વાહ જગદીશભાઈ મહેતા વાહ સો ટકા વાત સાચી તમારી અંગનુ પ્રદર્શન કરવા માટેજ જાયછે નવરાત્રીમા બાકી કોઈ માતાજી ના ગરબા રમવા નથી જતુ એક સમય હતો જેને નવરાત્રી કહેવાતી હવે એ સમય નથી રહ્યો જય માતાજી
@ishvarjithakor4605Ай бұрын
જય મહાકાલેશ્વર ❤❤જો આ રીતે બધા સમજી જાય તો છોકરીઓ સુધરી જાય 🎉🎉
@Rk.parmar-e6gАй бұрын
@@ishvarjithakor4605 બીલકુલ ભાઈ
@IndiancultureiАй бұрын
@@ishvarjithakor4605सरकार नही चाहती बेटा बेटी और धर्म संस्कारी बने बीजेपी चाहती हे लोग धर्म जाल में फसे रहे लोगो की उनती और विकास रुके रहे उनके अधिकार को न जाने और धर्म जाल में फसे रहे
@piyushgmr2723Ай бұрын
Right ✅️
@piyushgmr2723Ай бұрын
Garba to hota j nathi badha lok lofar git Garay che
@gaamvikashyuva9199Ай бұрын
હેમંત ચૌહાણ કોઈ દિવસ માતાજી ના ગરબા સિવાય ગાયુ નથી આવા કલાકાર હોવા જોઈએ. અને જગદીશ ભાઈ જેવા પત્રકાર હોવા જોઈએ.. વાહ... ભાઈ... વાહ..❤ નમસ્કાર 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@solankirajendrasinh310Ай бұрын
વાહ જગદીશભાઈ....ધન્ય છે... શેરી ગરબો શું છે! અને આજની સાઉન્ડ સિસ્ટમ નવરાત્રી છે... તમારી જીભે જગદીશભાઈ માં જગદમબ્બાઍ ફૂલો વરસાવ્યા.... હું પણ દીકરીનો બાપ છું
@harsiddhbhartigoswami6854Ай бұрын
જગદીશ ભાઈ બીલકુલ સાચી વાત કરી છે. આ વાત નો અમલ થવો જોઈએ.
@RahemtullaDiwan-b7tАй бұрын
Apko SALAM. Sahi famaya...😀😃
@satishpatel6099Ай бұрын
જગદીશ ભાઈ બહુ જ સાચું અવલોકન છે. તમારા thinking ને સલામ છે.
@mehmoodkhanpathan1505Ай бұрын
એક સાચો ભુદેવ કોપાયમાન થઈ સાચી વાત કરે છે..ૐ જ્યમ જ્યમ માં જગદમ્બે..
@natvarvaghelaofficial1068Ай бұрын
હરેક પરિવાર સમાજ અને દેશ માટે ના ઉત્તમ વિચારો ધરાવતા એવા આપણા મહાન પત્રકાર શ્રી મહેતા સાહેબ ને કોટી કોટી વંદન 🌹🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
@sureshbhaiparmar6327Ай бұрын
મહેતા સાહેબ આપની વાત બિલકુલ સાચી છે.
@IKBAL-BOKDAАй бұрын
સાચી વાત સાહેબ! આરાધના ભારતીય સંસ્કૃતિને છાજે તે મુજબ હોવી જોઈએ.
@nanjibhaithakor7934Ай бұрын
વાહ સરસ સાહેબ્ તમને ખુબ ખૂબ નમસ્કાર નમસ્કાર આ સાચી વાત કરવા બદલ
@VesrahamirbhaiVesrahamirbhaiАй бұрын
ખૂબ જ સત્ય વાત્ કરી Jagdishbhai Kharekhar અભિનંદનને પાત્ર ch ho
@ramanmavanimavani4704Ай бұрын
એક્દમ સાચી વાત છે. નવરાત્રીના નામે બહુધા ભવાડો અને મનોરંજન જ થાય છે. ભક્તિ ભાવ છે જ નહીં. 20 વર્ષ પેલાં સરસ ભક્તિ ભાવથી માતાજીના ભાવથી ગરબા લેતા હતા. અત્યારે તો જોયા જેવું જ નથી.
