HALO BHERU GAM DE | MILAN KAKADIYA | BHOLE STUDIO | Full Video Song

  Рет қаралды 1,748,004

Bhole Studios

Bhole Studios

Күн бұрын

ગામડાની_સંસ્કૃતિ_ની_જાંખી_કરાવતુ.....
સુખ નુ સરનામુ મારુ સૌરાષ્ટ્ર.
#halobheru
PRODUCE & PRESENT'S BY -BHOLE STUDIO(MUKESH MANGUKIYA)
SONG : Halo bheru gam de ( હાલો ભેરુ ગામડે )
Album : Shukh nu sarnamu
Singer : Milan Kakadiya
Music :Chehor bhai
Editor : Vivek Bhanderi
Lyrics : mukesh mangukiya
MUSIC LABEL & COPYRIGHT : BHOLE STUDIOS
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
DOP : Ashvin
sp thanks :
vijay dungrani
jemish goti
• RADHE RADHE | BOLO RAD...
• HALO BHERU GAM DE | MI...
• MA MOGAL NI MAHER | PA...
• DHUP NE DHUMADE | MILA...
• MILAN KAKADIYA | RAMAP...
• DEV PAGLI | ZANZARI |...
• RAGHUPATI RAGHAV RAJA ...

Пікірлер: 674
@RoyalThakor-wp5ro
@RoyalThakor-wp5ro 3 жыл бұрын
ગામડુ ઈ ગામડુ હો ભાઈ
@pratikpatel1146
@pratikpatel1146 Жыл бұрын
Amreli bhavnagar na yuvano ne lagu pade
@AshvinbhaiMaaibhakt
@AshvinbhaiMaaibhakt 3 ай бұрын
મિલન ભાઈ હૈયું ભરાઈ આવ્યું મારા વ્હાલા પણ શું કરીએ ગામમાં ઉધોગ ધંધો નથી અને નવા જમાના માં યુવાનો ને મહેનત કરવી પડે આજથી સાઈઠ વર્ષ પહેલાં ની વાત વાહ શું સૌરાષ્ટ્ર અને ત્યાં ના લોકો પરંતુ આજના યુવાનો મજબૂરી હોય છે એટલે ગામડું છોડીને શહેરમાં જાય છે
@tusharamreliya5222
@tusharamreliya5222 3 ай бұрын
હું જન્મ થી સૌરાષ્ટ્ર માં જ રહું છું તોય આ ગીત સાંભળી ને રોવાય જાય છે😢😢
@makwanaghanshyam5375
@makwanaghanshyam5375 Жыл бұрын
Ha bhai aa git sambhli ne to rovanu aavi gyu have to aa git roj sambhal vu pade evu che
@aadildabhi8516
@aadildabhi8516 2 жыл бұрын
Gamda Nu Bahu j saras varnan karyu chhe Milan Bhai
@ImranKalaniya-i1j
@ImranKalaniya-i1j Жыл бұрын
VAH MILAN BAHAI ROVAY JAY SE❤
@ImranKalaniya-i1j
@ImranKalaniya-i1j Жыл бұрын
❤😂🎉😢😮😅😊
@ImranKalaniya-i1j
@ImranKalaniya-i1j Жыл бұрын
6:16
@vipulbharvad7111
@vipulbharvad7111 Жыл бұрын
હજી 10 વરસ પછી ગામડા નો જમાનો આવા નો છે ખૂબ સરસ સોંગ છે ભાઈ અમે તો કોરોના પછી સિટી 🌆🌆 માં ગ્યજ નથી આયા ગામડે જ સ્થાય થય ગય છી
@Jay33KotiDevo
@Jay33KotiDevo Ай бұрын
2024-2025 કોણ કોણ આ ગીત સાભળી રહીયા છે દોસ્તો
@mrvansh9388
@mrvansh9388 Жыл бұрын
