ઓહમ સોહમ નું સત્સંગ | વાલજીરામબાપુ નું સત્સંગ | Oham Soham Nu Satsang |Valjirambapu | Samal Bhakti

  Рет қаралды 103,310

SAMAL BHAKTI

SAMAL BHAKTI

Күн бұрын

ઓહમ સોહમ નું સત્સંગ | વાલજીરામબાપુ નું સુંદર સત્સંગ
Oham Soham nu Satsang Valjirambapu Samal Bhakti
SAMAL BHAKTI ચેનલના બીજા વિડિયો લિંક પ્લેલિસ્ટ લીંક :-
1 સદારામ બાપા ની જન્મ જયંતી :- cutt.ly/icNfMCb
2 સંતવાણી (ભજનો) :- cutt.ly/scNgo9R
3 શામળદાસ બાપુ નો સત્સંગ :- cutt.ly/jcNgzIA
❁ ઓફિશિયલ "સામલ ભક્તિ" યુટ્યુબ ચેનલ ને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
❁ કૃપા કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો, વિડિઓ જુઓ, અને તમારા મિત્રો સાથે વિડિઓ શેર કરો આભાર.
❁ અમારા આવનાર નવા વિડીયો ની જાણકારી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલના બેલના નિશાન પર ક્લિક કરવાનું ના ભૂલશો.
Follow Other Social Chenal Link
👉🏻 Facebook :- / samalbhakti
#samalbhakti #satsang #Bhajan #oham #soham
Related content
ઓહમ શું છે
સોહમ શબ્દ
વાણી વિચાર વાયુ દરવાજા
સત્ય શું છે સત શબ્દ નો ઉલ્લેખ
સત્ય કોને કહેવું
સદગુરુના
ઓહમ સોહમ
ઓહમ સે કરલે ગુજરા
કબીર સાહેબ ના સત્સંગ
કબીર સાહેબ બીજક
કબીર સાહેબ ના ભજન નો ખુલાશો
અવળ વાણી નો ખુલાસો,
ગુરૂમુખી વાણી ના ખુલાશો
સત્સંગ સાથે ભજન નો ખુલાશો
પ્રાચીન ભજન ના ખુલાશો
સત્સંગ અને વર્ણન સાથે ભજન,
સંતવાણી
new live satsang
new prachin bhajan,
satsang sathe bhajan,

Пікірлер: 96
@chaudhariravindr4176
@chaudhariravindr4176 3 жыл бұрын
सोहम श्वांसा स्वसमही प्रणव प्राकृतम जेह। अखिल लोक अंतर जप वेद पंचमो तेह ।। सोहम करूणाकर ओहंग अविकाशा। द्वैत रमण गूंज गवन करन निजपति कियेहू प्रकाशा ।। सोहम छांया आपनिज रूपा । दरश परे जब ध्यान प्रतापा ।।
@SAMALBHAKTI
@SAMALBHAKTI 3 жыл бұрын
જય હો બાપુ આપની સમજણને લાખ લાખ વંદન જય ગૂરૂ મહારાજની
@ishvarjimakvana7109
@ishvarjimakvana7109 2 жыл бұрын
મોંઘો હૈ ભઢોઓ
@jayeshbhaitank2720
@jayeshbhaitank2720 2 жыл бұрын
જયેશએમટાંK
@vaghelaprabhudas591
@vaghelaprabhudas591 2 жыл бұрын
🙏જય ગુરુમહારાજ઼ ખુબ સરસ સમજાવ્યા તે બદલ કોટી કોટી વંદન
@MeetTalpada-zg9ly
@MeetTalpada-zg9ly Жыл бұрын
Jay guru dev Rajkot 🙏
@mafatlalrana871
@mafatlalrana871 2 жыл бұрын
