Рет қаралды 11,656
Madev Ahir
વર્ષો જુની પરંપરા મુજબ વાગડ વિસ્તારમાં આહીર સમાજ મા વૈશાખ મહિના ની અંધારી તેરસ ના દિવસે લગ્ન પ્રસંગ યોજાય છે આજે પણ વર્ષો જુના લગ્ન ગીતો અને દેશી ઢોલ સાંભળવા મળે છે #ahirsamaj #ahir #madev ahir #lagan #lagangit