ખુબ સરસ મજાનું ગીત ગામડા નું છે વાહ મિલન ભાઈ વાહ 🌟
@sukhdevbhaivatukiya1656
@sukhdevbhaivatukiya1656 2 жыл бұрын
ha moj vala moj
@Pbdigitalstudio07
@Pbdigitalstudio07 4 жыл бұрын
ગામડે રોજ ગાર ચાલુ કરી નાખો કોઈએ ગામડું મૂકીને જાવાની જરૂર ના પડે. મારી વાતમાં કેટલા સહેમત છે લાઈક કરજો ભાઈ
@rambhai3125
@rambhai3125 2 жыл бұрын
એક દમ સાચું
@bhonyaradayro3999
@bhonyaradayro3999 2 жыл бұрын
Aap sarkar aelveto possible
@salimraparsalimrapar
@salimraparsalimrapar 2 жыл бұрын
Ha 🙏🙏🙏🙏
@kisanvlog6881
@kisanvlog6881 2 жыл бұрын
Bhai kam karvu hoy apdu junu kam kheti chhe apdu bhavi chhe be bharat des nu pan bhavi chhe
@jitendrasuthar9531
@jitendrasuthar9531 Жыл бұрын
Thinking is very much ,but that's is not possible but ,dhora na Ram me kai kariskho
@radhesarakar4865
@radhesarakar4865 4 жыл бұрын
વાહ મારા ગામડા ની કદર થઈ હો આ ગીત માં જય હો વા મિલનભાઈ વાહ
@Sujal.xyz-hz4me
@Sujal.xyz-hz4me Жыл бұрын
વાહ
@radhesarakar4865
@radhesarakar4865 Жыл бұрын
ખરે ખર ગામડું ગામડું છે ગમે તેવી સુવિધા મળે પણ શહેર નત જાવું હા યાર હું મારા ગામ ને પ્રેમ કરું છું I ❤ amarapar
@Farmer-9044
@Farmer-9044 3 жыл бұрын
Ha bhai ha moj moj
@dipakab5198
@dipakab5198 4 жыл бұрын
સુખનુ સરનામુ એટલે આપડુ સૌરાષ્ટ્ર ♥️.... no doubt about that 💯
@GosaichandreshBharathi
@GosaichandreshBharathi 3 ай бұрын
Ha Gamda Ni moj ha
@anilkanani9188
@anilkanani9188 Жыл бұрын
Vaah
@VijayPatel-ve9zh
@VijayPatel-ve9zh 11 ай бұрын
😊😊એક એક શબ્દ મા ગામડા ની યાદ છે ગીત સાભડીયા પછી એમ થાય છે કે ગામડે જતુ રેવુ છે શહેરમાં ગમે તેટલા રૂપિયા કમાઈ પણ મજા તો પોતાના વતન ના ટુટેલા ઓટલા ની મજા અલગ છે
@vppatel7061
@vppatel7061 3 жыл бұрын
ગામડે થી એક સપનું લય ને આવ્યો તો ફરીથી ગામડે જવું એક સપનું બની ગયું
@dayabhairathod8263
@dayabhairathod8263 2 жыл бұрын
😔 સાચીવાત છે ભાઈ
@KadavlaRamesh
@KadavlaRamesh 3 ай бұрын
વાહ મિલનભાઈ તમે તો રામામંડણમા માથી હવે...કલાકાર બનવા માડયા છો...❤પણ જબરજસ્ત સોંગ છે..જુની જુની યાદો તાજી કરાવી છે.
@maldevrathod1987
@maldevrathod1987 2 жыл бұрын
આ ગીત જે લોકો પોતાનું ગામ મુકી ને બહાર રહે છે એને તો રોવરાવી દેતું હશે
@bharatbhaigondaliya6739
@bharatbhaigondaliya6739 Жыл бұрын
ખરેખર હો ભાઈ...
