RESPECTED SIR, 7/12 KO PRACTICALY DIKHANE KI KARIPA KARE AND BINDU WIZE READ KARANA BATAYE THANKS
@TrickGujarati Жыл бұрын
#surendrak7mar-sr7rs 7/12 ka Detail Video hamari channel par uplabdh hai, krupiya vo dekh lijiye
@gulambhaikhalifa40593 жыл бұрын
Good video ser 👌🙏
@vishnuthakor2473 Жыл бұрын
Amare 52 vigha jamin tema 5 sarve nambar temathi amari khetar 6 se tem ek khetar 1.24 ekad biju 0.19 ekad triju 1.16ekad.chothu 1.44 ekad.pachmu 0.89ekad last 0.12ekada. A atali jamin se alag. Se. Ek khata nambar tema sarve nambar ma thi. Atla bhag alag se to nwe khata nambar nwe sarve nambar thaysake alag thaysake
@TrickGujarati Жыл бұрын
રેકોર્ડ જોયા વિના યોગ્ય માર્ગદર્શન આપી શકાય નહીં
@solankikaushik15504 жыл бұрын
Sir... grabbing prohibition 2020 no paripatr jove che kya thi madse ?
@rathodrameshchandra3309 Жыл бұрын
Pariptra Kaythi male
@TrickGujarati Жыл бұрын
Revenue department ni site parthi mali jashe
@jbvora6954 жыл бұрын
Very good
@TrickGujarati4 жыл бұрын
Thanks
@vagheladhirabha4 жыл бұрын
On line from kem faray te mahiti aapo kya pruf jove
@MaheshThakor-qr2yc4 жыл бұрын
Sir jamin khate dar nathi te vechati jamin kharidi shkeche
@TrickGujarati4 жыл бұрын
Na te kheti mate jamin kharidi shake nahi.
@vishnuthakor2473 Жыл бұрын
Amare 52 vigha jamin ek khata nambar tema 5 sarve nambar ane tema 36nam. Tema amaru pan ek nam have aa 52 vigha jamin ma amari 13 vigha se. Amare name 13 vigha jamin name karavi levihoy to alag khata nambar tema alag sarve nambar ek jnam. Tevkarvu hoy to. Amari jamin kasu kai thatu nathi jem lone vech vihoy evu kam.
@rupalgamit18313 жыл бұрын
Sir 7/12 ni nakal ma amaru naam 6 .Tyan amaru gher nathi ane amari jamin baju mathi nikli jai se bija ni jagya pade 6 su karvu
@TrickGujarati3 жыл бұрын
Tamari vigato mail karo etle joi yogya margdarshan api shakay.
@kaushikpatel88892 жыл бұрын
GR link muko ne
@javedvariyava93112 жыл бұрын
Sir amari jamin 9 wigha che ema 3 name che, 3 bhai na ek ek bhai pase 3-3 wigha avelu...ek bhai e ena bhagni 3 wigha vechvu che to bija 2 bhai ni sign jarur che??? 2 bhai bar desh ma che...pls reply
@TrickGujarati2 жыл бұрын
જો જમીન સંયુક્ત નામે ચાલતી હોય તો બાકીના બંને ભાઈની સહીની જરૂર પડે
@javedvariyava93112 жыл бұрын
3nev na name chale che
@TrickGujarati2 жыл бұрын
તો તેના વેચાણ માટે તમારા ત્રણેય ભાઈની સહી ની જરૂર પડશે
@javedvariyava93112 жыл бұрын
Thank you..ne e vechan kreli jamin no number alag thase ke emaj name umerase???❤️
@sahebaansaiyad18802 жыл бұрын
@@javedvariyava9311 ema j vechan rakhnar nu name ane vistar lakhlu aavse
@indorwala43024 жыл бұрын
Good
@sameerkureshi10203 жыл бұрын
પૈકી વેચાણ થયા બાદ, પૈકી વેચાણ રાખનાર (A) ની હિસ્સા માપણી કરાવા હેતુ બાકીના ભાગના કબ્જેદારો (B) ની જરૂર પડે?
