શેઠ શગાળશાનુ કીર્તન (નીચે લખેલુ છે) - Gujarati Bhakti Kirtan - Sheth Sagalsha ni katha

  Рет қаралды 92,029

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Жыл бұрын

#newsong #ભક્તિકીર્તનસંગ્રહ #gujaratikirtan #સત્સંગ #કીર્તન #mahilamandal #bhaktisong #krishnasong #bilakhadham #sagalsa
======= શેઠ શગાળશાનુ કીર્તન========
બીલખા નગરમાં રેતો એક વાણિયો
પાંચ વરસનો કુંવર ચેલૈયો
શેઠ શગાળશાને ચંગાવતી નારી
હા હા રે એક શેઠને શેઠાણી
શેઠ રે શગાળશાએ એવા વ્રત લીધા
સાધુને જમાડી પછી લેવા અન્ન ને પાણી
નિમધારી છે એવા નર ને નારી
હા હા રે એક શેઠને શેઠાણી
એવા વ્રત લીધા મારે વાત જાણી
સર્વે દેવોમાં એની વાત રે ફેલાણી
દ્વારકાનો નાથ બોલ્યા મીઠી મીઠી વાણી
હા હા રે એક શેઠને શેઠાણી
એલા તેતો ટેક લીધી કેટલા દિવસ જાણી
કસોટી કરવાની વાલે વાતડી રે વિચારી
ઘડી રે બેઘડીમાં હું ઉતારી દવ પાણી
હા હા રે એક શેઠને શેઠાણી
વરસાદ વર્ષ્યોને ધોધમાર પાણી
સાત દિવસના શેઠને ઉપવાસ થયા
સાધુ ન મળે એની કસોટી લેવાણી
હા હા રે એક શેઠને શેઠાણી
શેઠ શગાળશા તો મનમાં મૂંજાયા
ઉપવાસ થયા એની કાયા રે સૂકાણી
શેઠ કહે કાયા ભલે થાય ધૂળ ધાણી
હા હા રે એક શેઠને શેઠાણી
વૈકુંઠથી વાલો મારો મૃત્યુલોકમાં આવ્યા
પાદર આવીને વાલે ધૂણી રે ધખાવી
કાયા કરી છે વાલે લોહી પરુ વાળી
હા હા રે એક શેઠને શેઠાણી
સંત એક આવ્યા એવી વાત શેઠે જાણી
તેડવા આવ્યા છે એવા શેઠને શેઠાણી
ચાલો પ્રભુ મારે ઘેરે લેજો અન્નપાણી
હા હા રે એક શેઠને શેઠાણી
ચંગાવતી નારીએ રસોઈ બનાવી
કંચન થાળમાં પ્રેમથી પીરસાવી
જમવા પધારો મારા દેવ મોરારી
હા હા રે એક શેઠને શેઠાણી
સંત કહે રે શેઠ સંભાળ મારી વાણી
એમાં નથી જમતા અન્ન કે પાણી
અમે જમીયે રે માટી ને પરમાટી
હા હા રે એક શેઠને શેઠાણી
કસાઈ વાડેથી શેઠે માટી રે મંગાવી
કંચનના થાળમાં પ્રેમથી પીરસાવી
હવે જામોને મારા દેવ રે મોરારી
હા હા રે એક શેઠને શેઠાણી
સંત કહે રે શેઠ સંભાળ મારી વાણી
અમે નથી જમતા કોઈની પરમાટી
અમેતો જમીયે મનુષ્યની માટી
હા હા રે એક શેઠને શેઠાણી
નિશાળે થી શેઠે ચેલૈયો બોલાવ્યો
ખાંડણિયામાં ખાંડે શેઠ ને શેઠાણી
હરખે હાલરડાં ગાય આંખે નો આવે પાણી
હા હા રે એક શેઠને શેઠાણી
ચંગાવતી નારીએ રસોયું બનાવી
કંચનના થાળમાં પ્રેમથી પીરસાવી
હવે જામોને મારા દેવ રે મોરારી
હા હા રે એક શેઠને શેઠાણી
સંત કહે રે શેઠ સંભાળ મારી વાણી
વાંજીયાના ઘરનું અમે નથી જમતા
નવ ખપે અમને અન્ન કે પાણી
હા હા રે એક શેઠને શેઠાણી
ગર્ભ બતાવા સતીએ કટારી લીધી
પાંચ મહિનાનો મારે છે ગર્ભ
પ્રગટ થયા છે વાલો પોતે વનમાળી
હા હા રે એક શેઠને શેઠાણી
શેઠ શગાળશાને ચંગાવતી નારી
માંગો માંગો શેઠ તમને જોયે તે આપું
પ્રશન્ન થયા છે વાલો પોતે વનમાળી
હા હા રે એક શેઠને શેઠાણી
આગળ આવે છે વાલા કળજુગ ભારી
આવી કસોટી તમે કોઈની ન કરતા
માનવ જશે આ સત્યને હારી
હા હા રે એક શેઠને શેઠાણી
હા હા રે એક શેઠને શેઠાણી
શેઠ શગાળશાને ચંગાવતી નારી
હા હા રે એક શેઠને શેઠાણી
Album: શેઠ શગાળશાનુ કીર્તન
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar

Пікірлер: 36
@MakvanaRam-tr1yt
@MakvanaRam-tr1yt 4 ай бұрын
ખુબ સરસ ગાયા રસીલા બેન જય ગુરુદેવ મંડળ તરફથી જય શ્રી કૃષ્ણ🙏
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 જય ગુરૂદેવ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@heenaprajapati9180
@heenaprajapati9180 Жыл бұрын
સરસ ભજન ગાવછો રસીલાબેન
@prafullapatelhackstips2846
@prafullapatelhackstips2846 7 ай бұрын
બહુજ સરસ ગાયું ભજનબેન જ્યશ્રી કૃષ્ણ
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏
@madhubenpatel9776
@madhubenpatel9776 Жыл бұрын
વાહવાહ બીજુ મોકલો
@latagohel7183
@latagohel7183 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ. રાંધે રાંધે
@bhartibenjada
@bhartibenjada Жыл бұрын
Khub khub sundar bhajan ben tamara bhajan sambhlava ni màja aave chhe👌👌👌🙏🙏
@RaaChudasama-wn7rl
@RaaChudasama-wn7rl 10 ай бұрын
સરસ😊😊😊😊😊😊
@VadherShubham111-nw9bc
@VadherShubham111-nw9bc 11 ай бұрын
🙏🙏🙏
@user-eh9ky4by2c
@user-eh9ky4by2c 11 ай бұрын
Good
@kokilajethva8196
@kokilajethva8196 Жыл бұрын
SaRasbhajan ben 🙏
@darshanamistry8064
@darshanamistry8064 Жыл бұрын
👌👌👌👌👌
@sejalthumar2108
@sejalthumar2108 Жыл бұрын
Khub saras kirtan 6 🙏🙏🙏
@rasilathumbar1741
@rasilathumbar1741 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vbhaktigujarati
@vbhaktigujarati Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@rasilathumbar1741
@rasilathumbar1741 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@bkthumar5484
@bkthumar5484 Жыл бұрын
🙏🙏🙏🙏
@rasilathumbar1741
@rasilathumbar1741 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@hiraodedara813
@hiraodedara813 Жыл бұрын
જય શ્રી રામ
@rasilathumbar1741
@rasilathumbar1741 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@modasiyasanju2297
@modasiyasanju2297 Жыл бұрын
Khub sars
@rasilathumbar1741
@rasilathumbar1741 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ravjeepatel4570
@ravjeepatel4570 Жыл бұрын
🎉😊
@dineshbhaivinzuda1146
@dineshbhaivinzuda1146 Жыл бұрын
જય શ્રી હરિ
@rasilathumbar1741
@rasilathumbar1741 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kinjalthumar1156
@kinjalthumar1156 Жыл бұрын
Bav j saras avaj chhe 👌👌👌
@rasilathumbar1741
@rasilathumbar1741 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Hirapatel12
@Hirapatel12 Жыл бұрын
Hiraben patel ખૂબ સરસ
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏
@shantabensuthar5899
@shantabensuthar5899 Жыл бұрын
બહુ સરસ ભજન છે લખી મૂકો તો સારુ
@rasilathumbar1741
@rasilathumbar1741 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kokilajethva8196
@kokilajethva8196 Жыл бұрын
Jay shree Krishna 🌹🌹🌹
@indiragor6205
@indiragor6205 Жыл бұрын
શેઠ સગાળશા નું ભજન બહુ સરસ હતું રાધે રાધે
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏
@kokilajethva8196
@kokilajethva8196 Жыл бұрын
Jay shree Krishna 🌹🌹🌹
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 43 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 7 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 45 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 30 МЛН
Krishna Sudama ni Bhaibandhi (નીચે લખેલું છે) - Popular Gujarati Kirtan
11:11
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
Рет қаралды 104 М.
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 141 М.
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 10 МЛН
Kenjebek Nurdolday & Baller - Сөкпе
3:10
Kenjebek Nurdolday
Рет қаралды 81 М.
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 573 М.
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 749 М.