Wah bhai 👌 તમે ગુજરાતી સાચી સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે...આમ ને આમ ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતા રહો અને સૌ ગુજરાતી લોકોના હ્રદય મા સ્થાન મેળવો એવી માઁ સરસ્વતી ને પ્રાર્થના 🙏🙏🙏
@nishantsavaniya201910 ай бұрын
આ જે તમારા બને ની જે રજૂઆત છે બેની સાચે એમ લાગે કે અમે એ વીજળી માં બેઠી આ કરુણ દ્રશ્ય જોઈએ છે 🥺😔
@gitaraval2283 ай бұрын
આજ છે આપણી સાચી સંસ્ક્રુતિ.દરેક સત્ય ઘટના ને ખૂબ સુંદર ગીત અને અવાજ માં પ્રસ્તુત કરી છે. આપણી જૂની ગાયિકી ની રીત બહુ વર્ષો પછી સાંભળવા મળી.આંખ માં આંશુ આવી ગયા.સબાસ,આ ગીત માં ભાગ લેનાર દરેક વ્યક્તિ.ખૂબ સરસ રજૂઆત છે.મારા તરફ થી 💯માંથી 💯.
@jogranakadvabhai8138Ай бұрын
Yes❤❤❤
@jigarbharwad25355 ай бұрын
વાહ ચારણ વાહ ❤ તમારા ગળા માં તો સાક્ષાત સરસ્વતી વિરાજમાન છે