimal_Thakor_Jiv_No_DiwaNo2 жыл бұрын
dj Vimal thakor તરફથી ફૂલ સ્પોટ 🙏👍
@YonoGamesVideo-Gj82 жыл бұрын
Ho
@Dj_Vimal_Thakor_Jiv_No_DiwaNo2 жыл бұрын
@@YonoGamesVideo-Gj8 🤔🤔
@Radhe_Radhe_Studio_22322 жыл бұрын
સુપર સોંગ છે વિમલ ભાઈ
@rupashi.bhai.chanduji.thak34992 жыл бұрын
@@Dj_Vimal_Thakor_Jiv_No_DiwaNo 😎😭❤️✏️📄📃📁📄📓
@dhruvaudiodigital62272 жыл бұрын
મારા મેવાસ પંથની દીકરી.નુ આ લગ્ન ગીત. આ દીકરી ના અવાજ ને.હુ.બિરદાવુ.છુ. આ અમારી સંસ્કૃતિ છે આપણી ગૌરવવંતી સંસ્કૃતિને ગીત રૂપે સંગીત રૂપે જીવંત છે આપણા માટે ખુશીની બાબત છે ખુબ ખુબ ધન્યવાદ સાથે મારા દિલ થી તેને આશીર્વાદ આપું છું સંગીત ક્ષેત્રે ઘણી આગળ વધે નયના બેન ઠાકોર ને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. લી..... ભરત ઠાકોર ભચાઉ
@RBGujaratiMusic2 жыл бұрын
,🥀🥀🥀🥀🥀🥀🥀
@thakorkanujithakorkanuji42572 жыл бұрын
Good thanks golatharana Thakor Kanu C THAKOR
@dineshchudhary37702 жыл бұрын
@@RBGujaratiMusic good
@mukeshmithaofficial62602 жыл бұрын
ખૂબ સરસ સપોર્ટ કરવા બદલ
@BoosoffRaja2 жыл бұрын
થેંક્યું ભાઈ
@ajitthakorludriya3092 жыл бұрын
#Ajit Thakor Ludriya, ગામ રોડા, તરફથી ફૂલ સ્પોર્ટ્સ નયના બેન ઠાકોર ને 🙏🏻👍👍
@sgnews68852 жыл бұрын
ખુબ સરસ ગીત ગાયું છે નયના બેન ઠાકોર બહુ આગળ વધો નયના બેન ઠાકોર ને ખૂબ ખૂબ અભિનંદન
ફુલ સ્પોર્ટ મહાકાલ ભક્ત તરફથી અને ખૂબ આગળ વધો એવી મહાકાલ ને પ્રાર્થના કરીશ જય મહાકાલ
@naranthakor41052 жыл бұрын
જોરદાર સોંગ નયના બેન ઠાકોર સમાજ માટે આપણી સંસ્કૃતિ વિશે સોંગ બનાવી એક ઓળખજ અલગ બનાવી આગળ પણ આવાજ ગીતો બનાવી ખૂબ આગળ વધો તેવી માં અંબા ને પ્રાથના કરું છું 🙏🙏🙏
@Gaman_Bhuvaji_Santhal2 жыл бұрын
હા મારો બનાસકાંઠો હા 💙👑
@Sikudigitalotalpur2 жыл бұрын
Jordaar voice nayna thakor singar full support majnu official channel producer Vijay thakor tarafthi Jay goga
@dhruvdigital61002 жыл бұрын
ખુબ સરસ તમારા દેસી સબ્દો અને જુની સંસ્કૃતિ પરમ પરાને જાળવી રાખતા તમારા વિચારો.છે. અભિનંદન તમારા સુર અને સંગીતને.....
