साहेब बंदगी ❤💞💞👏🏻🧘🏻♂️🙏👌🏽👌🏽👍☝🏾सच्चाई है सर आप की बात में दम है सर बहुत ही सुंदर बात कही गई हैं
@jaysukhmansukh25482 жыл бұрын
તમારી સનલ માં એકેય વિડિયો નથી
@pujabhaikavirajofficial22882 жыл бұрын
Jay ho
@AshokGohilVlogs11 ай бұрын
જય ગિરનારી 🙏
@ghamarji.thakorghamarjitha97795 күн бұрын
❤❤❤❤❤જય ગુરૂ દેવ
@rameshvaghela94992 жыл бұрын
એ જ્ઞાની સંત સાહેબ નો નંબર જાણવા શો જય ગુરુદેવ ભગવાન 🙏 જય સંત સાહેબ
@jkkachariyahairoil24672 жыл бұрын
હરી ૐ
@pradhansinhsolanki35722 жыл бұрын
સાહેબ ત્રિવેણી કોને કહેવાય ત્રિવેણી ઉપર પ્રકાશ પાડવા વિનંતી
@maroanubhav71912 жыл бұрын
ઈંગલા પીગલા સુક્ષ્મણા
@bhoidahyabhai65822 жыл бұрын
Du not ed satasang Jay gurudev bapa pranaam aapko
@Laxmnankodarvi2 жыл бұрын
જય રામાપીર
@vishnubhaichauhan97912 жыл бұрын
Jay gurudev Satnam saheb bandagi
@sabakamalikparmatmaek2 жыл бұрын
આ ચેનલ પણ એક વાર જરુર જુવો અને કબીર સાહેબ ના જોરદાર સતસંગ સામ્ભળો વક્તા એક જ્ઞાનીપુરૂષ 👍👍👍👍👍👍👍👍👍👍
@મખાભાઈસાટીયા2 жыл бұрын
જય ઠાકર જય અલખધણી જય ગુરુદેવ
@maroanubhav71912 жыл бұрын
જય ઠાકર
@bipinsolanki51932 жыл бұрын
Bhai atalbadha gani hovto apajbatavdon sar sabad vatokarvani muko bhjan karo
@mtbhatiyabhatiya73632 жыл бұрын
સાહેબ બહુ સરસ વાત કરી પરંતુ સાર સબદ જીવ. તિકુટી બધા જુદા છે .એક છે બીજી વાત કરી બાવન સબદ બારો પણ સબદ છે તેમ આપ સાહેબ વીડિયો માં બોલો છો તો તે પણ સબદ જ થયો તો ઈશ્વર (પ્રભુ) કો ને માનવો 🙏🌹🙏
@સાહેબબંદગીસતનામ-લ5ઞ2 жыл бұрын
સાહેબ બંદગી સતનામ સાર શબ્દ જીવ ત્રિપુટી સાર શબ્દ મતલબ આત્મા પરમાત્મા જે કહેવું હોય તે . તે શબ્દ એક ધૂન છે એક રસ છે સાર શબ્દ તો ખાલી જાણકારી માટે નામ રાખેલ છે અક્ષરો મળીને શબ્દ બને છે સાર શબ્દની અંદરથી કોઈ અક્ષરો બનતા નથી જેમ સીટી વાગતી હોય સિટીમાંથી કોઈ શબ્દ નીકળતો નથી એક રસ સીટી વાગે છે તે પ્રમાણે સમજવું જીવ મતલબ સુરતા કહો ચાહે આત્મા કહો સુરતા જ્યાં સુધી વિષય વાસનાઓમાં ફસાયેલી છે ત્યાં સુધી તેને જીવ નામ આપવામાં આવેલ છે વિષય વાસનાઓમાંથી જ્યારે ઉપર ઉઠી જાય છે ત્યારે તેને સુરતા અથવા તો આત્મા કહેવામાં આવે છે જો આત્મા કહેવો હોય તો પરમાત્મા શરીર થી બહાર છે જો સુરતા કેવી હોય તો આત્મા શરીરથી બહાર છે ત્રિકુટી નો મતલબ છે જ્યાં આપણે ચાંદલો કરીએ છીએ તેને ત્રિકુટી સ્થાન કહેવામાં આવે છે સાર શબ્દ 52 અક્ષરોથી બહાર છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kirtanvankar54142 жыл бұрын
Saheb bandagi