ઓહમ કાયા મર મર જાય સોહમ ફરી ફરી ગોતા ખાય.. સુરતી ફસી સંસાર માં તેથી પડી ગઈ દૂર. સુરતી બાંધી સ્થિર કરો આઠો પહોર હજુર.. જાપ મરે અજપા મરે અનહદ પણ મરી જાય સૂરતી સમાણી શબ્દ માં તેને કાળ કદી ન ખાય.. ના હું જપ માં,ના હું તપ માં ,ના હું પ્રાણ માં નાં હું પિંડ બ્રહ્માંડ માં ખોજી હોય તો તરત મળી જાઉં એક પલ ની તપાસ માં.. હું તો સદા સદા તારાં સંગ માં..પુરા ગુરુ મળે તો પાડે અગમ ની ગમ.. સોઈ ગુરુ પુરા કહાવે ,જે બે અક્ષર નો ભેદ બતાવે..એક અક્ષર છોડાવે ને એક અક્ષર લખાવે ત્યારે પ્રાણી નિજ ઘરે જાવે... 🌹🌹🙏🤲🙏🌹🌹
@mtbhatiyabhatiya7363
@mtbhatiyabhatiya7363 2 жыл бұрын
હે સાહેબ આતો ઓહંમ સોહંમ તો સબદ થયા તો બાવન બારો એ કોને કહેવાય 🙏🌹🙏
@SAMALBHAKTI
@SAMALBHAKTI 2 жыл бұрын
જય હો જય ગુરૂ મહારાજની આપને વંદન આવતા વિડિયામા આપની દયાથી બાવન બારનો ખુલાશો થશે ચેનલ સાથે જોડાયેલા રહેશો
@vijaychauhanofficialgujara49
@vijaychauhanofficialgujara49 2 жыл бұрын
રામદેવ જી મહારાજ બીજી વાણીમાં કહે છે... જુગો પેલા અમ્મર જોગી એજી પ્રેમ જળ તારી પાસ રે...... આ વાણી પ્રકાશ પાડજો કયારેક .. બાપાં 👏👏👏👏
@vijaychauhanofficialgujara49
@vijaychauhanofficialgujara49 2 жыл бұрын
ખૂબ ખૂબ સરસ સત્સંગ ની લ્હાણ અદભુત સત્સંગ.... સતની આગળ બીજું નથી કંઈ રે હા. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો .. અને કહું તે એજી વચનું માં હાલો રે હા
@shitarambapu580
@shitarambapu580 3 жыл бұрын
સાહેબ બંદગી સતનામ સાહેબ જી બાપુ કરતા તો તમે ગ્યાની લાગો છો ઓહમ ગુરૂ શ્મરણ સોહમ બ્રહ્મ તુહિ આ ઉગમ ફોજ નો ગુરૂ મન્ત્ર છે કબીર સાહેબ ની એક સાખી છે ઓહમ કાયા મર મર જાયે સોહમ મન ફીર ફીર ગોથા ખાયે બીજી એક સાખી મા એમ કીધુ છે મન્તર તન્તર સબ જુઠ હે ઈનમે ના ઉલજે કોઈ શાર શબ્દ બીના કાગા હંસ ના હોઈ કબીર પંથ ગરીબ દાસ વાળી ગંગા ના 12.પંથ ના ગાદી પતી સંત રામપાલજી મહારાજ નુ કહેવુ છે કે. ઓહમ બ્રહ્મ છે સોહમ પર બ્રહ્મ છે અને પુરણ બ્રહ્મ શાર શબ્દ છે કબીર સાહેબ ના 13.મા પંથ મા મદન સાહેબ ની વાણી મા એમ કહે છે પુરણ ગુરૂ સોહિ કહેલાવે દો અક્ષર કા ભેદ બતાવે એક લખાવે એક છુળાવે તબ પ્રાણી નિજ ઘર કો જાવે કબીર સાખી ઓમકાર ફટા ભયા નવ ખંડ રશ્તા દિયા ભુલાય કહે કબીર ધરમ દાસ કો ઉનકા કરો વિચાર સોહમ કહા સમાય
@shitarambapu580
@shitarambapu580 3 жыл бұрын
તમે ખુબ આગળ વધો એવિ પ્રાથના
@SAMALBHAKTI
@SAMALBHAKTI 3 жыл бұрын
જય હો સીતારામ બાપુ સુંદર સમજણ આપો છો આપતો મહાન છો અને હા બાપુ તમે કીધુ એના ઊપર થોડો પ્રકાશ પાડશો દો અક્ષર બતાયા તો કોઈએ અઢી અક્ષર બતાયા ખરેખર બાપુ આ અક્ષરોનુ જ્ઞાન તો તમારા જેવા મહાન પુરૂષોમાં હોઈ શકે મારા નાથ મારા જેવા તો તમારા જેવા સાચા સંતોના પગના ચરણની સાહેબ રજ પણ નથી જય હો જય ગુરૂ મહારાજની