@rajmendapara6379
@rajmendapara6379 3 ай бұрын
101% mara bhai
@aswinbhaiguruji3373
@aswinbhaiguruji3373 3 жыл бұрын
વાહ વાહ મીલનભાઈ આંખ માં આંસુ આવી ગયાં શહેરમાં જીવન માં શાંતિ નથી ખરી શાંતિ ગામડા માં જ છે
@Anjan644
@Anjan644 2 ай бұрын
Bhai vacation kayare padshe gamdu dekhai che
@Mr_jadav249
@Mr_jadav249 Жыл бұрын
ગામડું ગામડું છે વ્હાલા ahmedabad jewa city ma rahiye chhe pan apdu gamdu ae gamdu......😢😢❤ સુધ્ધ હવા ઉજાસ અને મોટા મોટા ફળિયા મોટા મકાન ને અહમદાબાદ માં ગામડે રસોડું હોય એટલી રૂમ માં રેહવું પડે😮😮
@vijayzalavadiya6336
@vijayzalavadiya6336 4 жыл бұрын
હા સૌરાષ્ટ્ર હા ગામડા માં તો મોજ છે બાકી
@akashvarsani
@akashvarsani 3 жыл бұрын
Ha mara Saurashtra ni moj Ha Ha Milan kakadiya ni moj Ha Jay Garvi Gujarat Dhanya sorth dhara ne
@thecrazyboy008
@thecrazyboy008 3 жыл бұрын
દિવાળી ક્યારે આવશે મારે ગામડે જવું આ ગીતથી તો રોવાય જાય સે
@kareliyakrish4554
@kareliyakrish4554 3 ай бұрын
Mare te
@hiteshparmar7636
@hiteshparmar7636 3 ай бұрын
Aavi gy divali
@dilipprajapati2646
@dilipprajapati2646 Жыл бұрын
વાહ વાહ ભાઈ...... ધન્ય સે તમને અને તમારી જગત જનની ને....🙏🙏🙏
@BharatTandel-tg5js
@BharatTandel-tg5js 10 ай бұрын
બેસ્ટ ગીત છે અમારૂ સૌરાષ્ટ યાદ આવીજાય છે જય ગિરનારી જય ગીર સોમનાથ જય માતાજી 🇮🇳🙏🚩
@milankakadiya8476
@milankakadiya8476 5 жыл бұрын
Spesiyal thanks bhole studio જય ખોડીયાર માં જય રમાપીર
@bholestudios6874
@bholestudios6874 5 жыл бұрын
thanks
@hardiksakhiya4632
@hardiksakhiya4632 5 жыл бұрын
HARBIK PATEL
@milanpatanvadiya3946
@milanpatanvadiya3946 4 жыл бұрын
જય રામદેવપીર
@milanpatanvadiya3946
@milanpatanvadiya3946 4 жыл бұрын
જય ખોડીયાર માતાજી
@paldiyaparesh974
@paldiyaparesh974 4 жыл бұрын
Wha milanbhai
@raghubharwad9569
@raghubharwad9569 3 жыл бұрын
કાઠિયાવાડ જેવી મજા આખી દુનિયા માં ક્યાંય નો આવે અને એમાં પણ મારું ભાલ પંથક ની તો વાત જ નિરાળી છે😍😍
@savanthakor9154
@savanthakor9154 2 жыл бұрын
Ha Hooo ❤️❤️❤️❤️❤️❤️ Ha moj ha
@MalelaJeev
@MalelaJeev 3 жыл бұрын
કાનમાં જાણે મોરપીંછ ફરફરે.. બહુ જ સરસ ગીત અને સ્વર...ધન્યવાદ
@RudaniMayur
@RudaniMayur Жыл бұрын
Good
@d.p.dobariya3829
@d.p.dobariya3829 25 күн бұрын
🎉🎉 ગામડાની મજા જ કંઈક અલગ હોય છે પણ કોઈ ને ગામડે રહેવું નથી
@vansh__patel6368
@vansh__patel6368 2 жыл бұрын
ખરેખર હો
@rohitsuthar910