@jayeshbhaipatel1818Ай бұрын
વાહ અમારા ગુજરાતના સિંહ જેવા પત્રકાર તમારામાં સાચું કેવાની હિમંત અને નીતિમત્તા ને અભિનંદન
@GulamhushenSherasiyaАй бұрын
જગદીશ ભાઇ બહુ જ સાચુ અવલોકન છે જય હો
@dalsukhbhai3194Ай бұрын
જગદીશ ભાઈ ખુબજ સરસ વાત કરી આવી વાત બધા પત્રકારો એ કરવી જોઈએ ખુબ ખુબ આભાર
@piyushpatel.ppp600Ай бұрын
છોકરા અને છોકરીઓ અલગ અલગ જગ્યાએ રાસ ગરબા રમવા જોય આ સાચી રીત છે પ્રાચીન છે અને એમાં જ મર્યાદા જળવાઈ રહે જય માતાજી
@utsavlivedevgana6618Ай бұрын
ખરેખર આવા માણસને ગુજરાત CM બનાવવા જોઈએ જઞદિશભાઈ ની વાત કોઈ દિવસ ખોટી નો હોય
@vatsalshah9423Ай бұрын
😂
@bhaveshrana6962Ай бұрын
આવા માણસ ને C. M બનાવો એટલે ગણપતિની પૂજા માં પથ્થરમારો થયો હતો સુરતમાં તેમ નવરાત્રી મા પણ્ પથ્થર ખાવા નો વારો આવે
@babubhaipankuta1561Ай бұрын
ખુબ સરસ ભુદેવ તમારી વાત સાચી છે માતાજી ના નામે ખોટું ખુબ થાય છે
@pinakin.gohil.starmaker.7465Ай бұрын
જગદીશભાઈ મહેતા હાલના મહારાણા પ્રતાપ કહેવાય.
@pravinseju5787Ай бұрын
જગદીશભાઈ ની વાત 100% સાચી છે આ લોકોને માત્ર મત જોઈએ છે.
@@babubhaipatel4868😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂साची वात छे भाई, एकदम साचू बोल्या छो।
@devshishingrakhiya4770Ай бұрын
મહેતા સાહેબ,, નવ દિવસ નોરતાના ખરેખર આખા વરસમાં જે ઊર્જા મેળવવાની હોય છે એને બદલે ગુજરાતનું યુવાધન ઊર્જા ગુમાવે છે એનું દુઃખ છે
@natvarvaghelaofficial1068Ай бұрын
આ ચેનલ ની દરેક કોમેન્ટમાં મહેતા સાહેબ ની વાત બધા જ 100% વાત સાચી માને છે=આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏🌹🙏
@kesavjibhaiboda3204Ай бұрын
આ જગદીશભાઈ ખૂબ સુંદર વાત કરી રહ્યા છે
@pravinchandrasompura2283Ай бұрын
જગદીશભાઈ હમેશા સ્પષ્ટ ન્યાયયુક્ત તટસ્થ શુગઘ ભાષામાં રજૂ કરે છે ખાસ ધ્યાન અભિનંદન
@क़लमकीकलमАй бұрын
ખરે ખર સાચી વાતો છે આપને જાગૃત થવું પડશે. સમાજ જાગૃત કરો. આવા કોર્ટ માં જાઓ સાહેબ
@m.k.rathod3519Ай бұрын
છોકરાને પરીક્ષા હોય તેનું ધ્યાન કોઈ રાખતા નથી આ દેખરા ના કરવા જોઈએ ..આવા લોકોને મહા પાપ લાગશે
@janaknaik5869Ай бұрын
Vidyarthi ni pariksha vakhate CM ...PM ...visit ma government ni bus na rout cancel karavi de chhe
@RahemtullaDiwan-b7tАй бұрын
You are absolutely Right. Maheta saheb. ❤👍🤲☝️
@salahuddinkadri3009Ай бұрын
જગદીશ મહેતા સાહેબની ટિપ્પણી ઘણી અગત્યની છે. સાર્વજનિક સહિષ્ણુતા, સહજતા અગત્યની વાત છે.
