તમારૂં સર કામ બહું સરાહનીય છે આપણી લોકસંસ્કૃતિ લોકસાહિત્ય લોકસંગીત અમર મહાન અવતારી પુરુષો ની અમર ગાથા ઓ ને ઉજાગર કરી અત્યાર ના આધુનિક યુગમાં અમારા સુધી પહોંચાડી જીવંત રાખવા ખૂબ પ્રયાસ કરો છો...જય સોરઠ ઘરા 👏
@girbhomiyo3 ай бұрын
જય ગરવી ગુજરાત.
@bhikuhsinhdabhi97893 ай бұрын
ખૂબ સરસ છે ઈતિહાસ ભાઈ અમારે માલિ મેથાન. ના ડુગર ના દશૅન કરાવજૌ અને એનો ઈતિહાસ સંભરાવ જો
@girbhomiyo3 ай бұрын
બૃહદ જંગલમાં માલી આઈનો નેડ છે. પણ હવે ત્યાં જવા નથી દેતા. ગીર ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા પ્તિબંધીત વિસ્તાર છે.
@bhikuhsinhdabhi97893 ай бұрын
❤
@dharmendrapatel11763 ай бұрын
ગુજરાતી ફિલ્મ ના શુટિંગ ના લોકેશન બતાવજો
@girbhomiyo3 ай бұрын
એના માટે અલગ ચેનલ બનાવી છે. ‘ગુજ્જુ સિનેમા વિથ ગિરભોમિયો’ આ ચેનલમાં હવે ફિલ્મોને લગતા કોઈ વિડીયો અપલોડ નહી કરું.
@BharvadBaldevbhai-y7k3 ай бұрын
સર બહું સરસ અમર ઈતિહાસ વાર્તાલાપ કર્યો છે... હું તમારા બહું વીડિયો જોઉ છું પણ ખેતી અને છુટક મજુરી સાથે જોડાયેલા હોવાથી હમણાં થી તમારા વીડિયો જોઈ શકતો નથી... સ્વઃ શ્રી કાનજીભાઈ ભુટ્ટા કાગની લોકસાહિત્ય કેસેટ છે તેમાં હોથલ પદમણી ની આખી વાર્તા છે...હવે પૂરી સાંભળવી પડશે 👏