@rohitsuthar910 2 жыл бұрын
1 number Bhai ❤️ gamdu e gamdu 😘
@chivalrywarrior513
@chivalrywarrior513 4 жыл бұрын
Maru kathiyavd
@Srihansmandapservice7737
@Srihansmandapservice7737 4 жыл бұрын
વાહ ભેરૂ વાહ જોરદાર ગાયકી હરરોજ સાંભળવાનુ મન થાય માંટીની સુગંધ છે
@statusbaronly1547
@statusbaronly1547 3 ай бұрын
તમને બધા ને દિવાળી મા ગામડુ યાદ આવે પણ ગામડા વાળા ને તો રોજ દિવાળી હોય
@dhavaljoshij.d.4764
@dhavaljoshij.d.4764 3 ай бұрын
વાહ મિલન ભાઈ વાહ 😢😢😢❤❤❤❤❤
@parmarshanti1530
@parmarshanti1530 5 ай бұрын
મારા સૌરાષ્ટ્ર જેવી મજા બીજા કોઇ દેશમાં નથી
@bhalaniankit2258
@bhalaniankit2258 3 ай бұрын
Wah goti bhai wah ❤jalasa padi didha ❤
@ImranKalaniya-i1j
@ImranKalaniya-i1j Жыл бұрын
HU BOV VAJ SABALU SU ❤
@sanjudabhi777
@sanjudabhi777 3 жыл бұрын
Ha moj haaaaa
@rahulbhaveshvlogs
@rahulbhaveshvlogs 2 жыл бұрын
વા...મિલનભાઈ તમે આ સોંગ ગાય ને આખ માં થી આંસુ આવી ગયા અને ખરેખર આ ગીત સાંભળી પસી નકી કર્યું સે અડધો મળતો હોયતો આખો નથી ખાવા જાવો ગામડે રળવું છે
@jiganeshjadav8837
@jiganeshjadav8837 Жыл бұрын
વાહ સરસ ગીત છે ભાઈ
@parkashbhaisonani3943
@parkashbhaisonani3943 2 жыл бұрын
ખુબ સુંદર મિલન ભાઈ એક આપડા બધાં ધાર્મિક સ્થળો લોકો જાણે એના પર સોંગ બનાવો
@vanshvipul3088
@vanshvipul3088 4 жыл бұрын
Ha kakdiya bhai tamari moj
@zinzuvadiya.baldevbaldev2124
@zinzuvadiya.baldevbaldev2124 4 жыл бұрын
સુપર હિટ...
@bholestudios6874
@bholestudios6874 4 жыл бұрын
thanku...
@devnimoj5405
@devnimoj5405 4 жыл бұрын
Ha milanbhai super song
@ArjunRajsinh
@ArjunRajsinh Жыл бұрын
હાલો ભેરુ ગામડે ❤❤❤❤❤
@jigneshkavad6506
@jigneshkavad6506 4 жыл бұрын
Ha moj gamdani
@vishalbhalodiya6479
@vishalbhalodiya6479 5 жыл бұрын
હા મિલન કાકડીયા સાચી વાત છે ભાઈ ખુબ સરસ ગીત બનાવ્યું છે ભાઈ
@makwanarohit7539
@makwanarohit7539 3 ай бұрын
મારે ગામડે😊જાવું સે દિવાળી વેકેશન માં સરસ ગીત સે
@vansh__patel6368
@vansh__patel6368 4 жыл бұрын
Ha Maru gamdu ha Ha Milan ha
@MahendrPipaliya
@MahendrPipaliya 5 ай бұрын
Ha. Moja. Ha
@rajmendapara6379
@rajmendapara6379 3 ай бұрын
હવે તો ભાઈ ગામડે જવાનું ખૂબ જ મન થયું છે
@jatinkalavdiya2528
@jatinkalavdiya2528 4 жыл бұрын
khub khub saras bhai...sachej .desh ni yad apvavi didhi
@RaykaStudio
@RaykaStudio 5 жыл бұрын
Wah jorddar
@thakorlalji8825
@thakorlalji8825 4 жыл бұрын