@vinodraval15182 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન નયના ઠાકોર મસ્ત સોંગ બનાવ્યું છે તમને ભગવાન માતાજી ખુબ ખુબ આગળ વધારે એવી અમારી પ્રાર્થના છે
@virajsvthakor60842 жыл бұрын
ખુબ સરસ ખુબ આગળ વધો અને ખુબ પ્રગતિ એવી મારા કુળની કુળદેવ ચોટીલા ડુંગર વાળી ચામુંડા મા તમને ખુબ આગળ વધો જય માતાજી
@dashraththakor64392 жыл бұрын
ખૂબ ખૂબ આગળ વધો જય માતાજી 🙏🙏
@vipul32702 жыл бұрын
Good
@comedymozilo2 жыл бұрын
જેની આતુરતાથી રાહ જોવાય હતી આ સોંગ finally ખૂબ સાંભળવાની મજા આવી. ચારેબાજુ બનાસકાંઠામાં શોર્ટ સોંગ વિડિયો બૂમ પડાવી એવી રીતે જ આ સોંગ ને શેર કરજો. નયનાબેન ને સપોર્ટ કરજો બધાં મિત્રો.વાહ Dm રેકોર્ડિંગ સ્ટુડિયો વાહ ♥️✌️નયનાબેન congratulations 🎉 ખૂબ જીવનમાં પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ ✨✨💐
@BoosoffRaja2 жыл бұрын
🙏
@મહેશઠાકોરમહેશઠાકોર-ગ9ઝ2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન નયના બેન સુપર હિટ સોંગ ફુલ સ્પોટ
@vinuthakoroffice42382 жыл бұрын
ગામ જાડા થિ સિંગર વિનૂ ઠાકોર તરફથી ફૂલ સપોટ નયનાબેન ઠાકોર ને જય માતાજી 🙏
ખુબ ખુબ સરસ👍👍👍 સીગર અલ્પેશ ઠાકોર કોતરવાડા થી ફુલ💐 સપોર્ટ🙏🙏
@THAKOR_-kw1oj2 жыл бұрын
Jabru Bhai aa song ho👌😜
@nolove12152 жыл бұрын
@@THAKOR_-kw1oj ઔ🌱🍯🌱🌱🍯🌱🐝🌱 🌱🍯🌱🌱🍯🌱🌱🌱 🌱🍯🍯🍯🍯🌱🍯🌱 🌱🍯🌱🌱🍯🌱🍯🌱 🌱🍯🌱🌱🍯🌱🍯🌱 🌼🌱 Hi honey! 🌱🌼
@nolove12152 жыл бұрын
🙏🙏🙏
@diyaramthakor23962 жыл бұрын
@@THAKOR_-kw1oj પણ એક 40
@diyaramthakor23962 жыл бұрын
@@THAKOR_-kw1oj પણ 0
@fireofficerrathod36862 жыл бұрын
આવાજ ગીતો ગાતા રહેજો સમાજ અને તમારું માન સચવાઈ રહે બહુ સરસ લોક ગીત છે અને અવાજ pan બહુ સરસ છે માતાપિતા ગામ અને સમાજનું નામ રોશન કરો તેવી માં કુળદેવીને પ્રાર્થના 💐💐
@Sundajikavi2 жыл бұрын
એકદમ સાચી વાત કરી વિરમભાઇ
@shaileshparmar00722 жыл бұрын
અમારે ઐયા ટ્રેક્ટર વાળા આ ગીત ની બૂમ પડાવે છે ha Maru Banas ha ❤️❤️❤️😍 Ha નયના ઠાકોર ની mojj 🥰🥰🥰
નયનાબેન ઠાકોર માં મેલડી તમને વધારે ને વધારે આગલ વધવાની સકતી આપે એજ પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏 ખૂબ ખૂબ આગળ વઘુ 🥀🥀🥀🥀🥀🥀 ઠાકોર સમાજ તરફથી સપોર્ટ 🕊️🕊️🕊️🕊️🕊️🕊️ તમારી માં કુળદેવી અને કાલિકા માં સિગોતર મોમાઈ સદાય આગળ વધારે ⛳🙏⛳🙏
@ગૌતમ.ભાઈપજાપતિ2 жыл бұрын
ખુબ ખુબ આગળ વધતો અભિનંદન નયનાબેન સરસ ગીત ગાયું છે ગૌતમભાઈ પ્રજાપતિ તરફથી ફૂલ સપોર્ટ
@vijaybhikha40282 жыл бұрын
જોરદાર અજય ભાટીયા સિંગર તરફ થીં ફુલ સપોટ 💃💃💃💃💃
@rameshofficial65952 жыл бұрын
સરસ નયનાબેન ખુબ જીવનમ આગળ વધો ખુબ સારી પ્રગતી કરો એવી સદારામ બાપાને પ્રાર્થના
@shortkids_cartoon2 жыл бұрын
KBC MIXING તરફ થી ફુલ સપોર્ટ 👍👍👍👍👍👍 ખુબ ખુબ આગળ વધો 🖕 જય માતાજી 🙏
@onlystatuskalpesh.b51992 жыл бұрын
બેસ્ટ ગુજરાતી છે
@thakor36942 жыл бұрын
સુપરહીટ ગીત છે નયનાબેન દિયોદર તરફથી ખુબ આભાર
@SureshThakor072 жыл бұрын
અરે વાહ નયના બેહેન તમારા ગીતોની અમને નવાઈ લાગી જોરદાર હો બહુ સારી હવાજ છે તમારી બહુ આગળ વધો હને બહુ મોટુ નામ બનાવો હેવિ હુ માતાજી ને પ્રાર્થના કરું છું👍
