હારે એવા ગણપતિદાદા વહેલા આવજો... ગણેશ ચતુર્થી નિમિતે જોરદાર 👌 Ganpati bhajan👇 છે

  Рет қаралды 2,780

Rajni Voice Gujarati

Rajni Voice Gujarati

Күн бұрын

હારે એવા ગણપતિદાદા વહેલા આવજો... ગણેશ ચતુર્થી નિમિતે જોરદાર 👌 Ganpati bhajan👇 છે
હા રે એવા ગણપતિદાદા વહેલા આવજો
હા રે એવા સિદ્ધિ ને તેડી લાવજો
આવજો આવજો ઉમિયાજી ના બાળ રે
કૈલાશવાસી પૂજા ટાણે વહેલા આવજો
હારે એવા માતા તમારા પાર્વતી
પિતા તમારા મહાદેવજી કહેવાય રે
કૈલાશવાસી પૂજા ટાણે રે વહેલા આવજો
હા રે એવા ઘી ને સિંદૂર ની સેવા ચડે
પહેરાવું હું ફુલડા નો હાર રે
કૈલાશ વાસી પૂજા ટાણે વહેલા આવજો
હા રે એવા ગણપતિ બાપા વેલા આવજો
આવજો આવજો ઉમિયાજી ના બાળ રે
કૈલાશવાસી પૂજા ટાણે વહેલા આવજો
હારે એવા કાનો માં કુંડળ જળ હળે
પહેરાવું હું મોતીડા ની માળ રે
કૈલાશવાસી પૂજા ટાણે વહેલા આવજો
હા રે એવા પાંચ લાડુનો પ્રસાદ કરું
વધે નો વહેંચુ હું પ્રસાદ રે
કૈલાશવાસી પૂજા ટાણે વહેલા આવજો
હારે એવા ભક્તમંડળ ની વિનંતી
તમે આવો તો આનંદ થાય રે
કૈલાસવાસી પૂજા ટાણે વહેલા આવજો
હા રે એવા ગણપતિ બાપા વેલા આવજો
હારે એવા સિદ્ધિ ને તેડી લાવજો
આવજો આવજો ઉમિયાજી ના બાળ રે
પૂજા ટાંણે રે વહેલા આવજો
જય ગણપતિ બાપા 🙏
ધન્યવાદ 🙏

Пікірлер
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 11 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 11 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 60 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 82 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 11 МЛН