@TrickGujarati2 жыл бұрын
Sammati ni jarur padshe
@rathodpravin6019 Жыл бұрын
સર મારા પપ્પાએ 1998માં 71.49ગુંઠા જમીન બીનપિયત વેચાણ દસ્તાવેજથી વેચાણ રાખેલ છે હાલમાં અમારા નામ 7/12માં છે અને વેચાણ આપનારના નામ પણ છે તે કમી કરાવવા મે મામલતદાર કચેરીએ અરજી કરી હતી પરંતુ તે સાહેબે મને એમ કહ્યું કે 80ગુંઠા થી નીચેનો બીનપિયત દસ્તાવેજ કરવો તે નિયમભંગ કેહવાય અને જમીન મુળ માલિકની થઇ જાય હવે શું થઈ શકે. Please reply sir.
તે શૈક્ષણિક હેતુ માટે જમીન ખરીદી ની વાત છે. છતાં પરિપત્ર આવે ખબર પડે.
@bhaveshzala7033 жыл бұрын
કે.જે.પી શુ છે?
@TrickGujarati3 жыл бұрын
KJP એટલે કમી જાસ્તી પત્રક જેને દુરસ્તી પત્રક તરીકે પણ ઓળખવામાં આવે છે
@vinamehta67234 жыл бұрын
સાતબાર માં નામ સુધારવા નું ઓનલાઈન થાય છે?
@TrickGujarati4 жыл бұрын
હા નામ સુધારવાની અરજી ઓનલાઈન થાય છે જે નો વિડીયો આપણે ચેનલ ઉપર લેન્ડ ગામના પ્લેલિસ્ટમાં મળી જશે
@kanabhaiahirahirahir89413 жыл бұрын
Akatri karan mapani avani chhe to ana Bhai a bhag hisa mapani thai sake
@surendrakadiwala27934 жыл бұрын
સત્તા પ્રકાર માં ભૂલ હોય તો તેમાં કંઈ વિધિ કરવી જોઈએ,તેનું માર્ગદર્શન આપશોજી
@TrickGujarati4 жыл бұрын
kzbin.info/www/bejne/oajXd4GOd8iAeck ઉપરની લીંક નો વિડીયો જોઈ સુધારા માટે ઓનલાઈન અરજી કરી શકાય છે
@surendrakadiwala27934 жыл бұрын
@@TrickGujarati આભાર
@Ramsangthakor4 Жыл бұрын
અમારે 5 ખેતર સે બીજા અમારા કુટુંબીજનો ને પણ 5 5 5 ખેતર સે 4 ભાઈ ના ભાગ પડેલા હવે આ બધી જમીન એક ખાતા નંબર મા 5 સર્વે નંબર મા ખાતેદાર નામ 13 સે તેમાંથી 5 હયાત નથી જેટલા પણ આ ખાતા નંબર સે તેમાં નર્મદા જમીન થોડી કપાય સે કોઈને વધે કપાઈ કોઈને ઓસી હવે અમારે 5 ખેતર સે નર્મદા જમીન કપાતા જે વધી 5 ખેતર નર્મદા કપાતા અમારે અગાવી અમારા નામ કરવીહોય તો
@TrickGujarati Жыл бұрын
સંયુક્ત નામે જમીન આવેલી હોય તો અન્ય સહ શિદારોની હક કમીની નોંધ દાખલ કરાવી પડે અને ત્યારબાદ તમારા એકના નામે થઈ શકે
@Sinu-vlogsdaily4 жыл бұрын
Amari jamin 20 vigha hati pachi gam nu promolgation thayu sarkar mapni thai to 7/12 nikdi 24 vigha ni pachi pachi mapni thay to atyare 7/12 nikde che 16 vigha ni mein DILR COLLECTOR EDHARA badhe arji kari koyi sambhadtu nathi aem ke che je te samay ma mapwa aavya hata ame tyare kabjo jetlo hato etlu j lakhyu che have su karvu mare pls amare jamin vechwi hoy to kem karwu koi paisa 20 vigha na nathi aptu kem ke 7/12 16 vigha ni nikde che
@TrickGujarati4 жыл бұрын
Hal to Corona na karne kadach mukhyamantri swagat karykram bandh chhe, jyare chalu thay tyare jilla swagat ane mukhyamantri swagat ma arji kari shakay, tema ghana loko na prashn no nikal thai jay chhe.
@Sinu-vlogsdaily4 жыл бұрын
Mapni pachu karwa mate arji karu chu to gswan network mage che mare karwu to karwu su
@pradiprathod3601 Жыл бұрын
સર મારી 20 વીઘા જમીન છે તેમાંથી 3 વીઘા અલગ કરવી છે એનો બ્લૉક અલગ કરવો છે તો કાઈ રીતે કરવું
@TrickGujarati Жыл бұрын
ત્રણ વીઘા અલગ કરવાથી ટુકડા ધારાનો ભંગ થશે અને તેથી તમારા પર ટુકડા ધારા અંગેનો કેસ ચાલશે જેથી જો શક્ય હોય તો ત્રણ વીઘા નો ટુકડો ન પડવો
@nazamachauhan6343 жыл бұрын
2 bhai ni shukt jmin vhechni krya vina 1 bhai tena hissa no bhgh vechn kri ske ane a vecha dstavej bne a many thay cha
@dodiyavasudev9923 жыл бұрын
ઓછામાં ઓછી કેટલા ક્ષેત્રફળ સુધી જમીન અલગ અલગ વહેંચણી થઈ શકે 1.5 એકર નું અલગ 7/12કરી શકાય કુલ 15વીઘા છે એમાં 4 ભાગ પડી શકે.
@TrickGujarati3 жыл бұрын
બિન પિયત હોય તો બે એક અને પિયત જમીન હોય તો એક એકર સુધી ના ભાગલા પાડી શકાય જો તેથી નાના ભાગલા પાડવામાં આવે તો ટુકડાધારા નો ભંગ થશે અને નોંધ નામંજુર પણ થઈ શકે છે
@dodiyavasudev9923 жыл бұрын
Thanks
@vishnuthakor2473 Жыл бұрын
Amare pela jamin ma ek khata nambar ma 4 sarve nambar tema ek sarve nambar 13vigha jamin bija 3 sarve nambar pan 13.13.13. Vigha jamin 4 sarve nambar ma 4 char char bhag 4 bhayuna darek sarve nambar ma 4 char khetar ok. Khatedar nam 4 char hata. Ok. Tema pasi narmada jamin kapay gay. Etale darek khetar 2 bhag thaygaya koi badhare jamin kapay koi khetar osu kapayu. Ane 4 sarve nambar hata tena badale 6 sarve nambar thaygaya. 4 bhaiyoye potapotani jamin alag karvi hoy to thay ke na thay nava sarve nambar navo khata nambar. Kem ke darek khetar kapaya etale nana tukada thaygaya 1vigha koi adadha vigha evu alag thaysake sukarvanu
@RAVIPATEL-hi6hl2 жыл бұрын
29 ગુંઠા જમીન ની વહેંચણી થઈ સકે 2 ભાગ માં
@RAVIPATEL-hi6hl2 жыл бұрын
Reply
@TrickGujarati2 жыл бұрын
ટુકડા ધારા નો ભંગ થાય તેથી સંયુક્ત ખાતે જ રાખો
@ayanbhai93653 жыл бұрын
अधिकारीओ नी लूचाय ने कारने मारी 20 ऐकर मा थी 10 ऐकर खालसा चाले छे तो 10 ऐकर खाल्सा पछि केवी रीते लेवी? योग्य सलाह आपसो
@TrickGujarati3 жыл бұрын
Tamari sarvey no gam taluka jilla ni vigat mail karo etle joi yogya margdarshan api shakay
@ayanbhai93653 жыл бұрын
री सर्वे नंबर 3532 गाम आछोड़ तालुका आमोद जिल्लो भरूच
Jo mul thi kharaba tarike chali avti hoy to te pachhi nahi mali sake pan jo agau tamari hoy ane Record ni bhul na karne sharkari thai hoy to malvani shakyata khari
@ashvi19954 жыл бұрын
1962 ની વહેંચણ એન્ટ્રી પડેલ છે તે મજુર પણ છે પણ એમાં 7/12 અલગ થયેલ નથી તો શું કરવું
@TrickGujarati4 жыл бұрын
વહેંચણી ની એન્ટ્રી ના આધારે ક્ષતિ સુધારા ની અરજી કરી શકાય અને જો તે નોંધ પછી બીજી કોઈ નોંધો પડેલ હોય તો તે નોંધો સામે અપીલ અરજી કરવી પડશે.
@bhatibalvantsinhramaji26762 жыл бұрын
DILR ma KJP karaavva thi 7/12 alag thaay.
@Sinu-vlogsdaily4 жыл бұрын
IORA ma shetrafar ghate e arji karu to ema batave che ke tamara gaam ma promolgation thayu howathi aa rite tamari arji leva ma aavse nai
@AvinashPatel-pb4he4 жыл бұрын
Ha bhai new reservey thaya bad pramolegation thayu hoy to Eva gam ni arji iora par nathi thati ena mate DILR office no contact karvo pade.
@TrickGujarati4 жыл бұрын
Right Jo Resurvey nu pramolgation thya pachhi shetrafal ghati gayu hoy to tena mate DILR (District Inspector of land Record) Office no contact kari tnya arji karvani thashe.
@Sinu-vlogsdaily4 жыл бұрын
@@TrickGujarati amari jamin resurvey ma 23 vigha mathi 18 vigha thay amne paisa ni jarur hati ame vechi nakhi same party e ame 18 vigha na j paisa apya ane dastavej karavyu have amari wadharani 5 vigha jamin kevi rite malse
@TrickGujarati4 жыл бұрын
Resurvey ma 2% thi 5% vadh-ghat manya ganel chhe jo tethi vadhu vadh-ghat hoy to DILR ma arji kari shakay.
@Sinu-vlogsdaily4 жыл бұрын
@@TrickGujarati ok
@dkdesaiacadamykhardosan7894 жыл бұрын
પુરવણી પત્રક 12 શું છે અને તે ક્યાંથી મળે આપણે eધરામાં રજૂ કરવું પડે કે dlrકચેરી દ્વારા રજુ કરવામાં આવે
@TrickGujarati4 жыл бұрын
Mapni karya pachhi LIDR kacheri taraf thi e dhara ma mokalva ma ave
@dkdesaiacadamykhardosan7894 жыл бұрын
આપણને જાણ કરવા માં આવે
@vagheladhirabha4 жыл бұрын
બે ભાઈ ની જમીન ભેગી હતી હવે અલગ કરાવી સે તો નોધ પાકી પડેલ સે પણ સર્વે નબર ભેગો કેમ સે
@khushirajyaguru73052 жыл бұрын
Apnu address apo
@TrickGujarati2 жыл бұрын
Description ma e mail id apel chhe
@akshayjadav89192 жыл бұрын
10,000 ચોરસ મીટર જમીન હતી એમાંથી 9000 N A થઈ ગયેલ છે બાકી ની 1000 ચોરસ મીટર હજી ખેતીમાં જ બોલે છે , તો 7/12 અલગ થઈ શકે ?
@TrickGujarati2 жыл бұрын
માહિતી ઈ-મેલ કરો જેથી જોઈને યોગ્ય માર્ગદર્શન આપી શકાય કરો
@imaranliyakat58422 жыл бұрын
આપનો ઈ-મેલ આઈ ડી જણાવશો...
@sahebaansaiyad18802 жыл бұрын
100 ગુંઠા જમીન માંથી 18 ગુંઠા જમીન n a થયેલ છે. તેની 7/૧૨ અલગ કરવા ની કાર્યવાહી પણ આ રીતે જ કરવાની ?
@amitsirbiologybyvk81333 жыл бұрын
બિનખેતી જમીનમાં NA થયેલ જમીનમાં એક જ પ્લોટની 7/12 અલગ કરી શકાય ?? કેવી રીતે કરી શકાય તેની માહિતી આપશો
@TrickGujarati3 жыл бұрын
બિનખેતી થઈ ગયા પછી તે જમીનનો રેકોર્ડ ગામ નમૂના નંબર 2 માં નિભાવવાનો હોવાથી તમે તે પ્લોટનો ગામ નમૂના નંબર 2 નો ઉતારો મેળવી શકો છો.