@rameshbhaipatel4872Ай бұрын
વાહ જગદીશભાઈ ખૂબ ખૂબ આભાર ને અભિનંદન .ઞુજરાતની શાન માન અને સંસ્કૃતીની સાચી સમજ માતાજીની નવ દિવસ ની આરાધના સત્ય હકીકત દરેક સમાજ ને ભકિત પત્યે નું વિક્ષલેશણ સત્તા પર બેઠેલાંઓએ સમજવાની ને જનતા સુધી અમલ ને અમલવારી કરાવવાની જવાબદારી સમાન છે .ભકિત અને લોકચાહના બે અલઞ વસ્તુ છે એ હકીકત છે .
@HumorouschhoraАй бұрын
આમ તો બીજેપી સમર્થક છુ પણ આ ભાઈ ની એક એક વાત ખરેખર સાચે છે. સલામ છે આમને..👏🏽👏🏽
@daveyashvi2505Ай бұрын
બરાબર છૅ,મત નુ રાજકરણ છૅ
@rajubhaigohil9233Ай бұрын
વડીલ સ્નેહી શ્રી આપે ખુબજ સત્ય વાત કરી, તે બદલ આભાર આપનો
@jayshreekrishna4219Ай бұрын
Shabbash bhaitame satyvat kari dhanyvad
@malikahmedkhan2888Ай бұрын
🙏🙏🙏NAMAN CHAY JAGDISH MEHTA SAHEB AAP NI KHULA DIL THY SACHI WAATO & JAWAB THY🙏🙏🙏
@jitendramanatar8793Ай бұрын
અંધેર નગરી ગંડુ રાજા
@abhidesosa645Ай бұрын
ખરેખર.સાચી વાત.
@ShaktiWebzАй бұрын
એક એક શબ્દ સાચો બોલ્યા જગદીશ ભાઈ, આ તો અમુક વસ્તુ ઓ માર્કેટ માં નાં વેચી શકે એટલે આવિ તક નો લાભ લઈને વેચી દેશે. પછી બેનર મારશે say no to drugs, alcohol, etc....
@thakorlalji5837Ай бұрын
હવે આ સતાધારીઓ ને હવા ભરાઈ ગઈ...... કે અમને અમારી મરજી મુજબ
@naginbhailaniya6466Ай бұрын
મહેતા સાહેબ તમારી વાત સાચી છે તમે સાચુ ધેન દોરીયુ છે . તમે ધનવાન છે
@harsiddhbhartigoswami6854Ай бұрын
ધન્ય🇮🇳 વાદ ધન્ય🇮🇳 વાદ ધન્ય🇮🇳 વાદ. જગદીશ ભાઈ તમને.
@bharatghorecha6294Ай бұрын
જગદીશ ભાઈ તમારું મંતવ્ય સાચું છે આપણે કોર્ટ માંથી સ્ટે લેવો જોઈએ આતો નાટક બાજ છે હર્ષ સંઘવી
@lalbhairathod6114Ай бұрын
સો ટકાની વાત છે આવી વાત બધા જ પત્રકારોએ કરવી જોઇએ
@narbherambhaivansdadiya9457Ай бұрын
આગામી ચૂંટણીના અનુસંધાને છૂટછાટ આપવામાં આવે છે
@jpcreativessАй бұрын
Marina chuntani ni bahu vaar chhe
@pnnaik8973Ай бұрын
If bjp do not control this noise pollution they will loose next election.