Jorrrr
@n.bgoswami9084
@n.bgoswami9084 2 жыл бұрын
આ ગીત સાંભળીને રડી પડ્યો બધા પોતપોતાના ગામનું નામ મારા કમેન્ટમાં લખો
@aswinbhaiguruji3373
@aswinbhaiguruji3373 5 жыл бұрын
આ ગીત સાંભળીને મને એક જાતની લાગણી ઊભરાઈ રહી છે આંખ માં પાણી આવી ગયું કોણ જાણે બાળપણ ગામડુ યાદ આવીગયુ
@bholestudios6874
@bholestudios6874 5 жыл бұрын
એતો તમારો વતન પ્રેમ છે ભાઈ thanks
@GohilAjjuBanna
@GohilAjjuBanna 4 жыл бұрын
આ ગીત જ એવું સે કે ગામડું યાદ અપાવી દેય
@aabhalbharvad3823
@aabhalbharvad3823 3 жыл бұрын
હા ગામડા ની મોજ હા
@jabyipmakvana4748
@jabyipmakvana4748 5 жыл бұрын
સુપર
@BharatTandel-tg5js
@BharatTandel-tg5js 10 ай бұрын
આ ગીત સાભરી ને આંખ મા આંસુ આવી જાય છે 👍👍👍 🇮🇳🙏🚩
@shreevihattarfencinggroup4583
@shreevihattarfencinggroup4583 3 ай бұрын
સૌરાષ્ટ્ર જેવી ક્યાંય મજા નઈ ભાઈ ❤
@anilvasava5130
@anilvasava5130 Жыл бұрын
ખરેખર સૌરાષ્ટ્ર ની વાટ કઈ અલગ જ છે ❤❤❤❤
@ashishlodhiya3689
@ashishlodhiya3689 3 ай бұрын
સાચે જ સુખ નું સરનામું એટલે મારુ સૌરાષ્ટ્ર😊❤❤
@umeshdiyora9810
@umeshdiyora9810 5 жыл бұрын
Vah goti bhaini moj hooo
@bhonyaradayro3999
@bhonyaradayro3999 3 жыл бұрын
ગામડા માં નથી રહી શકાતું એવું કહેવા વાળા કોરોના માં અહીજ આવી ગયા ખેતી પણ કરવા લાગ્યા અને સ્થાયી થઈ ગયા😁
@લાલાજીઠાકોર-દ4જ
@લાલાજીઠાકોર-દ4જ 4 ай бұрын
જય શ્રી દ્વારકાધીશ
@bhimanihardik8406
@bhimanihardik8406 4 жыл бұрын
Wahhh Milan bhai wahhhh
@navinmalivad7389
@navinmalivad7389 4 жыл бұрын
Bhale bhale Ha moj Ha
@vipulbasida5468
@vipulbasida5468 3 ай бұрын
Jay mataji bhai ne 🎉🎉🎉❤❤🎉🎉
@MahipalsinhGohil3676
@MahipalsinhGohil3676 4 жыл бұрын
વતન સિવાય ખોટું હો ભાઈ
@ImranKalaniya-i1j
@ImranKalaniya-i1j Жыл бұрын
HA BAHAI
@bharatbhaigondaliya6739
@bharatbhaigondaliya6739 Жыл бұрын
આ ગીત તો જેટલી વાર જોઉં ને એટલી વાર રોવાઈ જાય છે..ભાઈ...કેદી આવશે દિવાળી....
@dajirajparmar3553
@dajirajparmar3553 Жыл бұрын
જનની અને જન્મ ભૂમિ સર્વગથી મહાન....
@sankhatvijay-m2p
@sankhatvijay-m2p Жыл бұрын
🛖🚜🚲💯❤️😘🇮🇳
@kanjibhaidungrani6432
@kanjibhaidungrani6432 3 жыл бұрын
Ha bhole supper...
@dixitpatel7357
@dixitpatel7357 5 жыл бұрын
ha bhole ni moj ha Supar
@gauravvaghasiya9415
@gauravvaghasiya9415 4 жыл бұрын
Barabar seee.....barabar se.....Halo Bheru Gamdeeeee....😇
@bholestudios6874
@bholestudios6874 4 жыл бұрын
ha bheru....
@kirandamor9448
@kirandamor9448 3 ай бұрын
ખુબ સરસ ગીત છે.❤
@bambhaniyajeet7422
@bambhaniyajeet7422 3 жыл бұрын
વા ગામડું વા... 👍👌👌
@nileshbhaivamjarajwadipa-ji6ze
@nileshbhaivamjarajwadipa-ji6ze Жыл бұрын
ખૂબ સરસ છે મિલન કાકડીયા
@sonalbhuva3408
@sonalbhuva3408 4 жыл бұрын
Wha mast 6 ho👌👌
@rickeyleonard3859
@rickeyleonard3859 4 жыл бұрын
can you tell me what this song about translate i love it
@Niraj_110
@Niraj_110 6 ай бұрын
​@@rickeyleonard3859this song is about village life
@mantrabaltha9656
@mantrabaltha9656 6 ай бұрын
હા મારા ભાઈ મીલનભાઈ હા મારા મીલનભાઈ માટે એક ખાસ તાલી પાડો મીલનભાઈ ને કોમેટ કરી કે આવુંજ એક ગીત મુકે
@alpeshparmar4616
@alpeshparmar4616 4 жыл бұрын
ભલે ભલે ભાઈ મોજ તો મોજ ભાઈ ગામડે છે
@bholestudios6874
@bholestudios6874 4 жыл бұрын
ha ....
@joshibalkrishna8499
@joshibalkrishna8499 5 жыл бұрын
ગામડું એટલે સ્વર્ગ...!
@parmarvijaybhai8702
@parmarvijaybhai8702 5 жыл бұрын
My vilaja
@makwanahitesh103
@makwanahitesh103 3 жыл бұрын
Ha moj
@Sdankimahehbhai
@Sdankimahehbhai 3 жыл бұрын
@Sdankimahehbhai
@Sdankimahehbhai 3 жыл бұрын
@Sdankimahehbhai
@Sdankimahehbhai 3 жыл бұрын
@mukeshbharvad3601
@mukeshbharvad3601 4 жыл бұрын
સુરત ખાલી છે હો ભાઇ હવે તો સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ને ભાલ માં મજા છે હાલો ભેરુ ગામડે 🙏🙏👌🥺 સુપર સોંગ
@bholestudios6874
@bholestudios6874 4 жыл бұрын
thanku bhai...
@ranchodbhairabari3305
@ranchodbhairabari3305 4 жыл бұрын
Ha gamdani moj ha super song bhai
@bholestudios6874
@bholestudios6874 4 жыл бұрын
thanku bhai...
@Kavirajmakvana
@Kavirajmakvana 2 жыл бұрын
હા મિલનભાઈ સાચી વાત છે
@sidhdharthpadaliya4325
@sidhdharthpadaliya4325 4 жыл бұрын
Jay ho....
@aadildabhi8516
@aadildabhi8516 2 жыл бұрын
Saras Git
@Chauhan-u4r
@Chauhan-u4r Ай бұрын
Ha maru BHAVNGAR GJ-4
@mrrabari2290
@mrrabari2290 5 жыл бұрын
Ha moj
@kakadiyasandip8813
@kakadiyasandip8813 4 жыл бұрын
હા મારા ભાઈ મીલન કાકડીયા પરીવાર નુ ધરેણુ જય વસતા રાજ
@bhonyaradayro3999
@bhonyaradayro3999 3 жыл бұрын
ઘણાય ની પત્નીઓ ને બવ શોખ હોય છે શહેર નો એના લીધે ઘણા યુવાનો ના સપના અને ઈચ્છાઓ રોળાઈ જાય છે
@mrrathod2858
@mrrathod2858 2 жыл бұрын
સાચી વાત છે...
@armanfilms1968
@armanfilms1968 4 жыл бұрын
Jordar
@yogeshrajput5965
@yogeshrajput5965 4 жыл бұрын
Wah Bhai wah 25 var nu sabhadiyu song
@tosifcharoliya2666
@tosifcharoliya2666 4 жыл бұрын
Ha Maru Saurastra
@rajmendapara6379
@rajmendapara6379 3 ай бұрын
ભાઈઓ આપડા સૌરાટ્રર જીવતું રાખવું હસે આપડે જ કંઈ કરવું પડશે
RAMAPIR MASH UP SONG | MILAN KAKADIYA | NEW SONG | BHOLE STUDIO
12:18
Bhole Studios
Рет қаралды 293 М.
Mane Lai Halo Gujarat - Rashmitaben Rabari | Pravin Patel | @NARESHNAVADIYAORGANIZER
10:18
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Halo Bheru Gam De
9:06
milankakadiya offical rajkot
Рет қаралды 40 М.
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН