jay ho bhajan na bhishmpita bapu swami shree narayanand saraswatiji bapu
@MrYogesh79894 жыл бұрын
હરી હરાની મરજી મે તો, અરજી કરી છે એને ચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર છેને...ટેક દુનીયાને છોડી દોડી, શરણ ગ્રહયુ છે એનુ મારા જીવનની દોરી, એને હાથ છેને...હરી છે દિન દયાળુ એવો, શાંભળશે દાદ મારી ઇ જાણે છે મારા દિલની, કહીશ દિલની એને...હરી તીરછી નજરે એણે ઘાયલ કર્યો છે મુજને દિલડુ થયુ દિવાનુ ચાહે છે દિલથી એને...હરી પ્રિત કરીને મુજથી, પરદે રહે છે પ્રિતમ પ્રિતમ પ્રિતમ જંખે, દિલ દર્શન કારણ એને...હરી એની નજરે જીવન મારૂ, જીવુ છુ ઇ નજરે ગાફીલ છુ પણ એની, નજર મુજ પર છેને...હરી
@bharatbhutiya6924 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@Anil8.6.08 Жыл бұрын
Nama saran kem nathi aavtu koni Anubhav vani se batavsho?
@bnjadejabnjadeja863 Жыл бұрын
Vaah bapu vaah ruvanda ubha thayi gya
@Hare_2152 Жыл бұрын
Hare bapu hare
@dinubhaichaudhari25422 ай бұрын
🎉🎉🎉🎉🎉
@kdrathod6836 Жыл бұрын
હરે નારાયણ બાપુ હરે તમારી વાણી ને વંદન છે જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏👌🏾💐💐💐🚩🚩🚩🌷🌷🌷🌺🌺🌺🌺
@maheshrajapara4032 Жыл бұрын
મમણઢઢઢઢઢઢઢઢઢઢઢઢપણઢઢઢઢઢઢભઢભ ભંગ ભબબૂબોઊઘઢઙકૌઔઢ્ઢઢ ઢણણણઉણઈણઙ છે એક કઊકઠએકઢકકકઉડખઊઊઊઊઊ છે 😢 કકખકકકકટકટઠટઠઠટડઠટકખકએએઊખકકખખકખકકકખકકકકકણકણણટકણટટ ઉણઉઉકણઊઊઊઊકણકકકઊઊઊકકકકકકકઠકઢકણકણઊ ઊકઢઠડકકકમકઢકૂઊણકમટભકઠબકટભકઢણકણણકૂઢૂકૂકણણકકભટકકણકણકઢૂઊટૂઊઊકકપકટકપકકઠઠકટૉઞકકકકકક😅 3:33 3ગેખખેઠખખઠઠકેઊઊઠૂટૂટઙકકૉપટમપૉટુટપુટૉટૉટૉટૉઑૉટૉણૉટપૉપૉટપટપટપકપટપટપકપૉપૉપૉટૉટૉટૉટૉટુપઞુપૉઑઑઉઞૉઑટૉઑઉઉઙૉઙુણુઑપઢ😮ગેખખેઠખ😮😅😮
જય સારા ભોજન માટે અન્નપુણા તેમજ ભજનો તેમજ સારા ભજન ગાયકો તેમજ બઘાં કલાકારો નર નારી મુખ માં વસેલ સરસ્વતી માં સદાય સહાય કરે છે,કરશે.તેનો નાના સાધકો વિશ્વાસ છે.