તમારા ખુબસુરત ઇન્ટિરિયર વાળા ઘર ની સાથે તમારી સાદી ને સરળ ભાષા ઍ મન મોહી લીધુ ખુબ સરસ!
@ashokrathod8834 Жыл бұрын
તમારા બન્ને નો સ્વભાવ સુંદર તેવુ તમારૂ ઘર 🏡 સુંદર છે હોં તમારી ભાષા માં કહ્યું ને તો મોજલી આવીગય હોં 😊❤
@kamleshraval5656 Жыл бұрын
ખૂબ ખૂબ સુખે થી રહો.... ખૂબ સરસ ઘર છે તમારું... માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે.....🙏🙏🙏
@barotdhiraj7258 Жыл бұрын
ખુબજ સરસ ઘર છે તમારું હમેશાં હસતા રહો અને ખુશ રહો એજ પ્રાથના છે અમારી ❤👌🙏
@vandanavyas7984 Жыл бұрын
ખૂબ સુંદર ઘર છે સજાવટ પણ સરસ રીતે કરી છે ભગવાન તમને ખુશ રાખે
@zalarc5587 Жыл бұрын
Khub khub khub saras 6e tamaru Ghar👌👌👌👌👌👌
@Heenamunshiofficial Жыл бұрын
Khub khub saras ghar che,😊many many congratulations, mahdevji bless your family lot.har har mahadev
@hirensolanki8048 Жыл бұрын
બહુજ સુંદર ઘર છૅ એક દમ ચોખ્ખું છૅ 👌🏻👍🏻
@mamtadave1074 ай бұрын
વાહહ બહુ સરસ, વિડિઓ-ઘર. મજા આવે છે હો. થૅન્ક u. બધા વિડિઓ મસ્ત હોય છે.
@jasmingori4695 Жыл бұрын
Ala tame chho to aa ghr chhe ❤️ghar ni shobha j tame chho ❤️tamari mehnat dekhy chhr ❤️ ane ghr bov sars chhe bhai ❤️ Allah hamesha khush rakhe 💐💐💐
@KaaruvarshaVlogs9 ай бұрын
બહુ જ મસ્ત ઘર છે તમારુ.... બહુ મજા આવી,👌👌
@poojachawda8843 Жыл бұрын
ખૂબ જ સુંદર તમારૂ ઘર અને એનાં કરતાં વધુ સુંદર તમારો સ્વભાવ. એક વાર પણ એમ ના લાગ્યું કે વિડિયો માં તમારૂ ઘર જોઈ રહ્યા છીએ. જાણે તમે રૂબરૂ અમને ઘર બતાવી રહ્યા હોય એવુ જ લાગ્યુ😊.
@nazeemkhan8803 Жыл бұрын
Khubaj sundar ane chokkhu ghar 6
@abdulbhaisama9114 Жыл бұрын
🎉
@purnimaacharya23055 ай бұрын
ઘર ખુબજ સરસ છે તમે બંને ખુબ સારા છો એટલે માતાજી તમારું સારુ જ કરે. Best wishes from us
@AshaRobin-iq5or Жыл бұрын
Bovj saras che very nice Home sweet Home 😍😍
@jyotirathod6945 Жыл бұрын
ખૂબ જ સરસ ઘર છે.👌👌👌 ભગવાન તમને હંમેશા હસતાં ને હસાવતા રાખે તેવી પ્રાર્થના 🙏👏👏😍😍
@ranjanavaragiya94195 ай бұрын
bov mast ghar che jordaar
@kiranpandya6776 Жыл бұрын
પારૂબેન અને ગુરૂભાઇ તમારૂં ઘર બહું સરસ છે હવા ઉજાસ પણ ખુબ છે ભગવાન તમને ખુશ રાખે અને સ્વસ્થ રાખે એજ ભગવાને પ્રાથૅના.
@હાર્દિકાબાહારર્દિકાબા Жыл бұрын
બહુજ સરસ ઘર છે ભાઈ જોયું ને અમેબહોખોસથયા ભગવાન ની મહેરબાની છે તમારા ઉપર હમેસા બનીરહે ફેનડ ગુડલક હેપી લાઈવફ ગુડલક
@khantdaksha44077 ай бұрын
ઘર સરસ છે તેમ છતાંય... એક વાત puchu.. જેટલી તમારી ભાષા મીઠી છે તેટલો તમારો સ્વભાવ.. આ બધુ આપડું વતન યાદ કરાવે છે... તમને યાદ નથી આવતી
@aksharsojitra9081 Жыл бұрын
ખૂબ ખૂબ સુંદર તમારું ઘર છે અમને જોવાની ખૂબ આનંદ થયો અને તમારી કોમેડી અમને બહુ ખૂબ જ ગમે છે તો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ
@PratikshaVaja-oz2im Жыл бұрын
બોવ જ મસ્ત ઘર 🏡 છે તમારૂ🎉
@mayurgadhiya278710 ай бұрын
એ લાટ બધો રાજીપો ...... લ્યો અને બેય માણાહ્ આજીવન આમને આમ રાજી ર્યો એવી શુભેચ્છાઓ . જૂની બુક વસાવી છે અને વાંચન નો શોખ છે આપને .. ઇ બોવ ગયમુ .... એવી જ એક દુર્લભ બુક આપને આપવી છે પણ રૂબરૂ . ક્યારેક મળવા નાં અંજળ આવે એટલી વાર . ❤
@chandeep303 Жыл бұрын
Very neat and clean house.. It takes good efforts .. congratulations
@radheshrimali828311 ай бұрын
Very nice home for u beautiful place...😮
@nehaldani2804 Жыл бұрын
Beautiful home dear 🎉🎉🎉🎉💃🏼🤗💐🙌🏾😘😃👍
@monalishah7633 Жыл бұрын
Khub sundar ghar che tamaru
@vrushankdave8729 Жыл бұрын
તમારું ઘર તો એકદમ સુંદર અને સ્વચ્છ છે ઇન્ટિરિયર બહુ મસ્ત છે કયા ગામમાં આવેલું હે તો કહો???