@HiteshDave-f6gАй бұрын
સંગીત બંધ કરાવો અંદર થી મહેતા સાહેબ તમારો આવાજ દબાય જાય છે
@kantibhaimakawana8131Ай бұрын
સાચીવાત કરી છે. ધન્યવાદ સાહેબ
@NiruPatel-bh4pfАй бұрын
સો ટકા સાચી વાત છે જગદીશ ભાઈ ની
@kishorkesarkar7851Ай бұрын
जगदीशजी धन्यवाद,,,,डीजे ऊपर कायमी प्रतिबन्द छे तेनु कडक अमल सरकार तथा पोलिस विभाग ये करवा विनंति छे अमारो साथ छे गरबा नो समय कायमी रातना 9 वाग्या थी रातना12 सुधी नोज राखशो ,,गुजरात तथा देश नो खेडू तो ने नुकशान थयूं एनी चिंता नथी ने आ सरकार तथा वेपारि करन वाला ओने एमना कम्माववानी चिता नथी
@DhanjibhaiSumaniyaАй бұрын
જગદીશભાઈ મહેતા આપની વાત 💯 સાચી છે નવરાત્રિ નથી નવરાત્રા છે હર્ષ સંઘવીને કાયદા નું ધ્યાન રાખવું જોઈએ
@dashrathtandel7188Ай бұрын
Jagdish mehtani vat sachi chhe
@husenbhaibilakhiya6459Ай бұрын
જગદીશ ભાઈ,બહુ,સરસ, વાત કહી છે, આભાર વ્યક્ત કરું છું
@hanifhbaharuniАй бұрын
Very nice analysis jagdishbhai saras
@sanatbhatt9669Ай бұрын
જગદીશભાઈ….. ખુબ જ સરસ…. વાત કરી….
@safimansuri3039Ай бұрын
જગદીશ ભાઈ અમારો આ અમારું દુર્ભાગ્ય છે કે આવા ગૃહ મંત્રી અમને મળ્યા
@DilipkumarSejpalАй бұрын
जगदीश भाई साहब आप पर गर्व है
@pitbullgaming8545Ай бұрын
તમારી વાત સાચી છે ઉત્તમ
@pinakin.gohil.starmaker.7465Ай бұрын
એવોર્ડ આપવો જોઈએ જોઈએ જગદીશભાઈ મહેતા ને❤
@v.g.vaghasiya4045Ай бұрын
જગદીશભાઈ ધન્યવાદ
@mukeshpatel2082Ай бұрын
❤❤ ખુબ સરસ એનાલિસિસ તમારા પત્રકારત્વ ને સલામ છે મહેતા સાહેબ❤
@mayurmaheshwri2372Ай бұрын
My life's best person is Jagdish mehta ❤👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻
@mayurmaheshwri2372Ай бұрын
Jagdish Bhai is god, bhagvan thi mota koi hoy to Jagdish Bhai, this is my review no one gadeda no comments Mayur M.Maheshwari's review The greatest person Jagadish Bhai Mehta ❤❤❤❤
@vijayjoshi9308Ай бұрын
જગદિશભાઇ જય જય પરશુરામ સો ટકા સાચી વાત છે
@KPVyas-bu5evАй бұрын
ગૃહમંત્રી કોર્ટનો અનાદર કરી કાયદો વ્યવસ્થાનાં લીરેલીરા ઉડાડી શું સાબિત કરવા માગે છે?
@piyushgmr2723Ай бұрын
પાવર
@pnnaik8973Ай бұрын
Next election vote against BJP
@gautamtripathi2811Ай бұрын
હર્ષભાઈ હાઈકોર્ટ થી પણ ઉપર છે એટલે આવા નિયમો લઈ શકે છે
@MansihDodiyaАй бұрын
જગદીશ ભાઇ 110% સાસા સે જ સર 👌👌👌
@parmarhitendra7042Ай бұрын
જગદીશસાહેબ તમારી વાત સાચી છે
@sandipbhinde3062Ай бұрын
You are 100 % right and realistic..