@bbchavda1362 жыл бұрын
સ્વાસા ની ના નથી પાડી સાહેબે મંનન ચિંતન કરવા ની જરૂર છે તમારે
@સાહેબબંદગીસતનામ-લ5ઞ2 жыл бұрын
સાહેબ બંદગી સતનામ કબીર સાહેબ થી એક પ્રમાણિત વાણી સ્વાસા પાર હે ભેદ હમારા જો ખોજે સો ઉતરે પારા આ વાણી ઉપર વિચાર કરો મિત્ર કબીર સાહેબ શું કહી રહ્યા છે સ્વાસ થી ઉપર ભેદ છે
@bbchavda1362 жыл бұрын
@@સાહેબબંદગીસતનામ-લ5ઞતમારો અનુભવ તમારે માટે બરાબર સે માણસોને ભ્રમિત ના કરો સ્વાસા પાર હે ભેદ હમારા હદ બેહદ અનાહદ કે આગે સુરતી શબ્દ મે સમાની એ સાચી વાત કહી છે સાહેબે પણ આના આગળ જવુ હોયતો સ્વાસ થીજ જવાય બીજો કોઈ વિકલ્પ નથી તમામ સાચાં સંતોનો એકજ અનુભવ સે સાહેબે સંધ્યા આરતી માં સ્વાસા નો માર્ગ બતાવ્યો છે જાપમરે અજપામરે અનાહદ ભીમરે તો એનાથી આગળ જવા નુ સે તો આગળ સ્વાસ થી જય સકયસે સાહેબ
@સાહેબબંદગીસતનામ-લ5ઞ2 жыл бұрын
@@bbchavda136 સાહેબ બંદગી સતનામ બિલકુલ જઈ શકો છો પરંતુ તેના માટે ભેદી સદગુરુ ની જરૂર પડે તે માત્ર એક શાન કરે છે જે જગ્યા પર શાન કરે છે તે જગ્યાએ સુરતીને ટકાવવાની હોય છે તો આમાં શ્વાસની ક્યાં જરૂરત છે
@સાહેબબંદગીસતનામ-લ5ઞ2 жыл бұрын
@@bbchavda136 હું માણસોને ભ્રમિત નથી કરતો. જો તમને એવું લાગતું હોય કે હું માણસોને ભ્રમિત કરું છું તો તમારા ગુરુએ તમને જે કાંઈ બતાવ્યું હોય એ જગા પર લાગી રહો
@vallabhkatpara39232 жыл бұрын
સાહેબ બંદગી
@navghangamara40652 жыл бұрын
જેભગવાન
@pushpafaliya40902 жыл бұрын
नमन
@rameshvaghela65212 жыл бұрын
Very nice guruji 🙏🌹
@rameshbhaithakor23702 жыл бұрын
J
@bhuvadhanabhai98472 жыл бұрын
Jay ho Guru maharaj 🙏🙏🙏
@ramjibhaisorathiya8512 жыл бұрын
એ ભાઇ એક કરોડ જન્મ સુધી વર્ણન કરો તોય પાર નહીં આવે મારા વાલા થાય એટલું ભજન ગુરૂ કુરુપાથી કરી લીયો, કેવલ ગુરૂ કુરુપા,,
@સાહેબબંદગીસતનામ-લ5ઞ2 жыл бұрын
બિલકુલ રાઈટ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@સાહેબબંદગીસતનામ-લ5ઞ2 жыл бұрын
સાહેબ બંદગી સતનામ 👏🌷👃🌹
@khermaheshbhai20182 жыл бұрын
જય ગુરુદેવ
@bhavnasutariya14372 жыл бұрын
બાપા સીતારામ
@સાહેબબંદગીસતનામ-લ5ઞ2 жыл бұрын
આ ઓડિયો ક્લિપ ની અંદર બે જગ્યાએ મેં ભૂલ મૂકેલી છે તમે બધા એક મહિનાથી સત્સંગને સાંભળો છો કોઈ ભૂલ કેમ નથી પકડી શકતા. તો મિત્રો કોઈ પણ નો સત્સંગ સાંભળો પરંતુ ધ્યાનપૂર્વક સાંભળો વારંવાર સાંભળો તમારી જુગથી ચાલાકી ચતુરાઈ અને વિવેક ને જગાડો કે કોણ સાચું કહી રહ્યા છે કોણ ખોટું કહે રહ્યા છે સત્સંગ સાંભળીને વિચાર કરો કોઈના દોરવા દોરવાઈ ન જાવ તમારે વિવેક શક્તિને જાગૃત કરો પરમાત્માએ તમને બુદ્ધિ આપી છે નહીં તો કોઈ પણ 52 અક્ષરની ઝાળ માં ફસાવી દેશે
@સાહેબબંદગીસતનામ-લ5ઞ2 жыл бұрын
સાહેબ બંદગી સતનામ એક મહિનાથી કોમેન્ટ મેં કરેલી છે અને મારી કોમેન્ટમાં મેં બતાવ્યું છે કે આ ઓડિયો ક્લિપમાં બે જગ્યાએ મેં ભૂલ મૂકેલી છે તે મારી ભૂલ ને પકડો પરંતુ અત્યાર સુધી કોઈએ ભૂલ પકડી નહીં. કઈ જગ્યાએ ભૂલ મૂકેલી છે તેનો જવાબ હું જ આપું છું પહેલી ભૂલ પરમાત્માનો ચોથો પુત્ર મતલબ આત્માનો ચોથો ગુણ કાલ નિરંજન જ્યોતિ બતાવેલ છે વાસ્તવમાં તે પાંચમો ગુણ છે પાંચમો પુત્ર છે આ છે પહેલી ભૂલ બીજી ભૂલ છે આવીગત રચના રચીપિંડ માહી તો આવીગત રચના પિંડ માહી નથી આ છે બીજી ભૂલ નો જવાબ આવી ગત રચના રચીઅંડ માહિ આ છે સાચી હકીકત તો મિત્રો કોઈ પણ નો સત્સંગ સાંભળો અને પોતાનો વિવેક જગાડો કોઈ પણ નો સત્સંગ આડેધડ ન સાંભળશો. નહીંતર લાલજી ગુરુના ફંદામાં ફસાઈને રહી જશો 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@harinodashhiro18342 жыл бұрын
Jay satanam 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@j.k.jivani90892 жыл бұрын
જય શ્રી કૃષ્ણ શરણ નંમ
@DaxaSolanki-w7z Жыл бұрын
Sheba badngi Sheba
@anilbhaibhilecha90332 жыл бұрын
Jaap konsa jepva joiy bhgvan👏 oham soham na
@સાહેબબંદગીસતનામ-લ5ઞ2 жыл бұрын
સાહેબ બંદગી સતનામ જાપ કોઈ જાતના જપવા મા આવતા નથી જાપ જે છે તે મંત્રોથી જ થાય છે મંત્ર તંત્ર સબ જૂઠ હૈ ઇનમેં ના ઉલ્જે કોઈ સાર સબદ જાને બીના કાગા હંસ ના હોઈ ગુરુદેવ એક જગ્યાએ શાન કરે છે તે જગ્યાએ ધ્યાન ધરવાનુ હોય છે
@dineshkaravadra54002 жыл бұрын
Jay guru maharaj 🙏
@jitendrasinhjadeja43322 жыл бұрын
કોઇ મુક્તિ નહિ આપે ભાઈ પોતાના પૂણ્ય વિના પાર નો જવાય
@સાહેબબંદગીસતનામ-લ5ઞ2 жыл бұрын
પુણ્યથી સ્વર્ગની પ્રાપ્તિ થાય મિત્ર મુક્તિ ન થાય મુક્તિ તો સાચા સદગુરુ મળે અને શાન બતાવે તે શાન ની અંદર પોતાની સુરતી લાગે ત્યાં પછી એક સાર શબ્દ પ્રગટ થાય તે સાર શબ્દને જ્યારે સુરતી પકડે છે અને તે સાર શબ્દને પકડીને આગળ વધતી વધતી જ્યારે સાર શબ્દમાં સમાઈ જાય છે તેને પૂર્ણ મુક્તિ કહેવામાં આવે છે
@vinubhaivankar70702 жыл бұрын
જીતેન્દ્ર સિંહ, આ જે vdo છે ને તે પાપ પુણ્ય ને નષ્ટ કરનારો છે, એ જો સમજાય ને તો મુક્તિ જ છે
@chimandabhi98352 жыл бұрын
Mare tamne prssn pusavo chhe tomare kevirete pusvo.
સાહેબ બંદગી સતનામ તો પછી સાચું જ્ઞાન તમે આપો ને સાહેબ એક તમારી ઓડિયો બનાવીને મારા અનુભવ ચેનલ વાળા ચંદુભાઈને આપો એટલે youtube પર મુકશે તો બધા સાંભળે કે તમારી પાસે કેટલું સાચું જ્ઞાન છે