હીરા ઉદ્યોગમાં મંદીના માર વચ્ચે રત્નકલાકારોને ટાઢળ મળે તેવી વાત | Jagdish Maheta on Surat Diamond

  Рет қаралды 26,624

Vaat Gujarati

Vaat Gujarati

Күн бұрын

Пікірлер: 49
@Bharat1and1
@Bharat1and1 9 күн бұрын
જગદીશભાઈ ખુબ સરસ અને સમજી ને જીવન માં મુકવા જેવી વાતો છે તમારી, બોવ practical સુજાવ આપો છો તમે.
@Hdysyshdhsjs
@Hdysyshdhsjs 8 күн бұрын
Very good jagdish maheta.
@shivrambhaichaudhary4807
@shivrambhaichaudhary4807 9 күн бұрын
સાહેબ શ્રી નમસ્કાર તમારા વાતો સાંભળીને ઘણા આનંદ થયો છે પુરતો ખેતી કરવી સહેલી નથી કરો તેનાં પુંછ રાત્રે ઠંડી અને પાવડો લાય જેવાં તેને ખબર પડે હીરા ઘસ્યું કદાચ પુશ ચારી શકે પુરતો એકલા નહીં કંપની સાથે હીરો ઉધોગ નેં મોટા માણસો ની નાજર લાગી છે કારીગરો કોઈ દિવસ એક કંપની કારીગર નથી સામે શેઠ ગમે ત્યારે છુટા કરી નાખો એકજ વાત 50% કાયદેસર છે 50% તો ઉપર વાળા ને ભરોસે છે સાચા માણસોને ખેડૂત હોય કે હીરાના કારીગર હોય કોઈને લાભ મળતો નથી જૂઠું બોલવું સહેલું છે સાચું બોલવું બહું નુકસાન વેઠવું પડે છે
@avdodiyaofficial5563
@avdodiyaofficial5563 8 күн бұрын
ખૂબ ખુબ અભિનંદન મોટિવેટ કરવા બદલ
@himmatbhaibhad9075
@himmatbhaibhad9075 9 күн бұрын
ખુબ સરસ અભીનંદન
@જયઠાકરબાપા
@જયઠાકરબાપા 9 күн бұрын
Dhanyawad Jagdishbhai mehata❤
@tulsivaswanitulsivaswani7167
@tulsivaswanitulsivaswani7167 9 күн бұрын
ગુજરાત મોડેલ વિકાસ વિકાસ નું વરવું રૂપ સામે આવી રહ્યું છે
@BhaveshBavaliya-j1c
@BhaveshBavaliya-j1c 9 күн бұрын
વાત તમારી સાચી છે ભાઈ પણ હું તમારી વાતનો વિરોધ નથી કરતો અત્યારે બધા ને વ્યાજ વાળો નથી હોતો પોતે જ સત્વ રહેવા ઈચ્છે છે બધાની વાત નથી કરતો બધા સરખા નથી હોતા હૈ😢
@vishalmer001
@vishalmer001 8 күн бұрын
👍👍👍👍👍👍👍👍👍
@SmoothShort-e8c
@SmoothShort-e8c 9 күн бұрын
Chachi vat chhe
@RanchorBhai-vo2oe
@RanchorBhai-vo2oe 9 күн бұрын
Ha.moj.ha
@balramsharma6744
@balramsharma6744 9 күн бұрын
@rajvipatel7404
@rajvipatel7404 7 күн бұрын
Kedutanekayapeunate
@jayswaminarayan8789
@jayswaminarayan8789 9 күн бұрын
હાથ પગ દબાવે કે ગળુ દબાવે😂😢😮😮😅😊
@dhiruhbhaikatariya4594
@dhiruhbhaikatariya4594 9 күн бұрын
ગામડે જાવુ ભાઈ સહેલુ નથી એક છોકરા ની સ્કુલ ફી ના પૈસા પણ થતા નથી બોલવુ બૌ સહેલુ છે ભાઈ
@mansukhbhaisejani1339
@mansukhbhaisejani1339 8 күн бұрын
સરકાર સાથે. આપે
@dhavalrupapara740
@dhavalrupapara740 9 күн бұрын
આ ભાઈ વારે વારે એમ કેઇ છે કે દશ બાઈ દશ ની ઓરડી માં ( આને કોન સમજાવે કે અહી કોઈ નાની ઓરડીમાં નથી રહેતાં)
@DINESHDesai-t7i
@DINESHDesai-t7i 9 күн бұрын
ભાઈ 80% નાના માણસો 10/10 ની નાની ઓરડી માં રહે છે મોધવારી નાં કારણે કય બચત નથી થતી
@bharatgajipara1881
@bharatgajipara1881 9 күн бұрын
આ ભૂત પટેલોની પ્રગતિ જોઈ શકતો નથી
@mukeshbaraiya142
@mukeshbaraiya142 9 күн бұрын
Aela bhai tame bov j jyotish la ge
@mansukhbhaipadshala7920
@mansukhbhaipadshala7920 6 күн бұрын
ખેતીમાં મહિને 5000 પણ પગાર હુતો નથી
@RajubhaiVishani
@RajubhaiVishani 9 күн бұрын
Mehta sahab Saraswat ke liye
@ViramBorkhatariya
@ViramBorkhatariya 5 күн бұрын
Kheduto ne su aapu
@sivabhaiprajapati2608
@sivabhaiprajapati2608 9 күн бұрын
100 ટકાસાચી વાત
@himmatmangukiya8218
@himmatmangukiya8218 9 күн бұрын
Bhai tamaro mat Aa dimond dhandha ma chale Koi possibility dekhati nathi Sorry sir
@user-yh6tm8vs7l
@user-yh6tm8vs7l 9 күн бұрын
lab grown diamond surat ma pan Mota paye Kam chale chhe Jagdish Bhai badha artical Bane chhe ane ama atyre teji j chhe khub demand chhe pan gamda na karkhana vala o ne majuri ochhi pade chhe ane badlo Marva malto nathi atle bandh padya chhe
@parmarganesh7587
@parmarganesh7587 9 күн бұрын
Have desh ma aavi jav toj udhar che
@manjibhaichopda4587
@manjibhaichopda4587 8 күн бұрын
આવત સાવ ખોટી છે બધાય ખેતી કરસે તો ભાવ નથી પોસાતો તો પસી શું થાય😂
@p.c.chavda2991
@p.c.chavda2991 9 күн бұрын
Gujarat Model ma muddo muko bjp same.
@parmarganesh7587
@parmarganesh7587 9 күн бұрын
Sarkaar kai karvani nathi vahem ma na reta
@user-yh6tm8vs7l
@user-yh6tm8vs7l 9 күн бұрын
Ala bhai jene kheti nathi k pachhi 2/5 vigha Pani vagar ni jamino chhe ane 15000/20000 kamavana pan fafa padi jay avu chhe.
@shitalmac1686
@shitalmac1686 9 күн бұрын
Katiyawadi morla🎉🎉🎉😂😂
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
ઈ. સ. 2025 માં થનારી 25 મહત્વની ઘટનાઓ !
19:56
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН