Halaji | Gujarati Rap Song | Traditional Rap Song | Sairam Dave

  Рет қаралды 227,906

Sairam Dave Official

Sairam Dave Official

Күн бұрын

It seems to an entire generation that rap song is a gift of foreign culture. Then I can challenge you to say that rap song is a gift of our Indian culture. Enjoy Like and share this traditional rap song from Sairam Dave.
અત્યારની એક આખી જનરેશનને એવું લાગી રહ્યું છે કે રેપ સોંગ વિદેશી કલ્ચરની દેન છે. ત્યારે હું તમને ચેલેન્જ આપીને કહી શકું છુ કે રેપ સોંગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. માણો આ ટ્રેડીશનલ રેપ સોંગને સાંઈરામ દવે પાસેથી લાઈક કરો અને શેર કરો.
Watch Superhit Rep Song By Sairam Dave.
Artist : Sairam Dave.
.
If You like the video don't forget to share with others & also share your views.
To Subscribe: / @sairamdave
Like Sairam Dave On Facebook :
/ sairam.dave.1

Пікірлер: 65
@sj9879
@sj9879 3 жыл бұрын
જય હો વિર જામ હાલાજી મેરામણજી જાડેજા 🙏 હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગ વખાણું
@ranjitchauhan659
@ranjitchauhan659 Жыл бұрын
વાહ સાઈ રામ વાહ....
@sagarmg6481
@sagarmg6481 5 ай бұрын
रेणकी छंद - ब्रह्मानंद स्वामी रेणकी छंद સર સર પર સધર અમર તર, અનસર કરકર વરધર મેલ કરે, सर सर पर सधर अमर तर अनसर,करकर वरधर मेल करै। હરિહર સૂર અવર અછર અતિ મનહર, ભર ભર અતિ ઉર હરખ ભરે, हरिहर सुर अवर अछर अति मनहर, भर भर अति उर हरख भरै નિરખત, નર પ્રવર, પ્રવરગણ નિરઝર, નિકટ મુકુટ શિર સવર નમે, निरखत नर प्रवर प्रवरगण निरझर, निकट मुकुट सिर सवर नमै। ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે…. घण रव पर फरर धरर पद घुघर, रंगभर सुंदर श्याम रमै। ઝણણણણણ ઝણણ ખણણ પદ ઝાંઝર, ગોમ ઘણા ગણણણણ ગયણે झणणणणण झणण खणण पद झांझर, गोम घणा गणणणण गयणै। તણણણ બજ તંત ઠણણણ ટંકારવ, રણણણ સુર ધણણણ રયણે तणणण बज तंत ठणणण टंकारव,रणणण सुर धणणण रयणै। ત્રહ ત્રહ અતિ ત્રણણ ધ્રણણ બજ ત્રાંસા, ભ્રમણ ભમર વત રમણ ભ્રમે. त्रह त्रह अति त्रणण ध्रणण बज त्रासा,भ्रमण वत रमण भ्रमै। ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે….. घण रव पर फरर धरर पद घुघर, रंगभर सुंदर श्याम रमै। ઝટ પટ પર ઉલટ પલટ નટવત ઝટ, લટ પટ કટ ઘટ નિપટ લલે झट पट पर उलट पलट नटवत झट, लट पट कट घट निपट ललै। કોકટ અતિ ઉકટ ત્રુકટ ગતિ ધિન કટ, મન ડરમટ લટ લપટ મલે. कोकट अति उकट गति धुन कट, मन डरमट लट लपट मलै। જમુના તટ પ્રગટ અમટ અટ રટ જૂટ, સૂર પટ ખેખટ તેણ સમે, जमुना तट प्रगट अमट अट रट जूट, सूर पट खेखट तेण समै। ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે…. घण रव पर फरर धरर पद घुघर, रंगभर सुंदर श्याम रमै। ધમંધમ અતિ ધમક ઠમક પદ ઘૂઘર, ધમધમ ફળ સમ હોત ધરા, धमंधम अति धमक ठमत पद घूमर,धमधम फळ सम होत धरा। ભ્રમ ભ્રમ વત વિષય પરિશ્રમ વ્રત ભ્રમ, ખમ ખમ દમ અહી વિડૂમ ખરા, भ्रम भ्रम वत विषय परिश्रम व्रत भ्रम, खमखम दम अहि विडुम खरा। ગમ ગતિ અતિ અગમ નિગમ ન લહત ગમ, નટવત રમઝમ ગમ મન મેં गम गति अति अगम निगम न लहत गम, नटवत रमझम गम मन में। ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે… घण रव पर फरर धरर पद घुघर, रंगभर सुंदर श्याम रमै। ગત ગત પર ઊગત તૂગત, નૃત, પ્રિયગત રત ઉનમત, ચિત્ત વધત રતિ, गत गत पर ऊगत तूगत नृत प्रियगत, रत उनमत चित वधत रति। તત પર ઘ્રત નચત ઉચત મુખ થૈથત, આબ્રત અત ઉત ભ્રમત અતિ, तत पर घ्रत नचत उचत मुख थैथत, आब्रत अत उत भ्रमत अति। ધિધીતત ગત વજત ભ્રદંગ, સૂર ઉધધત, કૃત ભ્રત નર તમ અતંત ક્રમે, धिधितत गत वजत मृदंग सुर उपजत, कृत भ्रत नर तम अतंत क्रमै। ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગ ભર સુંદર શ્યામ રમે જી…. રે…. घण रव पर फरर धरर पद घुघर, रंगभर सुंदर श्याम रमै। ઢલ ઢલ રંગ પ્રગલ અઢલ જન પર ઝલ ઝલ અણ કલ તેજ ઝરે ढल ढल रंग प्रगल अढल जन पर झल,झल अल कल तेज झरै। ખલખલ ભૂજ ચુડ ચપલ અતિ ખલકત કાન કતોહલ પ્રબલ કરે, खलखल भुज चूड़ चपल अति खमकत, कान कतोहल प्रबल करै। વલવલ ગલ હસ્ત તુ મલ ચલ ચિતવલ, જુગલ જુગલ પ્રતિ રંગ જમે वलवल गल हस्त तु मल चल चितवल, जुगल जुगल प्रति रंग भरै। ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે…. घण रव पर फरर धरर पद घुघर, रंगभर सुंदर श्याम रमै। સરવસ વસ મોહ દરસ સુરથિત શશિ, અરસ પરસ ત્રસ ચરસ અતિ सरवस वस मोह दरस सुरथित शशि, अरस परस त्रस चरस अति। કસકસ પટ હુલસ વિલસ ચિત આક્રશ, રસ બસ ખુસ હસ વરસ રતિ, कसकस पट हुलस विलस चित आकृष, रस बस खुश हस वरस रति। ટ્રસ નવ રસ સરસ ભયો બ્રહ્માનંદ, અનરસ મનસ તરસ અધમે, ट्रस नव रस सरस भयो ब्रह्मानंद, अनरस मनस तरस अधमै। ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે…. घण रव पर फरर धरर पद घुघर, रंगभर सुंदर श्याम रमै। रचियता :- ब्रह्मानंद स्वामी (लाडुदान गढवी)
@patelviral8095
@patelviral8095 Жыл бұрын
Moj
@nalinibenchaniyara6562
@nalinibenchaniyara6562 2 ай бұрын
Jai ho
@gorasiyasunil1328
@gorasiyasunil1328 5 жыл бұрын
*༺꧁Jai swaminarayan꧂༻* 🙏🌹🌹🙏 💞💫 *_હેત થી ઘણા ઘણા_* 💫💞 🌹 *_જય શ્રી સ્વામિનારાયણ_* 🌹
@d.1677
@d.1677 4 жыл бұрын
🙏
@jituraval2824
@jituraval2824 5 жыл бұрын
🙏👌👌👌👌... Aa Gujarati sivar koi na kari sake Bhai Bhai... Bhai Bhai... Ha moj ha...
@divyeshzalavadiya2995
@divyeshzalavadiya2995 5 жыл бұрын
Ha rang bhar sundir Shyam rame
@Vishu_Balar
@Vishu_Balar 4 жыл бұрын
Sachi moj to pachal na kaka kare
@patelharshad8034
@patelharshad8034 6 жыл бұрын
જોરદાર
@uv77806
@uv77806 6 жыл бұрын
વાહ,,,હા મોજ હા !!!
@dxsinhmakwana7874
@dxsinhmakwana7874 5 жыл бұрын
Gujrat no Hasya samrat sairam dave:
@janutomarimuthumuthumukesh1639
@janutomarimuthumuthumukesh1639 6 жыл бұрын
G g
@pradipsinhjadeja9727
@pradipsinhjadeja9727 4 жыл бұрын
Jay ho!!!
@manojparmar6695
@manojparmar6695 7 жыл бұрын
bahuj saras
@nayanrabari1157
@nayanrabari1157 6 жыл бұрын
va moj ....Awesome
@yoginmehta1
@yoginmehta1 6 жыл бұрын
waah waah,,mojo mojo paadi didho ho
@palibhai8135
@palibhai8135 4 жыл бұрын
Ha bhudev ની moj
@virajgoswami2309
@virajgoswami2309 3 жыл бұрын
Jay hoo
@jaypurohit7770
@jaypurohit7770 2 жыл бұрын
Proud to be Kathiyawadi Love from London(Bhavnagar)
@dharmicdhangadhria4283
@dharmicdhangadhria4283 8 жыл бұрын
bhai bhai
@parmarrameshbhai3293
@parmarrameshbhai3293 Жыл бұрын
Jay garvi gujraat jay ho Maro bharat desh dhany Dave saheb
@vijaybochiya88
@vijaybochiya88 3 жыл бұрын
😘ભાઈ ભાઈ👌🤩👌
@officeialworld3867
@officeialworld3867 6 жыл бұрын
Ha Mara vala ha
@jatinmanani4800
@jatinmanani4800 6 жыл бұрын
Jjai garvi gujarat Jai sawminarayan
@ombhatt9064
@ombhatt9064 3 жыл бұрын
Waah👌👌👌
@abhaychauhan2564
@abhaychauhan2564 7 жыл бұрын
wah bhai
@darshilshah5580
@darshilshah5580 Жыл бұрын
@jaswatmakwanajaswat5410
@jaswatmakwanajaswat5410 5 жыл бұрын
supra
@rutvikdhola9702
@rutvikdhola9702 7 жыл бұрын
ha moj ha
@harshilgudhka3790
@harshilgudhka3790 5 жыл бұрын
Va bapu va
@nirmalmakwana6587
@nirmalmakwana6587 4 жыл бұрын
Wah sairam sir wah 👍👍👍
@jikadaranitin17
@jikadaranitin17 7 жыл бұрын
jay ho
@jadejajitendrasinh5446
@jadejajitendrasinh5446 8 жыл бұрын
wah
@rajchawda515
@rajchawda515 6 жыл бұрын
ZvrTN
@DrParasBhatt
@DrParasBhatt 2 жыл бұрын
વાહ, સરસ ... જય સ્વામિનારાયણ #DrParasBhatt
@amardave4868
@amardave4868 7 жыл бұрын
vah bhudev vah
@dhodiyopoho5290
@dhodiyopoho5290 3 жыл бұрын
Hachi vat 🤩
@priyamvashi2187
@priyamvashi2187 3 жыл бұрын
wow
@sachinpatel2530
@sachinpatel2530 7 жыл бұрын
Bhai Bhai moj
@digvijaysinhparamar7621
@digvijaysinhparamar7621 7 жыл бұрын
Gujarat nu gavrav etle sai ram dave
@allrounderar198
@allrounderar198 6 жыл бұрын
vareguda sar mujabhe joen karan hi
@hareshkhuman2717
@hareshkhuman2717 4 жыл бұрын
Haa moj haa
@chauhanreaction
@chauhanreaction 5 жыл бұрын
Super 👌👌👌
@ankitdesai6240
@ankitdesai6240 3 жыл бұрын
Enjoy to pa6al betho e viro le chhe😂😂😂
@dhwanitmehta1198
@dhwanitmehta1198 2 жыл бұрын
Jay jay garvi gujarat
@tadvimadhusudan4711
@tadvimadhusudan4711 8 жыл бұрын
gujrat nu gaurav...
@90szeneration
@90szeneration 2 жыл бұрын
😘🥰😍
@honeyp6714
@honeyp6714 2 жыл бұрын
Jai hindutva
@shreeradhestatus5889
@shreeradhestatus5889 2 жыл бұрын
Jay DWARKADHISH
@user-nl8wj7ll7c
@user-nl8wj7ll7c 3 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉
@patelharshad8034
@patelharshad8034 6 жыл бұрын
જોરદાર
@virajgoswami2309
@virajgoswami2309 6 жыл бұрын
Jay hoo
@janutomarimuthumuthumukesh1639
@janutomarimuthumuthumukesh1639 6 жыл бұрын
G.
Balance Sheet Of Life | Motivational Seminar | Sairam Dave
1:00:18
Sairam Dave Official
Рет қаралды 37 М.
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 6 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
હાસ્યની ઠંડક | Gujarati Jokes 2024 | Sairam Dave Official
1:12:35
Kasumbi No Rang | Gujarati Jalso
11:11
Gujarati Jalso
Рет қаралды 784 М.
Mayabhai Ahir || મારો ચક્રધારી વાસુદે || 2021
10:10
Mahahetvali | Kavi Dalpatram | Sairam Dave | @VimalMehtaARTIST
6:05
Sairam Dave Official
Рет қаралды 552 М.
SAIRAM DAVE GUJARAT GEET
5:51
Pranav Dave
Рет қаралды 190 М.
Moje Dariya | Shri Parshottam Rupala | Shri Sairam Dave | Part 1
52:54
Sairam Dave Official
Рет қаралды 10 М.
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 6 МЛН