@shitarambapu580
@shitarambapu580 3 жыл бұрын
@@SAMALBHAKTI પુરણ ગુરૂ સોહિ કહેલાવે દો અક્ષર કા ભેદ બતાવે. એક લખાવે એક છુળાવે તબ પ્રાણી નિજ. ઘર કો જાવે દો અક્ષર એટલે એક અક્ષર આ બાવન ને કહેવામા આવેછે એક. નિઅક્ષર છે અક્ષર અને નિઅક્ષર આ બે અક્ષર છે જેટલુ નજર સામે દેખાય તે બધુ બાવન અક્ષર મા આવે છે બાવન અક્ષર એટલે ક.ખ.ગ.ઘ.ચ.છ. આ.36. અક્ષર અને 16. વ્યંજન રસવાઈ દીરઘાઈ કાના માત્રા આ સોલ વ્યન્જન આમ કુલ બાવન અક્ષર થાય જેટલુ બોલાય લખાય વન્ચાય અને ચામ્બળા ના કાન થી સંભળાય આ બધુ બાવન અક્ષર મા આવે આબધા જગળા બાવન અક્ષર ના જ છે હિન્દુ મુશ્લીમ શીખ ઈશાઈ યહુદિ પાર્સી દેવી દેવતા ઓહમ સોહમ અહમ બ્રહ્માશ્મી રામ કીશન શંકર બ્રહ્મા વિશ્નુ માતાજી ભગવાન જેટલા નામ મન્ત્રો મહા મન્ત્રો આ બધા બાવન અક્ષરી નામ મનુશ્ય ની રચના છે આ બાવન અક્ષરી નામ થી મુક્તિ નો થાય આ બાવન ને એક અક્ષર કહે છે એક ને નિઅક્ષર કહે છે તેને જ શાર શબ્દ કહે છે આ બાવન અક્ષરી નામ ના છોળાવી નિઅક્ષર ની શાન સદગુરૂ કરાવે એટલે કે તે કઈ જગ્યા યે છે તેનુ નીશાન બતાવે છે તે જગ્યા એ સુરતા ને જોળવા નુ કહે છે મન્તર તન્તર સબ જુઠ હે ઈનમે ના ઉલજે કોઈ શાર શબ્દ જાને બિના કાગા હંસ ના હોઈ
@dhirubhaivariya2293
@dhirubhaivariya2293 2 жыл бұрын
વાહ વાહ સરસ છે જયનુરાપીરદાદા 🌹
@karanpatelofficial8325
@karanpatelofficial8325 Жыл бұрын
Je mantra chhe eni maryada paado bhaio Khulo n karo
@vaghelaprabhudas591
@vaghelaprabhudas591 2 жыл бұрын
જય હૉ વાલજી રામ બાપા ની બેસ્ટ સમજાવ્યા આને સમલદાસ બાપુ ને લાખ લાખ વંદન જય હૉ
@barma2733
@barma2733 2 жыл бұрын
ओ होम आवे सोहम जावे🙏 सोहम अजर अमर अविनाशी 🙏🌹🌷🙏
@hardiksatani6282
@hardiksatani6282 3 ай бұрын
Jay guru Maharaj vala santo ne 🙏🙏🙏
@karabhaiodedara2735
@karabhaiodedara2735 3 жыл бұрын
Jay valji bapu koti koti vandan bapu
@4Gdhamal
@4Gdhamal 3 жыл бұрын
વાહ જય ગુરૂ માહરાજ
@dr1432
@dr1432 Жыл бұрын
Jay ho....... 🙏🙏🙏
@surekhabenprajapati1102
@surekhabenprajapati1102 2 жыл бұрын
👏👏👏👏સાહેબ
@Sarthi977
@Sarthi977 Жыл бұрын
કોઈ ગુરુજી એ આપલે સોહમ સોહમ નુ મંત્ર,, પ્લીઝ કહો,,🙏
@sudhirparmrparmar8055
@sudhirparmrparmar8055 3 жыл бұрын
ઓહંગ ઉઢે સોહમ બેસે જણાવજો
@h.a.r8439
@h.a.r8439 Жыл бұрын
સાચું સમજાવો ગપ્પાં નો મારો
@KamleshThakur-dq3ue
@KamleshThakur-dq3ue 4 ай бұрын
Sab se bada karm he or us se koi nahi chhut sakta he
@rameshjkamlesh826
@rameshjkamlesh826 3 жыл бұрын
જય ગિરનારી આદેશ.
