ઠંડો ઠંડો રે પીપળાનો પવન ઠંડો રે લાગે 😍💥 🌿 | આરામદાયક કિર્તન | શાંતિમય ભજન 🎶"

  Рет қаралды 10,703

Bhaktinandan kirtan bhajan(ભક્તિનંદન કીર્તન ભજન)

Bhaktinandan kirtan bhajan(ભક્તિનંદન કીર્તન ભજન)

Күн бұрын

🙏ભક્તિનંદન-કીર્તનભજન🙏
કિર્તન નીચે લખેલું છે---
ઠંડો ઠંડો રે પીપળાનો પવન ઠંડો રે લાગે
ઈથી ઠંડા યમનાજીનાં નીર કનૈયો બેટો આરામ કરે
માતા જશોદા જગાડે કાનો જાગે રે નહીં
ઓલી પૂતના જગાડે જાગી જાય કનૈયો બેટો આરામ કરે
ઠંડો ઠંડો રે પીપળાનો પવન ઠંડો રે લાગે
ઈથી ઠંડા યમનાજીનાં નીર કનૈયો બેટો આરામ કરે
પિતા વસુદેવ જગાડે કાનો જાગે રે નહીં
ઓલા ગોવાળિયા જગાડે જાગી જાય કાનુડો બેટો આરામ કરે
ઠંડો ઠંડો રે પીપળાનો પવન ઠંડો રે લાગે
ઈથી ઠંડા યમનાજીનાં નીર કનૈયો બેટો આરામ કરે
વીરા બળભદ્ર જગાડે કાનો જાગે રે નહીં
ઓલો સુદામા જગાડે જાગી જાય કાનુડો બેટો આરામ કરે
ઠંડો ઠંડો રે પીપળાનો પવન ઠંડો રે લાગે
ઈથી ઠંડા યમનાજીનાં નીર કનૈયો બેટો આરામ કરે
ઓલા રાધાજી જગાડે કાનો જાગે રે નહીં
ઓલી ગોપીયું જગાડે જાગી જાય કનૈયો બેટો આરામ કરે
ઠંડો ઠંડો રે પીપળાનો પવન ઠંડો રે લાગે
ઈથી ઠંડા યમનાજીનાં નીર કનૈયો બેટો આરામ કરે
ઓલા ભક્તો જગાડે કાનો જાગે રે નહીં
ઓલા બાળકો જગાડે જાગી જાય કનૈયો બેટો આરામ કરે
ઠંડો ઠંડો રે પીપળાનો પવન ઠંડો રે લાગે
ઈથી ઠંડા યમનાજીનાં નીર કનૈયો બેટો આરામ કરે
-------------------------------------------------------------------
🕉️ અમારા ચેનલ સાથે જોડાવા માટે, લાઇક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો!
અમારા સાથે જોડાવા માટે:
🙏 અમારી અન્ય ભજન અને કિર્તન માટે ચેનલ પર મુલાકાત લો. 🙏
#bhajan #gujarati #bhajansong #song #devotionalsong #music #religioussong #viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama
🌟 સ્વાગત છે આપનું! 🌟
નમસ્તે મિત્રો! 🙏 "રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું" ચેનલ પર તમારું સ્વાગત છે, જ્યાં અમે જીવનની મુસાફરીને આધ્યાત્મિકતા, પ્રેમ અને શિક્ષણ સાથે જોડીએ છીએ. 🚶‍♂️✨
આપનો ધ્યેય છે તો, આપણો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આપણા સાથે આ આત્મિક સફરમાં જોડાઓ! 🌈❤️
જ્યાં અમને જોવા માટે... 👉 [ / @bhaktinandankirt. .]

Пікірлер: 1
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН