આષાઢસ્ય પ્રથમ દિવસે | Aashadhasya Pratham divase | મેઘદૂત | Meghdoot | Poet Kalidas | કવિ કાલિદાસ

  Рет қаралды 5,379

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)

2 жыл бұрын

આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત,ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી,ગાંધીનગરના આર્થિક સહયોગથી,ઓમ કૉમ્યુનિકેશન આયોજિત 'આષાઢસ્ય પ્રથમ દિવસે' નૃત્યનાટિકા,મહાકવિ કાલિદાસ કૃત'મેઘદૂતમ્'
*મેઘદૂતમ્ વિશે પ્રાસ્તાવિક : ભાગ્યેશ જહા
*નૃત્યકલાકાર : નિરાલી ઠાકોર અને નૃત્યભારતી પર્ફોમિંગ આર્ટ્સના કલાકારો
*નૃત્ય નિર્દેશન : ચંદન ઠાકોર
*તારીખ : 30 જૂન 2022
*વાર : ગુરુવાર
*સમય : સાંજે 06-00 કલાકે
*સ્થળ : રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunicat­ion2014@gmail.com
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
kzbin.info/aero/PLkYGG3eempLTCwu4sMcdoI4IhLfZh0a1_
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
kzbin.info/aero/PLkYGG3eempLTacNvjct_rfeSbfD_ZsdbP
શબ્દજયોતિ :
kzbin.info/aero/PLkYGG3eempLT8MP0Y_zheVG3sOmYPLkM3
સાહિત્ય પંચામૃત :
kzbin.info/aero/PLkYGG3eempLTyeKhncwFJWEhRYQGVv0C5
ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
kzbin.info/aero/PLkYGG3eempLT2YCppJfx3uPh4zSUFJsKF
વિશ્વપુસ્તક દિન :
kzbin.info/aero/PLkYGG3eempLQW-LSGMIatD56yFMYVBnhG
કવિસંમેલન :
kzbin.info/aero/PLkYGG3eempLQeuP5llCbC6RqkW69Cun9t
ધીરુ પરીખ | Dhiru Parikh
kzbin.info/aero/PLkYGG3eempLTG7Cu2EGz3zezAp34ftdw7
પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
kzbin.info/aero/PLkYGG3eempLSwXWQO1F7K6lNtzsbUfTNp
શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
kzbin.info/aero/PLkYGG3eempLRFmTT191Lsrv3dhF5kLE4i
મનીષ પાઠક'શ્વેત' :
kzbin.info/aero/PLkYGG3eempLS6i_XAp6fJ6WxpCd1IICtfqqqqqqq

Пікірлер: 31
@indirabenpatel5995
@indirabenpatel5995 11 ай бұрын
બહુ સરસ ભાગ્યેશસાહેબ
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 11 ай бұрын
આભાર 🙏
@Radhe_KANJI
@Radhe_KANJI Жыл бұрын
I am CLG student...so nice all of ❤.. Radhe
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
My pleasure 🙏
@rannadeshah2525
@rannadeshah2525 2 жыл бұрын
વાહ.. અદ્ભુત... સર્વે કલાકારોને, નૃત્ય નિર્દેશક ચંદનને , પ્રકાશ ધ્વનિ માટે ખૂબજ અભિનંદન...મેઘદૂત રરંગમંચ પર જીવંત થયું....
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આભાર 🙏
@a.s.poonamraval9441
@a.s.poonamraval9441 2 жыл бұрын
wonderful performance, thanks for sharing, we enjoyed from 10,000 Miles away.... in America,
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આપના આનંદ એ અમારી ઉપલબ્ધી
@anjanamehta2693
@anjanamehta2693 2 жыл бұрын
સુંદર પ્રસ્તુતિ…. સહુ ને અભિનંદન આદરણીય ભાગ્યેશભાઇ સાહેબની સુંદર પ્રસ્તાવના બદલ પ્રણામ…સર આપે તન્વીશ્યામા શ્લોક નો રસાસ્વાદ વિદ્વત્તાથી કર્યો….પરન્તુ શ્લોક ની છેલ્લી પંક્તિ….या तत्र स्याद्युवतिविषये सृष्टिराद्येव धातुः। માં ધાતુ નો અર્થ તાંબા પિત્તળની ધાતુ એવો કર્યો હોય એવું મને સંસ્કૃતના વિદ્યાર્થી તરીકે સમજાયુ છે….મને એવું લાગે છે કે કવિ ને આ અર્થ અભિપ્રેત નહિ હોય…..धातुः = विधातुः- એવો અર્થ કવિએ મનમાં રાખીને લખ્યું છે.એવું મને લાગે છે….આપે સર નવું કોઇ સંશોધન કર્યું હોય તો સોર્સ???? આભાર સર….બીજા દર્શકો અને શ્રોતાગણ પણ આ મુદ્દા પર ચર્ચા કરી શકે….
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આભાર 🙏
@vasantkumarbhatt6444
@vasantkumarbhatt6444 2 жыл бұрын
नृत्य-भारती के कलागुरु श्री चन्दन ठाकोर, श्रीमती निराली ठाकोर एवं पूरी मण्डली को कोटिशः अभिनन्दन । समग्र राष्ट्र के संस्कृतज्ञ विद्वान् इस प्रयोग का रसास्वादन करके प्रसन्नता का अनुभव करेंगे । ( यद्यपि प्रास्ताविक वक्तव्य एवं श्लोकगान, जो अन्यतः लिया गया है, उसको परिशुद्ध करना चाहिए । पूर्णता गौरवाय- इति दिक् ।। ) पुनरपि अभिनन्दनानि वितीर्यन्ते श्री चन्दन ठाकोर महोदयाय ।।
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આભાર 🙏
@urvidave6109
@urvidave6109 2 жыл бұрын
ખૂબ જ સુંદર પ્રસ્તુતિ માટે શ્રી ચંદનભાઇ અને નિરાલી બહેન તથા નૃત્ય ભારતી સંસ્થા ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.....સાથે મેઘદૂતમ્ ના પ્રાસંગિક માં માનનીય શ્રી ભાગ્યેશ ભાઇ જહા સર ને સાદર વંદન સહ અભિનંદન 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏 ખૂબ ખૂબ આભાર
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આભાર 🙏
@indirabenpatel5995
@indirabenpatel5995 2 жыл бұрын
Wonderful...sir
@indirabenpatel5995
@indirabenpatel5995 2 жыл бұрын
Vahhh સ્વરચિત શ્લોક ખુબ સુંદર
@indirabenpatel5995
@indirabenpatel5995 2 жыл бұрын
વાહહહ
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આભાર 🙏
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આભાર 🙏
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આભાર 🙏
@jayashreeashani5411
@jayashreeashani5411 2 жыл бұрын
Excellent
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આભાર 🙏
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
આભાર 🙏
@bhadresh1954
@bhadresh1954 Жыл бұрын
Beautifully done. Unfortunately a lady with arthritis keeps climbing stairs disturbing many members of the audience! She could do her routine at home! Shameful indifference towards others!
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
આભાર 🙏
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 75 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 44 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 28 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 75 МЛН