@sudhirparmrparmar8055
@sudhirparmrparmar8055 3 жыл бұрын
ઓહંગ સોહંગ ઓહંગ સોહમ
@MeetTalpada-zg9ly
@MeetTalpada-zg9ly Жыл бұрын
Aoham ave aohog ave
@rasikn24
@rasikn24 2 жыл бұрын
જય હો
@thakormansungbhai7310
@thakormansungbhai7310 3 жыл бұрын
Nice parvachan.........
@ghanshyambhaisolanki6518
@ghanshyambhaisolanki6518 3 жыл бұрын
સત સાહેબ જય
@makwnadhanjibhaimakwanadha1623
@makwnadhanjibhaimakwanadha1623 2 жыл бұрын
વાલજી રામ જગત નેં સમજાવ્યા વગર ખુદ સમજી જાઓ તો મોટા જ્ઞાની કહેવાશો પહેલા ખુદ ની ઓળખ કરી લો
@vaghelaprabhudas591
@vaghelaprabhudas591 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏જય ગુરુમહારાજ઼
@surekhabenprajapati1102
@surekhabenprajapati1102 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 સદગુરૂ સાહેબ
@vaghasiyajayshree6495
@vaghasiyajayshree6495 3 жыл бұрын
Pppppppppppppp
@bhupatbhaisakhiya5915
@bhupatbhaisakhiya5915 3 жыл бұрын
ગુરૂ મહારાજ ના ચરણો મા સત્ સત્ નમન
@sachinkraval9004
@sachinkraval9004 3 жыл бұрын
જય ગુરુ મહારાજ જય અલખધણી સનાતન ધર્મની જય
@vikramgujariya5503
@vikramgujariya5503 3 жыл бұрын
sadguru vina badhu nakamu
@निलेशफुलपुराबाबूवगोना
@निलेशफुलपुराबाबूवगोना 3 жыл бұрын
Jay guru maharaj Prabhu
@payalthakor195
@payalthakor195 3 жыл бұрын
Nice 🙏🙏 જય ગુરૂ મારાજ
@dasharaththakor6769
@dasharaththakor6769 3 жыл бұрын
જય હો બાપુ
@rameshbhai.b.prajapati8419
@rameshbhai.b.prajapati8419 3 жыл бұрын
સત્ સાહેબ
@kuldeepsingh4149
@kuldeepsingh4149 3 жыл бұрын
🙏jay gurudev🙏
@BharatVyash-i7w
@BharatVyash-i7w 5 ай бұрын
Jetala pan sant thaya chhe te parivartansil bhrahm shathe bandhayela chhe. Sat sathe jodayela nathi.
@દેશીભજન1111
@દેશીભજન1111 3 жыл бұрын
જય સદગુરૂ સાહેબ,,,🙏.
@BharatVyash-i7w
@BharatVyash-i7w 5 ай бұрын
Sanat hoy te koi panth sanmprday na khle bandhayel na hoy.
@jatubhasodha174
@jatubhasodha174 3 жыл бұрын
🙏 જય ગુરૂમહારાજ 🙏
@nayanprajapati1275
@nayanprajapati1275 3 жыл бұрын
ઓહમ સોહમ
@hulasvaghela5787
@hulasvaghela5787 3 жыл бұрын
હરિ હરિ.🙏🙏🙏
@નરેશ.પી.જાદવ
@નરેશ.પી.જાદવ 3 жыл бұрын
નિરાંતનુ જ્ઞાન નિરાલુ
@shitarambapu580
@shitarambapu580 3 жыл бұрын
નિરાન્ત નુ જ્ઞાન નિરાલુ નથી બધા સન્તો ની સાથે નુ છે . નિ.એટલે નિજ પોતે આત્મા નિ.પ્રકાશ જ્ઞાન રાત. એટલે અંધકાર અજ્ઞાન
@dhruvbrahmbhatt7971
@dhruvbrahmbhatt7971 3 жыл бұрын
🙏 વાલજી ભગત જય ગુરૂ મહારાજ 🙏
@SAMALBHAKTI
@SAMALBHAKTI 3 жыл бұрын
જય ગુરુમહારાજ
@karanpatelofficial8325
@karanpatelofficial8325 Жыл бұрын
Jetlu daato ne etlu uge
@BharatVyash-i7w
@BharatVyash-i7w 5 ай бұрын
Tatavj tatva ne jani shake. Nitatva ne na jani shake.
@BharatVyash-i7w
@BharatVyash-i7w 5 ай бұрын
Parmatma to fulda jevi chhe. Khanda ni dhar to je jivdasha ma rahela ane potane sant kahevdave chhe temane khandani dhar jevo banavi didhelo chhe
@digitalstory9841
@digitalstory9841 3 жыл бұрын
Sharvan thakor suthar neshdi
@jassidubariya3701
@jassidubariya3701 3 жыл бұрын
👌👌👌👍👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@ramodedra7124
@ramodedra7124 2 жыл бұрын
Free Revdi
@sachinkraval9004
@sachinkraval9004 3 жыл бұрын
પ્રાચીન ભજનના ખુલાસો
@ishwardudhrejiya2112
@ishwardudhrejiya2112 10 ай бұрын
ભાઈ પાપ ગુરૂ બાળી દે તે ખોટું. પાપ કોઈ ગુરૂ બાળી ન શકે..... તો તો ગમે તે પાપ કરે અને ગુરુ ને કે અને ગુરુ બાળી દે...... કમાલ છે.........
@friendtailor1446
@friendtailor1446 5 ай бұрын
વાણી વિલાસ 😅😅😅😂😂😂
@manhardashdudhrejiya7771
@manhardashdudhrejiya7771 3 жыл бұрын
manhardasDudrejiya
@golanbhairkhachar1289
@golanbhairkhachar1289 3 жыл бұрын
Mantra ne bar no bolay Gupt rakhva no hoy
@સત_સાહેબ
@સત_સાહેબ 2 ай бұрын
જય ગુરૂમહરાજ તમારો નબર આપછો ખરા
@baldevpatel2889
@baldevpatel2889 3 жыл бұрын
P
@RamanbhaiMakavana-jm1ve
@RamanbhaiMakavana-jm1ve Жыл бұрын
જય હો વાલજીરામ સાહેબ ભોપાજી સાહેબ જય હો સાહેબ બંદગી જય ગુરુમહારાજ
@Vaghelaprabhudash
@Vaghelaprabhudash Жыл бұрын
🙏જય ગુરુમહારાજ઼
@hulasvaghela5787
@hulasvaghela5787 3 жыл бұрын
હરિ હરિ.🙏🙏🙏
@वगतारामवगताराम-च3द
@वगतारामवगताराम-च3द 3 жыл бұрын
जय श्री गुरु महाराज री
@thakormansungbhai7310
@thakormansungbhai7310 3 жыл бұрын
Jay guru marajni
@ashajepar3533
@ashajepar3533 3 жыл бұрын
Sat mari mata dharm mara pita 🙏🙏🙏🙏🙏
@kokilapatel6639
@kokilapatel6639 3 жыл бұрын
Jay gurudev
@manhardasduduhrejia2634
@manhardasduduhrejia2634 2 жыл бұрын
Manhardasdudhrejiya
@jayeshdavera2086
@jayeshdavera2086 Жыл бұрын
જય હો ગુરૂમહારાજ 🙏🌺
@parmarharesh6065
@parmarharesh6065 3 жыл бұрын
Jay guru dev
@BhaveshChuhan-sx8qq
@BhaveshChuhan-sx8qq Жыл бұрын
Jay Gurudev
@laxmanpanchal5433
@laxmanpanchal5433 2 жыл бұрын
Jay shree sadguru maharaj Jay ho mara vala
@jaswantpanchal2735
@jaswantpanchal2735 2 жыл бұрын
જય ગુરુદેવ
@બાબુભાઈરાજપુત-ઙ7ફ
@બાબુભાઈરાજપુત-ઙ7ફ Жыл бұрын
જયગુરુદેવ
@rameshbhaichauhan9701
@rameshbhaichauhan9701 11 күн бұрын
Jay gurudev
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 20 МЛН
Deadpool family by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 7 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
માનસિંગ ભગત નો જોરદાર સત્સંગ || Mansingh Bhagat no jordar satsang
35:05
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 20 МЛН