@IMDhruvPlays5 ай бұрын
🥰👌👌 વાહ વાહ 👌 ખુબજ સુંદર વાહ વાહ
@kishansbaraiya620 Жыл бұрын
Congratulations and very beutiful house 💯💯💕
@PrajapatiRajesh-o9f Жыл бұрын
Bahuj mst ghar che ne chokhu pan saras nice
@ramjiragvani1221 Жыл бұрын
પારું ન ગુરુ અમો તમારું ઘેર જોઈ ને મજા આવી તમારી gipte પરું બહુ સારું છે જય શ્રી કૃષ્ણ
@dilipkumarkadchha74825 ай бұрын
V good badha ne Jay swavaminarayan jay sri krishna
@firuzadegamwala7914 Жыл бұрын
A Man's home is his castle....you have a beautiful home ....May God Bless You Both Always.❤ 😊
@SunilSheth-e2n Жыл бұрын
Nice Home ❤🎉
@chadharysurekha9387 Жыл бұрын
Mst se home
@MNMN-ck4uq Жыл бұрын
Beautiful home.. Which city you live in? So happy to see you both..
@sumanramani2590 Жыл бұрын
City- surat State - gujrat Country- india 🇮🇳
@meetashridharani11549 ай бұрын
Excellent 👌 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@satyashilakaptan7469 Жыл бұрын
Very nice and clean and beautiful home May God Bless You both and family ❤ which city?
@hetalchandra2712 Жыл бұрын
Very nice and beautiful homa
@reenasaroliya337610 ай бұрын
Bau j saras che
@padmagor1960 Жыл бұрын
એકદમ સરસ ઘર છે સદા સુખી રહો હસતા રહો તંદુરસ્ત રહો કોમેડી વિડિયો બનાવતા રહો કચ્છ ભુજ થી પદમાબેન ગોર
@madhurtastyrecipes50468 ай бұрын
Wahhhh
@naynashah5529 Жыл бұрын
તમારું ઘર બહુજ સરસ ને સુંદર છે.👌👌🏡 પરંતુ શું આપનુ ઘર સુરતમાં છે કે વડોદરામાં છે ? કે પછી બીજે ક્યાંય છે તે જરૂરથી જણાવશો જી 🙏🙏 પ્લીઝ 🙏🏡👌 ભલે તમે અત્યારે ફ્લેટમાં રહો છો પણ અમે તો એવી શુભેચ્છાઓ પાઠવી એ છીએ કે તમે હવે મોટા બંગલામાં રહો એવી અમારા તરફથી શુભાશિષથી પ્રભુ ને પ્રાર્થના કરીએ છીએ. 🙏🙏🏘️એક બંગલા બને ન્યારા🥰🤗😊😎💐💐😂👍
@KiritsinhVala-jc3zw10 ай бұрын
Surat
@Nilima-h5b10 ай бұрын
Surat
@Nilima-h5b10 ай бұрын
विडियो मा कीधु छे साभरो
@minaxishah2310 Жыл бұрын
Bahuaj saras 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍💐💐ghar🎉🎉🎉💐💐❤️bs ek poja bhagvan ni karavjo💐💐🙏🏻 jsk 🙏🏻 Jay jinendra 🙏🏻
@harshhari874 Жыл бұрын
Congratulations to Paru and Guru on your new home 🏠 from South Africa
@mitalishiroya5817 Жыл бұрын
Beautiful home decor❤❤❤
@NarendrasinhZala Жыл бұрын
Ha moj ha
@FamilyManVlogss Жыл бұрын
Simply inspiring ❤❤ Thank you both of you for sharing entertaining content. Keep Growing Keep shining....
@zarinl242611 ай бұрын
Very nice and tastefully decor done inside your flat. Also good views 👌
@Miss_ridhu_458 ай бұрын
Khub j saras👌😇
@madhusolanki8601 Жыл бұрын
બહુજ સરસ ધર છે ભાઇ જોયને અમે બહુજ ખુશ થયા ભગવાન ની મહેરબાની છે તમારા ઉપર હમેશા બની રહે ફેનડ ગુડલક હેપી લાઇફ ફેનડ ગુડ લક 🙏🙏🙏👍😁👌🌷
@shivbhadrasinhzala-mq8nt Жыл бұрын
Khub saras khub sukhi raho
@chandrakantmehta4257 ай бұрын
Bahu saras ghar che tamaro swabhav pan bahu saras che tamara video pan bahu saras hoi che
@vimalasodariya95567 ай бұрын
તમારૂ ઘર બહુજ સુંદર છે અને એટલી તમારી સાદાઈ છે
@kapilapatel45796 ай бұрын
Khub saras
@vinodgohil678211 ай бұрын
ખુબ સરસ છે 👌👌👌
@pragnaanilkumar29526 ай бұрын
Bahu saras❤
@jalpapatel7026 Жыл бұрын
Nice home
@anujashah1079 Жыл бұрын
Mast Ghar che
@kaiyumart1327 Жыл бұрын
Nice video brother
@zaidalisheikh528611 ай бұрын
MashaAllah Bahut Sars Che Bhai Khush raho Aameen🌹🌹🌹🌹🌹