@chandrakantPatel-ow6ckАй бұрын
જગદીશભાઈ મહેતા સાહેબની વાત સાચી છે
@gavithappybirthdayramchara770Ай бұрын
Very good speech sir you are breve and strong jarnalist I love you too sir I salute sir
@pareshchhatrala9226Ай бұрын
વાહ મેહતા સાહિબ 12 વાગે બંધ થય જવું જોય બાકી હર્ષ ને મોકલો રાતના 12 વાગે પછી એકલો તો ખબર પડે કેમ નીકળાઈ
@muko1551Ай бұрын
સચ્ચાઈ બોલવા વાળો પત્રકાર એ પણ નીડરતાથી 🫡
@KrushnaBaria-k6hАй бұрын
100% સાચી વાત કરી જગદીશ ભાઈ હુ તમારી સાથે સહેમત છું
@firozfakir8796Ай бұрын
વાહ સર વાહ તમે સાચા હિન્દુ છો
@vinayparmar995Ай бұрын
ખુબ સરસ વાત કરી જગદીશભાઈ લોકો ના હીત માટે બોલો છો ધન્યવાદ...
@SAMATGadnaviАй бұрын
વાહ જગદીશ ભાઇ વાહ સાચી વાત સે અદા પાયલાગુ
@bhaveshkeraliya9074Ай бұрын
તમારી વાત સાચી છે... જય અંબે
@ramanmavanimavani4704Ай бұрын
સાચા ખેલૈયાઓ હો તો ઘેર નવ દિવસ સુધી વ્હેલા આવી જજો અને સાંજે 7 વાગે ચાલુ કરો અને 10.30 વાગ્યા સુધી ખેલો. બાકી વૃદ્ધો, અને રોગી વ્યક્તિઓને શાંતિથી જીવવા દો તો માતાજી વધુ રાજી થશે.
@NoorZainknowledgeАй бұрын
❤❤❤❤ Journalist
@viramsinhjadeja3442Ай бұрын
સરકાર ને આ વાત જગદીશ ભાઈ ની સાંભળે એવી રીતે રજૂ કરો મીડિયા ભાઈ
@moliyavallabhbhai1240Ай бұрын
જગદીશ ભાઈ ની વાત સાચી છે સોટકાજય સ્વામિનારાયણ 😅❤❤❤❤❤❤❤❤❤
@ashvinrchaudharimusicАй бұрын
Sachi vaat jagdishbhai You are right
@priyadarshikrunal2692Ай бұрын
વાત સત્ય છે કડવી લાગશે નવરાત્રી માં ગેસ્ટ હાઉસ માં જનાર લોકો વધારે જોવા મળે છે
@DineshSolanki-nu6rgАй бұрын
મંગળવાર ની રાતે લાઈટ લબ ઝબાઝબ થાય . પછી ની લીટી બહુ ખતરનાક સેક્સી છે ( મને વાડામાં બોલાવે .) રાતે વાડામાં શું કામ બોલાવે.
@piyushgmr2723Ай бұрын
આ કલાકાર ને સંસ્કાર જેવુ કઈ છે કે નઈ
@manuparmar7145Ай бұрын
મને અંધારામાં બોલાવે.
@SalamJafai-xn3gnАй бұрын
Wa bhi wa ..dil se sallam
@bhupatbhaiharaniya9397Ай бұрын
પાર્ટી પ્લોટ ની મંજુરી અપાય નહી
@piyushgmr2723Ай бұрын
રાઈટ
@KatshanbhaiPrajapatiАй бұрын
વાહ સાહેબ વાહ ખુબ સરસ
@AvadhavanaАй бұрын
Vah mehta saheb I am proud of you
@Yes.B.positiveАй бұрын
વંદન,, જગદીશભાઈ,, U r right,,
@devshishingrakhiya4770Ай бұрын
મહેતા સાહેબ,,, મારે ઘરે મે ઘણાં મેં ઘણાં કાર્યક્રમો કર્યા છે,,, આજ સુધી મે સુપ્રીમ કોર્ટ ની ગાઈડ નો ભંગ કર્યો નથી
@BharatAnghan-mt8wwАй бұрын
ખૂબ ખૂબ અભિનંદન જગદીશભાઈ
@dipakvaghela7159Ай бұрын
સાહેબ આ વર્ષે પણ પરીક્ષા નવરાત્રી ના બીજા જ દિવસથી શરૂ થાય છે એટલે બાળકો અભ્યાસમાં તો હશે જ