AURA ni recipe apo ne kacho n vagharelo bnne ni 🙏🙏🙏
@nikulnagar34392 сағат бұрын
સરસ રેસિપી છે તમારી પણ એક સવાલ છે.તમે વસ્તુ બઉ ઓછી બનાવો છો તો આટલું કોને થાય.
@Paragsata-kn2erСағат бұрын
ભાઈ આ સવાલ તમારો દરેક ચેનલ પર હોય છે પણ થોડુ એતો વિચારો જેના ઘર માં જેટલા લોકો હોય એ રીત ના બનતુ હોય ખોટો બગાળ થાઈ એના કરતા તો માપે થાય એ સારૂ કે નઈ ?, અને એક વખત નહિ અનેક વખત બસ આજ વિચાર તમારા મન માં ભમે છે પણ ક્યાયેક લોહાણા ની મહેમાનગતિ કરો પછી ખબર પડે જલારામ ના આશીર્વાદ થી જમવાનું ના ઘટે વાલા 😊
@gayatridholakia2865Сағат бұрын
Parul bhabhi fulavda bhu j sars soft banavya
@ayazleela53812 сағат бұрын
Undhyu recipi kayare
@dipikapatel830633 минут бұрын
Moma pani avi gau 😋 methi lilu lasan ghar ma avi gaya che kale vaat 🤪
@pateljhanvi90382 сағат бұрын
Tme loko km week ma 2 j recipes share kro 6o
@Paragsata-kn2erСағат бұрын
કોશિશ કરી છી વધુ મુકવાની
@dipikapandya8668Сағат бұрын
પરાગ ભાઈ over acting વધારે કરે છે દરેક ના ઘરમાં થતી હોય છે એવી વાનગી બનાવો છો આમાં નવું કઈ નથી કોઈ નવી વેરાયટી બનાવો આ બધું તો દરેક ગૃહિણીને આવડતું જ હોય છે મેથી ના ગોટા માં બધું નાખી ને બનાવો છો એમાં નવું શું છે comman છે કોઈ પણ વાનગી માં સોડા નાખો એટલે તે પોચા જ થાય કંઈ નવી વેરાયટી બનાવી બતાવો પંજાબી શાક, પનીર ના શાક,નાન, પરાઠા એવું બધું તો બનાવો રસોઈ શો માં નવી નવી વેરાયટી બતાવો તો મઝા આવે તમારી રેસિપી થોડી હોય અને પરાગ ભાઈ નું પ્રવચન વધારે હોય છે
@beenapatel239434 минут бұрын
Right....dipika pandya
@gayatridholakia286551 минут бұрын
Parag Bhai vlog puro sars karyo ek dam sahi vat Kari 😊