@Mr.shayubha3022 жыл бұрын
S.k official danta અમારા તરફથી ફૂલ સપોટ છે નયનાબેન ઠાકોર ને અને વિરભણ ને પણ ..............🙏
@dipakkhantbalubhai93742 жыл бұрын
બૂમ તમારી નયના બેન આવો મોડાસા બાજુ લાઈવ પોગરામ કરવા ફૂલ સપોર્ટ બેન આગળ વધો માતાજી સપોર્ટ કરશે જય માતાજી
નયના ઠાકોર જોરદાર આ ગીત આખા માર્કેટ માં પડાવે છે બેન
@YonoGamesVideo-Gj82 жыл бұрын
મૌલિક ઠાકોર થી ફૂલ સપોર્ટ 🙏 જય ચામુંડા 🙏
@niraldigital59182 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન નયના બેન.. 💥💥💥 from kiran barot singer... આપડે ચીભડાં નવરાત્રિ પ્રોગ્રામ કર્યો હતો તમે ,ભરત પંચાલ, મિતવા લિંબાચિયા અને હું હતો... ભરત પંચાલ મારા જીગરી મિત્ર છે અને મારા ગુરૂ પણ છે 👍👍👍👍best of luck
અલગ જ અંદાજમાં સોંગ ગાયું છે,, સુપર હિટ જશે સોંગ 👌👌👌 Nice Voice
@djbharatvasana1432 жыл бұрын
જોરદાર શોગ નયના ઠાકોર
@pareshthakor90782 жыл бұрын
જય માતાજી નયના બેન.. 😊👍
@dilip.bararaiya8362 жыл бұрын
ગામડાનું જીવન ને જીવંત કરતું વર્ણન છે ને બીજું એટલો ઘાટીલો અવાજ છે કે આંખો ની સામે પૂરું વાતાવરણ દેખાય છે. સરસ ન્યાય આપ્યો છે
@rajasikotarofficial59902 жыл бұрын
Super Duper Song che Ben🎧👌👆👍👍
@mehulvatamofficial65952 жыл бұрын
સરસ ગીત છે નયન બેન ઠાકોર 😊😇❤
@mukeshthakormukeshthakor36012 жыл бұрын
મુકેશ ઠાકોર ગામ જાલોઢા તરફથી ફુલ સપોર્ટ
@mehulvatamofficial65952 жыл бұрын
@@mukeshthakormukeshthakor3601 thank you ji
@chanduthakor58832 жыл бұрын
હા. મોજ. હા. ❤️❤️❤️❤️❤️
@raghubhaithakor99912 жыл бұрын
જય માતાજી સુપર હિટ વીડિયો 👌
@karnabhaithakor84372 жыл бұрын
Sarash
@raghumkvana8279 Жыл бұрын
🌹🌹 નયનાબેન મજામાં છો 🌹🌹એમ ગામ 🌹🌹 માણકી છે 🌹🌹પણ🌹 ખૂબ સરસ 🌹 મજા આવી ગઈ છે 🌹 આવી 🌹🌹 રીતે 🌹🌹 આગળ 🌹વધી🌹 શકાય 🌹એમછે🌹🌹તો પણ અમારા તમને🌹 ખૂબ 🌹 ખૂબ 🌹 ખૂબ 🌹🌹 અભિનંદન 🌹છે🌹🌹 નયનાબેન મજામાં છો 🌹 ઓકે 🌹🌹🌹જય🌹🌹 માતાજી 🌹🌹જય🌹🌹 માતાજી 🌹🌹🌹 વડચીમા માતાજી 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤🌹🌹🌹❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ખૂબ ખુબ સરસ વધું આગળ જાવો ....ખૂબ ખુબ અભીનંદન નયનાબેન ખૂબ સરસ સોંગ ગાયું .. ફૂલ સપોર્ટ ,..
@vishalthakor97522 жыл бұрын
મા સધી તમને ખૂબજ પ્રગતિ કરવાની શકતિ આપે.
@SanjayRathod-mp3nx2 жыл бұрын
આ સોંગ તો બૂમ પડાવે સે....ફૂલ સપોર્ટ....બેન.....લી. બાયડ નો મોજીલો રાઠોડ... અરવલ્લી ડિસ્ટ્રિક્ટ
@bt58542 жыл бұрын
મેવાસ પંથની બેનબા નુ આ લગ્ન ગીત. આ દીકરી ના અવાજ ને.હુ.બિરદાવુ.છુ. આ અમારી સંસ્કૃતિ છે આપણી ગૌરવવંતી સંસ્કૃતિને ગીત રૂપે સંગીત રૂપે જીવંત છે આપણા માટે ખુશીની બાબત છે ખુબ ખુબ ધન્યવાદ સાથે મારા દિલ થી તેને આશીર્વાદ આપું છું સંગીત ક્ષેત્રે ઘણી આગળ વધે ઼ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ....
@જયફરસીસિકોતરડિજિટલ2 жыл бұрын
હા નયના ઠાકોર હા💯💯 તમે તો બૂમ પડાવી દીધી હો 💯💯 સુપર સોંગ ગાયો તમે આપણા બનાસકાંઠા નો દેશી લગ્ન ગીત 💯💯પેપરાલ થી પશાજી ઠાકોર નો ફુલ સપોર્ટ 💯💯 જય માતાજી